અરજ ી કરવાની તથા અરજ ી ફી ભરવાની રીત નમૂનાની કલમો

અરજ ી કરવાની તથા અરજ ી ફી ભરવાની રીત. ૧૮.૧ આ જાહર ાતના સદ ભમમાં મડ ળ દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહર ાતના પેરા-૧ માં દશામવ્યા મજ બના સમયગાળા દરમ્યાન xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ૫ર અરજી૫ત્રક ભરી શકશે. ૧૮.૨ ઉમેદવારે અરજી કરવા માટે- (1) સૌ િથમ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ૫ર જવ.ં ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવંુ (2) '' ગ્રામસેવક ” ની જાહર ાત ક્રમાક ઃ 15/202122 Gram Sevak ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને “Details” ના ઓ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વવગતવાર જાહર ાત જોવા મળશે. જે ધ્યાનથી વાચી જવી.આ જાહર ાતને ભવવષ્યના હત માટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. (3) હવે "Apply" પર click કરવાથી બે રીતે ઓનલાઇન અરજી કરી શકાશેઃ- (અ) Apply With OTR – One Time Registration ઓજસ ્લેટફોમમ ઉપરનો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્રેશન(OTR) વખતે આપેલી વવગતો અરજીફોમમમાં આપ મેળે આવી જશે જે વવગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજીફોમમ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.જેની વિન્ટ મેળવી લેવાની રહશે. (બ) Skip કરીને બધી વવગતો ભરીને ઓનલાઇન અરજ ી થઇ શકશે. આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનં નામ, જન્મતારીખ વવગેરે પસનલમ ડીટેલ્સ ભરવાની રહશ ે. અને અરજી ફોમમમાં માગ વામાં આવેલી તમામ વવગતો જેવી કે Communication Details ,Others Details, Language Details,Educational Details(શૈક્ષણણક લાયકાત) વવગેરેની વવગતો ભરવાની રહશે. ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અને સહી ઉમેદવારે અપલોડ કરવાના રહશે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેણખત પરીક્ષામાં હાજરીપત્રકમા ચોંટાડવાની રહશ ે. તેમજ પછીના દરેક તબક્કે મડ ળ/વનમણકં સત્તાવધકારી માગ ે ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહશે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરલે ફોટોગ્રાફની ચારથી પાચ નકલો કઢાવી રાખવી. જુ દા જુ દા તબક્કે જુ દા ફોટોગ્રાફ રજૂ થશે તો, ઉમદવારનીે ઓળખ િસ્થાવપત નહીં થવાના કારણે ઉમેદવારની ફાળવણી/વનમણકંૂ માં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહશે. (4) ત્યારબાદ ફોમમમાં આપેલ બાહધ રી "Declaration" વાચ ીને શરતો માન્ય હોય તો Yes ઉપર કલીક કરવંુ અને અરજી ત્યારબાદ Save કરવી.અરજી SAVE કયામ બાદ ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહશે. (5) હવે પેજના ઉ૫રના ભાગમાં "Confirm Application" ૫ર click કરો અને "Application number" તથા “Birth Date” type કયામ બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન (૧) ok (ર) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સધારો કરવાનો જણાય ...