કેન્ટીન સેવા માટે એજન્સીની વિગત. ક્રમ નં. વિશેષ વિગતો Xx.xx. સહાયક દસ્તાવેજનું 1 પેઢી/એજન્સી નું નામ 2 પેઢી/એજન્સી ના નોંધણી પ્રમાણપત્રની નકલ (મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સરકારી સત્તા)* 3 ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ માન્ય લાઇસન્સ* નવીકરણની તારીખ (જો કોઈ હોય તો) 4 સરનામું 5 કૉન્ટૅક્ટ નંબર 6 ઈ-મેઇલ આઇડી 7 સંપર્ક વ્યક્તિનું નામ 8 પેઢીનો પ્રકાર (વ્યક્તિગત/ એકમાત્ર માલિક/પ્રાઇવેટ લિમિટેડ./ભાગીદારી પેઢી) 9 કુલ નં. કેન્ટીન સેવામાં વર્ષોનો અનુભવ 10 કાર્ય અનુભવ પ્રમાણપત્ર /વર્ક ઓર્ડરની નકલ * 11 પાન કાર્ડની નકલ * 12 GST નોંધણી પ્રમાણપત્રની નકલ * 13 એજન્સીના લેટરહેડ પર બિડર દ્વારા ઘોષણા 14 એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી શ્રેષ્ઠ સેવાઓને સમર્થન આપતી કોઈપણ અન્ય માહિતી. હું જાહેર કરું છું કે ઉપરની માહિતી મારી ઉત્તમ જાણ અને માન્યતા પ્રમાણે સાચી અને સંપૂર્ણ છે. સહી:___________ ખાસ નોંધ: “*” સાથે ચિહ્નિત થયેલ વિગતો સ્વપ્રમાણિત ફોટો કોપી સાથે પૂરી પાડવાની રહેશે. અન્યથા ટેન્ડર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જો લાયકાત મેળવવાના ખોટા ઈરાદા સાથે કોઈપણ ખોટી માહિતી આપવામાં આવશે તો તેને ગંભીર ગણવામાં આવશે અને તેની EMD જપ્ત કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ કામ ન આપવા બદલ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો જરૂર હોય તો સંસ્થા અસલ દસ્તાવેજો રજૂ કરવા માટે કહી શકે છે. એજન્સીઓએ સ્થળ ઉપર રૂબરૂ તપસ કરીને ભાવ ભરવા જણાવવામાં આવે છે. બિડાણ-૨ કેન્ટીનમાં ખાવા/પીવાની ચીજવસ્તુઓનું ભાવ પત્રક પરિશિષ્ટ – 1 Sr. No Menu Quantity Rates (Including GST) 1 ચા (નાનો કપ) 75 મીલી 2 ચા (મોટો કપ) 100 મીલી 3 કોફી( નાનો કપ) 75 મીલી 4 કોફી (મોટો કપ) 100 મીલી 5 પૌવા અંદાજીત 100 gms 1 ડિશ 6 પફ Indian / Chineez 1 પીસ 7 સેવ ખમણ અંદાજીત 100 gms 1 પ્લેટ 8 સાદી બ્રેડ નાની 1 પીસ 9 સાદી બ્રેડ મોટી 1 પીસ 10 મેગી અંદાજીત 150 Gram 1 ડીશ 11 પૂરી, શાક, છાસ, સલાડ 1 ડિશ (4 પૂરી + શાક+છાશ) 12 ગુજરાતી થાળી લિમિટેડ 1 ડિશ (4 રોટલી+શાક+દાળભાત+છાસ) 13 ગુજરાતી થાળી અનલિમિટેડ 1 ડિશ 14 દાળ (એક વાટકી) ભાત (અંદાજીત ૨૦૦ gms) 1 પ્લેટ 15 પાપડ 1 નંગ 16 ફ્રૂટ જ્યુસ Standard Size Glass 200 ml 1 ગ્લાસ ૨00 મી.લી. 17 લછી Standard Size Glass 200 ml 1 ગ્લાસ ૨00 મી.લી. 18 સમોસા નાની મધ્યમ સાઈજ 1 પીસ 19 વેજીટેબલ સેન્ડવિચ મધ્યમ સાઈજ 1 પીસ 20 મસાલા સેન્ડવિચ મધ્યમ સાઈજ 1 પીસ 21 ચીજ સેન્ડવિચ મધ્યમ સાઈજ 1 પીસ 22 બટર સેન્ડવિચ મધ્યમ સાઈજ 1 પીસ 23 મસ્કાબન રેગ્યુલર સાઈજ અંદાજીત 100 gms 1 પીસ 24 બટેટા ફ્રાય ચિપ્સ અંદાજીત 100 gms 1 પ્લેટ 25 બ્રેડ પકોડા અંદાજીત 50 gms 1 પીસ 26 વડાપાવ રેગ્યુલર સાઈજ 1 પીસ 27 દાબેલી અંદાજીત 200 gms 1 પીસ 28 મેથીના ગોટા અંદાજીત અંદાજીત 100 gms 1 પ્લેટ 29 બટાટા વડા અંદાજીત 100 gms 1 પ્લેટ 30 કચોરી મધ્યમ સાઈજ 1 પ્લેટ 31 દાળ વડા અંદાજીત 150 gms 1 પ્લેટ 32 ઉત્તપમ રેગ્યુલર સાઈજ અંદાજીત 100 gms 1 પ્લેટ 33 ઢોસા રેગ્યુલર સાઈજ અંદાજીત 1...