ટેન્ડરની શરતો નમૂનાની કલમો

ટેન્ડરની શરતો. સામાન્ય શરતો:- શ્રી િર્ાજીબાગ ઝૂ મા આવેલ વોક-ઈન એવીર્રી મા ફુ વારા લગાડવાનુ કામ.. 1) ઓડડર પૈકીનો માિસામાન ઓડડર મળેથી ૦૭ દદવસમાું પુરો પાડવાનો રહેશે. 2) સમય મયાડદામાું માિસામાન પુરો પાડવામાું નહીં આવે તો અઠવાડીયાના ૧/૨ % પ્રમાણે અને વધુમાું વધુ ઓડડરના કુિ રકમના ૧૦ % પ્રમાણે દુંડ વસુિ કરવામાું આવશે. 3) બહારગામના વેપારીઓએ એફ.ઓ.આર. વડોદરા બેઠા ડીિીવરીના ભાવ આપવાના રહેશે. સ્થાલનક વેપારીઓએ ઝુ બેઠા ડીિવરીના ભાવ આપવાના છે. 4) ભાવ સેલ્સટેક્ષ સાથેના આપવાના છે. જો સેલ્સટેક્ષ અિગ ચાજડ કરવાનો હશે તો તેનો અમિમાું હોય તે પ્રમાણે ટકાવારીનો સ્પષ્ટ ઉલ્િેખ કરવો. 5) માિની ડીિીવરી સામે પેમેન્ટ આપવાની શરત કોઈપણ સુંજોગોમાું સ્વીકારવામાું આવશે નહી. 6) ૨% ની એનેસ્ટમની દડપોઝીટ ભયાડ વગરના ટેન્ડર કોઈપણ સુંજોગોમાું સ્વીકારવામાું આવશે નહી. 7) ટેન્ડર મજુ ર થયાની જાણ થયેથી ઈજારદારે દદન-૮ માું ૩% ની સીક્યોરીટીદડપોઝીટ ભરીને ઠરેિા ધોરણો રૂ. ૩૦૦/- ના ગવડમેન્ટ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાના રહેશે. જો તેમ કરવામાું નહી આવે તો ટેન્ડર ભરેિ ૨% ની અનામત રકમ જપ્ત કરવામાું આવશે. 8) બેન્ક મારફતે પેમેન્ટની શરાતોવાળા દકસ્સામાું બેન્ક ચાજડ મહાનગરપાલિકા ભોગવશે નહી. 9) માિસામાન ઝુ શાખામાું પાસ થયા બાદ સ્વીકારવામાું આવશે. ઝુ શાખામાું નાપાસ થયેિ માિસામાન ઈજારદારે તુરુંત બદિી આપવાનો રહેશે. 10) જે ક્વોિીટી/બ્રાન્ડના ભાવ માું❛યા હોય તેના જ ભાવ આપવા. જો બીજી ક્વોિીટી/બ્રાન્ડના ભાવ આપવા હોય તો સ્પષ્ટ ઉલ્િેખ કરવો. 11) ટેન્ડરમાું ગેરચાિ, ચુક કે ગફિત અગર એવુું કાુંઈ થયુું છે તેમ જણાયાથી ટેન્ડર રદ થવાને પાત્ર થશે અને તે માટે ઈજારદારનો કોઈ હક્ક કે દાવો રહેશે નહી. 12) જે બાબતનો લનકાિ એ શરતો ઉપરથી થઈ શકશે નહી એવી કોઈ બાબત લવષે તકરાર ઉપલસ્થત થાય તેમજ આ શરતોમાું એકાદ બાબત દશાડવવાની અગર િખવાની રહી ગઈ હશે તો તે બાબતનો િાભ િેવા ઈજારદાર દાવો કરી શકશે નહી. તેનો લનકાિ મહાનગરપાલિકાના લનયમને અનુસરીને મ્યુ. કમીશનરશ્રી કરશે અને તે ઈજારદારને બુંધનકતાડ રહેશે. 13) ટેન્ડરમાું દશાડવેિ માિસામાનના સ્પેસીફીકેશન માટે કાુંઈ વાુંધો હશે તો તેનો લનકાિ મ્યુ. કલમશનરશ્રી કરશે તે ઈજારદારને બુંધનકતાડ રહેશે. 14) ટેન્ડર મોકિવાની તારીખથી ૧૨૦ દદવસ સુધી ઈજારદારને બુંધનકતાડ રહેશે. 15) પેનલ્ટીમાુંથી માફીની શરતે સ્વીકારવામાું આવશે નહીં. ઉપરોક્ત જણાવેિ શરતો મને કબુિ મજુ ર છે. ટેન્ડર ભરનારનુું નામ અને સહી: રબર સ્ટેમ્પ સાથે સરનામુું વડોદરા મહાનગરપાલિકા xxx.xxx.xxx.xx વડોદરા મહાનગરપાલિકાના યો❛ય લવભાગ તેમજ યો❛ય શ્રેણીમાુંનોંધાયેિાઈજારદારો પાસેથી તથા સરકારી/અધડસરકારી સુંસ્થાના નોંધાયેિા અનુભવી ઈજારદારો પાસેથી નીચે જણાવેિ કામો માટે મહોરબુંધ ભાવપત્રકો મુંગાવવામાું આવે છે. અુંદાજી રકમ રૂ બાનાની રકમ રૂ. ટેન્ડરની ફી રૂ. ટેન્ડર લવતરણની છેલ્િી તારીખ ટેન્ડર સ્વીકારવાની છેલ્િી તારીખ વધુ માલહતી માટે લવભાગ શ્રી િર્ાજીબાગ ઝૂ મા આવેલ વોક-ઈન એવીર્રી મા ફુ વારા લગાડવાનુ કામ. ૫૪,૯...