દદťઓની સારવાર નમૂનાની કલમો

દદťઓની સારવાર. ભેદભાવ િવના અને સંભાળ માટે ચુકવણી કરવાની દદťની �મતાને ધ્યાનમાં લીધા િવના કરવામાં આવશે. મંત્રાલય, સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ ( Emergency Medical Treatment and Labor Act, EMTALA) હેઠળ સ્ક્રીિનંગ, સારવાર અને ટ� ાન્સફરની જ5િરયાતો સિહત આકિસ્મક સંભાળ માટેની સંઘીય અને રા�ની તમામ જ5િરયાતો અનુસાર કાયર્ કરશે.