ધમ્રપાન (અનધનનયમનો ભાર્ V) નમૂનાની કલમો

ધમ્રપાન (અનધનનયમનો ભાર્ V). આ અનધનનયમમાાં િેન્ટલ ય¸નનટમાાં ધૂમ્રપાનની ર્ર્ાડ થતી નથી. મકાનમાનલક અને ભાડ¸આત ય¸નનટમાાં, અને/અથવા મકાનમાનલકની નમલકતમાાં ધૂૂ્મ્રપાન કાાં તો કિવા દેવા અથવા તો નનષેધ કિવા િાંમત થવા સ્ટાન્ડડડ લીઝની કલમ 10 ઉપયોર્માાં લઇ શકે છે. લીઝ ધૂમ્રપાન નનષેધ ના કિે તો પણ, મકાનમાનલક ભોર્વટો િમાપ્ત કિવા લેન્ડલોડડ એન્ડ ટેનન્ટ બોડડને અિજી કિી શકે જો ધૂમ્રપાન: ▪ મકાનમાનલક કે અન્ય ભાડ¸આતોના વ્યાજબી ભોર્વટામાાં નોંધપાત્ર િીતે હસ્તક્ષેપ કિે ▪ અન¸નર્ત ન¸કિાનન¸ાં કાિણ બને ▪ િ¸િક્ષા બર્ાડે, અથવા ▪ મકાનમાનલકના બીજા કોઇ કાયદેિિ અનધકાિ, લાભ કે નહત િાથે નોંધપાત્ર િીતે હસ્તક્ષેપ કિે. જો ભાડ¸આત માને કે તેઓની ઇમાિતમાાં ધૂમ્રપાન કિનાિ બીજા લોકો તેઓના આિો❛ય કે િ¸િક્ષાને પ્રભાનવત કિતા હોય, નનભાવ-જાળવણી ધોિણોનો ભાંર્ કિતા હોય, અથવા િેન્ટલ ય¸નનટના તેઓના વ્યાજબી ભોર્વટામાાં નોંધપાત્ર િીતે હસ્તક્ષેપ કિતા હોય તો, તેઓએ લેન્ડલોડડ એન્ડ ટેનન્ટ બોડડનો િાંપકડ કિતા પહેલાાં તેની ર્ર્ાડ તેઓના મકાનમાનલક િાથે કિવી જોઇએ. T.