નનભાવ-જાળવણી અને િમાિકામો નમૂનાની કલમો

નનભાવ-જાળવણી અને િમાિકામો. આ નવભાર્ િમજાવે છે કે મકાનમાનલકે ભાડાલક્ષી એકમ અને નમલકતની નનભાવ-જાળવણી અર્ૂક કિવી, પિાંત¸ ભાડ¸આત કે તેઓના મહેમાનો દ્વાિા કાિણભૂત કોઇ અન¸નર્ત ન¸કિાન માટે િમાિકામ કે ર્ૂકવણી ભાડ¸આતે અર્ૂક કિવી િહી. ભાડ¸આત ય¸નનટને ર્ોખ્ખ¸ાં િાખવા માટે જવાબદાિ િહે છે, નિવાય કે મકાનમાનલક તેમ ન કિવા િાંમત થાય. આ નવભાર્માાં ફેિફાિ કિી શકાતો નથી. જો મકાનમાનલક અને ભાડ¸આત વધાિાની નવર્તો માટે િાંમત થવા ઇ❛છે તો, આને સ્ટાન્ડડડ લીઝના નવભાર્ 15માાં વધાિાની શિતો તિીકે નોંધી શકાય છે. વધાિાની માનહતી માટે પાન 14 પિ ભાર્ J જ¸ ઓ. 14.
નનભાવ-જાળવણી અને િમાિકામો. (અનધનનયમના ભાર્ XXX, IV, V, અને XIV) મકાનમાનલકે ભાડાલક્ષી એકમ અને નમલકતને િાિી િમાિકામ કિાવેલી નસ્થનતમાાં અને તમામ આિો❛ય, િ¸િક્ષા અને મેઇન્ટેનન્િ સ્ટાન્ડર્ડિડ (ધોિણો) િાથે િ¸િાંર્ત અર્ૂક િાખવી િહી. આમાાં એકમ િાથે િામેલ બાબતોની નનભાવ- જાળવણી અને િમાિકામનો િમાવેશ થાય છે, જેમ કે ઉપકિણો, અને િામાન્ય નવસ્તાિો જેમ કે, પાર્કિંર્ની જ❛યાઓ, એનલવેટિડ, અને હૉલવે. ભાડ¸આતને તેઓના એકમ કે નમલકતના નનભાવ-જાળવણી અને િમાિકામમાાં િમસ્યાઓ હોય તો પણ તેઓએ પોતાન¸ાં ભાડ¸ાં અર્ૂક ર્ૂકવવ¸ાં િહ્ય¸ાં. જો ભાડ¸આતને નનભાવ-જાળવણી કે િમાિકામની િમસ્યા હોય તો, ભાડ¸આતે મકાનમાનલકને જાણ કિવી જોઇએ. જો જરૂિ પડે તો, ભાડ¸આત લેન્ડલોડડ એન્ડ ટેનન્ટ બોડડને અિજી કિી શકે છે. ભાડ¸આત, ભાડ¸આતના મહેમાન કે ભાડાલક્ષી એકમમાાં િહેનાિ બીજી કોઇ વ્યનક્ત દ્વાિા ભાડાલક્ષી એકમને કાિણભૂત થયેલા કોઇ ન¸કિાન માટે ભાડ¸આત જવાબદાિ િહે છે. આ કોઇક હેત¸િિ અથવા પૂિતી કાળજી ન લેવાને લીધે થયેલા કોઇ ન¸કિાનને લાર્¸ પડે છે. જો ભાડૂઆતે આવા ન¸કિાનન¸ાં િમાિકામ કિાવ્ય¸ાં ન હોય તો મકાનમાનલક લેન્ડલોડડ એન્ડ ટેનન્ટ બોડડમાાં અિજી કિી શકે છે. આમાાં એવા કોઇ ન¸કિાનનો િમાવેશ થતો નથી જે િમય નવતવાની િાથે ભાડાલક્ષી એકમના િામાન્ય વપિાશથી પરિણમે (“વૅિ એન્ડ ટૅિ (ઘિાિો)”). ભાડ¸આત ભાડાલક્ષી એકમની િામાન્ય િફાઇ માટે જવાબદાિ િહે છે, નિવાય કે મકાનમાનલકે કોઇ િફાઇ કિાવવા િાંમનત દશાડવી હોય. K.