મકાનમાનલકનો િન્ટલ યનનટમાાં પ્રવશ નમૂનાની કલમો

મકાનમાનલકનો િન્ટલ યનનટમાાં પ્રવશ. (અનધનનયમનો ભાર્ III) ભાડ¸આત િેન્ટલ ય¸નનટનો વ્યાજબી ભોર્વટો (દા.ત. શાાંતપણે ભોર્વટો, વ્યાજબી એકાાંત, ર્ેિવ્યાજબી ઉત્પાતમાાંથી મ¸નક્ત અને િેન્ટલ ય¸નનટનો એકમાત્ર ઉપયોર્) મેળવવાને પાત્ર બને છે. મકાનમાનલક માત્ર નીર્ેના કાિણોિિ 24 કલાકની લેનખત નોરટિ વડે િેન્ટલ ય¸નનટમાાં પ્રવેશી શકે છે: ▪ િમાિકામો કિાવવા ▪ ય¸નનટન¸ાં નનિીક્ષણ કિવા જો િમાિકામની જરૂિ હોય, જો નનિીક્ષણ વ્યાજબી હોય ▪ િેન્ટલ ય¸નનટ િાંભનવત ખિીદનાિ, વીમા કાંપની કે ર્ીિો આપનાિને બતાવવા ▪ િીયલ એસ્ટેટ એજન્ટ િાંભનવત ખિીદનાિને ય¸નનટ દેખાડી શકે તે માટે ▪ આવાિીય ઇમાિતને કોન્ડોનમનનયમમાાં રૂપાાંતરિત કિતા પહેલાાં નમલકતન¸ાં નનિીક્ષણ કિાવવ¸ાં, અથવા ▪ ભોર્વટો કિાિમાાં યાદીબદ્ધ કોઇ વ્યાજબી હેત¸િિ. લેનખત નોરટિમાાં પ્રવેશ માટેના કાિણનો અર્ૂક િમાવેશ થવો જોઇએ અને તાિીખ અને િમય (િવાિે 8 વા❛યાથી િાત્રે 8 વા❛યા વ❛ર્ેનો િમય) અર્ૂક જણાવવો જોઇએ કે મકાનમાનલક ય¸નનટમાાં ક્યાિે પ્રવેશશે. યો❛ય નોરટિ િાથે, ભાડ¸આત ઘિે ના હોય ત્યાિે મકાનમાનલક ય¸નનટમાાં પ્રવેશી શકે છે. મકાનમાનલકે નીર્ે જણાવેલા રકસ્િાઓમાાં પ્રવેશવા નોરટિ આપવાની િહેતી નથી: ▪ કટોકટીના રકસ્િામાાં ▪ જો ભાડ¸આત પ્રવેશની િાંમનત આપે ▪ જો ભોર્વટો કિાિમાાં ય¸નનટની િફાઇ મકાનમાનલકે કિાવવાની હોય, અથવા ▪ જો ભોર્વટો િમાપ્ત થવાનો હોય અને મકાનમાનલક િાંભનવત નવા ભાડ¸આતને ય¸નનટ દેખાડવા ઇ❛છતા હોય, તો – મકાનમાનલક માત્ર િવાિના 8:00 વા❛યાથી િાત્રે 8:00 વા❛યા વ❛ર્ેના િમયમાાં ય¸નનટ દેખાડી શકે છે અને આ ક્યાિે થશે તેની ભાડ¸આતને જાણ કિવા વ્યાજબી પ્રયત્ન અર્ૂક કિવો િહ્યો. O.