માજ ી સૈવનક (EX-Servicemen) ઉમેદવારો માટેઃ-. ૫.૧ ગજ રાત પચ ાયત સવવસિ (રીઝમવેશન ઓફ વેકન્સીસ ફોર એકસ સવવસિ મેન) રુલ્સ ૧૯૮૯ ની જોગવાઇઓ ધ્યાને લઇ લાયકાત ધરાવતા માજી સૈવનક ઉમેદવારોની પસદગી કરવામાં આવશ.ે ૫.૨ ઉમેદવાર પોતે જ માજી સૈવનક હોવા જોઇએ. માજી સૈવનક ઉમેદવારોએ અરજીપત્રકમાં તથા પફરવશષ્ટમાં માજી સૈવનક તરીકે ફરજ બજાવ્યાના સમયગાળાની વવગતો આપવાની રહશે. માજી સૈવનક ઉમેદવારે વનયત નમન ા મજ બનંુ અવધકૃત અવધકારીની સહીવાળં , સશશ્ત્રદળોમાં ઉમેદવારના નોકરીના સમયગાળા દશામવતં િમાણપત્ર મડ ળ સમક્ષ માગ ણી થયેથી રજુ કરવાનં રહશ ે. જો ઉમેદવારે તેની ઓનલાઇન અરજીમાં માજી સૈવનક કેટેગરીમાં કલીક કરેલ હોય અને ભવવષ્યમાં મડળ ધ્વારા માગ ણી કરાય ત્યારે જો ઉમેદવાર માજી સૈવનક તરીકેના અવધકૃત આધાર પર ાવા રજુ કરવામા વનષ્ફળ જાય તેવા સજોગોમાં ઉમદવારનોે માજી સવૈ નક તરીકે નોકરી મળે વવા અંગેનો હકક દાવો ધ્યાને લેવામાં આવશે નહી. અને માજી સૈવનક માટે ઠરાવેલ મેરીટ અન્વયે પસદગી થયલે હશે તો પસદ ગી /વનમણકં રદ કરવામાં આવશે. ૫.૩ માજી સૈવનક કેટેગરીમાં પસદ થયેલ ઉમેદવારોને તેઓની સબ વં ધત જે તે કેટેગરી GENERAL,EWS, SC,ST,SEBC)સામે સરભર કરવામાં આવશે. ૫.૪ માજી સૈવનકની અનામત જગ્યા માટે લાયક માજી સૈવનક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે. ૫.૫ ઉમેદવારે પોતે સૈવનક તરીકે સળંગ છ માસથી ઓછી નહી તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરીમાથી વનયવમત રીતે વનવત્ત થયા હોય તવાે માજી સવૈ નકોને તમણેે બજાવલે ખરખે ર ફરજનો સમયગાળો, તેમની હાલની ઉંમરમાથી બાદ કરતાં મળતી ઉંમર, ભરતી વનયમમાં ઠરાવેલ ઉ૫લી વયમયામદાથી ત્રણ વષમ કરતાં વધવી જોઈશે નહીં, પરંત ુ કોઇપણ સજ વષમ કરતા વધવી જોઇએ નહી. ોગોમાં માજી સૈવનકની ઉંમર ૪૫ ૬.