મફહલા ઉમેદવારો માટેઃ-. ગજરાતના જે તે અનામત કેટેગરીના ૩.૧ સામાન્ય વહીવટ વવભાગના તા.૧૧-૧૧-૨૦૧૪ ના ઠરાવ ક્રમાકઃ- સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ-ર (ભાગ-૧) ની જોગવાઇ મજબ મફહલા ઉમદવારોે માટે અનામત ની જોગવાઇ લાગુ પડશ.ે મફહલા ઉમેદવારોની અનામત જગ્યાઓ વસવાયની બાકી રહતી જગ્યાઓ ફક્ત પરૂુ ષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનંુ નથી, આ જગ્યાઓ ઉપર પરૂુ ષ તેમજ મફહલા ઉમેદવારોની પસદગી પરુષ માટે ઠરાવેલ મેરીટના ધોરણે વવચારણા થઇ શકે છે. આ જાહર ઉમેદવારો અરજી કરી શકે છે. ાત અન્વયે પરૂુ ષ તેમજ મફહલા ૩.૨ સબવં ધત કેટેગરી માટેની આખરી પસદગી યાદી તયારૈ કરતી વખતે મફહલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મફહલા ઉમેદવાર ઉ૫લબ્ધ નહી થાય તો, તે જગ્યા સબ SC,ST,SEBC) ના પરૂુ ષ ઉમેદવારથી ભરવામાં આવશે. વધત કેટેગરી (GENERAL,EWS, ૩.૩ સામાન્ય વહીવટ વવભાગના તા ૨-૯-૨૦૨૦ના ઠરાવ ક્રમાકઃ- સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ-ર થી નકકી કરવામાં આવેલ મફહલા અનામત જગ્યાઓ માટેની કાયમપધ્ધવત ધ્યાને લઇ મફહલા અનામતની જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારની પસદગી કરવામાં આવશ.ે ૪