લેણખત સ્પધામત્મક પરીક્ષા પધ્ધવત અને ૫સદગી િફક્રયા. ૨૦.૧ ઓનલાઇન અરજીપત્રકમાં ઉમેદવારે ભરેલ વવગતોની કોઇ પણ ચકાસણી કયામ વગર ઉમેદવારોને આ જગ્યા માટેની વનયત સ્પધામત્મક લેણખત પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી મડળ ધ્વારા પરીક્ષાની તારીખ આખરી કયામ બાદ ઓજસની વેબસાઇટ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx મારફત online કોલલેટર (હોલફટકીટ) (િવેશપત્ર) ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્રની જાણ કરવામાં આવશે. જે માટે મડળ ધ્વારા કામચલાઉ ધોરણે દાખલ કરલે ઉમદવારોનેે OJAS ની વનયત વેબસાઇટ ઉપરથી સ્પધામત્મક લેણખત પરીક્ષાના કોલલેટર (હોલફટકીટ)online download કરવા માટે ઓનલાઇન અરજીમાં દશામવેલ તેઓના મોબાઇલ નબર ઉપર “SMS” મોકલીને મડળની વેબસાઇટ ઉપર જાહર ાત મકૂ ીને જાણ કરવામાં આવશે. મોબાઇલ સવવસ િોવાઇડરના કોઇ ટેકનીકલ િોબલેમને કારણે અથવા અન્ય કોઇ કારણોસર મોબાઇલ સેવા નેટવકમ ખોરવાઇ જવાના સજોગોમાં SMS ઉમેદવારને ન મળે તો તેની જવાબદારી મંડળની રહશે નફહ. જેથી અરજી કરનાર ઉમેદવારોને કોલલેટર (હોલફટકીટ) ડાઉનલોડ કરવા માટે OJAS ની વેબસાઇટ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ની સમયાત રે મલ ાકાત લેવા તેમજ વતમમાનપત્રોમાં કોલલેટર (હોલફટકીટ) ડાઉનલોડ કરવાની મડ આપવામાં આવે છે. ળની જાહર ાત તથા મડ ળની વેબસાઇટ જોતા રહવ ા સલાહ ૨૦.૨ કોઇ પણ સજ ોગોમાં કોલલેટર (હોલફટકીટ)વસવાય ઉમેદવારને પરીક્ષા ખડ માં િવેશ મળશે નફહ, જેની દરેક ઉમેદવારોએ નોધ લેવી. જેથી ઉમેદવારોએ ઓનલાઇન ડાઉનલોડ કરેલ કોલલેટર (હોલફટકીટ)ની વિન્ટ નકલ પરીક્ષા આપવા જતી વખતે સાથે રાખવો ફરજીયાત છે. વખતોવખતની માફહતી માટે મડળની વબે સાઇટ xxxxx://xxxxx.xxxxxxx.xxx.xx જોતાં રહવ.ં ૨૦.૩ સદર સ્પધામત્મક લેણખત પરીક્ષામાં ગજ રાત સરકારશ્રીના પચ ાયત, ગ્રામ ગહ વનમામણ અને ગ્રામ વવકાસ વવભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહર નામા ક્રમાક ઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/ખ થી બહાર પાડલ ગજરાત પચ ાયત સેવા (વગમ-૩) ભરતી (પરીક્ષા) વનયમો, ૨૦૨૧ ની જોગવાઇ મજબ ફકત -૧ (એક) લેણખત િશ્નપત્ર(હતે લુ ક્ષી) નીચે મજ બ રહશ ે:- Cadre Name Syllabus Marks Exam Medium Duration Gram Sevak Class III 1. General Awareness and General Knowledge * 20 GUJARATI One Hour (60 Minutes) 2. Gujarati Language and Grammar 15 GUJARATI 3. English Language and Grammar 15 ENGLISH 4. Questions assessing the requisite knowledge for the job and technical knowledge with regard to the educational qualification. 50 GUJARATI TOTAL 100 * “General Awareness and General Knowledge” include questions related to – 1. General Mental Ability and General Intelligence. 2. History of India and History of Gujarat. 3. Cultural heritage of India and Gujarat. 4. Geography of India and Geography of Gujarat 5. Sports. 6. Indian Polity and the Constitution of India. 7. Panchayati Raj. 8. Welfare schemes of Gujarat State and Union Government. 9. Indian Economy and Planning. 10. General Science, Environment and Information & Communication Technology. 11. Current affairs of Regional, National and International Importance. NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions). ૨૦.૪ આ સ્પધામત્મક પરીક્ષામાં ઉપર દશામવ્યા મજ બના વવષયોને આવરી લેતા હતલ ક્ષી િશ્નોનંુ ઉત્તરપત્ર ઓ.એમ.આર. (ઓ્ટીકલ માકમ સ રીડીંગ) પધ્ધવત સ્વરુપનંુ રહશે. ૨૦.૫ ઓ.એમ.આર માં ઉમેદવારે દશામવેલ િત્યેક સાચા જવાબદીઠ ૧ (એક) ગણ મળવાપાત્ર થશ.ે મડળ ધ્વારા ગણાકન પધ્ધવતમાં માઇનસ પધ્ધવત દાખલ કરવામાં આવી છ.ે જે મજબ - (i) િત્યેક ખોટા જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ ) ગણ કાપવામાં આવશ.ે (ii) િત્યેક ખાલી છોડલ આવશે. જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગણ કાપવામા (iii) એક કરતા વધુ વવકલ્પો દશામવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા િત્યેક જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગણ કાપવામાં આવશ.ે (iv) દરેક િશ્નના જવાબોમાં એક વવકલ્પ “E” [“Not Attempted“] રહશે. ઉમદવારે કોઇ િશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વવકલ્પ પસદ કરી શકશે અને “ Not Attempted” વવકલ્પ પસદ કરવાના ફકસ્સામાં નગેે ટીવ માફકગિ લાગુ પડશે નહી. આમ ઉમદવારેે સાચા જવાબ ધ્વારા મેળવેલ કુલ ગણ માથ ી ઉપર દશામવેલ (i),(ii),(iii) મજ બ બાદ(માઇનસ) થતા કુલ ગણ બાદ કરવાથી મળતા ગણ , ઉમેદવારને િા્ત થતા ગણ માન્ય ઠરશે. ૨૦.૬ મડ ળ ધ્વારા સ્પધામત્મક પરીક્ષાની તારીખ વનયત થયેથી મડ ળ ધ્વારા વનયત થનાર પરીક્ષા સ્થળોએ સ્પધામત્મક પરીક્ષા યોજવામાં આવશે. સ્પધામત્મક લેણખત પરીક્ષાની તારીખ , સમયમાં અવનવાયમ સજોગોને કારણે મડળ ફરફારે કરી શકશ.ે ઉમદવારોે ને આ અંગેની જાણ વબે સાઇટ ઉપર જાહરાત િવસધ્ધ કરીને જાણ કરવામાં આવશે. પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની જાણ ઉમેદવારોને તેમણે ઓનલાઇન અરજીમાં દશામવેલ મોબાઇલ નબર ઉપર એસ.એમ.એસથી કરવામાં આવશ.ે તમજે આ અંગેની ટુંકી જાહર ાત મડ ળની વેબસાઇટ ઉપર િવસધ્ધ કરવામાં આવશે.ત્યારબાદ ઉમેદવારોએ કોમ્્યટર ઉપર OJAS ની વબે સાઇટ ઉપરથી વનયત સમયમયાદામામ ં online કોલલેટર (હોલફટકીટ)download કરી લેવાના રહશે. ૨૦.૭ સ્પધામત્મક પરીક્ષા પણ મ થયા બાદ મડ ળ ધ્વારા િશ્નપત્રના સણુ ચત જવાબો દશામવતી િોવીઝનલ આન્સર કી િવસધ્ધ કરવામાં આવશે.તે પરત્વે ઉમેદવારોના વાધ ા સચ ન મેળવ્યા બાદ ફાઇનલ આન્સર કી મડળ ધ્વારા તયારૈ કરવામાં આવશે અને તનાે આધારે રીઝલ્ટ િોસસીગે ની કાયવાહીમ હાથ ધરવામાં આવશે. ૨૦.૮ જો એક કરતા વધુ ઉમેદવારોએ એક સરખા ગણ મેળવેલ હોય તો, તે પૈકી જન્મ તારીખ મજ બ વધ વય ધરાવતા ઉમેદવારને મેરીટ ક્રમમાં અગ્રતાક્રમ આપવામાં આવશે અને જો કોઇ ઉમેદવારોના ગણ અને જન્મ તારીખ બન ે સરખા હોય તો શૈક્ષણણક લાયકાતની મેરીટ મજ બ મેરીટમાં અગ્રતાક્રમ આપવામાં આવશે. ૨૦.૯ મડ ળ ધ્વારા સરકારશ્રીના પચાયત ગ્રામ ગહ વનમામણ અને ગ્રામ વવકાસ વવભાગના તા.૨૨-૭-૨૦૨૧ના જાહર નામા ક્રમાક ઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦૨૦૧૪/૧૦૬/ખ થી ઠરાવેલ ગજ રાત પચ ાયત સેવા (વગમ-૩) ભરતી (પરીક્ષા)વનયમો ૨૦૨૧, જે તે સવગમના ભરતી વનયમો તમજે વવવવધ અનામત કેટેગરીને લગતા ઠરાવો તેમજ વવધવા તેમજ માન્ય રમતગમતના માન્ય િમાણપત્રો ધરાવતા ઉમેદવારોને મળવાપાત્ર વધારાના ગણને લગતી જોગવાઇઓ, ઓનલાઇન અરજી અન્વયે આ સ્પધામત્મક લેણખત પરીક્ષામાં હાજર રહલ ઉમેદવારે મેળવેલ ગણ , ઓનલાઇન અરજીમાં દશામવેલ વવગતોને આધારે િોવીઝનલ રીઝલ્ટ અને તેની સાથે જે તે કેટેગરીમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના િમાણમાં કેટેગરીવાઇઝ મેરીટ ક્રમાનસ ાર આ સવગમનં ’’િોવીઝનલ મેરીટ લીસ્ટ’’ તૈયાર કરવામા આવશે, તેમજ કેટેગરીવાઇઝ મેરીટ આધારે તૈયાર થયેલ િોવીઝનલ મેરીટ લીસ્ટમાં સ્થાન પામેલ ઉમેદવારોને સરકારશ્રીના પચ ાયત ગ્રામ ગહ વનમામણ અને ગ્રામ વવકાસ વવભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહર નામા ક્રમાક ઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/ખ થી બહાર પાડવામાં આવેલ ગજરાત પચાયત સવીસ (કલાસ ૩) રીક્રુટમન્ટે (એકઝામીશન)ે રલ્ુ સ, ૨૦૨૧ની જોગવાઇઓ મજબ ’’અસલ િમાણપત્ર ચકાસણી’’ માટે ઉપસ્સ્થત રહવા જણાવવામાં આવશે અને ચકાસણીના અંતે િમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર રહલ ઉમેદવારો તેમજ જાહર ાત મજ બ વનયત લાયકાત ધરાવતા ન હોય તેવા તમામ ઉમેદવારનંુ ગેરલાયક (Disqualified) લીસ્ટ િવસધ્ધ કરવામાં આવશે અને વનમણક મેળવવાને પાત્ર જણાયેલ ઉમેદવારોની આખરી પસદગી યાદી બહાર પાડવામાં આવશે અને આવી આખરી પસદ ગી યાદીમાં સમાવવષ્ટ ઉમેદવારોને તા.૨૨-૭-૨૦૨૧ ના જાહર નામાના વનયમ-૧૪ ની જોગવાઈ અન્વયે મડળ સમક્ષ રૂબરૂ બોલાવીને ઉમદવારનેે ઉમદવારનીે સીલેકશન કટગેે રી િમાણે રૂબરૂમાં (ઓનસ્ક્રીન) જજલ્લા ફાળવણી જે તે વસલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટ ક્રમ આધારે કરીને, વવગતવાર વનમણકં માટે ભલામણ મડ ળ દ્વારા વનયત શરતોને આધીન કરવામા આવશે. મડ ળ દ્વારા રૂબરૂ ઓનષ્સ્ક્રન જજલ્લા ફાળવણીમાં મળે લ જજલ્લામાં કોઈ ફર ફાર થઈ શકશે નહી તથા અરસપરસ બદલીની રજુ આત ધ્યાને લેવામાં આવશે નહી. ૨૦.૧૦ આ જાહર ાત અન્વયે સરકારશ્રીના પચ ાયત વવભાગના જાહર નામા ક્રમાકઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/ખ તા.૨૨-૭-૨૦૨૧ થી બહાર પાડવામાં આવેલ ગજરાત પંચાયત સવીસ (કલાસ ૩) રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રુલ્સ, ૨૦૨૧ના વનયમ-૧૪ અન્વયે જરુરીયાત ઉપસ્સ્થત થયેથી જે તે કેટેગરીની િવતક્ષાયાદી અને ભલામણ યાદી જાહર અને િવસધ્ધ કરવામાં આવશે. િથમ પસદ ગી યાદીની જે તે કેટેગરીની ખાલી પડલ જગ્યાઓ ઉપર િથમ ઉંચા મેરીટ ધરાવતા પસદગી યાદીમાં સમાવવષ્ટ જે તે કટગેે રીના ઉમદવારોે ને કે જેઓ જે તે જજલ્લામા િથમ પસદ ગી યાદી અન્વયે વનમણકં મેળવીને ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોને ઓનસ્ક્રીન પનઃ જજલ્લા ગોઠવણી (રીસફલીંગ) ની િથમ તક આ્યા બાદ ખાલી રહતી જે તે કટગેે રીની જગ્યા ઉપર િવતક્ષાયાદી અને ભલામણ યાદીમાં સમાવવષ્ટ જે તે કેટેગરીના ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી િમાણે ઓન સ્ક્રીન જજલ્લા પસદગીની તક રૂબરૂમાં આપીને જે તે કટગરીનીેે ખાલી પડલ જગ્યા ઉપર જજલ્લા ફાળવણી કરવામાં આવશે. ૨૧ લઘતુ મ લાયકી ધોરણ (Minimum Qualifying Standard):- ગજરાત પચાયત સવાે (વગ-મ ૩) ભરતી (પરીક્ષા) વનયમો ૨૦૨૧ ની જોગવાઇને આધીન રહીને મડળ ધ્વારા સબવં ધત કેટેગરીમાં લઘત આવશે. મ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) નકકી કરવામા ૨૨.
Appears in 4 contracts
Samples: gujarat.20govt.com, www.freshhints.com, gpssb.gujarat.gov.in