સામાજીક અને શૈક્ષણણક પછાત વગમના ઉમેદવારો માટેઃ-. ૮.૧ સામાજીક અને શૈક્ષણણક રીતે પછાત વગમના ઉમેદવારોએ ઉન્નતવગમમાં સમાવેશ ન થતો હોવા અંગેનં (નોનફક્રવમલેયર) વનયત નમનાનંુ સરકારશ્રીના સામાજજક ન્યાય અને અવધકારીતા વવભાગના તા ૨૭- ૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાક ઃ- સશપ/૧૧૦૯/૧૬૬૩/અથી વનયત થયેલ પફરવશષ્ટ-૪ (ગજ રાતીમા) ના નમન ાના િમાણપત્ર મડ ળ માગે ત્યારે રજુ કરવાનુ રહશ ે (અંગ્રેજીમાં કઢાવેલ નોન ફક્રમીલેયર સટીફીકેટ જ ે કેન્ર સરકારની નોકરી માટેનંુ હોઇ, આ જાહરે ાતના હતે ુ માટે માન્ય ગણવામાં આવશે નફહ). ૮.૨ સામાજીક અને શૈક્ષણણક રીતે પછાત વગમના પફરણીત મફહલા ઉમેદવાર આવં નોન ફક્રમીલેયર િમાણપત્ર તેમના માતા-વપતાની આવકના સદભમમાં ધરાવતા હોવા જોઇશ.ે જો આવા ઉમદવારે તેમના પવતની આવકના સદ નહીં. ભમમાં આવંુ િમાણપત્ર ધરાવતા હશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે ૮.૩ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના તા ૨૬/૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાકઃ- સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ મજબ ’ઉન્નત વગમમાં સમાવશે નફહ થવા અંગેના િમાણપત્ર’ની મહત્તમ અવવધ(Validity) જ ે નાણાકીય વષમમાં મેળવ્યુ હોય તે સફહત ત્રણ નાણાકીય વષમની રહશે ે, પરંત ુ આવં િમાણપત્ર સબવં ધત જાહર ાત માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સધ ીમા ઇસ્યુ કરાયેલ હોવુ જોઇએ. જો આ િમાણપત્ર આ સમયગાળા દરમ્યાન ઇસ્યુ થયેલ હશે તો જ માન્ય રાખવામાં આવશે અન્યથા તે માન્ય રાખવામાં આવશે નફહ. ૮.૪ ઉમેદવારે ઓનલાઇન અરજી કરતી વખતે જે ’ઉન્નત વગમમાં સમાવેશ નફહ થવા અંગેનંુ િમાણપત્ર’ ની વવગતો જણાવેલ હોય તેની જ નકલ માગ ણી થયેથી રજુ કરવાની રહશ ે. જો આવા િમાણપત્રમાં કોઇ ભલ હોવાને કારણે ઉમેદવાર જાહર ાતની છેલ્લી તારીખ બાદનં નવં િમાણપત્ર મેળવે તો પણ સામાજીક અને શૈક્ષણણક રીતે પછાત વગમના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઇન અરજીમા જણાવેલ િમાણપત્ર જ માન્ય રહશે. ૮.૫ ઉન્નત વગમમાં સમાવેશ ન થતો હોવા અંગેનંુ િમાણપત્ર આપવા માટે ૬ માપદંડો ધ્યાને લેવાય છે. પરંત ુ ઉકત માપદંડો પૈકી કોઇ પણ માપદંડમાં આ અવવધ દરમ્યાન ફેરફાર થાય તો તેની સ્વૈધ્ચ્છક જાહરાત સબવં ધત ઉમદવારેે તથા તનાે માતા વપતા/વાલીએ સ્વયં સબવં ધત સત્તાવધકારી તમજે તનાે ધ્વારા િમાણપત્રમાં કોઇ ફર ફાર કરવામા આવે તો ગજ રાત પચ ાયત સેવા પસદ ગી મડ ળને કરવાની રહશ ે.ઉમેદવાર માતા-વપતા/વાલી આવી જાહર ાત નહી કરીને કોઇ પણ વવગતો છપાવશે તો તેઓ કાયદેસરની કાયમવાહીને પાત્ર બનશે અને તેઓએ મેળવેલ અનામતનો લાભ રદ કરવાપાત્ર થશે. ઉન્નત વગમમાં સમાવેશ નહી થવા અંગેનંુ િમાણપત્ર મેળવવા માટેનો કોઇ પણ માપદંડમાં ફેરફારની સ્વૈધ્ચ્છક જાહરાત કરવાની જવાબદારી ઉમદવાર/માતાે વપતા/વાલીની વ્યફકતગત રીતે અને સયકત રીતે રહશે. ૮.૬ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના ઠરાવ ક્રમાકઃ- સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ તા ૨૬-૪- 0000 ની જોગવાઇઓ મજબ ણબન ઉન્નતવગમના િમાણપત્રની અવવધ વાળં િમાણપત્ર જે વષમામ મેળવ્યુ હોય તે સફહત ત્રણ નાણાકીય વષમની રહશે.ત્યારબાદ સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના તા ૧૨-૬-૨૦૨૦ ના ઠરાવની જોગવાઇ ધ્યાને લેતા આ ત્રણ વષમની અવવધના સમયગાળા દરમ્યાન ઇસ્યુ થયેલ િમાણપત્ર સાથ...