૫રીક્ષા ફી નમૂનાની કલમો

૫રીક્ષા ફી. ૧૯.૧ ફોમમ ભરતી વખતે ‘‘ General ’’ કેટેગરી Select કરી હોય (દશામવી હોય) તેવા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહશે. ૧૯.૨ નીચે મજ બની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ િકારની પરીક્ષા ફી ભરવાની રહશ ે નહીં. (૧) અનસ (૨) અનસ ણૂચત જાવત (SC) ણૂચત જન જાવત (ST) (૩) સામાજજક અને શૈક્ષણણક રીતે પછાતવગમ (SEBC) (૪) આવથિક રીતે નબળા વગમના ઉમેદવાર (EWS) (5) માજી સૈવનક (Ex-serviceman) તમામ કેટેગરી (૬) શારીફરક અશકતતા (ફદવ્યાગતા) ધરાવતા ઉમદવારોે (PD) તમામ કટગેે રી ૧૯.૩ સામાન્ય વગમ (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધવતથી પરીક્ષા ફી ભરી શકશેઃ- (૧) પોસ્ટ ઓફફસ મારફતે (ર) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી ૧૯.૪ પોસ્ટ ઓફફસ મારફતે ફી ભરવાની પધ્ધવતઃ- જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવા માટે જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને પરીક્ષાફી ભરવા માટે ઓન લાઇન ઉપલબ્ધ ચલનની ૩ નકલોની એક પાના ઉપર વિન્ટ મેળવવાની સચ ના મળશે. ઉમેદવારોએ આ પાનાની વિન્ટ મેળવી લેવાની રહશ ે, ઉમેદવારોએ સદર ચલન સાથે કોઇપણ કોમ્્યટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં જઇન,ે પરીક્ષા ફી પટેે રૂ.૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ટલ ચાજીસ ભરી દેવાના રહશે. ચલનની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલ ઉમેદવારને વસક્કા / સ્ટીકર સાથે પરત આપશે. પરીક્ષા ફી ભયામના ચલનની નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહશે અને જરરીયાતુ સમયે સક્ષમ અવધકારી સમક્ષ રજુ કરવાની રહશે. ૧૯. ૫ ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી ફી ભરવાની પધ્ધવતઃ- ઓનલાઇન ફી ભરવા માટે ઉમેદવારે xxxxx://xxxx.xxxxxxx.xxx.xx વેબસાઇટ ઉપર જઇ “Online Payment of Fees” ઉપર કલીક કરવ. ત્યારબાદ આપલે વવકલ્પોમાં Internet Banking, Debit Card,Credit Card માધ્યમ પૈકી કોઇ પણ એક માધ્યમ મારફતે ઓનલાઇન ફી ભરવાની રહશે. ફી જમા થયા બાદ ફી જમા થઇ ગઇ છે તેવુ ષ્સ્ક્રન ઉપર લખાયેલુ આવશે અને E Receipt મળશે, જેની Print કાઢી લેવી. જો િફક્રયામાં કોઇ ખામી હશે તો screen પર ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ૧૯.૬ પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ આ જાહર ાતના પેરા-૧ માં દશામવ્યા મજ બની રહશે. ૧૯.૭ પરીક્ષા ફી ભયામ બાદ, રીફંડ કોઇપણ સજોગોમાં મળવાપાત્ર નથી તેમજ ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભયામ વગરની અરજી માન્ય રહશે નહીં. ૧૯.૮ પરીક્ષા ફી ઓનલાઇન ભરવાથી ઉમેદવારને તેઓ દ્વારા દશામવેલ મોબાઇલ નબર ઉપર SMS થી ફી ભયામની જાણ કરવામાં આવશે. જો ઉમેદવારને SMS ના મળે તો, તાત્કાણલક ઉમેદવારે જે માધ્યમથી ફી ભરેલ હોય તેનો સપકમ કરવાનો રહશે. ૧૯.૯ જનરલ કેટેગરીના ઉમેદવારોએ વનયત કરેલ સમયમયામદામાં પરીક્ષા ફી ભરેલ હશે, તો જ જે તે સમયે ઓનલાઇન કોલલેટર (હોલફટકીટ) /પરીક્ષા િવેશપત્ર નીકળશે, જેની ખાસ નોધ લેવી. ૧૯.૧૦ સામાન્ય વગમના ઉમેદવારો પૈકી કોઇ ઉમેદવાર કોઇ પણ કારણસર વનયત સમયમયામદામાં પરીક્ષા ફી ઓનલાઇન અથવા પોસ્ટ ઓફફસ મારફતે પરીક્ષા ફી જમા ન કરાવી શકે તો આવા ઉમેદવારોએ તા-૨૦-૦૪-૨૦૨૨ થી.૨૨-૦૪-૨૦૨૨ દરમ્યાન ગજ રાત પચ ાયત સેવા પસદ ગી મડ ળની કચેરીએ ...