નાણાકીય સહાયતા નીિત અર� ("FAP અર�"). એટલે મંત્રાલયના FAP હેઠળ નાણાકીય સહાય માટે અર� કરવા માટે દદť સબિમટ કરે તે માિહતી અને તેની સાથેના દસ્તાવેજો. મંત્રાલય વ્યિ� પાસેથી લેિખતમાં અથવા મૌિખક રીતે (અથવા બંનેના િમશ્રણમાં) માિહતી મેળવી શકે છે. આવકમાં કુલ વેતન, પગારો, પગાર અને સ્વ-રોજગારની આવક, બેરોજગારીનું વળતર, કામદારનું વળતર, સામાિજક સુર�ામાંથી ચુકવણી, �હેર સહાય, િનવૃ� સૈિનક તરીકેના લાભો, બાળ સમથર્ન, એિલમોની, શૈ�િણક સહાય, હયાતીના લાભો, પેન્શન, િનવૃિ�ની આવક, િનયિમત વીમો અને વાિષર્કીની ચુકવણી, એસ્ટેટ અને ટ�સ્ટોમાંથી થતી આવક, પ્રા� થતું ભાડું, વ્યાજ/િડિવડન્ડ અને અન્ય પરચુરણ ¥ોતોમાંથી આવક સામેલ છે.