સભ્ય અથવા એકમાત્ર વીમા િવનાના દદť ની વ્યાખ્યા

સભ્ય અથવા એકમાત્ર વીમા િવનાના દદť. એટલે એવી વ્યિ� છે કે જે વીમો નથી ધરાવતી, જેની પાસે વ્યવસાિયક તૃતીય-પ� વીમાદાતા �ારા કોઈ તૃતીય-પ� કવરેજ, ERISA પ્લાન, સંઘીય આરોગ્ય સંભાળ કાયર્ક્રમ (Federal Health Care Program) (મયાર્દા િવના Medicare, Medicaid, SCHIP અને CHAMPUS સિહત), કામદારનું વળતર અથવા અન્ય તૃતીય-પ� સહાય કે જે સંભાળ સંપૂણર્ ખચર્ અથવા આંિશક િહસ્સાને આવરી લે તે નથી.