અન્ય િડસ્કાઉન્ટ્સ. આ નીિતમાં વણર્વ્યા મુજબ, જે દદťઓ નાણાકીય સહાય માટે પાત્ર નથી અને જેઓ ઇમરજન્સી અથવા અન્ય તબીબી રીતે જ5રી/નોન-ઇલેિક્ટવ એટલે કે તાકીદની સંભાળ મેળવે છે, તેઓ મંત્રાલય �ારા આપવામાં આવતી અન્ય પ્રકારની સહાય માટે પાત્ર બની શકે છે. અન્ય પ્રકારની સહાય જ5િરયાત- આધાિરત નથી અને તે નાણાકીય સહાય નીિતનો ભાગ નથી અને મંત્રાલયના િવવેકાિધકારને આધીન પૂરી પાડવામાં આવે છે.