Saint Alphonsus Health System નીિત નં. 1
Saint Xxxxxxxxx Health System નીિત નં. 1
Trinity Health દપર્ણ નીિત:
નાણાકીય નીિત નં. 1
નીિતનંુ શીષર્ક:
દદťઓને નાણાકીય સહાય
અમલીકરણની તારીખ: 20 ફેબ્ર
રી, 2024
દર ત્રણ વષ� મંત્રાલય �ારા સમી�ા કરવામાં આવશે:
િમિનસ્ટ� ી બોડર્ ઑફ ડાયરક્ે ટસ
સમી�ા કયાર્ની તારીખ: 1 માચર્, 2027
નીિત
લાગુ કરાયેલા રા� અથવા સંઘીય કાયદા હેઠળ પૂરી પાડવામાં આવતી આકિસ્મક અને િબન-વૈકિલ્પક તબીબી રીતે જ5રી સેવાઓ માટે દદťઓની નાણાકીય સહાય અને સમથર્નની જ5િરયાતને પહોંચી વળવું તે મંત્રાલય (અને દરેક Trinity Health મંત્રાલય)ની નીિત છે. મંત્રાલય તરફથી નાણાકીય સહાય અને સમથનર્ માટેની પાત્રતા દદťની અને/અથવા પિરવારની આરોગ્ય સંભાળની જ5િરયાતો, નાણાકીય સંસાધનો અને જવાબદારીઓના મૂલ્યાંકન અને આકલન સાથે િવગતવાર માપદં ડોનો ઉપયોગ કરીને વ્યિ�ગત ધોરણે ન�ી કરવામાં આવે છે. Trinity Health (આ નીિતમાં વ્યાખ્યાિયત કયાર્ મુજબ) ચુકવણી કરવામાં સ�મ વ્યિ�ઓ પાસેથી સેવાઓ માટે ચુકવણી પ્રા� થવાની અપે�ા રાખે છે.
I. નાણાકીય સહાય માટે પાત્રતા માપદંડ
આ િવભાગમાં વણર્વેલી નાણાકીય સહાય જેઓ સેવા િવસ્તારમાં રહેતા હોય (આ નીિતમાં વ્યાખ્યાિયત કયાર્ મુજબ) તેવા દદťઓને આપવામાં આવે છે. વધુમાં, જેઓ મંત્રાલયની નાણાકીય સહાય નીિત (Financial Assistance Policy, FAP) હેઠળ લાયકાત ધરાવતા હોય અને જેઓ આકિસ્મક થવા �વલેણ
િસ્થિત સાથે હાજર થાય અને આકિસ્મક તબીબી સંભાળ મેળવે તેવા દદťઓને મંત્રાલય તેમના સેવા
િવસ્તારની બહાર નાણાકીય સહાય પૂરી પાડશે.
Trinity Health (નોધપાત્ર રીતે સંબંિધત સસ્ં થા �ારા હોિસ્પટલ સુિવધામાં પૂરી પાડવામાં આવતી
સેવાઓ સિહત) હોિસ્પટલ સુિવધામાં સેવાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે અને મંત્રાલય નીચે દશાર્વેલી સેવાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે:
A. તમામ તબીબી રીતે જ5રી સંભાળ અને આકિસ્મક તબીબી સંભાળ માટે
1. સ્વ-ચુકવણી કરતા દદťઓ કે જેઓ નાણાકીય સહાય માટે અર� કરે છે અને તેના માટે લાયક બનવા માટે િનધાર્િરત કરેલ છે અને
2. દદťઓ આિથર્ક સહાય માટે પાત્ર હોવાનું માનવામાં આવ્યું છે.
B. આ નીિતમાં વણ યા મુજબ મંત્રાલય જેની સાથે ભાગ લે/કરાર કરે છે તે ચકવણુ ીકાર/વીમાદાતા
પાસેથી આવરણ ધરાવતા દદťઓ પાસેથી ચોFસ ચુકવણી બાકી હોય.
મંત્રાલયના હોિસ્પટલના આકિસ્મક િવભાગમાં હાજર થતા તમામ દદťઓને દદťની ચુકવણી કરવાની
�મતા અથવા ચુકવણીના ¥ોતને ધ્યાનમાં લીધા િવના, આકિસ્મક તબીબી સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આવી તબીબી સંભાળ ચુકવણીની વ્યવસ્થાઓના કોઈપણ િનધાર્રણ પહેલાં, �ાં સુધી દદťની િસ્થિત િસ્થર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
નીચેની સેવાઓ Trinity Health તરફથી નાણાકીય સહાય માટે પાત્ર નથી:
A. કૉસ્મેિટક સેવાઓ અને અન્ય વૈકિલ્પક પ્રિક્રયાઓ અને સેવાઓ કે જે તબીબી રીતે જ5રી સંભાળ નથી.
B. મંત્રાલય �ારા પૂરી પાડવામાં ન આવતી હોય અને િબલ આપવામાં ન આવતું હોય તેવી સેવાઓ
(દા.ત., સ્વતંત્ર િચિકત્સક સેવાઓ, ખાનગી ફરજ નિસ�ગ, એમ્બ્યુલન્સ પિરવહન વગેર).
C. વીમા કાયર્ક્રમ �ારા આવરી લેવામાં આવતી સેવાઓને મંત્રાલય બાકાત રાખી શકે છે જેમાં અન્ય પ્રદાતાના સ્થાને પૂરી પાડવામાં આવતી હોય પરંતુ Trinity Health મંત્રાલયની હોિસ્પટલોમાં આવરી લેવામાં આવતી ન હોય તેવી સેવાઓ સામેલ છે; જેના માટે સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ (Emergency Medical Treatment and Active Labor Act, EMTALA) ની જવાબદારીઓ સંતોષાવી જ5રી છે.
નીચેના દદťઓ Trinity Health તરફથી નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે:
A. વીમા િવનાના દદťઓ કે જેમની કૌટું િબક આવક સંઘીય ગરીબી સ્તર (Federal Poverty Level, FPL) ના 200% અથવા તેનાથી ઓછી છે તેઓ પ્રા� કરેલી સેવાઓ માટેના રકમ પર 100% િડસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર હશે.
B. રા�ોમાં વીમા િવનાના દદťઓ અને વીમાધારક દદťઓ કે જેઓ કૌટું િબક આવક િડસ્કાઉન્ટની ઉચ્ચ ટકાવારી ધરાવે છે તેઓ પણ પ્રા� કરેલી સેવાઓ માટેના ચાજર્ પર િડસ્કાઉન્ટ માટે પાત્ર હશે.
C. વીમા િવનાના દદťઓ કે જેમની કૌટું િબક આવક FPL ના 200% કરતાં વધુ છે અને FPLના 400% (અથવા રા�ના કાયદા �ારા જ5રી ઉચ્ચ %, જો લાગુ પડે તો) કરતાં વધુ નથી તેઓ પ્રા� કરેલી સેવાઓ માટેના રકમ પર િડસ્કાઉન્ટ માટે પાત્ર હશે. આ સ્તરની નાણાકીય સહાય માટે પાત્ર દદť પાસેથી ગણતરી કરેલી સામાન્ય રીતે િબલ કરવામાં આવતી રકમ (AGB) કરતાં વધુ રકમ લેવામાં આવશે નહી.ં
D. વીમાધારક દદťઓ કે જેમની કૌટું િબક આવક FPL ના 400% અથવા તેના કરતાં ઓછી છે તેઓ સહ-ચુકવણી, કપાતપાત્ર અને સહ-વીમાની રકમ માટે નાણાકીય સહાય માટે પાત્ર હશે જેના માટે
દદťના વીમાદાતા સાથે કરારની ગોઠવણો આવી સહાય પૂરી પાડવાનું પ્રિતબંિધત ન કરતી હોવી જોઈએ.
તબીબી રીતે નબળા દદťઓ માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. તબીબી રીતે નબળા દદť
એ એવા વીમાધારક દદť છે જે નાણાકીય સહાય માટે અર� કરે છે અને આપિ�જનક સજોગોને લીધે
સંભાળના િકસ્સા માટેના તબીબી ખચાર્ઓ કૌટું િબક આવકના 20% કરતાં વધારે છે. કૌટું િબક આવકના 20% કરતાં વધારે હોય તે રકમ (અથવા રા�ના કાયદા �ારા જ5રી ઓછા %, જો લાગુ પડે તો) વીમાધારક દદťની સહ-ચુકવણીઓ, સહ-વીમા અને નાણાકીય સહાય માટે કપાત માટે પાત્ર બનશે. જેઓ વીમા િવનાના છે તેમના માટે તબીબી રીતે નબળાની સંભાળ માટેનું િડસ્કાઉન્ટ, પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે મંત્રાલયના AGB અથવા દદťનો આપિ�જનક તબીબી ખચર્ કૌટું િબક આવકનો ગુણો�ર 20% પર લાવવાની રકમ કરતાં ઓછી નહીં હોય.
II. દદ�ઓ પાસેથી વસૂલવામાં આવતી રકમની ગણતરીનો આધાર
નાણાકીય સહાય માટે પાત્ર દદťઓ પાસેથી આકિસ્મક અને અન્ય તબીબી રીતે જ5રી સંભાળ માટે AGB
કરતાં વધુ રકમ લેવામાં આવશે નહી. Trinity Health �ારા AGB ની ગણતરી કરવા માટે લુક-બેક
પ�િતનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ચુકવવામાં આવેલા Medicare (મેડીકેર) દાવાના સરવાળાને આંતિરક મહેસુલ સંિહતા કલમ 501(r) અનુસાર રજૂ કરવામાં આવેલી કુલ રકમ �ારા િવભાિજત કરવામાં આવે છે.
AGB ગણતરી વણનર્ અને ટકાવારી(ઓ)ની નકલ મંત્રાલયની વેબસાઇટ પરથી અથવા દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને િવના મૂલ્યે મેળવી શકાય છે.
III. નાણાકીય સહાય માટે અર� કરવાની પ�િત
દદť સંપૂણર્ FAP અર� રજૂ કરીને અથવા અનુમાિનત સ્કોરની પાત્રતા �ારા નાણાકીય સહાય માટે પાત્ર બની શકે છે. દદťની અને/અથવા પિરવારની આરોગ્ય સંભાળની જ5િરયાતો, નાણાકીય સંસાધનો અને સેવાની તારીખે જવાબદારીઓના મૂલ્યાંકન અને આકલન પર પાત્રતાનો આધાર રહેલો છે. પાત્ર બનવા માટે િનધાર્િરત થયેલ દદť સેવાની પ્રથમ તારીખથી છ મિહના સુધી જેના માટે દદť નાણાકીય સહાય માટે પાત્ર હોવાનું નFી કરવામાં આવ્યું છે તેના માટે નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર હશે.
નાણાકીય સહાય માટેની પાત્રતા માટે અર�ની પ્રિક્રયા દરિમયાન, જો લાગુ પડે તો, દદťના સંપૂણર્ સહકારની જ5ર હોય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. તમામ જ5રી દસ્તાવેજો રજૂ કરવા સિહત FAP અર� પૂણર્ કરવી; અને
B. તમામ ઉપલબ્ધ સહાયના અર� પ્રિક્રયામાં ભાગીદારી, જેમાં સરકારી નાણાકીય સહાય અને અન્ય કાયર્ક્રમો સિહતનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતું સુધી મયાર્િદત નહી.ં
દદťઓને સાવજિનક અને ખાનગી કાયર્ક્રમો માટે અર� કરવામાં મદદ કરવા માટે મંત્રાલય સકારા�ક
પ્રયાસો કરશે જેના માટે તેઓ લાયક પુરવાર થઈ શકે છે અને તે તેમને આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા
અને ચુકવણી કરવામાં મદદ કરી શકે છે. જો દદťને અન્યથા નાણાકીય સહાય મેળવવા માટે મજૂરી આપવામાં આવે તો મંત્રાલય મયાર્િદત સમય માટે વધુ સહાય આપવાનો િવચાર કરી શકે છે.
અધૂરી FAP અર� રજૂ કરનારા દદťઓને મંત્રાલય સિૂ ચત કરશે અને અર�ની પ્રિક્રયા પૂણર્ કરવા માટે
જ5રી વધારાની માિહતી અને/અથવા દસ્તાવજ આવશ્યક છે.
ોનો ઉલ્લેખ કરશે, જે 30 િદવસમાં પ્રદાન કરવા
જો અર� કરવાના સમયગાળામાં FAP અર� પ્રા� ન થાય તો મંત્રાલય નાણાકીય સહાયને નકારવાનો અિધકાર અબાિધત રાખે છે.
જે દદťઓ નાણાકીય સહાય માટે અર� કરવા માંગતા હોય તેઓ નીચે પ્રમાણે FAP અર�ની િવના મૂલ્ય નકલ મેળવી શકે છે:
A. સેવા પ્રદાન થયેલ સ્થાન પરથી ઍડિમશન, આકિસ્મક િવભાગ અથવા નાણાકીય પરામશર્કાર પાસેથી FAP અર�ની નકલની િવનંતી કરો;
B. મંત્રાલયની વેબસાઇટ પરથી FAP અર� ડાઉનલોડ કરો અને િપ્રન્ટ કરો;
C. વેબસાઇટ પર પોસ્ટ કરેલા અને FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના સરનામે દદť વ્યવસાય સેવાઓ કેન્દ્ર પર લેિખત િવનંતી સબિમટ કરો; અથવા
D. દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર અથવા વેબસાઇટ પર જણાવેલા ફોન નંબર અને
FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના ફોન નંબર પર કૉલ કરો.
IV. પાત્રતા િનધાર્રણો
Trinity Health દદťઓને નાણાકીય સહાયતા માટે સંભિવત રીતે પાત્ર બનાવવા માટે અનુમાિનત મોડેલનો ઉપયોગ કરશે. નાણાકીય સહાય માટે અનુમાિનત પાત્રતા આવક ચક્રના કોઈપણ તબFે િનધાર્િરત કરી શકાય છે.
જો દદť નાણાકીય સહાય માટે પાત્ર ન હોવાનું અથવા FAP હેઠળ ઉપલબ્ધ સૌથી ઉદાર સહાય કરતાં ઓછી રકમ માટે પાત્ર હોવાનું િનધાિર્ રત થાય, તો Trinity Health આ મુજબ કરશે:
A. દદťને પાત્રતાના િનધાર્રણ માટેના આધાર અને FAP હેઠળ ઉપલબ્ધ વધુ ઉદાર સહાય માટે દદť કેવી રીતે અપીલ કરી શકે અથવા અર� કરી શકે તે અંગે �ણ કરવી;
B. દદťને અપીલ કરવા અથવા વધુ ઉદાર સહાય માટે અર� કરવા માટે ઓછામાં ઓછા 30 િદવસનો સમય આપવો; અને
C. અર� કરવાનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધીમાં દદť રજૂઆત કરે તો કોઈપણ સંપૂણર્ FAP
અર� પર પ્રિક્રયા કરવી.
V. અસરકારક સંદે શાવ્યવહાર
મંત્રાલય એવા િચ�ો પોસ્ટ કરશે અને પિત્રકાઓ પ્રદિશર્ત કરશે જે મંત્રાલયમાં �હેર સ્થળોએ મંત્રાલયના FAP િવશે મૂળભૂત માિહતી પૂરી પાડે. મંત્રાલય FAP, સાદી ભાષાના સારાંશ અને અર�
ફોમર્ને મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરશે અને િવનંતી કરવા પર દદťઓને મત્ર ભાષાનો સારાંશ અને અર� ફોમર્ ઉપલબ્ધ કરાવશે.
VI. િબિલંગ અને એકત્રીકરણ પ્રિક્રયા
ાલયની FAP, સાદી
મંત્રાલય દદť ચુકવણી જવાબદારીઓ માટે જે રા� અને સંઘીય િનયમો સાથે વાજબી, સુસંગત અને અનુ5પ હોય, એવી િબિલંગ અને એકત્રીકરણ પ�િત અમલમાં મૂકશે. ચુકવણી ન થવાના િકસ્સામાં Trinity Health પગલાં લઈ શકે છે, તેને અલગ િબિલંગ અને એકત્રીકરણ પ્રિક્રયામાં વણવેલ છે. દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને અથવા ઈમેલ �ારા િવનંતી કરીને િબિલંગ અને એકત્રીકરણની પ્રિક્રયાની નકલ મફતમાં મેળવી શકાય છે. Trinity Health 501(r) અને નાણાકીય સહાય માટે પાત્ર બનવા માટે િનધાર્િરત વ્યિ�ઓ સામે અસાધારણ એકત્રીકરણનાં પગલાંઓ સંબંિધત પ્રિતબંધો િવશેના રા�ને લાગુ પડતા કાયદાનું પાલન કરે છે. વધુમાં, �ાં સુધી વ્યિ� ચુકવણી કરવામાં સ�મ ન હોય ત્યાં સુધી, Trinity Health ચુકાદો એકિત્રત કરવા, વ્યિ�ની િમલકત પર પૂવાર્િધકાર મૂકવા અથવા વ્યિ� િવશે ક્રેિડટ બ્યૂરોને �ણ કરવા માટેની કાનૂની કાયર્વાહી કરશે નહી.ં
જો દદťએ અર�ના સમયગાળા દરિમયાન અને પાત્રતાના િનધાર્રણ પહેલાં ચુકવણી કરી દીધી હોય, તો Trinity Health જેના માટે દદť પાત્ર હોવાનું નFી કરવામાં આવ્યું હોય, તે નાણાકીય સહાયની રકમ કરતાં વધુ રકમ પરત કરશે કે િસવાય કે આવી રકમ $5.00 કરતાં ઓછી હોય.
VII. પ્રદાતાઓની યાદી
હોિસ્પટલ સુિવધામાં જેઓ આકિસ્મક તબીબી સંભાળ અથવા તબીબી રીતે જ5રી સંભાળ પૂરી પાડતા હોય તેવા પ્રદાતાઓની યાદી, જેમાં સ્પ� કરેલું છે કે કયા પ્રદાતાઓ FAP માં વણર્વ્યા મુજબ નાણાકીય સહાય પ્રદાન કરે છે અને જેઓ નથી કરતા, તેઓને આ FAPથી અલગ રાખવામાં આવે છે. પ્રદાતાની યાદીની નકલ મંત્રાલયની વેબસાઇટ પર અથવા દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને િવના મૂલ્યે મેળવી શકાય છે.
VIII. અન્ય િડસ્કાઉન્ટ્સ
આ નીિતમાં વણર્વ્યા મુજબ, જે દદťઓ નાણાકીય સહાય માટે પાત્ર નથી અને જેઓ ઇમરજન્સી અથવા અન્ય તબીબી રીતે જ5રી/નોન-ઇલેિક્ટવ એટલે કે તાકીદની સંભાળ મેળવે છે, તેઓ મંત્રાલય �ારા આપવામાં આવતી અન્ય પ્રકારની સહાય માટે પાત્ર બની શકે છે. અન્ય પ્રકારની સહાય જ5િરયાત- આધાિરત નથી અને તે નાણાકીય સહાય નીિતનો ભાગ નથી અને મંત્રાલયના િવવેકાિધકારને આધીન પૂરી પાડવામાં આવે છે.
કાયર્પિરઘ/લાગુ થવા પાત્રતા
આ Trinity Health દપર્ણ નીિત છે. તેથી, દરેક મંત્રાલય અને પેટાકં પની �ારા પ્રણાલીમાં આ દપર્ણ નીિત સ્વીકારવામાં આવશે જે હોિસ્પટલમાં દદťને સંભાળ પૂરી પાડે છે અથવા તેના માટે િબલ આપે છે. આ દપણર્ નીિત, Trinity Health પ્રણાલીમાં વ્યાપેલી નાણાકીય સહાય નીિત એટલે કે નાણાકીય નીિત 1ની
જોગવાઈઓને પ્રિતિબંિબત કરે છે. Trinity Health સંસ્થાઓ કે જેઓ દદťઓની સંભાળ પૂરી પાડે છે અથવા તેમની સંભાળનું િબલ આપે છે, તેઓ સમુદાયની જ5િરયાતો અંગે સેવા આપે પહોંચી વળવા માટે નાણાકીય સહાય નીિત સ્વીકારવી જોઈશે અને જે વ્યિ�ઓને નાણાકીય સહાય અને સમથર્નની જ5ર હોય છે તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે.
રા�નો કાયદો પ્રણાલીમાં વ્યાપેલી પ્રિક્રયાઓના સ્થાને અમલમાં આવશે અને મંત્રાલય લાગુ થવા પાત્ર રા�ના કાયદા સાથે સુસંગત રીતે કાયર્ કરશે.
આ નીિતનો ઉÇે શ્ય નીચે ઉલ્લેિખત લોકો પ્રત્યે મંત્રાલયની પ્રિતબ�તાને પૂરી કરવાનો છે:
• અમે જેમની સેવા કરીએ છીએ, ખાસ કરીને ગરીબો અને આપણા સમુદાયોમાં અછતગ્રસ્ત લોકો, માટે ક�ણા, ગૌરવ અને આદર સાથે ગુણવ�ાયુ� આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા પ્રદાન કરવી.
• સેવાઓ માટે ચુકવણી કરવાની લોકોની �મતાને ધ્યાનમાં લીધા િવના, તમામ વ્યિ�ઓની સંભાળ રાખવી; અને
• એવા દદťઓને મદદ કરવી કે જેઓ તેમને પ્રા� થતી સંભાળના આંિશક અથવા તમામ ખચર્ માટે ચુકવણી કરી શકતા નથી.
મંત્રાલય એ એવા લોકોનો સમુદાય છે જે ઉપદેશની ભાવનામાં સાથે મળીને આપણા સમુદાયોમાં ક�ણાપૂણર્ અને પિરવતર્નશીલ ઉપચારની ઉપિસ્થિત તરીકે સેવા આપે છે. અમારાં મુખ્ય મૂલ્યો સાથે એક5પ રીતે, ખાસ કરીને "ગરીબી અનુભવી રહેલા લોકો માટે પ્રિતબ�તા" સાથે, અમે જ5િરયાતમંદ વ્યિ�ઓને સંભાળ પૂરી પાડીએ છીએ અને જેઓ ચુકવણી કરવામાં અસમથર્ છે અને જેમની પાસે મયાર્િદત સાધનો હોવાથી આરોગ્ય સંભાળના ખચર્ને પહોંચી વળવાનું જેમના માટે અત્યંત મુશ્કેલ છે તેવા લોકો સિહત સૌથી વધુ સંવેદનશીલ લોકો પર િવશેષ ધ્યાન આપીએ છીએ.
પિરભાષાઓ ચુકવવામાં સમથર્
a. એવી વ્યિ� કે જે Medicaid એિપ્લકેશન સ્ક્રીિનંગ પ્રિક્રયા �ારા Medicaid માટે અયોગ્ય હોવાનું નFી કરવામાં આવ્યું છે અથવા જેને Medicaid લાભો માટે State Medicaid Program નો અસ્વીકાર મળ્યો છે.
● Trinity Health માટે જ5રી નથી કે વ્યિ�એ નાણાકીય સહાય માટે પૂવર્-જ5િરયાત તરીકે Medicaid માટે અર� કરવી પડે.
b. અર�ની સમી�ા કયાર્ પછી નાણાકીય સહાય માટે અયોગ્ય િનધાર્િરત કરવામાં આવેલી વ્યિ�.
c. એવી વ્યિ� કે જેણે નાણાકીય સહાયની અર� કરવાનો સમયગાળો સમા� થયા પછી નાણાકીય સહાય માટે અર� કરી ન હોય.
d. એક વ્યિ� કે જેણે અર� પૂણર્ કરવાનો અથવા નાણાકીય સહાય અર� પ્રિક્રયામાં સહકાર આપવાનો ઇનકાર કય� હોય.
સામાન્ય રીતે િબલ કરવામાં આવતી રકમ (Amounts Generally Billed, "AGB") નો અથર્ એ છે કે દદťને સામાન્ય રીતે આકિસ્મક અથવા અન્ય તબીબી રીતે જ5રી કાળ� માટે િબલ આપવામાં આવેલી રકમ કે જેઓ આ પ્રમાણેની સંભાળને આવરી લેતો વીમો ધરાવે છે, મંત્રાલયના તીવ્ર અને િચિકત્સક AGB ની ગણતરી ચુકવણી કરેલા Medicare ના દાવાઓના સરવાળા ભાગ્યા િસસ્ટમ ઓિફસ અથવા �ણ કયાર્ તારીખથી સૌથી તાજતરની ર� આપ્યાની તારીખ સુધીના 30 િદવસના િવરામ સાથે ચુકવણી કરાયેલા બાર મિહનાનો ઉપયોગ કરીને મંત્રાલય �ારા કરાયેલા દાવાઓના કુલ અથવા "ગ્રોસ" રકમની ગણતરી કરવાની લૂક બેક પ�િતનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
અર� કરવાનો સમયગાળો તે િદવસથી શ5 થાય છે જે િદવસે સંભાળ પૂરી પાડવામાં આવે છે અને તે તારીખ પછીના 240 િદવસ પછી પૂરો થાય છે અથવા તો --
a. જે દદťઓ સંભિવત સમથર્ન િસ્થિત અથવા અગાઉની FAP પાત્રતાના આધારે ઉપલબ્ધ સૌથી ઉદાર સહાય કરતાં ઓછા માટે લાયક ઠરે છે તેઓને વધુ ઉદાર સહાય માટે અર� કરવા માટે પ્રદાન કરવામાં આવતા 30 િદવસના અંતે પૂરો થાય છે.
b. લેિખત સૂચનામાં પૂરી પાડવામાં આવેલ સમયમયાર્દા કે જેના પછી ECAs શ5 થઈ શકે છે. સામાિજક સુર�ા અિધિનયમ (Social Security Act) ની કલમ 1867માં વ્યાખ્યાિયત કયાર્ મુજબ
આકિસ્મક તબીબી સંભાળ. Trinity Health હોિસ્પટલમાં આકિસ્મક તબીબી િસ્થિત માટે સંભાળ લેતા
દદťઓની સારવાર ભેદભાવ િવના અને સંભાળ માટે ચુકવણી કરવાની દદťની �મતાને ધ્યાનમાં લીધા
િવના કરવામાં આવશે. મંત્રાલય, સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ ( Emergency Medical Treatment and Labor Act, EMTALA) હેઠળ સ્ક્રીિનંગ, સારવાર અને ટ� ાન્સફરની જ5િરયાતો સિહત આકિસ્મક સંભાળ માટેની સંઘીય અને રા�ની તમામ જ5િરયાતો અનુસાર કાયર્ કરશે.
કૌટું િબક આવક એટલે કે વ્યિ�ની કૌટું િબક આવક જેમાં ઘરના તમામ પુખ્ત પાિરવાિરક સભ્યોની તાજતરના પગાર ધોરણ અથવા આવકવેરા િરટનર્ અને અન્ય માિહતી �ારા દશાવર્ વામાં આવેલી અગાઉના
12 મિહનાના સમયગાળા અથવા અગાઉના કરવેરાથી થયેલી વાિષ આવકનો સમાવેશ થાય છે. 18
વષથી ઓછી ઉં મરના દદťઓ માટે, કૌટું િબક આવકમાં માતાિપતા અને/અથવા સાવકા માતા-િપતા
અથવા સંભાળ રાખનાર સંબંધીઓની વાિષર્ક આવકનો સમાવેશ થાય છે. વત ાન કમાણી દરને ધ્યાનમાં
લઈને, વષની શ5આતથી અત્યાર સુધીની તારીખની કૌટું િબક આવકનું વાિષર્કીકરણ કરીને કમાણીનો પુરાવો િનધાિર્ રત કરી શકાય છે.
નાણાકીય સહાય એટલે કે એવા દદťઓને પૂરી પાડવામાં આવતી સહાય (ચેિરટી, િડસ્કાઉન્ટ વગેર) કે,
જેમના માટે Trinity Health �ારા પૂરી પાડવામાં આવતી તબીબી રીતે જ5રી સેવાઓના સંપૂણર્ ખચર્ની ચુકવણી કરવી મુશ્કેલ હશે, જેઓ આવી સહાય માટે પાત્રતાના માપદં ડોને પૂણર્ કરે છે.
(નાણાકીય સહાયતા નીિત (Financial Assistance Policy, "FAP") એટલે લેિખત નીિત અને પ્રિક્રયા કે જે §1.501(r)-4(b)માં વણર્વેલી આવશ્યકતાઓને પૂણર્ કરે છે.
નાણાકીય સહાયતા નીિત અર� ("FAP અર�") એટલે મંત્રાલયના FAP હેઠળ નાણાકીય સહાય માટે અર� કરવા માટે દદť સબિમટ કરે તે માિહતી અને તેની સાથેના દસ્તાવેજો. મંત્રાલય વ્યિ� પાસેથી લેિખતમાં અથવા મૌિખક રીતે (અથવા બંનેના િમશ્રણમાં) માિહતી મેળવી શકે છે.
આવકમાં કુલ વેતન, પગારો, પગાર અને સ્વ-રોજગારની આવક, બેરોજગારીનું વળતર, કામદારનું વળતર, સામાિજક સુર�ામાંથી ચુકવણી, �હેર સહાય, િનવૃ� સૈિનક તરીકેના લાભો, બાળ સમથર્ન, xxxxxxx, શૈ�િણક સહાય, હયાતીના લાભો, પેન્શન, િનવૃિ�ની આવક, િનયિમત વીમો અને વાિષર્કીની ચુકવણી, એસ્ટેટ અને ટ� સ્ટોમાંથી થતી આવક, પ્રા� થતું ભાડું, વ્યાજ/િડિવડન્ડ અને અન્ય પરચુરણ ¥ોતોમાંથી આવક સામેલ છે.
તબીબી રીતે જ�રી સંભાળ એટલે Trinity મંત્રાલય �ારા પૂરી પાડવામાં આવતી કોઈપણ આરોગ્યસંભાળ સેવાઓ અથવા ઉત્પાદનો કે જે કોઈ બીમારી, ઈ�, રોગ અથવા તેનાં લ�ણોને રોકવા,
િનદાન અથવા સારવાર માટે જ5રી હોય તે પ્રદાતા �ારા વાજબી રીતે િનધાર્િરત કરવામાં આવે છે. તબીબી રીતે જ5રી સંભાળમાં એવી વૈકિલ્પક સેવાઓનો સમાવેશ થતો નથી કે જે દદťના લાગુ પડતા વીમા/સરકારી ચુકવણી/આરોગ્ય પ્લાન �ારા અથવા સામાન્ય અથવા સામાન્ય રીતે કાયર્રત, શરીરના અંગના સૌંદયર્લ�ી આકષર્ણને સુધારવા માટેની કૉસ્મેિટક પ્રિક્રયાઓમાં આવરી લેવામાં આવતી નથી.
મંત્રાલય (કેટલીકવાર તેને આરોગ્ય મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે) મતલબ Trinity Health ની પ્રથમ સ્તરની (પ્રત્ય�) પેટાકં પની, આનુષંિગક અથવા પિરચાલન િવભાગ કે જે એક સંચાલન સંસ્થા �ળવે
છે જે Trinity Health System ની કામગીરીના િનયુ� ભાગની રોિજં દી વ્યવસ્થાપન દેખરખ ધરાવે છે.
મંત્રાલય, ભૌગોિલક બ�ર અથવા સેવા લાઇન અથવા વ્યવસાયના સમપર્ણ પર આધાિરત હોઈ શકે છે. મંત્રાલયોમાં િમશન મંત્રાલયો, રા9� ીય મંત્રાલયો અને પ્રાદે િશક મંત્રાલયોનો સમાવેશ થાય છે.
દપર્ણ નીિત મતલબ Trinity Health �ારા મજૂર કરાયેલી મોડેલ નીિત અને તે દરેક મંત્રાલયે, જો યોગ્ય અને તેની કામગીરી માટે લાગુ હોય તો એક સમાન નીિત તરીકે અપનાવવાની જ5િરયાત છે, પરંતુ સ્થાિનક શૈલી પસંદગીઓને પ્રિતિબિં બત કરવા માટે ફોમ�ટમાં ફેરફાર થઈ શકે છે અથવા, લાગુ પડતા રા� અથવા સ્થાિનક કાયદાઓ અને િનયમનો અથવા લાઇસિન્સંગ અને માન્યતાની આવશ્યકતાઓનું પાલન કરવા
માટે, આવી દપર્ણ નીિત માટે જવાબદાર ELT સભ્યની મજૂ રીને આધીન છે.
નીિત એટલે Trinity Health, તેના મંત્રાલયો અને પટાકં પનીઓને મહત્વની બાબતો પર ઉચ્ચ-સ્તરની
િદશાનું િનવેદન અથવા એવું િનવેદન કે જે Trinity Health, તેના મંત્રાલયો અને પટાકં પનીઓના સંચાલક
દસ્તાવજોનું વધુ અથર્ઘટન કરે છે. નીિતઓ કાં તો એકલ, સમગ્ર પ્રણાલીમાં વ્યાપક અથવા મજૂરી
આપનારી સંસ્થા �ારા િનયુ� દપર્ણ નીિતઓ હોઈ શકે છે.
પ્રિક્રયા એટલે નીિતને અમલમાં મૂકવા માટે રચાયેલો દસ્તાવેજ અથવા ચોFસ જ5રી િક્રયાઓ અથવા પ્રિક્રયાઓનું વણર્ન.
સેવા િવસ્તાર એટલે મંત્રાલયો �ારા સેવા આપવામાં આવતી હોય તેવા પ્રાથિમક બ�રો. �ાં દદťઓ રહેતા હોય તેવા િઝપ કોડની યાદી �ારા આને દશાવર્ વામાં આવે છે.
ધોરણો અથવા માગર્દિશર્કાઓ એટલે વધારાની સૂચનાઓ અને માગર્દશર્ન કે જે માન્યતા અથવા
વ્યાવસાિયક સંસ્થાઓ �ારા િવકસાવવામાં આવેલી પ્રિક્રયાઓ સિહતની કાય મદદ કરે છે.
ાહીઓના અમલીકરણમા
પેટાકં પની એટલે એવી કાનૂની સંસ્થા કે જેમાં Trinity મંત્રાલય એકમાત્ર કોપ�રટ
િહતધારક હોય છે.
સભ્ય અથવા એકમાત્ર
વીમા િવનાના દદť એટલે એવી વ્યિ� છે કે જે વીમો નથી ધરાવતી, જેની પાસે વ્યવસાિયક તૃતીય-પ� વીમાદાતા �ારા કોઈ તૃતીય-પ� કવરેજ, ERISA પ્લાન, સંઘીય આરોગ્ય સંભાળ કાયર્ક્રમ (Federal Health
Care Program) (મયા ા િવના Medicare, Medicaid, SCHIP અને CHAMPUS સિહત), કામદારનું
વળતર અથવા અન્ય તૃતીય-પ� સહાય કે જે સંભાળ સંપૂણર્ ખચર્ અથવા આંિશક િહસ્સાને આવરી લે તે નથી.
જવાબદાર િવભાગ
મંત્રાલયના કાયર્કારી નેતૃત્વ પાસેથી આ દપર્ણ નીિત િવશે વધુ માગર્દશર્ન મેળવી શકાય છે.
મજૂરીઓ
પ્રારંિભક મજૂરી: 14 જૂન, 2014, Trinity આરોગ્ય િનયામક મંડળની કારભારી સિમિત
અનુગામી સમી�ા/સુધારો(સુધારાઓ): 18 સપ્ટેમ્બર, 2014; 1 જુલાઈ, 2017; 8 િડસેમ્બર, 2021, 6
િડસેમ્બર , 2023, 20 ફેબ્રુઆરી, 2024
Rev 10/17
Provider List
All physicians, providers and practice groups listed are independent contractors and are not employed by Saint Xxxxxxxxx Health System and will bill separately and are not covered by the hospital Financial Assistance Policy.
Ambulance Providers Canyon County Paramedics Ada County Paramedics Lifeflight Network
Treasure Valley Paramedics
Allergy and Immunology
Xxxxxxx, Xxxx Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxx Xxxx, Xxxxxxx
Anesthesiology Xxxxxx, Xxxxxxx Xxx, Xxxxxx Xxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxx Xxxxxx, Xxxxxxxxxxx Xxxxxx, Xxxx Xxxxxxxxx, Xxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxx Xxxx, Xxxxxx
Xxxxx, Xxxxxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxxx Xxx
Bariatric Surgery Prior, Xxxxxx Xxxxxxxxxx Xxxxxxxxxxx, xxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxx Xxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxx, Xxxxxxx Xxxx, Xxxxx Xxxxxxx
Xxxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxx-Xxxxxx, Xxxx
Xxxxxxxxx, Xxxxx Writer, Xxxxxx
Cardiothoracic Surgery Xxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxxxx Xxxxxx, Xxxxxx
Xxxxxx, Xxxxxxxx
Cardiac Electrophysiology Vloka, Xxxxxx Xxxxx/Rectal Surgery Green, Xxxxxx
Xxxxx, Xxxxx Xxxx, Xxxxxxx
Dermatology Xxxxxxxxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx
Xxxx, Xxxxxxx
Xxxxxxxxxx, Xxxx XxXxxxxx, Xxxxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxx, Xxxx
Xxxxxx, Xxxx
Diagnostic Radiology-Gem State
Xxxxxx, Xxxxxx Xxxxx, Xxx Xxxxx, Xxxx Xxx, Xxxxxxxx Xxxxxxx, Xxxx Xxxxx, Xxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxxxx, Xxxx Xxxx, Xxxxxxx
Emergency Medicine -Vituity
Xxxxxx, Xxxxx Xxxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxx Xxxxxx,Xxxxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxx Xxxxxx, Xxxx
Xxxxxxxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx
Xxxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxx
Xxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxxx Xxx, Xxxxx Xxxxx, Xxxx Xxxxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxxx
XxXxxxxxx, Xxxxx Xxxxxx, Xxxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxx Xxxxx, Xxxxx Xxxxxxxx, Xxxx Xxxxxxxx, Xxxxxxx Xxxx, Xxxxx Xxxx, Xxxxxxx
Xxxxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxxxxxx, Xxxxxx Xxxx, Xxxxxxxxxxx Xxxxxxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxx
Endocrinology, Diabetes & Metabolism
Xxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxxxxx
Family Medicine
Xxxxx, Xxxxxxx
Xxxxxx, Xxxxxx-Xxxxxxx Xxxxxxxx, Xxxxxxxx Xxxxxxx, Xxxxx
Xxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxxxx Xxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxx, Xxxxxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxx, Xxx Xxxxxxxxxxx, Xxxxxxxx Xxxxxxx, Xxxx Xxxxx, Xxxxx
Xxxxx, Xxxxx Xxxxxx, Xxxxxx
Xxxxxxxxxxx, Xxxx | XxXxxxxxx, Xxxxx | Xxxxxxxxx, Xxxxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxxxxxxxx, Xxxxxxxx | Xxxxxxxx, Xxxxxx |
Xxxxxxxxxxxxx, Xxxxxxx | Xxxxxx, Xxxxxxxxx | Xxxxxxx, Xxxx |
Xxxxxx, Xxxx | Xxxxx, Xxxxxx | Xxxxxxxxx, Xxxxxxx |
Xxxxx, Xxxxxx | Xxxxx, Xxxxx | Xxxxxx, Xxxxxxx |
Xxxxx, Xxxxxx | Xxxx, Xxxxxx | Xxxx, Xxxxxx |
Xxxxxx, Xxxxx | Xxxxxx, Mark | General Dentistry |
Xxxx, Xxxxxxxx | Xxxxxxx, Xxxxxxx | Xxxxxxxxx, Xxxx |
Xxxxxxxxxxx, Xxxxxx | Xxxxxxx, Xxxx | Xxxxxxx, Xxxx |
Xxxxxxxxx, Xxxxx | Xxxx, Xxxxxxx | Xxxxx, Xxxx |
Cyprus, xxxxxx | Xxxxxx, Xxxx | Xxxxx, Xxxx |
Xxxxxx, Xxxx | Xxxxxxxxx, Xxxxxx | XxXxxxxx, Xxxx |
Xxxxx, Xxxxxx | Xxxxx, Xxxxxx | General Surgery |
XxXxxxxx, Xxxxxxx | Xxxxxx, Xxxxxxxx | Xxxxxxxx, Xxxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxxxxxxxx, Xxxxx | Xxxxx, Xxxxx |
Xxxxxx, Xxxxxxxx | Xxxxxxxxx, Xxxxxxxx | Xxx, Xxxxxx |
Xxxxxx, Xxxxxx | Xxxx, Xxxxxx | Xxxx, Xxx |
Xxx, Xxxx | Xxxx, Xxxxx | Xxxxxx, Xxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxxx, Xxxxxxx | Xxxxx, Xxxxxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxx, Xxxxxxx | Xxxxxx, Xxxxxxx |
Xxxxxxx, Xxx | Xxxxxx, Xxxxx | Xxxxxx, Xxxxxx |
Xxxxxx, Xxxxxx | Xxxxx, Xxxxx | Xxxxxxxxxx, Xxxxxxxxx |
Xxxxx, Xxxxxxx | Xxxxx, Xxxxxxxxx | Xxxxx, Xxxxxxxxx |
Xxxxxxxx, Xxxxxx | Xxxxxxx, Xxxxxxxx | Xxxxxxx, Xxxxxxxxxxx |
Xxxxxxx, Xxxxx | Xxxxxxxx, Xxxx | Xxxxxx, Xxxxx |
Xxxxxxx, Xxxxxxxx | Xxxxxx, Xxxxxx | Xxxxxxxx, Xxxxxx |
Xxx, Xxxxx | Xxxxxxxxxxx, Xxxxx | Xxxxxxxxx Medicine |
Xxxxxx, Xxxxxx | Xxxxx, Xxxxxxx | XxXxxxxx, Xxxxx |
Xxxxx, Xxxxxx | Xxxxxxxx, Xxxxx | Xxxx, Xxxxxxx |
Xxxxxxxx, Xxxxxx | Xxxxxxxxxxx, Xxxxxx | |
Xxxxx, Xxxxxxx | Xxxxxxx, Xxxxx | Xxxxxxxxxxx/Oncology |
Xxxxxxx, Xxxx | Xxxxx, Cezanne | Xxxxxx, Xxxxxx |
Xxxx, Xxxxxxxx | Xxxxxxx, Xxxxxx | Xxxxxxxxx, Xxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxxxxx, Xxxxxxxx | Hand Surgery |
Xxxx, Xxxxxxxx | Xxxxxxx, Xxxxxxx | Xxxxx, Xxxxxxx |
Xxxxxxx, Xxxxxxx | Xxxxxxxx, Xxxxxxxx | Xxxxxxx, Xxxx |
Xxxxxxxxxx, Xxxxx | Xxxxx, Xxxxx | Xxxxxxx, Xxxx |
Xxxxxxxxxxxxxx, Xxxxxxxxx | Xxxxx, Xxxx | Xxxxx, Xxxxx |
Xxxxx, Xxxxxxx | Xxxxxxxx, Xxxxxx | Xxxxxxxxx, Xxxx |
Xxxxxxxxx, Xxx | Xxxxx, Xxxx | Xxxxxxxx, Xxxxx |
Xxxxx, Xxxxxx | Xxxxx, Xxxxxxx | Xxxxxxxx, Xxxxxx |
Xxxxxxxxx, Xxxxxxx | Xxxxxxxx, Xxxxxx | Xxxxxx, Xxxxxx |
Xxxxxxx, Xxxx | Xxxxxxxx, Xxxx | Xxxxxxx, Xxxx |
Xxxxx, Xxxx | Xxxxxxxx, Xxxx | |
Xxxxxx, Xxxxxxx | Xxxxxx, Xxxxxx | Xxxxxxxxxx/Oncology |
Xxxx, Xxxx | Xxxxxx, Xxxxxxxxx | Xxxxxx, Xxxxx |
Xxxx, Xxxxxx | Xxxxx, Xxxxx | Xxxxxx, Xxxxxxx |
Xxxxxx, Xxxxxx | Xxxxx, Xxxxx | Xxxxxx, Xxxx |
Xxxxx, Xxxxx | Xxxxx, Xxxxxxx | Xxxxxx, Xxxxxxxxx |
Xxxxx, Xxxx | Xxxxxx, Xxxx | |
Xxx, Xxxxx | Gastroenterology | Xxxxxxxx, Xxxxx |
Xxxxxx, Xxxxx | Xxxxxxxx, Xxxxx | Xxxxxxx, Xxxxxx |
Xxxxxxxx, Xxxxxxxx | Xxxx, Xxxxxx | Xxxxxxxxxxx, Xxxx |
Xxxx, Xxxxxxxxxxx | Xxxxxx, Nie | |
Xxxx, Xxxx | Xxxxx, Xxxxxx | Xxxxxxx & Palliative Medicine |
Xxxx, Xxxxxxxxx | Xxxxxx, Xxxxxx | Xxxxxxxx, Xxxxx |
Xxxxx, Xxxxxx | Xxxxxx, Xxxxxx | Xxxxx, Xxxxxx |
XxXxxxxx, Xxxxx | Xxxxxx, Xxxxxxxxxxx |
Hospitalist Xxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxx Xxxxx, Xxxxx Xxxxx, Xxxxxxxx
Xxxxxxxxx, Xxxxxxxx Xxxxx, Xxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxxxx Xxxxx, Xxxxxxxx Xxxx, Xxxx
Xxxx, Xxxxxxx Xxxxx, Xxxxx
Xxxxxx-Xxxxxx,Xxxxx
Xxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxxx Xxxxxx, Xxxx Xxxxxxxxx, Xxxxxxxx Xxxxxxxxxx, xxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxx Xxxxxxxxxx, Xxxx Xxxxxxx, Xxxx Xxx Xxxx, Xxxxxx Xxxxxxxx, Xxxx
Xx-Xxxx, Xxxxxx
Hyperbaric Medicine
Xxxxx, Xxxxx Xxxxx, Xxxxxxxxxxx Infectious Disease Blue, Xxx Xxxxxxx, Xxxxxx Xxx, Xxxxxxx
Xxxxx, Xxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxxx Xxxxx, Casi
Internal Medicine Xxxx, Xxxxx Xxxx Xxxxx, Xxxxxx Xxxxx, Xxxxx
Box, Xxxxxxxx Xxxxx, Xxxxxx Xxxxxx, Xxxx Xxxxxx, Xxxxxxxx Xxxxx, Xxx Xxxxx, Xxxxx
Xxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxxxxx Xxxxx, Xxxxxxxxx Xxxx, Xxxxxx Xxxxxx, Xxxxxx Xxxxx, Xxxxxx Xxxxx, Xxxx
Xxxxx, Xxxxxx Xxxxxxx, Xxxx Xxxxxxxx, Xxxx Xxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxx
lnterventional Cardiology
Xxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxx Xxxxxxxx, Xxxxxx
Xxxxxxxxx,Xxxxxxxxxxxxx Parent, Xxxx
Xxxxx, Xxxxxx
lnterventional Radiology
Xxxxxxx, Xxxx
Maternal & Fetal Medicine Xxxxxxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxx
Xxxxxx, Xxxxxxx Xxxxxxxx, Sig-Xxxxx Xxx, Xxxxxxx Xxxxxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxxxx
Xxxxxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxx Xxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx Xxxxxxx, Xxxx Xxxxxxx, Xxxxxxxx
Neonatal-Perinatal Medicine Xxxxxxxxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxxxx
Xxxxxx, Xxxxxx Xxxxxxx Xxxxxxxx, Xxxxxxx
Neonatology Xxxx, Xxxxx Xxxx, Xxx Xxxxxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx
Xxxxxxxx, Xxxx Xxxxxxx Xxxxxxx, Xxxxx
Xxxx, Xxxxxx
Xxxx, Xxxxxxxx Xxxxxx, Xxxxxxxxxxx Xxxx, Xxxxx Xxxxxx, Xxxxxx Xxxxx, Xxxxxx Xxxx, Xxxxx
Neurological Surgery Xxxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxxx Xxxxxx, W Xxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxxxxxx, Xxxx
Xxxxxxxxx, Christian
Neurology Xxxxx, Xxxxx Xxxxx, Xxxxxxx Xxx, Xxxxx Xxxxxx, Xxxxx Xxxxx, Xxxxxx Xxxxx, Xxxxx Xxxxx, Xxxx
Xxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxxxx Xxxxxxxxx, Xxxxxx Xxxx, XxxXxxxxxx
Neuropathology
Xxxx, Xxxxx
Adv Practice Prof. Anesthesia
Xxxxx, Xxxxx Xxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxx Xxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxx Xxxxxx, Xxxxx Xxxxxxx, Xxxx
Xxxxxxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxxxxxxx Xxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxx, Xxxx
Xxxxx, Xxxxx Xxxxxxxxxx, Xxxx Xxxxxx, Xxxxxx
Xxx, Xxxxx Xxxxxxxxxx, Xxxxx Xxxxx, Xxxx Xxxxxxxxx, Xxxx Xxxxxx, Xxxxx Xxxxxxxxx, C Xxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxx Xxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxxxxxx, Xxxx Xxxxxxxx, Xxxxx Xxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx Xxxxx, Xxxx
Obstetrics &Gynecology Xxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxxx XxXxxxxx, Xxxxxxx
Xxxxx, Xxxxx
Xxxxxx Xxxxxxx, Xxxxxxxxx Xxxxxxxx, Xxxx
Xxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxxxx Xxxxxxxx, Xxxx XxXxxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxx Xxxxxx, Xxxx
Xxxxx, Xxx Xxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxx
Occupational Medicine Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxx Oncology
Xxxxxx, Xxxxxxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxx Xxxxxxx, X. Xxxxxxx Xxxxxxx, Xxx
Xxxxxx, Xxxxxx Xxxx, Xxxxx Xxxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxx Xxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxx Xxxxxx, Xxxxxx Xxxx, Xxx Xxxxxxxxxxxx, Xxxx Xxxxxxx, Xxxx Xxxx, Xxxxxxx
Xxx, Xxxxxxxxx Xxxxxxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxx Xxxxxx, Xxxx
Xxxx, Xxxxx Xxxxxxxx, Xxxx Xxxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxxx Xxxxx Xxxxxx, Xxx Xxxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxxxxx
Oral & Maxillofacial Surgery
Xxxxxxxx, Xxxx Xxxxxx, Xxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxx, Xxxxxx Xxxxxx, Xxxx
Orthopedic Foot & Ankle Surgery
Xxxxx, Xxxxxx Xxxxx, Xxxxx Xxxx, Xxxxxxxx
Orthopedic Surgery Xxxxxxxx, Xxxx Xxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxxxx Xxxxxx, Xxxxxx Xxxxxx, Xxxxxx Xxxxx, Xxxxxxx Xxxxx, Xxxx
Xxxxx, Xxxxxx Xxxxxxx!, Xxxxxxx Xxxxxxxxx, Xxxx Xxxxxx, Xxxxxxxxxxx Xxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxx Xxx, Xxxxx
Xxxxx, Xxxxxx XxXxx, Xxxxxx Xxxxxx, Xxxxxxxx Xxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxx
Xxxxxxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxx, Xxxx
Xxxxx, Xxxxx Xxxxxx, Xxxxxx
Orthopedic Trauma Surgery
Xxxxxxx, Xxx Xxx, Xxxxxxx Xxxxxx, Xxxxx Xxxxxxxx, Xxxxx
Otolaryngology Xxxxxxx, Xxxxx Xxxxxxx, Xxxxxx Xxxxxxxx, Xxxxx Xxxxxx, Xxxx Xxxxxxx, XxxXxx Xxxx, Xxxxxxx Xxxx, Xxxxxxxxx Xxxxxx, Xxxx Xxxxxxx, Xxxxxxx Van Xx Xxxxxx, Xxxx Xxxxxxxxx, Xxxx
Otorhinolaryngology
Xxxxxxx, Xxxxx
Pain Management Xxxxxxx, Xxxxxxx Xxxx, Xxxxxxxx Xxxxxxx, Xxxxxxx Xxxxxxxx, Xxxxxx
Xxxxxxx, Xxxxxxxxxxx Xxxxxxx, Xxxxxxxx Xxxxx, Xxxx
Palliative Care Xxxxxxx, Xxxxxxx Pathology Xxxxxx, Xxxxxx Xxxxxxx, Xxxx Xxx, Xxxxxx Xxxxx, Xxxx
Pediatric Cardiology Xxxxx, Xxxxxx Xxxxxxxxx, Xxxxxxx
Ophthalmic Plastic & Reconstructive Surgery Xxxxxxx, Xxxxx
Xxxxx, Xxxxxxxxx Xxxxxxxxx, Xxxxxx Xxxxxxxxxxxx, Xxxxx
Xxxxxxxxx, Xxxxx
Xxxx, Xxxxxx Xxxxxx, Xxxxxxxxx
Ophthalmology Xxxxxxx, Xxxx Xxxxx, Xxxxx Xxxxxxx, Xxxx
Xxxx, Xxxxxx Xxxxxxxxxx, Xxxxxx Xxxxx, Xxxx Xxxxxxx, Xxxxxxx
Xxxxxx, Xxxxxxx
Pediatric Dentistry
Xxxxxx, Xxxxxxx
Xxxxxxx, Xxxxx | Xxxxxxxx, Xxxxxx | Xxxxx, Xxxx |
Xxxxxx, Xxxxxxx Xxxxxx, Xxx Xxxxxxx, Xxxxx | Xxxxxxxx, Xxxxxxx Physician Assistant | Xxxx, Xxxx Xxxxxx, Xxxx Xxxxxxx, Xxxx |
Xxxxxxx, Xxxx Xxxxxxxxx Gastroenterology | Xxxxxxx, Xxxxxxxx Xxxxx, Xxxxxxx Xxxxxx nd, Xxxxxxx | Xxxxxxxx, Xxxxxxxx Xxxxxxx, Xxxxxx Xxxxx, Xxxx |
Xxxxxxx, Jason Pediatric Hospitalist | Baker, Janna BaII, Jeffrey Barnes, Addie | Josefow, Kathryn Keim, Tesslyn King, Madeline |
Duvall, Jessica | Beech, Louie | Kirtley-Perez, Amber |
Ford, Leila | Bohan, Carin | Kokoulina, Polina |
King, Jennifer | Boutkaska, Jude | Kolb, Jason |
Maddox, Jessica Pediatric Neurology | Burke, Louis Buzzini, Robert Byers, Kyla | Konkel, Eric Lachapelle, Brian Lavarias, Sari |
Arrington, Daniel | Camacho, Lucy | Layton, Boyd |
Condie, John | Carl, Aprilyn | Macdonald, Katelyn |
Foy, Lindsey Pediatric Surgery | Carver, Erin Chorn, Andy Clapp, Alexandra | MacGregor, Julie Magee, Stefanie Marsden, Nathan |
Biller, Christina | Clark, Juliet | Marsh, Marian |
Curnow, Adrian | Clements, David | Maus, Eric |
Gaffar, lljana | Cornia, Matthew | McCabe, Patrick |
Klima, David | Cortes Dobson, Andrea | Mcclenahan, Melissa |
Yang, Edmund Pediatrics | Crapo, Trevor Dale, Craig Daley, Abigail | McDonald, Robert McGar, Dale McIntyre, Shane |
Antink, Naya | DeMasters, Troy | Merrell, Katrina |
Archibald, Vaun | Devorak, Brittney | Metzler, Andrea |
Babbel, David | Doherty, Holly | Moore, Alanna |
Beauchaine, Angela | Douthit, Thomas | Nease, Arthur |
Bishop, Bradley | Ebinger, Lori | Nease, Nicole |
Brown, Matthew | Eichenlaub, Alison | Nelson, David |
Grigore, Daniela | Enos, Kassie | Nichols, Katie |
Humphrey, Carrie | Fish, Stacy | Nielson, David |
Hur, Jee | Flaker, Jeffrey | Nieraeth, Michael |
Julian, Christie | Frost, Charles | Njoroge, Zacharia |
Keller, Merle | Galloway, Meghan | O'Connor, Jared |
Kiehl, John | Gardiner, Shannon | Oldenkamp, Elizabeth |
Lange, Samantha | Garver, Rachel | Olsen, Jessica |
Peterman, David | Gomez, Jose | Orloff, Michael |
Thompson, Jared | Goodspeed, Rebecca | Ostolasa, Sis |
Tubach,Shana | Graef, Kylee | Otstot, Todd |
Vargas, Annis | Griggs, Jeffrey | Overocker, Jason |
Wheaton, Michael | Guthrie, Brittany Haas, Shane | Ozier, Mary Partin, Michael |
Physical Medicine & Rehabilitation | Hackenberg, Amber | Paterson, Samantha |
Bates, James | Hamilton, Brady | Paytash, Susan |
Friedman, Robert | Hanson, Erik | Pease, Shaylan |
Gussner, Chris | Hardesty, Michael | Perkins, Danae |
Harris, Mark | Harrold, Calvin | Phillips, Matthew |
Krafft, Kevin | Hart, Bryan | Piccono, Molly |
Lattin, John | Hartley, Arlene | Pirnie, Lori |
Mildenstein, Kurt | Hawkins, Savanah | Proctor, Erin |
Myers, Lucinda | Heaton, Rhoda | Pyle, Nicole |
Quattrone, Barbara | Henken, Lauren | Reeve, Tracey |
Wald, David | Henrich, Alicia | Reimers, Jeffery |
Ries, Matthew Ritari, Stephanie Robinson, Joseph Rutte, Megan
Satterthwait, Isabella Schneider, David Schwartz, Amanda Searle, Jakeb Sermon, Michael Shuey, Yelena Shumar, Sabrina Sielaff, Jenna
Sires, Caleb Steinmann, Carl Swenson, Andrew Tate, Nancy Taugher, Mikayla Trimble, Michael Trump, Richard Tryon, Thomas Valentine, Dominick Vanderburg, Derek Vazales, Kiira Vernon, Monica Vincent, Kelly Ward, Scott
Webb, Crystal West, April Whitted, Daniel Wilson, Kim
Wohlschlegel, Jessica Worth, Megan
Yan, Jie Young, James
Physician Assistant- Primary Care
Johnson, Jeffery Morris, Bradley Popadics, Ashley
Plastic and Reconstructive Surgery
Cole, Patrick
Plastic Surgery Etherington, Linsey Griffiths, Russell Podiatry
Anderson, Kerry Jones, Stewart Kemp, Ryan Kinghorn, Kurt Mackay, Jenna Millward, Gary Owen, Dana Owen, James Swensen, Robert Yorgason, Kyle
Psychiatry Bates, John Belnap, Grant Bostick, Marc Bushi, Stephen Byrd, Stephen Crum, Aaron Desai, Abhilash Germain, Ninon Gilbreath, Eric Helfer, Tamara LaCroix, Camille Larson, Crystal Negron, Roberto Novak, Charles Piktel, James
Saccomando, James Streeter, Christopher Warren-Sutton, Hamilton Weathers, Caire
White, Jacob
Psychology Calhoun, Robert Gage, Jason Napier, Helen Rice, Charles Ward, Clay
Pulmonary Disease Carvalho, Paula Crowley, Joseph East, Norman Ramsey, Rory Sutherland, Kathleen
Pulmonology/Critical Care
Bibler, Ryan Holweger, Joshua
Kaczmarczyk, Katarzyna Mathura, Zahra Mcinerney, Meghan Pidcock, Wesley
Radiation Oncology Brooks, Joseph Sales, Lindsay
Radiology Burt, Ashley Cegnar, Janet Chugg, Jared
Coffman, Carolyn Garabedian, Vicken Giauque, Anthony Hamblin, Jason Kauffman, Christopher McGonegle, Shane
Modica, Michael Peck, Dallas Salber, Jason Scales, Lisa Schaff, Howard Seabourn, Jeffrey Sobota, Caroline Stemmler, Bertram Taylor, William
Rheumatology Lagwinski, Mikael Loveless, James Meier, Svetlana Palfreyman, Eric Rupp, Peggy Ann Solich, Chara
Sleep Medicine Dunham, Aaron O'Donnell, Janat
Spine Surgery
Andrew, Shane
Sports Medicine Fink, Laura Kunz, Derek Mangum, Kevin
TeleMedicine Fleming, Irma Lewis, Giavonni
Thoracic Surgery -Cardiothoracic Vascular Surgery)
Lemoine, Philippe
Trauma Surgery Bell, Teresa Fillmore, Parker Ginwalla, Rashna Hill, Britani Perry, Alvin
Undurraga Perl, Vicente Walker, Jeffrey
Urgent Care Allen, Shawn Ashby, Hansel Bridger, Daniel Heyborne, Ryan Mangeac, Olivia Meltzer, Daniel Talford, Chad
Undersea & Hyperbaric Medicine
Otto, Raymond
Urology
Fairfax, Cynthia Fredriksson, William Greer, John
Heiner, Jared King, Dawn Kuo, Helen Parrillo, Lisa Schatz, Adam
Uebelacker, Samuel Waldmann, Todd Williams, Joseph
Vascular & lnterventional Radiology
Wegner, Daniel
Vascular Surgery Agarwal, Siddharth Alessi, Christopher Arthurs, Zachary Donald, Graham Eden, Christine Havelka, George Masser, Philippe Wound Care Lossmann, Scott
Provider/Clinic List
Providers and Clinics listed below are currently employed by Saint Alphonsus and covered by the hospital Financial Assistance Policy.
Saint Alphonsus Regional Medical Center -Boise Saint Alphonsus Regional Medical Center- Nampa Saint Alphonsus Regional Medical Center- Ontario Saint Alphonsus Regional Medical Center- Baker City Saint Alphonsus Medical Group/Clinics
Boise Medical Group Clinics
Glycemic Boise
BHP Family Medicine Overland Family Medicine Lake Hazel Urgent Care Lake Hazel Family Medicine OBGYN Mulvaney
General Surgery Mulvaney Boise Pediatrics Mulvaney Neurosurgery Mulvaney Pulmonary and Sleep Boise Coughlin Clinic Boise McMillan Family Medicine Behavioral Health
Chinden Family Medicine CopperPoint Family Medicine BHP Family Medicine
W Emerald Family Medicine Findley Urgent Care Glycemic Cherry Lane Extensivists
Tele Psychiatry Comprehensive Pain Spine Sleep Medicine
W Chinden Urgent Care Findley Family Medicine Joint Center of Excellence
Breast and Gen Surgery Liberty High Risk Breast Clinic
Baker City medical Group Clinics Baker Clinic Family Practice Baker Clinic IM
ER Physician Baker City Anesthesia Baker City General Surgery Baker City General Surgery Baker City Medical Oncology Baker City Kuna Medical Group Clinics Kuna Family Medicine
Kuna Urgent Care
Star medical group Clinics
Star Family Medicine
Nampa Medical Group Clinics Karcher Family Medicine Garrity Campus Urgent Care Karcher Pediatrics
Karcher Urgent Care Garrity Campus Pediatrics
CARE Clinic Cardiothoracic Services Medical Oncology Boise Heart Care Boise Maternal Fetal Medicine ENT Boise
Saint Alphonsus Spine Care Trauma and Fracture Clinic Palliative Care Boise Radiation Oncology Boise Spasticity Boise
Wound and Hyperbaric Boise Federal Way Family Med BHP Urgent Care
Geriatrics Clinic Boise West Emerald Urgent Care Sports Medicine JCOE Gyn Oncology Liberty OBGYN M CARE Clinic
Medical Oncology Baker City Orthopedics Baker City Rheumatology Baker City ER Physician Baker City Anesthesia Baker City Orthopedics Baker City Rheumatology Baker City
Meridian Medical Group Clinics Sports Medicine Meridian Orthopedics Meridian
Heart Care Meridian MHP Family Medicine MHP Internal Medicine
Garrity Campus Family Medicine Glycemic 12th Ave
12th Ave Family Medicine Geriatrics Clinic 12th Ave Nampa Cont.
Internal Med and Geriatrics Vascular Svcs. Garrity MOB General Surgery Garrity Comp Pain Spine Garrity MOB Comp Breast Surgery Nampa Wound and Hyperbaric NHP Palliative Clinic Garrity
ENT Nampa
Plastic Recon Surg Garrity Orthopedics Garrity MOB Heart Care Garrity
Garrity Campus Family Med Coughlin Clinic 12th Ave Geriatrics Clinic 12th Ave Garrity Campus Pediatrics
Ontario Medical Group Clinics Ontario Surgical Services Wound Ontario
TVWC Ontario OBGYN Gyn Onco. TVWC Ontario Occupational Med FHP FHP Urgent Care
FHP Internal Medicine FHP Podiatry Riverside Orthopedics
Caldwell Medical group Clinics
Heart Care Caldwell Medical Oncology Caldwell
Gynecology Oncology Caldwell Sleep Medicine Caldwell Pulmonary and Sleep Caldwell Geriatrics Caldwell
Glycemic Caldwell
Eagle Medical Group Clinics Heart Care Eagle Orthopedics EHP
EHP Internal Medicin
Trinity Health West Region
100% | 138% | 200% | 201% | 300% | 350% | 400% | |
Family Size | Income | Income to: | Income to: | Income to: | Income to: | Income to: | Income over: |
1 | $15,060 | $20,783 | $30,120 | $30,271 | $45,180 | $52,710 | $60,240 |
2 | $20,440 | $28,207 | $40,880 | $41,084 | $61,320 | $71,540 | $81,760 |
3 | $25,820 | $35,632 | $51,640 | $51,898 | $77,460 | $90,370 | $103,280 |
4 | $31,200 | $43,056 | $62,400 | $62,712 | $93,600 | $109,200 | $124,800 |
5 | $36,580 | $50,480 | $73,160 | $73,526 | $109,740 | $128,030 | $146,320 |
6 | $41,960 | $57,905 | $83,920 | $84,340 | $125,880 | $146,860 | $167,840 |
7 | $47,340 | $65,329 | $94,680 | $95,153 | $142,020 | $165,690 | $189,360 |
8 | $52,720 | $72,754 | $105,440 | $105,967 | $158,160 | $184,520 | $210,880 |
Additional Persons, add | $5,380 | $7,424 | $10,760 | $10,814 | $16,140 | $18,830 | $21,520 |
Charity Write-off Boise | 100% | 100% | 100% | 73.6% | 73.6% | 73.6% | 0% |
Charity Write-off Nampa | 100% | 100% | 100% | 75.9% | 75.9% | 75.9% | 0% |
Charity Write-off Ontario | 100% | 100% | 100% | 75% | 50% | 25% | 0% |
Charity Write-off Baker | 100% | 100% | 100% | 75% | 50% | 25% | 0% |
Charity Write-off Fresno | 100% | 100% | 100% | 76.8% | 76.8% | 76.8% | 0% |
Uninsured Discount | 35% | 35% | 35% | 35% | 35% | 35% | 35% |
2024 Federal Poverty Level (FPL) & Charity Adjustment Guidelines For West Region Residents
For the State of Oregon Residents Insured and Uninsured
Effective 01/01/2021
Family Income as a % of FPL | % Insured Discount | Uninsured Discount |
0%-200% | 100% of patient responsibility | 35% |
200% - 300% | 75% of patient responsibility | 35% |
300% - 350% | 50% of patient responsibility | 35% |
350% - 400% | 25% of patient responsibility | 35% |
Average Medicare Contractual Adjustment (Amount Generally Billed or AGB)
RHM | Inpatient | Outpatient | Total Facility | |||
FY24 | FY25 | FY24 | FY25 | FY24 | FY25 | |
Baker | 7.20% | 26.29% | 56.32% | 54.26% | 46.30% | 49.3% |
Boise | 72.65% | 74.19% | 72.56% | 72.74% | 72.60% | 73.6% |
Nampa | 76.84% | 76.76% | 74.95% | 75.36% | 75.80% | 75.9% |
Ontario | 59.51% | 64.08% | 76.58% | 76.56% | 72.00% | 73.3% |
Fresno | 75.35% | 74.22% | 81.00% | 82.04% | 77.10% | 76.8% |
Trinity Health West Region FAP Revised: (07/2024}