કાયર્પિરઘ/લાગુ થવા પાત્રતા. આ Trinity Health દપર્ણ નીિત છે. તેથી, દરેક મંત્રાલય અને પેટાકં પની �ારા પ્રણાલીમાં આ દપર્ણ નીિત સ્વીકારવામાં આવશે જે હોિસ્પટલમાં દદťને સંભાળ પૂરી પાડે છે અથવા તેના માટે િબલ આપે છે. આ દપણર્ નીિત, Trinity Health પ્રણાલીમાં વ્યાપેલી નાણાકીય સહાય નીિત એટલે કે નાણાકીય નીિત 1ની જોગવાઈઓને પ્રિતિબંિબત કરે છે. Trinity Health સંસ્થાઓ કે જેઓ દદťઓની સંભાળ પૂરી પાડે છે અથવા તેમની સંભાળનું િબલ આપે છે, તેઓ સમુદાયની જ5િરયાતો અંગે સેવા આપે પહોંચી વળવા માટે નાણાકીય સહાય નીિત સ્વીકારવી જોઈશે અને જે વ્યિ�ઓને નાણાકીય સહાય અને સમથર્નની જ5ર હોય છે તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે.