અિાજ / ધ્િની પર્ાયિરણ નમૂનાની કલમો

અિાજ / ધ્િની પર્ાયિરણ. પોટેબલ સાઉન્ડ લેવલ મીટર રડવાઇસનો ઉપયોગ કરીને, અભ્યાસ ક્ષેત્રની અંદર 5 સ્થાનો પર બેઝલાઇન અવાજ સ્તરનું વનરીક્ષણ કરવામાં આવ્્ું હત.ુ કેટલાક ગ્રામીણ વવસ્તારોમાં જોવા મળતા અવાજના મલૂ યો મખ્યત્વે વાહનોના રારફક, અન્ય માનવીય પ્રવવૃ િઓ અને ઔદ્યોલગક પ્રવવૃ િઓના કારણે છે. અભ્યાસ સમયગાળા દરવમયાન રદવસમાં અવાજ નુ સ્તર ૪૯.૪ થી ૫૦.૬ ડીબી (એ) વચ્ચેનો નોંધાયેલ છે, જયારે રાત્રી દરવમયાન ૩૯.૮ થી ૪૧.૭ ડીબી (એ) ની રેન્જમા હતા. અભ્યાસ ક્ષેત્રની અવાજનું સ્તર કેન્દ્રીય પ્રદુ ર્સણ વનયત્ર ણ બોડસ (સેન્રલ પોલ્શ ન કંરોલ બોડસ -સી.પી.સી.બી.) દ્વારા નક્કી કરાયેલ વનધાસરરત સીમા રેખા ની અંદર નોધાયા. ૩.૪.