અનતશય વ્યાજ િસલીનંુ નિયિિ નમૂનાની કલમો

અનતશય વ્યાજ િસલીનંુ નિયિિ. કાંપનીએ વ્યાજના દર અને પ્રોસેનસિંગ તથા અન્ય ચાજર્જસ નક્કી કરવા માટે યોગ્ય આંતક્રરક નસદ્ધાતો અને પ્રક્રિયાઓ નક્કી કરી છે. ગ્રાહકો પાસેથી વધ¸ પડતા વ્યાજ દર અને શલ¸ ક લેવામાાં ન આવે તે સન¸ નનિત કરવા માટે કાંપનીએ "વ્યાજ દર નીનત" અપનાવી છે. આવી નીનત કાંપનીની વેિસાઇટ પર ઉપલલિ કરાવવામાાં આવશે. વસલવાનો વ્યાજનો દર નાર્ાકીય સક્ષમતા, વ્યવસાય, વ્યાપાર, વ્યાપારને અસર કરતા નનયમનકારી વાતાવરર્, સ્પિાણ, ઋર્લેનારના ભતકાળના ઇનતહાસ વગેરેના આિારે ઋર્લેનારના જોખમના ગ્રેડેશન પર આિાર રાખે છે. લોનના સપર્ણ સમયગાળા દરનમયાન વસલવામાાં આવતા વ્યાજના દર અને કલ¸ વ્યાજની રકમની જાર્ કરવામાાં આવશે, જેથી ઋર્લેનારને ઋર્લેનાર પાસેથી વસલવામાાં આવતી ચોક્કસ વ્યાજની જવાિદારીની જાર્ થાય. જ્યારે પર્ વ્યાજના દરમાાં ફેરફાર કરવામાાં આવે છે ત્યારે વેિસાઇટ અથવા અન્યથા પ્રકાનશત ઉપરોક્ટ્ત માક્રહતી અપડેટ કરવામાાં આવશે. ઇએફએલના િોડે વ્યાજના દર, પ્રોસેનસિંગ અને અન્ય ચાજર્જસ નક્કી કરવા માટે યોગ્ય આંતક્રરક નસદ્ધાતો અને પ્રક્રિયાઓ નનિાણક્રરત કરી છે.