અવનિ અિે સમાપ્તત. (a) GPR પ્રીપેડ કાડણ નપ્રનન્ટગ િી તારીખથી એક (1) વષણ માટે અથવા GPR પ્રીપેડ કાડણ પર નપ્રન્ટ કરવામા આવેલ સમાપ્લતિી તારીખિી મદ ત પરૂ ી િ થાય તયાાં સિ ી માન્ય રહશે. (b) ગ્રાહક GPR પ્રીપેડ કાડણિી સમાપ્લત પછી કોઈપણ તતીય પક્ષિે તિોે ઉપયોગ કરવાથી અટકાવવા તિોે િાશ કરવા માટે અમલ કરવા માટે સમત થાય છ.ે (c) ગ્રાહક કોઈ પણ સમયે, YES બેન્કિે ત્રીસ (30) ક્રદવસ પહલાાં લેલખત િોક્રટસ આપીિે, GPR પ્રીપેડ કાડણિી રદ કરવાિી નવિતી કરી શકે છે, નસવાય ક,ે ગ્રાહક દ્વારા તિેે હોટ લલનસ્ટગિં માટે અથવા GPR પ્રીપેડ કાડણિે બ્લોક કરવા નવિતી કરવામાાં આવે, તે ક્રકસ્સામાાં GPR પ્રીપેડ કાડણિે તાતકાલલક અસરથી રદ કરવામા અિે/અથવા સમાલત કરી દેવામાાં આવશે. (d) ગ્રાહક એ સમજે છે કે આવી િોક્રટસ તયાાં સિ ી અમલમાાં આવશે િહીં જયાાં સિ ી GPR પ્રીપેડ કાડણિા ટોચિા જમણા-ખણ ાિે કાપીિે િાશ કરી િાખ વામાાં આવે છે, અિે તે સનુ િનિત કરવામાાં આવે છે કે હોલોગ્રામ અિે તેિી ચબુ કીય પટ્ટી બન્ને કાપી િાખવામાાં આવી છે અિે તિોે િાશ કરવામાાં આવ્યો છે અથવા YES બેન્કિે તે જમા કરાવી દેવામાાં આવ્યો છે. ગ્રાહક એ વાતમાાં પણ સહમત છે કે GPR પ્રીપેડ કાડણિી સમાપ્લતિા પહલા,ાં ગ્રાહક પાસે GPR પ્રીપેડ કાડિોણ િાશ કરવાિા દાવાઓ હોવા છતાપણ તેિે ધ્યાિમાાં લીિા નવિા GPR પ્રીપેડ કાડણ પર લાગુ થયેલા કોઈપણ ચાિ માટે ગ્રાહકિી જવાબદારી ચાલ રહશે. (e) YES બેન્ક િીચેિા ક્રકસ્સામાાં તેિી સપણણ અનિકારીતા સાથે GIFT પ્રીપડે કાડણ રદ કરી શકે છે (i) ગ્રાહક િાદાર જાહર થાય અથવા તને ુાં મતૃ યુ થાય તેવી ઘટિામા (ii) ગ્રાહક, આ નિયમો અિે શરતો હઠ કરતો જોવા મળે તેવા ક્રકસ્સામા. ળિી શરતો, નિયમો, ઠરાવો અથવા તેિી જવાબદારીિો ર્ગ (iii) ર્ારતમાાં કોઈ પણ નિયમિકારી અથવા વૈિાનિક સત્તાવાળા અથવા કોઈપણ તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલ આદેશ દ્વારા અથવા સક્ષમ અદાલતિા આદેશ દ્વારા ગ્રાહક પર લાદવામાાં આવલ પ્રનતબિિી ઘટિામા.ાં ા કોઈપણ (IV) GPR પ્રીપેડ કાડણ પ્રોગ્રામ લાગુ કાયદાઓ, નિયમો અિે માગણદનશ ા અથવા પક્રરપત્ર હઠળ ગેરકાયદેસર જાહર થાય એવા ક્રકસ્સામા. (v) GPR પ્રીપેડ કાડણ સમગ્ર રીતે પ્રોગ્રામ સમાલત થાય એવા ક્રકસ્સામા. (f) YES બેન્ક, કોઈપણ સમયે, કોઈ પણ િોક્રટસ આલયા નવિા અથવા કોઈપણ કારણ જણાવ્યા નવિા અસ્થાયી રૂપે અથવા કાયમી િોરણે, GPR પ્રીપેડ કાડણ પરિા નવશેષાનિકારો પાછી ખચ ી શકે છે અિ/ અથવા GPR પ્રીપેડ કાડણ રદ કરવાિો તેિો સપણણ સત્તાિો અનિકાર જાળવી રાખે છ.ે કામચલાઉ રીતે રદ કરવાિા ક્રકસ્સામા,ાં GPR પ્રીપેડ કાડણ સાથે જોડાયેલા નવશેષાનિકારો, YES બન્ે ક દ્વારા તેિી સપણ ણ સ્વતત્ર તાથી પિઃસ્થાનપત કરવામાાં આવી શકે છે. અિે કાયમી રીતે રદ કરવાિા ક્રકસ્સામા,ાં YES બેન્કિે GPR પ્રીપેડ કાડણ કાયમી િોરણે રદ કરવાિો અનિકાર છે. જો કે, તે સ્પષ્ટ રીતે જાણ કરવામાાં આવે છે કે રદ કરવાિા કીસ્સ્સામાાં (કામચલાઉ અથવા કાયમી) તમામ લાર્ો, નવશેષાનિકારો અિે GPR પ્રીપેડ કાડણ સાથે જોડાયેલ સેવાઓ સ્વચાલલત રીતે પાછી ખેંચી લેવામાાં આવ...