તમારી બધનકારક ફરજો નમૂનાની કલમો

તમારી બધનકારક ફરજો. 4.1. ઇવેન્ટમાં હાજર રહતી વખતે, તમારે અવશ્યપણે: 4.1.1. આ શરતો અને લાગુ કાયદાઓનું પાલન કરવું રહ્;ું 4.1.2. ઇ-સાઇકલ અને બીજા કોઈ સાધનનો વ્યાજબી અને જવાબદારીપવાક ઉપયોગ કરવો રહ્ો; 4.1.3. ઇ-સાઇકલ અને બીજા કોઈ સાધનનો ઉપયોગ અમારા ઇવેન્ટ સ્ટાફે પરૂ ી પાડેલી બધી સચનાઓ અનસાર કરવો રહ્ો; 4.1.4. તમને અમારા ઇવેન્ટ સ્ટાફે પરૂ ી પાડેલી બધી આરોગ્ય અને સરક્ષા સચનાઓ અને માગાદશાન અનસ રવા રહ્ા; અને 4.1.5. ઇવેન્ટ સ્ટાફ અને અન્ય સહભાગીઓ સાથે નવનમ્રપણે અને આદરપવાક વ્યવહાર કરવો રહ્ો અને ઇવેન્ટમાં ઇવેન્ટ સ્ટાફે બનાવેલી કોઈ સચનાઓ કે શરતોનું પાલન કરવું રહ્.ું 4.2. ઇવેન્ટમાં હાજર રહતી વખતે, તમારે અવશ્યપણે આ કરવું નહીં: 4.2.1. તમને પરૂ ી પાડેલી ઇ-સાઇકલ કે બીજી કોઈ સામગ્રી, સાધન અને સહાયક સાધનોને નક બગાડવાનું કે તોડફોડ કરવી નહીં; 4.2.2. રેનસિંગ, સ્ટંટ કે કિક રાઇકડિંગ માટે ઇ-સાઇકલનો ઉપયોગ કરવો નહીં; સાન, 4.2.3. ઇવેન્ટમાં દારૂનું સેવન, તીવ્ર દવા કે અન્ય દવાઓના પ્રભાવ હઠ ળ ઇવેન્ટમાં હાજર રહવ ું નહીં; 4.2.4. અમારી સ્પષ્ટ પરવાનગી વગર ઇવેન્ટ સ્થળ, ઇ-સાઇકલ, કોઈ સહભાગી કે અમારા ઇન્સ્િરટર(રો)ના ફોટા લેવા નહીં; 4.2.5. અમારી સ્પષ્ટ પરવાનગી વગર તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં; 4.2.6. અસામાજજક, અસભ્ય, જાનતવાદી, લૈંલગકવાદી, અનપ્રય કે આિમક રીતે વતાવું નકહ જેમાં સમાવેશ થાય છે (પરંતુ આટલા સધ ી સીનમત નથી) એ રીતો જે અન્ય લોકો માટે ચોંકાવવાન,ું ગન ાકહત કે સતાપનું કારણ બને, અથવા એ રીતે જે અમારા ઇવેન્ટ સ્ટાફ કે બીજા કોઈ સહભાગી માટે સતામણીમય બને. 4.3. ઇવેન્ટના અંતે, અમે તમને ઇવેન્ટ દરનમયાન આપેલી ઇ-સાઇકલ અને બીજી કોઇપણ સામગ્રી, સહાયક સાધનો કે અન્ય સાધન તમને આપેલી સરખી ન્સ્થનતમાં તમારે અમને પરત કરવી રહી. 4.4. અમે અમારી પરૂ ેપરૂ ી નવવેકબદ્ધુ િમા, ઇવેન્ટમાં તમારી સહભાલગતા નકારવાનો અને/અથવા તમને ઇવેન્ટમાથી કાઢી મકૂ વાનો અનધકાર અનામત રાખીએ છીએ જો તમારી વતાણકૂ ને અમે અન્ય સહભાગીઓ, ઇવેન્ટ સ્ટાફ, અમારા કોઇ એજન્ટો અને/અથવા સામાન્ય જનતાની દૃક્ટ્ષ્ટએ અનપ્રય, ગેરકાયદેસર, ધમકાવનારી, અપમાનજનક, અયોગ્ય, નકસાન પહોંચાડવા જેવી સભનવત, અથવા લોકોના આનદ , આરામ કે સર ક્ષાને ક્ષનત પહોંચાડનારી નવચારીએ, અથવા જો તમે અન્યથા આ શરતોનો ભગ કરો. આમાં એ રીતે કાયા કરવાનો સમાવેશ થાય છે જે નમલકતને નકસાન પહોંચાડવાનું કારણ બને અથવા તેવી શક્યતા રહે (જેમાં ઇ-સાઇકલ સામેલ છે, પણ તેના સધી સીનમત નથી). 4.5. તમને કોઈ વળતર પરૂ ંુ પાડવામાં આવશે નકહ જો તમને ઉપરની પેટાકલમ 4.4 માં દશાાવેલા સજોગોમા કોઈ ઇવેન્ટમાથી કાઢી મકૂ વામાં આવે, અને તમારું અથવા તમારા કોઈ પક્ષકાર સભ્યનું ભાનવ ઇવેન્્સ (અથવા સમાન) માટે આગળ કોઈ બકુ કિંગ્સ નકારવાનો અનધકાર અમે અનામત રાખીએ છીએ. 4.6. અમે તમારા દ્વારા થયેલા કોઈ નક સાન, હાનન, નવલબ કે ખચા માટે, અથવા તમે ઇવેન્ટમાં લાવ્યા હો તેવી કોઇ નમલકત, તમારા કબજાની વસ્તઓ , પદાથો કે સરખી વસ્તઓ ને થતું કોઈ નક સાન, તેની ચોરી કે તે ગમાવવા બદલ જવાબદાર ન...