Contract
નેશનલ ઇ-સાઇકલ સ્કીમના નનયમો અને શરતો
(આવડતો અને આત્મનવશ્વાસને લગતા સત્રો અને આયોજનો માટે)
19 મે 2023
1. પ્રસ્તાવના
જીવત
(લાઇવ)
1.1. આ નનયમો અને શરતો નેશનલ ઇ-સાઇકલ સ્કીમ (“સ્કીમ”) હઠળ ‘મેકકિંગ સાઇકલલિંગ ઇ-ftલિયર (સાઇકલ
ચલાવવી વધારે સરળ બનાવવી)’ ઇવેન્ટ (“ઇવેન્ટ”) માટે તમારા બકુ કિંગને લાગુ પડે છે.
1.2. ઇવેન્ટમાં જગ્યાનું બકુ કિંગ કરાવીને, તમે મજૂરી આપો છો કે તમે ઇવેન્ટમાં હાજર રહવા ઇચ્છો છો અને
તમારા અલાયદા બકુ કિંગ કન્ફમેશનમાં નનધાાકરત કયાા પ્રમાણે, તમને ઇવેન્ટમાં પ્રવેશ આપવા અને તમને ઇવેન્ટ દરનમયાન ઉપયોગમાં લેવા એક ઇલેક્ટ્રિક બાઇનસકલ (“ઇ-સાઇકલ”), સહાયક સાધનો અને
જોડાણો આપવા અમે સમનત આપી છે.
1.3. આ ઇવેન્ટ અને ઇ-સાઇકલ અને સાથે આપેલા કોઈ સહાયક સાધનો (લાઇટો, તાળા, અને હલ્મેટ સકહતના સાધનો)નો તમારો ઉપયોગ મહત્તમ 2 કલાકથી વધારે ચાલશે નકહ અને તમને તે મફતમાં પરૂ ું પાડવામા આવે છે.
1.4. ઇવેન્ટનું બકુ કિંગ કરાવીને અને અમારી બકુ કિંગ મેનેજમેન્ટ નસસ્ટમ પર સબનધત ખાના પર નનશાની કરીન,ે
તમે આ નનયમો અને શરતો (“નનયમો”)ને અનરૂુ પ થવા અને તેની સાથે બધાયેલા રહવા સમત થાવ છો.
1.5. એક ઇ-સાઇકલ ઉછીની (લોન પર) લેવાને અલગ નનયમો અને શરતો લાગુ પડી શકે, જે અમે તમને અલગથી ઉપલબ્ધ કરાવીશ.ું
1.6. કૃપા કરી નોંધી લેશો કે જો તમે આમાની કોઇપણ શરતોનું ઉલ્લઘન કરો તો, અમે તમને ઇવેન્ટમાં પ્રવેશવાની છૂટ આપવાનું નકારી શકીએ અને/અથવા તમને ઇવેન્ટ છોડીને જવાની જરૂર પડી શકે.
2. અમારા નવશે અને xxxxxxx લગતી માકહતી
2.1. અમે સાઇકલલસ્્સ ટુકરિંગ રલબ છીએ (વેપારી નામ - સાઇકલલિંગ UK છે) અને ઇંગ્લેન્ડ અને વૅલ્સમાં કંપની નબર 25185 થી ઇન્કોપોરેટેડ અને નોંધાયેલા છીએ અને ચેકરટી નબર 1147607 થી ઇંગ્લેન્ડ અને
વૅલ્સમાં ચેકરટી તરીકે અને સ્કોટલેન્ડમાં ચેકરટી નબર SC042541 થી નોંધાયેલા છીએ, અમારી રજીસ્ટડા ઑકફસ અહીં આવેલી છેેઃ Parklands, Railton Road, Guildford, Surrey GU2 9JX (“Cycling UK”).
2.2. આ સ્કીમનો હત
ુ ઇ-સાઇકલ્સ માટે જાહર
જનતાની જાગરૂકતા અને સમજ વધારવાનો, અને તેના
વપરાશની ગનત વધારવાનો છે. અમને સ્કીમનું નવતરણ કરવા કડપાટામેન્ટ ઑફ િાન્સપોટા પાસેથી ભડોળ મળ્ું છે.
2.3. તમે આ શરતો, ઇ-સાઇકલ, ઇવેન્ટ અને/અથવા સ્કીમને સબનધત કોઈ પ્રશ્નો માટે ઇમેઇલ મોકલીને
અમારો સપકા કરી શકો છો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
3. ઇવેન્ટ બકુ કિંગ
3.1. ઇવેન્ટમાં જગ્યાનું બકુ કિંગ કરાવવા, તમે અવશ્યપણે:
3.1.1. 16 કે વધારે વર્ાની ઉંમરના;એક નનપણ અને સક્ષમ સાઇકલલસ્ટ હોવા રહ્ા;
3.1.2. ખાતરી કરાવો કે બકુ કિંગ પ્રકિયા દરનમયાન તમે પરૂ ા પાડેલા બધાં ડેટા સચોટ, સપ ગેરમાગે દોરનારા નથી;
3.1.3. આ શરતો સાથે સમત થવું રહ્.ું
ણા છે અને
3.2. અમે ઇવેન્ટમાં હાજર રહવાની તમારી બકુ કિંગ નવનતી નકારવાની પરૂ ેપરૂ ી નવવેકબદ્ધુ િ અનામત રાખીએ છીએ.
3.3. તમારે ઇવેન્ટમાં હાજર રહતી વખતે તમારી ઓળખનો પરાવો (દા.ત., ડ્રાઇનવિંગ લાઇસન્સ, પાસપોટા, UK
બાયોમેકિક રેનસડન્સ પરનમટ (BRP), એલિલમ રજીસ્િેશન કાડા (ARC), નોન-UK નેશનલ ID કાડા વગેરે અથવા કાયસ્થળે કે શૈક્ષલણક કેન્રમાં નવતરણ કરેલો ઇવેન્ટ માટેનો સ્ટાફ / NHS / સ્ટુડન્ટ ID પાસ) પરૂ ો
પાડવો રહ્ો, અને તમારે તમારું બકુ કિંગ કન્ફમેશન પણ તમારી સાથે લાવવું રહ્.ુ ફોટો ID પ્રાધાન્ય
પસદગી ધરાવે છે, પણ અમે ્કુ ટલલટી લબલ, કાઉન્ન્સલ ટરસે લબલ, કે છલ્ે લાં 3 મકહનાનું બેંક સ્ટટમેન્ટે
પણ સ્વીકારીએ છીએ જો તમારી પાસે કોઈ ફોટો ID ના હોય, અને તે તમારું પરૂ ંુ નામ અને સરનામુ બતાવતું હોય.
3.4. ઇવેન્ટ તમારા બકુ કિંગ કન્ફમેશનમાં જણાવલી તારીખ અને સમયે શરૂ અને પરૂ ો થાય છે.
3.5. દેખરેખ રાખવાના અને મલ્યાક
ન હત
સર, ઇવેન્ટનું બકુ કિંગ વ્યન્રતગત ધોરણે કરાવવું રહ્.ુ
દરેક બકુ કિંગ
માત્ર બકુ કિંગ કન્ફમેશન પર જણાવેલી વ્યન્રત માટે માન્ય રહે છે અને તમે દરેક ઇવેન્ટ માટે માત્ર એક
વ્યન્રતનું બકુ કિંગ કરાવી શકો છો. કોઈ શક રહવાને પાત્ર છે.
ાને ટાળવા માટે, સહભાગીઓ એકથી વધારે ઇવેન્ટમાં હાજર
3.6. તમે અમારી દેખરેખ રાખવાની અને મલ્યાકન કરવાની પ્રકિયામાં સહભાગી થવા સમત થાવ છો, જેમા
નપ્ર-ઇવેન્ટ (ઇવેન્ટ પહલાનો) સવે અને બે પોસ્ટ-ઇવેન્ટ (ઇવેન્ટ પછીના) સવે સામેલ છે. તમે સવેમા અનામી રહીને જવાબ આપી શકો છો.
3.7. ઇવેન્ટમાં તમારી સહભાલગતા પછી, સાઇકલલિંગ UK અથવા કડપાટામેન્ટ ઑફ િાન્સપોટાના મલ્યાકન
ભાગીદાર, Steer (સ્ટીયર), તમને સ્કીમ, ઇવેન્ટમાં આગળ સશોધનમાં ભાગ લેવા આમનત્રત કરવા, અને તેમાં તમારી સહભાલગતા માટે તમારો સપકા કરી શકે.
4. તમારી બધનકારક ફરજો
4.1. ઇવેન્ટમાં હાજર રહતી વખતે, તમારે અવશ્યપણે:
4.1.1. આ શરતો અને લાગુ કાયદાઓનું પાલન કરવું રહ્;ું
4.1.2. ઇ-સાઇકલ અને બીજા કોઈ સાધનનો વ્યાજબી અને જવાબદારીપવાક ઉપયોગ કરવો રહ્ો;
4.1.3. ઇ-સાઇકલ અને બીજા કોઈ સાધનનો ઉપયોગ અમારા ઇવેન્ટ સ્ટાફે પરૂ ી પાડેલી બધી સચનાઓ
xxxxx xxxx xxxx;
4.1.4. તમને અમારા ઇવેન્ટ સ્ટાફે પરૂ ી પાડેલી બધી આરોગ્ય અને સરક્ષા સચનાઓ અને માગાદશાન
અનસ
xxx xxxx;
અને
4.1.5. ઇવેન્ટ સ્ટાફ અને અન્ય સહભાગીઓ સાથે નવનમ્રપણે અને આદરપવાક વ્યવહાર કરવો રહ્ો અને ઇવેન્ટમાં ઇવેન્ટ સ્ટાફે બનાવેલી કોઈ સચનાઓ કે શરતોનું પાલન કરવું રહ્.ું
4.2. ઇવેન્ટમાં હાજર રહતી વખતે, તમારે અવશ્યપણે આ કરવું નહીં:
4.2.1. તમને પરૂ ી પાડેલી ઇ-સાઇકલ કે બીજી કોઈ સામગ્રી, સાધન અને સહાયક સાધનોને નક બગાડવાનું કે તોડફોડ કરવી નહીં;
4.2.2. રેનસિંગ, સ્ટંટ કે કિક રાઇકડિંગ માટે ઇ-સાઇકલનો ઉપયોગ કરવો નહીં;
સાન,
4.2.3. ઇવેન્ટમાં દારૂનું સેવન, તીવ્ર દવા કે અન્ય દવાઓના પ્રભાવ હઠ
ળ ઇવેન્ટમાં xxxx xxx
ું નહીં;
4.2.4. અમારી સ્પષ્ટ પરવાનગી વગર ઇવેન્ટ સ્થળ, ઇ-સાઇકલ, કોઈ સહભાગી કે અમારા ઇન્સ્િરટર(રો)ના ફોટા લેવા નહીં;
4.2.5. અમારી સ્પષ્ટ પરવાનગી વગર તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં;
4.2.6. અસામાજજક, અસભ્ય, જાનતવાદી, લૈંલગકવાદી, અનપ્રય કે આિમક રીતે વતાવું નકહ જેમાં સમાવેશ
થાય છે (પરંતુ આટલા સધ
ી સીનમત નથી) એ રીતો જે અન્ય લોકો માટે ચોંકાવવાન,ું ગન
ાકહત કે
સતાપનું કારણ બને, અથવા એ રીતે જે અમારા ઇવેન્ટ સ્ટાફ કે બીજા કોઈ સહભાગી માટે
સતામણીમય બને.
4.3. ઇવેન્ટના અંતે, અમે તમને ઇવેન્ટ દરનમયાન આપેલી ઇ-સાઇકલ અને બીજી કોઇપણ સામગ્રી, સહાયક સાધનો કે અન્ય સાધન તમને આપેલી સરખી ન્સ્થનતમાં તમારે અમને પરત કરવી રહી.
4.4. અમે અમારી પરૂ ેપરૂ ી નવવેકબદ્ધુ િમા, ઇવેન્ટમાં તમારી સહભાલગતા નકારવાનો અને/અથવા તમને
ઇવેન્ટમાથી કાઢી મકૂ વાનો અનધકાર અનામત રાખીએ છીએ જો તમારી વતાણકૂ ને અમે અન્ય
સહભાગીઓ, ઇવેન્ટ સ્ટાફ, અમારા કોઇ એજન્ટો અને/અથવા સામાન્ય જનતાની દૃક્ટ્ષ્ટએ અનપ્રય,
ગેરકાયદેસર, ધમકાવનારી, અપમાનજનક, અયોગ્ય, નકસાન પહોંચાડવા જેવી સભનવત, અથવા
લોકોના આનદ
, આરામ કે સર
ક્ષાને ક્ષનત પહોંચાડનારી નવચારીએ, અથવા જો તમે અન્યથા આ શરતોનો
ભગ કરો. આમાં એ રીતે કાયા કરવાનો સમાવેશ થાય છે જે નમલકતને નકસાન પહોંચાડવાનું કારણ બને
અથવા તેવી શક્યતા રહે (જેમાં ઇ-સાઇકલ સામેલ છે, પણ તેના સધી સીનમત નથી).
4.5. તમને કોઈ વળતર પરૂ ંુ પાડવામાં આવશે નકહ જો તમને ઉપરની પેટાકલમ 4.4 માં દશાાવેલા સજોગોમા કોઈ ઇવેન્ટમાથી કાઢી મકૂ વામાં આવે, અને તમારું અથવા તમારા કોઈ પક્ષકાર સભ્યનું ભાનવ ઇવેન્્સ (અથવા સમાન) માટે આગળ કોઈ બકુ કિંગ્સ નકારવાનો અનધકાર અમે અનામત રાખીએ છીએ.
4.6. અમે તમારા દ્વારા થયેલા કોઈ નક
xxx, xxxx, નવલબ
કે ખચા માટે, અથવા તમે ઇવેન્ટમાં લાવ્યા હો તેવી
કોઇ નમલકત, તમારા કબજાની વસ્તઓ
, પદાથો કે સરખી વસ્તઓ
ને થતું કોઈ નક
સાન, તેની ચોરી કે તે
ગમાવવા બદલ જવાબદાર નથી. કોઈ શકાને ટાળવા માટ,ે અમે તમારા પ્રત્યેની અમારી જવાબદારી
કોઇપણ રીતે બાકાત કે સીનમત કરતા નથી જયાં એવું કરવું ગેરકાયદેસર હોય. એક રીતે જોઇએ તો, આ
શરતોમાની કોઇપણ અમારી બેદરકારીને લીધે કારણભત થતું મત્ૃ ્ુ કે અંગત ઇજા માટે અમારી
5. સર
જવાબદારીને કોઇપણ રીતે બાકાત કે સીનમત કરતી નથી, અથવા છેતરનપિંડી કે છેતરનપિંડીભયાા અથાઘટન માટે, અથવા બીજી કોઇપણ બાબત માટે જે ગેરકાયદેસર હોય અથવા અમારી જવાબદારી બાકાત કે
સીનમત કરવો (અથવા બાકાત કે સીનમત કરવાનો પ્રયત્ન કરવો) અમારા માટે ગેરકાયદેસર હોય. ક્ષા અને સલામતી
5.1. અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા ઇવેન્્સમાં હાજર રહો ત્યારે તમારો અનભ
વ સર
લક્ષત અને આનદમય
રહ. ઉપરની પેટાકલમો 4.1 અને 4.2 માં જણાવેલી અમારી વપરાશ જરૂકરયાતોનું પાલન કરવા ઉપરાત,
અમે નવનતી કરીએ છીએ કે તમે ઇવેન્ટ દરનમયાન સાવચેતી રાખો અને યોગ્ય નનણાયો લો, અને અમે
દૃઢપણે સલાહ આપીએ છીએ કે તમે અમારા ઇવેન્્સમાં સહભાગી થાવ ત્યારે હલ્મેટ પહરો અને યોગ્ય
સરક્ષા સાધન અને વસ્ત્રો ઉપયોગમાં લો.
5.2. તમે સ્વીકારો છો કે સાઇકલલિંગમાં જોખમો રહે છે અને મજૂર કરો છો કે તમે એક સક્ષમ સાઇકલલસ્ટ છો જેઓ
ઇવેન્ટમાં સરલક્ષતપણે અને જવાબદારીપવાક સાઇકલ ચલાવશ.ે તમે એ ખાતરી કરાવવા જવાબદાર છો કે
તમે ઇ-સાઇકલનો સરલક્ષતપણે ઉપયોગ કરવા શારીકરક રીતે સક્ષમ છો અને તમે સ્વીકારો છો કે તમે
તમારા પોતાના જોખમે સવારી કરો છો.
5.3. અમારા દરેક ઇવેન્ટમાં હાજર રહતી વખતે તમારી અંગત વસ્તઓુ જવાબદારી રહે છે.
5.4. તમારે અમારા દરેક ઇવેન્ટમાં હાજર રહતા પહલાં અમને બધી સબ
ની દેખરેખ રાખવી એ તમારી પોતાની
નધત તબીબી માકહતી પરૂ ી પાડવી રહી
અને તમે હાજર રહવા સાનકળપણે તદં ુ રસ્ત અને સ્વસ્થ હોવાની ખાતરી કરવી તે એકમાત્ર તમારી
પોતાની જવાબદારી છે. જો તમે અચોક્કસ હો તો, કૃપા કરી અહીં ઇમેઇલ મોકલીને અમારો સપકા કરો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx.
6. બાકાતકરણ અને મોકૂફી
6.1. જો તમને કોઈ ઇવેન્ટમાથી બાકાત કરતી આ શરતો હઠ
ળના અમારા કોઈ અનધકારો ઉપરાત
, તમે
કોઇપણ સમયે આ શરતોનું (પેટાકલમો 4.1 અને 4.2 હઠળની અમારી વપરાશ જરૂકરયાતો સકહત, પણ
એટલી જ સીનમત ન રહતા) અને/અથવા કોઈ લાગુ કાયદાઓનું પાલન ન કરો તો, અમે સ્કીમમાં તમારી સહભાલગતા બાકાત કે નનલલં બત કરીએ તેવું બની શકે.
6.2. જયાં આવું લબન-અનપ
ાલન ગન
ાકહત પ્રકૃનત હોઈ શકે, જેમાં ઇ-સાઇકલની ચોરી સામેલ છે (પણ એટલે
સધી સીનમત નથી), અમે આ બાબત અને બધી સબનં ધત માકહતીની જાણ પોલીસને કરવાનો અનધકાર
અનામત રાખીએ છીએ. પોલીસે મેળવેલી માકહતી (પછી ભલે તે અમારી પાસેથી કે ત્રાકહત પક્ષ પાસેથી મેળવી હોય) સ્કીમમાં સહભાગી થવામાથી તમને બાકાત કે નનલલબત કરવા ઉપયોગમાં લેવામાં આવે તેવું બની શકે.
6.3. જો તમને સ્કીમમાથી બાકાત કે નનલલબત કરવામાં આવે તો, અમે અમારી પોતાની નવવક તમારંુ ઇવેન્ટ બકુ કિંગ રદ કરીએ તેવું બની શકે.
7. જવાબદારી અને વીમો
xxxxx િને xxxx
7.1. ઇવેન્ટમાં તમારા વપરાશ દરનમયાન ઇ-સાઇકલ અને કોઇપણ સહાયક સાધનો અમારી નમલકત (અથવા
અમારા ભાગીદારોની નમલકત, લાગુ પડે તે મજબ) બની રહે છે.
7.2. ઇવેન્ટ દરનમયાન તમારા વપરાશ માટે તમને પરૂ ી પાડલી ઇ-સાઇકલ અને બીજી કોઈ સામગ્રીઓ ગમ
થાય, ચોરાઇ જાય કે તેને નકસાન થાય તે માટે તમે જવાબદાર રહો છો.
7.3. અમે આ શરતો હઠ
ળ અમારા વ્યાજબી નનયત્રણ બહાર ઇવેન્્સથી કારણભત
અમારી ફરજોમાં થતો કોઈ
નવલબ કે નનષ્ફળતા માટે જવાબદાર નથી.
7.4. અમે ચોક્કસ કાયાસ્થળોએ યોજાતા ઇવેન્્સ માટે, TIER (કટયર) ઇ-સાઇકલ પર પરૂ ા પડાતા Qi
(વાયરલેસ) ચાજજગ નથી.
અને/અથવા મોબાઇલ ફોન હોલ્ડસા બગડવા માટે કે તેની નનષ્ફળતા માટે જવાબદાર
7.5. સાઇકલલિંગ UK ઇવેન્ટના સબ
ધમાં જાહર
જવાબદારી વીમો જાળવી રાખે છે.
8. ડેટા સરક્ષણ
8.1. અમે તમારી અંગત માકહતીનો ઉપયોગ કેવી રીતે કરીએ તેનું સચાલન અમારી ગોપનીયતા નીનત (લલિંક નીચે સમાવી છે) કરે છે. કૃપા કરી ગોપનીયતા નીનતની સમીક્ષા કાળજીપવાક કરશો. xxxxx://xxx.xxxxxxxxx.xxx/xxxxxxx/xxxxxx-xxxxxxx-x-xxxxx-xxxxxxx-xxxxxx
9. રદકરણ
9.1. તમે તમારા ઇવેન્ટ બકુ કિંગમાં સધ
ારો કે રદ કરાવવા ઇમેઇલથી અમારો સપકા અહીં કરી શકોેઃ
xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
9.2. તમે કોઇપણ ઇવેન્ટનું બકુ કિંગ બીજી કોઈ વ્યન્રતને તબદીલ કરી શકતા નથી અથવા બકુ કિંગ કન્ફમેશન પર યાદીબિ નામ બદલી શકતા નથી.
9.3. તમારું ઇવેન્ટ બકુ કિંગ સ્કીમ ચાલુ રહવા સધી શરતી રહે છે. તમે કરાવલે ું ઇવેન્ટ બકુ કગિં અમે કોઇપણ
કારણસર રદ કરવાનો અનધકાર આરલક્ષત રાખીએ છીએ, જેમાં સ્કીમ પરૂ ી થવી, પ્રનતકળ હવામાન
ન્સ્થનતઓ કે ઇવેન્ટ સર
10. ફકરયાદો
લક્ષતપણે પહોંચાડવામાં અક્ષમતા સામેલ છે (પણ એટલે સધ
ી સીનમત રહત
ું નથી).
10.1. જો તમને આ શરતો, તમારું બકુ કિંગ, કે ઇવેન્ટ નવશે કોઇ પ્રશ્નો હોય, અથવા તમે ફકરયાદ કરવા ઇચ્છો તો, કૃપા કરી અમારો સપકા અહીં ઇમેઇલથી કરો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
11. અપડે્સ
11.1. અમે આ નનયમો અને શરતો સમયાતરે બદલીએ કે અદ્યતન કરીએ તેવું બની શકે.
12. અન્ય
12.1. તમારે તમારી સપકા નવગતોમાં કોઈ ફેરફાર અમને વહલામાં વહલી તકે વ્યવહાયા હોય ત્યારે
જણાવવો રહ્ો (અને કોઇ ઇવેન્ટમા, ઇવેન્ટની તારીખ પહલા)ં , તે માટે તમે અમારો સપકા ઇમેઇલથી અહીં
કરી શકો છો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx.
12.2. તમે અને અમારા નસવાય બીજી કોઈ વ્યન્રત આ કરાર સાથે પક્ષકાર બનતી નથી. અન્ય કોઈ વ્યન્રત પાસે આમાની કોઈ શરતો લાગુ કરવા કોઈ અનધકારો રહશે નહીં.
12.3. તમે આ શરતો હઠ બની શકે.
ળ તમારા કોઈ અનધકારો બીજી કોઈ વ્યન્રતને તબદીલ કે ફાળવી ન શકો તેવુ
12.4. આ શરતોનો દરેક ફકરો અલગથી કાયા કરે છે. જો કોઈ કોટા કે સબનધત સત્તાવાળા નક્કી કરે કે
આમાની કોઈ શરતો ગેરકાયદેસર છે તો, બાકીના ફકરાઓ લાગુ પડતા પ્રમાણ સધ અસરમાં રહશે (અને તે પ્રમાણે અથાઘટન થશે).
ી અમલમાં અને
12.5. આ શરતો હઠળ કોઈ અનધકાર કે જોગવાઇ લાગુ કરવામાં નનષ્ફળતાથી આવા અનધકાર કે
જોગવાઇની માફીનું નનમાાણ થશે નહીં.
12.6. જો શરતોનું બીજી કોઈ ભાર્ામાં ભાર્ાતર કરવામાં આવે અને શરતોની આવનૃ ત્તઓ વચ્ચે કોઈ અસગતતા હોય તો, આમાં અંગ્રેજી આવનૃ ત્તને અગ્રતા આપવામાં આવશે.
12.7. આ શરતો ઇંગ્ગ્લશ અને વૅલ્સ કાયદાથી સચાલલત છે અને આ શરતોના સદભામાં આપણાં વચ્ચે
કોઈ નવવાદોની સનાવણી ઇંગ્ગ્લશ અને વૅલ્સ કોટામાં થશે.