િાતાિરણ ની આબોહિા નમૂનાની કલમો

િાતાિરણ ની આબોહિા. (એમ્બબર્ન્ટ એર ક્િોલલટી) પ્રોજેક્ટ સ્થાનની આસપાસ ૧૦ રક.મી. વત્રજ્યાના અભ્યાસ ક્ષેત્ર ની હવા આધારરેખા મારહતી ગણવિા ૫ સ્થાનો પર અભ્યાસ કરવામાં આવી. અભ્યાસ ક્ષેત્રે પી.એમ. ૧૦ ની રેંજ ૪૯.૮ μg/ m3 (બાલોટા ગામ) અને ૫૬.૫ μg/ m3 (સનાવ ગામમા) વચ્ચે છે, અને ૯૮ ટકાવારી પ્રમાણે અભ્યાસ વવસ્તાર માં પી.એમ.૨.૫ નું પ્રમાણ, ૧૯.૬ μg/ m3 (બાલોટા ગામમા) અને ૨૪.૬ μg/ m3 (સન ાવ ગામમા) વચ્ચે બદલાય છે. અભ્યાસ ક્ષેત્રની અંદર નોંધાયેલા સલફર ડાયોક્સાઈડ નુ પ્રમાણ લઘિમ અને મહિમ સખ્યા ૯.૦ μg/ m3 થી ૧૮.૫ μg/ m3 ની રેન્જમાં છે, ૯૮ ટકાવારી પ્રમાણે ૧૫.૧ થી ૧૭.૬ μg/ m3 વચ્ચે બદલાય છે. તેમજ અધ્યયન ક્ષેત્રમાં નોંધાયેલા નાયરોજન ઓક્સાઇડ લઘિમ અને મહિમ સખ્યા ૧૦.૧ μg/ m3 થી ૧૯.૯ μg/ m3 ની રેન્જમાં હતી, ૯૮ ટકાવારી પ્રમાણે ૧૭.૬ થી ૧૮.૬ μg/ m3 ની વચ્ચે બદલાય છે. અભ્યાસ ક્ષેત્રની હવા ગણ વિા કેન્દ્રીય પ્રદુ ર્સણ વનયત્રણ બોડસ (સેન્રલ પોલ્શ ન કંરોલ બોડસ - સી.પી.સી.બી.) દ્વારા નક્કી કરાયેલ વનધાસરરત સીમા રેખા ની અંદર છે. ૩.૩.