નીચેની સેવાઓ Trinity Health તરફથી નાણાકીય સહાય માટે પાત્ર નથી નમૂનાની કલમો

નીચેની સેવાઓ Trinity Health તરફથી નાણાકીય સહાય માટે પાત્ર નથી. A. કૉસ્મેિટક સેવાઓ અને અન્ય વૈકિલ્પક પ્રિક્રયાઓ અને સેવાઓ કે જે તબીબી રીતે જ5રી સંભાળ નથી. B. મંત્રાલય �ારા પૂરી પાડવામાં ન આવતી હોય અને િબલ આપવામાં ન આવતું હોય તેવી સેવાઓ (દા.ત., સ્વતંત્ર િચિકત્સક સેવાઓ, ખાનગી ફરજ નિસ�ગ, એમ્બ્યુલન્સ પિરવહન વગેર). C. વીમા કાયર્ક્રમ �ારા આવરી લેવામાં આવતી સેવાઓને મંત્રાલય બાકાત રાખી શકે છે જેમાં અન્ય પ્રદાતાના સ્થાને પૂરી પાડવામાં આવતી હોય પરંતુ Trinity Health મંત્રાલયની હોિસ્પટલોમાં આવરી લેવામાં આવતી ન હોય તેવી સેવાઓ સામેલ છે; જેના માટે સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ (Emergency Medical Treatment and Active Labor Act, EMTALA) ની જવાબદારીઓ સંતોષાવી જ5રી છે.