નાણાકીય સહાય માટેની પાત્રતા માટે અર�ની પ્રિક્રયા દરિમયાન, જો લાગુ પડે તો. દદťના સંપૂણર્ સહકારની જ5ર હોય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: A. તમામ જ5રી દસ્તાવેજો રજૂ કરવા સિહત FAP અર� પૂણર્ કરવી; અને B. તમામ ઉપલબ્ધ સહાયના અર� પ્રિક્રયામાં ભાગીદારી, જેમાં સરકારી નાણાકીય સહાય અને અન્ય કાયર્ક્રમો સિહતનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતું સુધી મયાર્િદત નહી.ં દદťઓને સાવજિનક અને ખાનગી કાયર્ક્રમો માટે અર� કરવામાં મદદ કરવા માટે મંત્રાલય સકારા�ક પ્રયાસો કરશે જેના માટે તેઓ લાયક પુરવાર થઈ શકે છે અને તે તેમને આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા અને ચુકવણી કરવામાં મદદ કરી શકે છે. જો દદťને અન્યથા નાણાકીય સહાય મેળવવા માટે મજૂરી આપવામાં આવે તો મંત્રાલય મયાર્િદત સમય માટે વધુ સહાય આપવાનો િવચાર કરી શકે છે. અધૂરી FAP અર� રજૂ કરનારા દદťઓને મંત્રાલય સિૂ ચત કરશે અને અર�ની પ્રિક્રયા પૂણર્ કરવા માટે જ5રી વધારાની માિહતી અને/અથવા દસ્તાવજ આવશ્યક છે. ોનો ઉલ્લેખ કરશે, જે 30 િદવસમાં પ્રદાન કરવા જો અર� કરવાના સમયગાળામાં FAP અર� પ્રા� ન થાય તો મંત્રાલય નાણાકીય સહાયને નકારવાનો અિધકાર અબાિધત રાખે છે. જે દદťઓ નાણાકીય સહાય માટે અર� કરવા માંગતા હોય તેઓ નીચે પ્રમાણે FAP અર�ની િવના મૂલ્ય નકલ મેળવી શકે છે: A. સેવા પ્રદાન થયેલ સ્થાન પરથી ઍડિમશન, આકિસ્મક િવભાગ અથવા નાણાકીય પરામશર્કાર પાસેથી FAP અર�ની નકલની િવનંતી કરો; B. મંત્રાલયની વેબસાઇટ પરથી FAP અર� ડાઉનલોડ કરો અને િપ્રન્ટ કરો; C. વેબસાઇટ પર પોસ્ટ કરેલા અને FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના સરનામે દદť વ્યવસાય સેવાઓ કેન્દ્ર પર લેિખત િવનંતી સબિમટ કરો; અથવા D. દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર અથવા વેબસાઇટ પર જણાવેલા ફોન નંબર અને FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના ફોન નંબર પર કૉલ કરો. IV.