નિયમો અિે શરતોિી િયોજ્યતા નમૂનાની કલમો

નિયમો અિે શરતોિી િયોજ્યતા a) સામાન્ય નિયમો અિે શરતો સાથે આ શરતો અિે નિયમો, GPR પ્રીપેડ કાડણિા વપરાશ માટે ગ્રાહક અિે YES બૅન્ક વચ્ચિ ા સપણ ણ કરારનુાં સય ક્ુ ત નિમાણણ કરે છે. b) GPR પ્રીપેડ કાડણ YES બેન્ક દ્વારા જારી કરવામાાં આવશે, જે સમયાતરે YES બેન્ક દ્વારા િક્કી કરાયેલ પાત્રતાિા માપદાંડિે પક્રરપણણ કરતા ગ્રાહકિે આિીિ રહશે. c) GPR પ્રીપેડ કાડણ અન્ય વ્યક્ક્ત કે પક્ષ માટે તબદીલીપાત્ર રહશે િહીં. d) GPR પ્રીપેડ કાડણ પર અપલોડ કરી શકાય છે તે મહત્તમ િેક્રડટ બેલેન્સ રૂ. 50,000/- (પચાસ હજાર રૂનપયા પર ા) સિ ી જ મયાણક્રદત રહશે. e) GPR પ્રીપેડ કાડણ માત્ર ર્ારત પ્રદેશમાાં અિે ર્ારતીય રૂનપયાિા વ્યવહારો માટે જ માન્ય રહશે. GPR કાડણિો ઉપયોગ ર્ારત પ્રદેશિી બહાર અથવા નવદેશી ચલણમાાં સલૂચત કોઈપણ વ્યવહારો માટે કરી શકાતો િથી. f) GPR પ્રીપેડ કાડણ YES બેન્કિી નવનશષ્ટ નમલકત છે. g) ગ્રાહકે GPR પ્રીપેડ કાડણ મળ વ્યા પછી તરત જ તિ ી પાછળિી બાજુ પર સહી કરવી પડશે. YES બેન્ક આવી સહી િા હોય તયારે અથવા સહી મેળ ખાતી િ હોય તયારે ગ્રાહકિે વધુ િોક્રટસ આલયા નવિા અથવા જાણ કયાણ નવિા, કોઈ પણ લેવડદેવડિે િકારવા અથવા રદ કરવાિો અનિકાર અિામત રાખે છે. h) GPR પ્રીપેડ કાડણમાાં ઉલ્લેલખત િેક્રડટિી મયાણદાિી અંદર ગ્રાહક દ્વારા રોકડ ઉપાડ માટે સ્વયસચાલલત ટ્રલે ર મશીિો ("ATM") ખાતે GPR પ્રીપેડ કાડણિો ઉપયોગ કરી શકાય છે. આ ઓપિ લપ પર રોકડ ઉપાડ માટે ઉપયોગ કરી શકાય છે. કાર્ડણસ છે અિે ATM i) YES બેન્ક કોઈ પણ સમયે GPR પ્રીપેડ કાડણમાાં જાળવવામાાં આવલી નસલક પર કોઈ જાતનુાં વ્યાજ ચકૂ વવા માટે જવાબદાર રહશે િહીં. j) YES બેન્ક, GPR પ્રીપેડ કાડણિી સમાપ્લતિા 45 ક્રદવસ પહલ ાાં ગ્રાહકિે રર્જજસ્ટડણ મોબાઇલ િબ ર પર SMS દ્વારા જાણ કરશે અથવા ખબર આપશે. ગ્રાહકે GPR પ્રીપેડ કાડણિી સમાપ્લતિી પહલાાં GPR પ્રીપેડ કાડમાણ ઉપલબ્િ સમગ્ર િેક્રડટ બેલેન્સિો ઉપયોગ કરી લેવો જોઈએ. જો ગ્રાહક માન્ય સમયગાળા દરનમયાિ GPR પ્રીપેડ કાડણમાાં ઉપલબ્િ િેક્રડટ બેલેન્સિો ઉપયોગ કરી શકતો િથી, તો બાકી રકમ માટે YES બેન્કમાાં અથવા ગ્રાહકિા અન્ય કોઈ બૅન્ક એકાઉન્ટમાાં રકમિા ક્રરફડ /ટ્રાન્સફર ગ્રાહક YES બેન્કિો સપ કણ કરી શકે છે. જો ગ્રાહક કોઈ ચોક્કસ સમયગાળાિી અંદર YES બેન્કિો સપકણ કરી શકતો િથી, તો GPR પ્રીપેડ કાડણમા ઉપલબ્િ બાકી િેક્રડટ બેલેન્સ નિયમિકારી માગણદનશ ાિા પાલિ મજ બ ફડ માાં ટ્રાન્સફર કરવામાાં આવશે. IV. કાડ્ જારી કરવું¸ અિે તેિો વપરાશ a) ગ્રાહકિે GPR પ્રીપેડ કાડણ પહોંચાડવા અિે આપવા અિે તેિી જે ગ્રાહકિે કાડણ નવતક્રરત કરે છે એવી તેિી સલગ્િ સસ્થાિે કાડણ આપવા માટે ગ્રાહક YES બેન્કિે લબિશરતી અિે અચોક્કસપણે અનિકૃત કરે છે. YES બેન્ક ગ્રાહકિે GPR પ્રીપેડ કાડણિી ક્રડલલવરીિા સબ અથવા ઉત્તરદાયી િથી. િમાાં સસ્ાં થાિા કોઈ પણ કાયણ અથવા ભલ માટે જવાબદાર b) YES બેન્ક અિે મચણન્ટ એસ્ટાબ્બ્લશમેન્્સ, ગ્રાહકિે કોઈપણ પવ ણ સચ િા આલયા વગર કોઈપણ સમયે કોઈપણ કારણોસર GPR પ્રીપેડ કાડણિે સ્વીકૃત કરવા ઇિકાર કરવાિો અનિકાર અિામ...