We use cookies on our site to analyze traffic, enhance your experience, and provide you with tailored content.

For more information visit our privacy policy.

પાત્રતા િનધાર્રણો નમૂનાની કલમો

પાત્રતા િનધાર્રણો. Trinity Health દદťઓને નાણાકીય સહાયતા માટે સંભિવત રીતે પાત્ર બનાવવા માટે અનુમાિનત મોડેલનો ઉપયોગ કરશે. નાણાકીય સહાય માટે અનુમાિનત પાત્રતા આવક ચક્રના કોઈપણ તબFે િનધાર્િરત કરી શકાય છે. જો દદť નાણાકીય સહાય માટે પાત્ર ન હોવાનું અથવા FAP હેઠળ ઉપલબ્ધ સૌથી ઉદાર સહાય કરતાં ઓછી રકમ માટે પાત્ર હોવાનું િનધાિર્ રત થાય, તો Trinity Health આ મુજબ કરશે: A. દદťને પાત્રતાના િનધાર્રણ માટેના આધાર અને FAP હેઠળ ઉપલબ્ધ વધુ ઉદાર સહાય માટે દદť કેવી રીતે અપીલ કરી શકે અથવા અર� કરી શકે તે અંગે �ણ કરવી; B. દદťને અપીલ કરવા અથવા વધુ ઉદાર સહાય માટે અર� કરવા માટે ઓછામાં ઓછા 30 િદવસનો સમય આપવો; અને C. અર� કરવાનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધીમાં દદť રજૂઆત કરે તો કોઈપણ સંપૂણર્ FAP અર� પર પ્રિક્રયા કરવી.