પ્રદાતાઓની યાદી. હોિસ્પટલ સુિવધામાં જેઓ આકિસ્મક તબીબી સંભાળ અથવા તબીબી રીતે જ5રી સંભાળ પૂરી પાડતા હોય તેવા પ્રદાતાઓની યાદી, જેમાં સ્પ� કરેલું છે કે કયા પ્રદાતાઓ FAP માં વણર્વ્યા મુજબ નાણાકીય સહાય પ્રદાન કરે છે અને જેઓ નથી કરતા, તેઓને આ FAPથી અલગ રાખવામાં આવે છે. પ્રદાતાની યાદીની નકલ મંત્રાલયની વેબસાઇટ પર અથવા દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને િવના મૂલ્યે મેળવી શકાય છે. VIII.