લેણખત સ્પધામત્મક પરીક્ષા પધ્ધવત અને ૫સદગી િફક્રયા. ૨૦.૧ ઓનલાઇન અરજીપત્રકમાં ઉમેદવારે ભરેલ વવગતોની કોઇ પણ ચકાસણી કયામ વગર ઉમેદવારોને આ જગ્યા માટેની વનયત સ્પધામત્મક લેણખત પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી મડળ ધ્વારા પરીક્ષાની તારીખ આખરી કયામ બાદ ઓજસની વેબસાઇટ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx મારફત online કોલલેટર (હોલફટકીટ) (િવેશપત્ર) ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્રની જાણ કરવામાં આવશે. જે માટે મડળ ધ્વારા કામચલાઉ ધોરણે દાખલ કરલે ઉમદવારોનેે OJAS ની વનયત વેબસાઇટ ઉપરથી સ્પધામત્મક લેણખત પરીક્ષાના કોલલેટર (હોલફટકીટ)online download કરવા માટે ઓનલાઇન અરજીમાં દશામવેલ તેઓના મોબાઇલ નબર ઉપર “SMS” મોકલીને મડળની વેબસાઇટ ઉપર જાહર ાત મકૂ ીને જાણ કરવામાં આવશે. મોબાઇલ સવવસ િોવાઇડરના કોઇ ટેકનીકલ િોબલેમને કારણે અથવા અન્ય કોઇ કારણોસર મોબાઇલ સેવા નેટવકમ ખોરવાઇ જવાના સજોગોમાં SMS ઉમેદવારને ન મળે તો તેની જવાબદારી મંડળની રહશે નફહ. જેથી અરજી કરનાર ઉમેદવારોને કોલલેટર (હોલફટકીટ) ડાઉનલોડ કરવા માટે OJAS ની વેબસાઇટ xxxxx://xxxx.xxxxxxx.xxx.xx ની સમયાત રે મલ ાકાત લેવા તેમજ વતમમાનપત્રોમાં કોલલેટર (હોલફટકીટ) ડાઉનલોડ કરવાની મડ આપવામાં આવે છે. ળની જાહર ાત તથા મડ ળની વેબસાઇટ જોતા રહવ ા સલાહ ૨૦.૨ કોઇ પણ સજ ોગોમાં કોલલેટર (હોલફટકીટ)વસવાય ઉમેદવારને પરીક્ષા ખડ માં િવેશ મળશે નફહ, જેની દરેક ઉમેદવારોએ નોધ લેવી. જેથી ઉમેદવારોએ ઓનલાઇન ડાઉનલોડ કરેલ કોલલેટર (હોલફટકીટ)ની વિન્ટ નકલ પરીક્ષા આપવા જતી વખતે સાથે રાખવો ફરજીયાત છે. વખતોવખતની માફહતી માટે મડળની વબે સાઇટ xxxxx://xxxxx.xxxxxxx.xxx.xx જોતાં રહવ.ં ૨૦.૩ સદર સ્પધામત્મક લેણખત પરીક્ષામાં ગજ રાત સરકારશ્રીના પચ ાયત, ગ્રામ ગહ વનમામણ અને ગ્રામ વવકાસ વવભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહર નામા ક્રમાક ઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/ખ થી બહાર પાડલ ગજરાત પચ ાયત સેવા (વગમ-૩) ભરતી (પરીક્ષા) વનયમો, ૨૦૨૧ ની જોગવાઇ મજબ ફકત -૧ (એક) લેણખત િશ્નપત્ર(હતે લુ ક્ષી) નીચે મજ બ રહશ ે:- Cadre Name Syllabus Marks Exam Medium Duration Gram Sevak Class III 1. General Awareness and General Knowledge * 20 GUJARATI One Hour (60 Minutes) 2. Gujarati Language and Grammar 15 GUJARATI 3. English Language and Grammar 15 ENGLISH 4. Questions assessing the requisite knowledge for the job and technical knowledge with regard to the educational qualification. 50 GUJARATI TOTAL 100 * “General Awareness and General Knowledge” include questions related to – 1. General Mental Ability and General Intelligence. 2. History of India and History of Gujarat. 3. Cultural heritage of India and Gujarat. 4. Geography of India and Geography of Gujarat 5. Sports. 6. Indian Polity and the Constitution of India. 7. Panchayati Raj. 8. Welfare schemes of Gujarat State and Union Government. 9. Indian Economy and Planning. 10. General Science, Environment and Inf...