શરતો અને બોલીઓ. ૧. ટેƛડર ભરતી વખતે નીચેની િવગતો Sયાનમાં રાખવી: અ. ટકા(%) કે રકમ આકડા તેમજ શ‘દોમાં ƨપƧટ લખવી. બ. પેઢી કે ભાગીદાર વતી સહી કરનારે તે જ પ્રમાણે સહી કરવી. ક. િનયત થયેલ જગ્યાએ િનયત થયેલ િવગતો જ લખવી. ડ. છેકછાકવાįં ટેƛડર રદ કરવામાં આવશે. ઈ. શરતો, એ‘ƨટ્રેકટ તથા સમજુ તીમાં દરેક પાને સહી કરવી. એફ. અનેર્ƨટ મની ભયાર્નો દાખલો ટેƛડરના કવર ઉપર પહોચ નબરથી લખવો. અસલ પહોચ ટેƛડર સાથે રાખવી. ૨. કામ પરા ખતથી કરવું જોઈશે અને કરેલું સઘįં કામ કારીગરની રીતે કરેલું હોવુ જોઈએ. ટેƛડર રજુ કરનાર કામમાં Ȑ માલ સામાન વાપરે તે ઉĂમ પ્રકારનો હોવો જોઈએ અને એડી. સીટી એƛજીનીયરRી એ પસદ કરલોે હોવો જોઈએ. કામ કેટલી cવરાથી ચલાવવું તે બાબત તથા કામ અથવા તેમાં વપરાતો માલ સમાન કેવા પ્રકારનો છે તે બાબત એડી. સીટી એƛજીનીયરRી Ȑ િનણર્ય કરે તે આખરનો સમજવો જોઈશે. કામની ઝડપ અને તેની ગતી વધારવા એડી. સીટી એƛજીનીયરRી નો િનણર્ય આખરી સમજવાનો રહશે તથા લેિખત તમજે મૌિખક સચના તમજે નોટીસ આપવા છતાં પણ કામની ગતી કે ઝડપ વધારવામાં નહી આવે તો માન. કિમĕર સાહબને કોƛટ્રાક્ટ રદ કરવાનો અિધકાર રહશે. ૩. સઘળી ખાણોની ફી, રોયƣટી, િસક્યોરીટી ડીપોઝીટ અને સમાન ભરી રાખવા માટે કોઈ જમીનનું ભાડું આપવાનું હોય તો તે કોƛટ્રાક્ટરે આપવાનું રહશે. ૪. કોƛટ્રાક્ટર પોતાના કામદારોને થયેલ ઈજા માટે તથા તેને કોઈ બદલો આપવો પડે તો તે માટે તમામ રીતે જવાબદાર કોƛટ્રાક્ટર રહશે. કામદારોને થયલે ઈજા માટે યોગ્ય બદલો આપવામાં જો કોƛટ્રાક્ટર િનƧફળ નીવડે અને કામ કરતા કામદારોને તેનો બદલો રાજકોટ મહાનગરપાિલકા તરફથી આપવામાં આવે તો તેવી આપેલી રકમ ટેƛડર ભરનાર આપવા જોગ થયેલ રકમમાથી અથવા આપવાના થાય તે રકમમાથી કાપી લેવા રાજકોટ મહાનગરપાિલકા મખcયાર છે. ૫. આમાં કબલ કરલીે તવીે કામની જુ દી-જુ દી બાબતો માટનોે દરƏજો તે બાબતો મજુ ર કરેલી સમજુ તી અનસાર પરી કરવામાં આવી છે એમ ƨવીકારવામાં આવે તો જ કાયદેસર ગણાશે. Ȑ તે પ્રસગે કામની સદરહુ બાબતો એવી રીતે પરી કરી છે એમ ƨવીકારવામાં નહી આવે તે પ્રસગે એડી. સીટી એƛજીનીયરRી છેવટના બીલો તયારૈ કરતી વખતે ’યાજબી લાગે તેવા ઘટાડાના દરથી બીલો કરવા મખcયાર છે. ૬. કોƛટ્રાક્ટરે નીચે જણા’યા મજબના કોઈને કામે રાખવા નહી: અ. ૧૮ વષર્થી ઓછી ઉમર હોય, કે બ. કામ ઉપર Ȑને એડી. સીટી એƛજીનીયરRી એ મનાઈ કરેલ હોય ૭. વકર્ ઓડર્ર મƤયે તતર્ જ કામ ચાલુ કરવાનું છ.ે ઓડર્રમાં જણાવલે ૪૫ િદવસની મદત દરLયાન કામગીરી કરવાની છે. જો મદત દરLયાન સચના પ્રમાણે કામ કરવામાં નહી આવે તો માન. કિમĕર સાહબને યોગ્ય લાગશે તો કોƛટ્રાક્ટરના ખચેર્ અને જોખમે અƛય કોƛટ્રાક્ટર પાસે અગર તો ખાતા મારફત કામ પરુ કરાવશે અને આમ બાકી રહત ું કામ પર ુ કરવામાં રાજકોટ મહાનગરપાિલકાને કોƛટ્રાક્ટ એગ્રીમેƛટ કરતા જો વધુ ખચર્ થશે તો તે કોƛટ્રાક્ટર પાસેથી કાયદેસર રીતે આ વધારાનો ખચર્ વસલ કરી શકશ.ે માન.કિમĕર સાહબને જો યોગ્ય લાગશે તો મદત દરLયાન કામ પરુ નહી થયું હોય છતાં પણ કોƛટ્રાક્ટર પાસે કામ ચાલુ રખાવી શકાશે અને તેની મદત સજોગોને લક્ષ...
શરતો અને બોલીઓ. ૧. આ કામના ટેƛડર ડોકયમƛટ રાજકોટ મહાનગરપાિલકાની વબે સાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. કોરા ટેƛડર ફોમર્નું અલગથી વેચાણ કરવામાં આવશે નહી. ૨. આ કામે કરારની મદત કરાર કયાર્ની તારીખથી ત્રણ વષર્ની રહશે. ૩. અનેર્ƨટ મની ડીપોઝીટ (ઈ.એમ.ડી.) Į! ૫,૦૦૦/- મજબ ભરવાની રહશે. ઈ.એમ.ડી. “રાજકોટ મહાનગરપાિલકા”ની તરફેણમાં કોઈ પણ શેડKલ બેંક (કો-ઓપરેટીવ બેંક િસવાય) ના રાજકોટ પેયેબલ ડીમાƛડ ડ્રાƝટ 6ારા જ ભરી શકાશે. રાજકોટ મહાનગરપાિલકાનાં લગત બેંક ખાતાની િવગત નીચે મજબ છે. ICICI Bank Account No.015305010638 (Rajkot Municipal Corporation) IFSC Code ICIC0000153 ૪. ટેƛડરમાં જણા’યા મજબની તારીખ સધીમા ટેƛડર સાથે જĮરી દƨતાવેજો, ટેƛડર ફી, ઈ.એમ.ડી., આઈડેƛટીટી ʠફ , એડ્રેસ ʠફ , પાન કાડર્ િવગેરેની પ્રમાિણત નકલ, સપકર્ ફોન નબર / મોબાઈલ નબર િવગેરે એજƛસીએ રજુ કરી દેવાના રહશે. ટેƛડર ઓફર સાથે ટેƛડર ફી અંદ ઈ.એમ.ડી. ભરપાઈ થયેલ હોય તેવી જ ટેƛડર ઓફર માƛય ગણવામા આવશે. ૫.