િસ્તી અને સામાજજક-આવર્િક પર્ાયિરણ નમૂનાની કલમો

િસ્તી અને સામાજજક-આવર્િક પર્ાયિરણ. ૧૦ રક.મી. વત્રજ્યા અભ્યાસ વવસ્તારમાં ભરૂચ અને સર ત જીલલાના ૩ તાલક ાનો સમાવેશ થાય છે. • ૨૦૧૧ ની વસતી ગણતરી મજબ, અભ્યાસ વવસ્તારની કુલ વસ્તી ૮૨,૦૦૫ હતી, જેમાની પરુર્ો ની વસ્તી ૪૨,૧૭૯ હતી અને મરહલાઓની વસ્તી ૩૯,૮૨૬ હતી. • અભ્યાસ વવસ્તારની કુલ વસ્તી ૩,૬૪,૬૩૨ છે, જેની કુલ ૧,૦૧,૫૩૫ ઘરો છે અને સરેરાશ કુટુંબ કદ ૩.૫૯ છે. • કુલ એસ.સી. વગસ ની વસ્તી ૩,૭૪૪ (૪.૫૬ %) છે અને એસ.ટી. વગસ વસ્તી ૨૭,૫૧૬ (૩૩.૫૫ %) છે. સરેરાશ જાવત ગણ ોિર ૯૪૪ સ્ત્રી ૧૦૦૦ પર ુર્ છે. • કુલ બાળકો ની (6 વર્સથી નીચેની ઉંમર) વસ્તી ૯,૧૨૦ (૧૧.૧૨ %) હતી. • 2011 ની વસ્તી ગણતરી મજબ અભ્યાસ ક્ષેત્રમાં કુલ વશલક્ષત વસ્તી ૭૧ % છે. • અભ્યાસ ક્ષેત્રમાં કુલ કામગાર કમસચારીઓ ૩૯,૪૮૩ (૪૮.૧૪ %) છે. મખ્ય કાયસકરની વસ્તી ૩૫,૫૩૨ (૪૩%) છે, સામાન્ય કામદારો ૩,૯૫૧ (૫ %) છે અને લબન-કામદારો ૪૨,૫૨૨ (૫૨ %) છે. ૩.૮.