ઔષિધય વન)પિત પેદાશ માટેની )વૈિ4છક 7માણન યોજના 7માણન સં)થાની મજૂ રી માટેની 7@Aયા
ઔષિધય વન)પિત પેદાશ માટેની )વૈિ4છક 7માણન યોજના 7માણન સં)થાની મજૂ રી માટેની 7@Aયા
0. 7)તાવના
0.1 7માણન સં)થાએ ઔષિધય વન)પિત પેદાશ માટેની )વૈિ4છક 7માણન યોજના, જેનો ઉHલેખ હવે પછી યોજના તરીકે કરવામા આMયો છે, હેઠળ કામગીરી ચલાવવા માટે મુSયTવે ISO 17065 માં િનધા[@રત કરવામાં આવેલ આવ\યકતાઓ અને NMPB સાથે યોજનાની સહ)વામીTવ ધરાવતી cવોિલટી કાઉdસીલ ઑફ ઈિdડયા (QCI) Şવારા સૂચવવામાં આવેલ વધારાની આવ\યકતાઓનું પાલન કરવું જnરી છે.
0.2 7માણન સં)થા અરજદાર પાસે નિહ pય કે માdયતા આપનાર સં)થા પાસેથી માdયતા મેળવવાની 7@Aયાના એક ભાગ nપે તેમની કાય[વાહી 7દાન કરી શકશે નિહ અથવા તેમની માdયતામાં સંબંિધત કાય[sેtને ઉમેરી નિહ શકે જો તેણે પહેલાથી જ માdયતા 7ાuત કરી લીધી િસવાય કે આ યોજના હેઠળ મજૂ રી આપવામાં આવી હોય. એ પણ જnરી છે કે નવી 7માણન સં)થાન આ યોજના હેઠળ સામેલ કરવા માટે જોગવાઈ કરવામાં આવે.
0.3 વધુમાં યોજનાનો 7ારંભ કરવા માટે એ જnરી છે કે 7માણન સં)થા શnઆતથી જ ઉપલwધ બનાવવામાં આવી હોય.
0.4 તેથી આ યોજના હેઠળ 7માણન સં)થા yયાં સુધી તેની માdયતામાં તેમના કાય[sેtને ઉમેરી ન શકે અથવા નેશનલ એAે@ડટેશન બોડ[ ફોર સzટ@ફકેશન બોડીઝ (NABCB) પાસેથી િવિધવત રીતે માdયતા 7ાuત ન કરી શકે અને આ યોજનાની સંયુcત માિલકી ધરાવતા QCI Şવારા મજૂ રી મેળવવામાં ન આવે }યાં સુધી 7માણન સં)થાને કામચલાઉ મજૂ રી આપવાની 7@Aયા )થાિપત કરવામાં આવે એ જnરી છે.
0.5 આ દ)તાવેજ આ યોજના હેઠળ કામગીરી કરવા ઈ4છુ ક અને જેમને િવિધવત માdયતા અને મજૂ રી આપવાનો િનણ[ય કરવાનો છે તેવી 7માણન સં)થાઓએ પ@રપૂણ[ કરવાની આવ\યકતાઓ િનધા[@રત કરે છે.
1. કાય[sેt
આ દ)તાવેજ ઔષિધય વન)પિત પેદાશો માટેની )વૈિ4છક 7માણન યોજના (VCSMPP) હેઠળ મજૂ રી મેળવવા મેળવવા ઈ4છુ ક 7માણન સં)થાઓ પાસેથી મળેલ અર¶ઓની 7@Aયા કરતી વખતે NMPB સાથે યોજનાની સહમાિલક cવોિલટી કાઉdસીલ ઑફ ઈિdડયાએ યોજનાના માિલક વતી અનુસરવાની કાય[વાહીનું વણ[ન કરે છે.
2. મજૂ રી માટેની પાtતા
ઔષિધય વન)પિત પેદાશો માટેની )વૈિ4છક 7માણન યોજના (VCSMPP) હેઠળ મજૂ રી મેળવવા મેળવવા ઈ4છુ ક 7માણન સં)થાઓએ નીચેના માપદંડો પૈકી કોઈ એકને સંતોષવાના રહેશે:
(1) VCSMPP ને આવરી લેતા કાય[sેt સાથે ISO 17065 માટે NABCB માdયતા
(2) NABCB માdયતા પણ VCSMPP માટે નિહ અને VCSMPP ને આવરી લેવા માટે કાય[sેtનો
િવ)તાર કરવા NABCB ને અર¶ કરેલ હોય.
(3) હ¶ સુધી NABCB Şવારા માdયતા મળેલ ન હોય.
3. મજૂ રી માટેના માપદંડો
આ યોજના હેઠળ કામગીરી કરવા ઇ4છુ ક 7માણન સં)થાએ નીચે કલમ 3 અને 4 માં દશા[વેલ માપદંડો સંતોષવાના રહેશે.
4. સામાdય આવ\યકતાઓ
4.1 કાનૂની એકમ: 7માણન સં)થા એક કાનૂની એકમ રહેશે અથવા કાનૂની એકમનો િહ)સો બનશે જેથી કરીને તેને તેની 7માણનની તમામ 7વૃિGઓ માટે કાયદેસર રીતે જવાબદાર ઠેરવી શકાય. સરકારી 7માણન સં)થાને તેના સરકારી દરypને આધારે કાનૂની એકમ માની લેવામાં આવશે. 7માણન િસવાયની કામગીરીમાં સામેલ કોઈ સંગઠનનો એક ભાગ હોય તેવી 7માણન સં)થાએ એ સંગઠનની અંદર પોતાની અલગ ઓળખ )થાિપત કરવાની રહેશે.
4.2 સંગઠનીય માળખું
7માણન સં)થાએ તેની ફરજો, જવાબદારીઓ અને તેના કમ[ચારીઓનું રીપોટÑગ માળખુ અને કોઈ સિમિત હોય તો તે અન સંગઠનનની અંદર તેનું )થાન િનધા[@રત કરવાનું રહેશે અને તેને દ)તાવે¶ )વnપ આપવાનું રહેશે. 7માણન સં)થા yયારે કોઈ સંગઠનનો િહ)સો હોય }યારે સંગઠનીય માળખાના દ)તાવેજોમાં સGાનો દોર અને એક જ કાનૂની એકમની અંદરના બીp
િવભાગો સાથે તેના સંબંધોને સામેલ કરવાના રહેશે.
4.3 ઈમાનદારી: 7માણન સં)થા અને તેના કમ[ચારીઓએ હંમેશા ઈમાનદારી pળવી રાખવાની રહેશે. 7માણન સં)થાએ ઈમાનદારી pળવી રાખવા પયા[uત ઉપાયોનો અમલ કરવાનો રહેશે.
a. િન4પsતા:
i. 7માણન સં)થાએ િન4પs બનવાનું રહેશે.
ii. 7માણન સં)થા એ રીતે ગ@ઠત કરેલી અને સંચાિલત રહેશે કે જેથી તેની િન4પsતાને સુરિsત રાખી શકાય.
iii. 7માણન સં)થા અને તેના કમ[ચારીઓએ એવી કોઈ 7વૃિGઓમાં સામેલ થવાનું રહેશે નિહ જે તેમની િન4પsતા સામે િવરોધ ઉભો કરી શકે.
iv. 7માણન સં)થા માટે એ આવ\યક રહેશે કે 7માણન 7@Aયામાં સામેલ કમ[ચારીઓએ એક કરાર સમજૂ િત કે દ)તાવેજ પર હ)તાsર કરવાના રહેશે જેના Şવારા તેમણે પોતાએ એવી કબૂલાત આપવાની રહેશે કે તેમના તરફે તેઓ આ પહેલાના અને/અથવા હાલના કોઈ સંગઠન કે નોકરીદાતાના પsે અ) પેદાશોના સuલાયર કે @ડઝાઈનર, અથવા બ) સેવા 7દાન કરનાર કે ડેવલપર, અથવા ક) 7@Aયાના ચાલક કે ડેવલપર સાથે કોઈપણ રીતે સંકળાયેલ નથી.
v. 7માણન સં)થા અને તેના સંગઠનીય તાબા હેઠળના એક જ કાનૂની એકમ કે કાનૂની એકમોનું કોઈપણ ઘટક અ) 7માિણત 7@Aયાનો @ડઝાઈનર, ઉ}પાદક, ઈd)ટૉલર, િવતરક અથવા pળવણીકાર રહેશે નહå; બ) 7માિણત સેવાનો @ડઝાઈનર, અમલકતા[, 7દાતા કે pળવણીકાર રહેશે નહå; ક) તેના એકમોને પરામશ[ આપશે કે 7દાન કરશ નહå; ડ) સંચાલકીય Mયવ)થા અંગે પરામશ[ આપશે કે 7દાન કરશે નિહ અથવા 7માણન યોજનામાં yયાં એકમની સંચાલન Mયવ)થાનું મૂHયાંકન કરવાની આવ\યકતા છે }યાં તેના એકમોને આંત@રક અdવેષણની સેવાઓ આપશે કે 7દાન કરશે નહå.
vi. 7માણન સં)થાએ એ સુિનિéચત કરવાનું રહેશે કે અલાયદા કાનૂની એકમો જે 7માણન સં)થા કે કાનૂની એકમનો
િહ)સો બને છે તેની સાથેના સંબંધો તેની 7માણનની 7વૃિGઓની િન4પsતાને સાથે બાંધછોડ નિહ કરે.
vii. 4.1 માં yયારે અલાયદા કાનૂની એકમે આપવાની કે ઉ}પા@દત કરવાની 7માિણત પેદાશ (7માિણત કરવાની હોય તેવી પેદાશો સિહત) અથવા પરામશ[ આપવા કે 7દાન કરવામાં ફેરફાર કરવાની જnર પડે }યારે 7માણન સં)થાના સંચાલન કમ[ચારીઓ તેમજ સમીsા અને 7માણનની િનણ[ય 7@Aયામાં સામેલ કમ[ચારીઓએ અલાયદા કાનૂની એકમની 7વૃિGઓમાં સામેલ થવાનું રહેશે નહå. અલાયદા કાનૂની એકમના કમ[ચારીઓએ 7માણન સં)થાના સંચાલનમાં, સમીsામાં કે 7માણન અંગેના િનણ[યમાં સામેલ થશે નહå.
viii. 7માણન સં)થા તેના અરજદાર એકમો અને 7માિણત એકમોના સંદભ[માં િન4પsતાપૂવ[ક વત[વાનું રહેશે.
ix. 7માણન સં)થા પાસે તેના સંબંધોમાંથી કે તેના કમ[ચારીઓના સંબંધોમાંથી િનરંતર રીતે ઉભા થતા સંઘષǐ સિહત તેની 7વૃિGઓમાંથી ઉદભવતા િવવા િન4પsતા સામેના જોખમને ઓળખી કાઢવા, તેનું િવéલેષણ કરવા, મૂHયાંકન કરવા, િનયંિtત કરવા અને તેને દ)તાવે¶ )વnપમાં ઢાળવાની એક 7@Aયા હોવી જોઈએ. નíધ : 7માણનની
િન4પsતાને જોખમમાં મૂકતા )tોતો માિલકીપìં, શાસન, સંચાલન, કમ[ચારીઓ, સિહયારા સંસાધનો, નાણાં, કરાર સમજૂ િતઓ, તાલીમ, બpર Mયવ)થા, વેચાણ કિમશનની ચૂકવણી કે અdય નવા îાહકોને ખïચી લાવવાના અdયો 7લોભનો પર આધા@રત હોઈ શકે છે.
x. 7માણન સં)થા 7@Aયાને 7માિણત કરશે નિહ કે જેના પર પરામશ[ આપવાનો છે, પરામશ[ / આંત@રક અdવેષણ / તાલીમ પૂણ[ કયા[ પછી ઓછામાં ઓછા બે વષ[ માટે આંત@રક અdવેષણ હાથ ધરશે નિહ કે તાલીમ આપશે નહå.
xi. જો કમ[ચારીઓ એકમના પરામશ[/તાલીમમાં કામગીરી કરતા હોય કે તેમાં સામેલ હોય તો 7માણન સં)થા અdવેષણો/િનરીsણો/મૂHયાંકનો કે 7માણન/િનરીsણની અdય 7વૃિGઓમાં આ કમ[ચારીઓનો ઉપયોગ તેમની નોકરી/પરામશ[/તાલીમ પૂણ[ થયા પછી ઓછામાં ઓછા બે વષ[ માટે નિહ કરે.
xii. 7માણન સં)થાએ તેમના એકમો સાથે tાિહત પsીય સુસંગતતા મૂHયાંકન િસવાય કોઈ pતના સંબંધો રાખવાના રહેશે નહå.
b. નાણાકીય જવાબદારી અને નાણાં
i. 7માણન સં)થાએ તેના નાણાં અને આવકના )tોતોનું મૂHયાંકન કરવાનું રહેશે અને એ દેખાડવાનું રહેશે ક 7ારંભમાં, સાત}યપૂણ[ ધોરણે, ધંધાકીય, નાણાકીય કે અdય કોઈપણ pતના દબાણને વશ થઈ િન4પsતા સાથે બાંધછોડ કરવાની રહેશે નહå.
ii. 7માણન સં)થાએ તે બતાવવું પડશે કે તેણે તેની 7માણન/િનરીsણ 7વૃિGઓમાંથી ઉદભવતા જોખમોન મૂHયાંકન કરેલ છે અને તેની દરેક sેtની 7વૃિGઓ અને જેમાં તે ચલાવવામાં આવે છે તે ભૌગોિલક િવ)તારોમાં કરવામાં આવતી કામગીરીમાંથી ઉદભવતી નાણાકીય જવાબદારીઓને આવરી લેવા માટે તેની પાસે પયા[uત Mયવ)થાઓ (દા.ત. વીમો અથવા અનામતો) છે.
c. સાવ[જિનક રીતે ઉપલwધ માિહતી
i. 7માણન સં)થાએ યોજના િવશે અને યોજના અંતગ[ત કરવામાં આવતી 7વૃિGઓ િવશે માિહતી પૂરી પાડવા માટે એક વેબસાઈટ િનભાવવાની રહેશે.
ii. 7માણન સં)થાએ તેની 7માણન મજૂ ર કરવાની, તેને pળવવાની, તેની મુદત લંબાવવાની, મુદત ઘટાડવાની,
)થિગત કરવાની અથવા 7માણન પરત લેવાની 7@Aયા દશા[વતી, 7માણનની 7વૃિGઓ અંગે અને yયાં ત ચલાવવામાં આવે છે તે ભૌગોિલક િવ)તાર અંગેની માિહતી સાવ[જિનક રીતે ઉપલwધ કરાવવાની રહેશે.
iii. 7માણન સં)થાએ નíધાયેલ અર¶ઓ તેમજ 7માણન મજૂ ર કરવામાં આવેલ, )થિગત કરવામાં આવેલ અને પરત લેવામાં આવેલ 7માણન િવશેની માિહતી સાવ[જિનક રીતે ઉપલwધ કરાવવાની રહેશે.
iv. 7માણન સં)થાએ તેને મળતી અપીલો અને ફ@રયાદોનું િનવારણ કરવા માટેની 7@Aયા દશા[વતી માિહતી સાવ[જિનક રીતે ઉપલwધ કરાવવાની રહેશે.
d. ગોપિનયતા: 7માણન સં)થાએ તેની 7માણનની 7વૃિGઓ દરિમયાન મેળવવામાં આવેલ માિહતીની ગોપિનયતા સુિનિéચત કરવા એક યોöય Mયવ)થાતંtની જોગવાઈ કરવાની રહેશે.
e. 7માણન કરાર સમજૂ િત: 7માણન સં)થાએ તેના અરજદાર એકમો માટે 7માણનની 7વૃિGઓની જોગવાઈ કરવા માટ કાનૂની રીતે અમલમાં લાવી શકાય તેવી એક કરાર સમજૂ િત કરવાની રહેશે. ઉપરાંત, 7માણન સં)થાએ એ પણ સુિનિéચત કરવાનું રહેશે કે તેની 7માણન કરાર સમજૂ િતમાં એકમ ઓછામાં ઓછુ ં માdયતાના સંબંિધત માપદંડો (ISO 17065) અને યોજનાના દ)તાવેજમાં દશા[વેલ ચોcકસ આવ\યકતાઓનું પાલન કરે.
f. 7માણન અંગેના િનણ[યની જવાબદારી
7માણન સં)થા 7માણન મજૂ ર કરવા, તેને pળવવા, પુન:7માણન, કાય[sેtનો િવ)તાર વધારવા અને ઘટાડવા,
7માણન )થિગત કરવા અથવા 7માણન પરત લેવાના િનણ[યો સિહત 7માણન સંબંિધત તેના તમામ િનણ[યો સંબંિધત સGા pળવી રાખશે અને તે માટે જવાબદાર રહેશે.
g. 7માણપtના અને એકnપતા િચdહોનો ઉપયોગ
7માણન સં)થાએ એ સુિનિéચત કરવાનું રહેશે કે VCSMPP યોજનાના દ)તાવેજના િવભાગ 6 માં દશા[વવામા આવેલ 7માણન િચdહના ઉપયોગ માટેના િનયમોને વળગી રહેવામાં આવે.
h. ફી:
અરજદાર એકમો, ભૌગોિલક િવ)તારો અને એકમના કદ વ4ચે કોઈ ભેદભાવ રાSયા િવના યોજનાની િવિવધ 7વૃિGઓ માટે અરજદાર એકમો પાસેથી ફી વસૂલવામાં આવશે. 7માણન સં)થાનું ફીનું માળખું સાવ[જિનક રીતે ઉપલwધ રહેશે અને િવનંતી કરવા પર તે આપવામાં પણ આવશે. 7માણન મજૂ ર કરતા પહેલા 7માણન સં)થાએ તેના ફીના માળખા અંગે અરજદાર એકમની સંમિત મેળવી લેવાની રહેશે. ફીના માળખામાં yયારે કોઈ ફેરફાર કરવામાં આવે }યારે ત અંગેની pણ તમામ અરજદારો અને આ યોજના હેઠળ 7માિણત અરજદાર એકમોને )વીકૃિત માટે તેની pણ કરવાની રહેશે.
4 ટેકિનકલ આવ\યકતાઓ
4.1 કમ[ચારીઓ સંબંિધત: 7માણન સં)થાના તેના પોતાના સંગઠનના એક ભાગnપે નોકરી કરતા કે કરારથી કામ કરતા કમ[ચારીઓ પાસે આ યોજના માટે 7માણનની કામગીરી કરવા માટે પયા[uત સsમતા હોવી જોઈએ.
4.2 7માણન સં)થા પાસે 7માણન/િનરીsણની િવિવધ 7વૃિGઓ કરવા સાથે સંકળાયેલ તેના કમ[ચારીઓની પસંદગી, 7િશsણ અન તેની કામગીરી પર િવિધવત રીતે દેખરેખ રાખવા માટે અને આ યોજનાની આવ\યકતાઓ અનુસાર જnર પüયે ટેકિનકલ
િન4ણાતોની પસંદગી કરવા માટે એક િનધા[@રત 7@Aયા હોવી જોઈએ.
4.3 સsમતા: 7માણન સં)થા પાસે અર¶ઓની સમીsા, મૂHયાંકન, સમીsા અને િનણ[ય 7@Aયામાં સામેલ કમ[ચારીઓની િનધા[@રત કરેલ સsમતા હોવી જોઈએ.
4.3.1 મૂHયાંકનકારો - મૂHયાંકનકારોએ નીચેની આવ\યકતાઓ સંતોષવાની રહેશે:
a) શૈsિણક લાયકાત - ઔષિધય વન)પિતને સંબંિધત િવ°ાનની િવિવધ શાખાઓ જેવી કે કૃિષ, બાગાયત, જમીન િવ°ાન કે એîોફોરે)¢ી sેtમાં ડીîી અને/અથવા મા£યિમક િશsણ પછીની શૈsિણક લાયકાત જે માઈAોબાયોલો¶, એîોનોમી, વન)પિત
કીટિવnાન અને કીટિનદાન િવnાન અને 7માિણત કરેલ pતો સંબંિધત ઔષિધય વન)પિતના ઉ}પાદન, 7@Aયા અને સંચયમાં જંતુમુcત િ)થિત િવશે પયા[uત pણકારી પૂરી પાડે.
b) કાય[ અનુભવ - મૂHયાંકનકારને શૈsિણક લાયકાત મેળMયા પછી ફોરે)¢ી/બાગાયત/કૃિષ ઉ}પાદનમાં 5 વષ[નો પૂણ[ સમયનો અનુભવ હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછો બે વષ[નો અનુભવ ખેત સંચાલન, િનરીsણ અથવા ફરજ પાલન કે તેને સમકs ગુણવGાની ખાતરીનો અનુભવ હોવો જોઈએ. જો મૂHયાંકનકારે બાગાયત અને/અથવા કૃિષ sેt સંબંિધત અ§યાસAમમાં મા£યિમક િશsણ મેળMયા પછી યોöય શૈsિણક પદવી 7ાuત કરેલ હશે તો કાય[ અનુભવના કુલ વષǐની સંSયામાં એક વષ[નો ઘટાડો કરી શકાશે.
c) 7િશsણ - ISO 17021/ISO19011 આધા@રત અdવેષણ ટેકિનcસમાં સફળતાપૂવ[ક 7િશsણ 7ાuત કરેલ હોવું જોઈએ. કૃિષ, બાગાયત, જમીન િવnાન કે એîોફોરે)¢ીના sેtો, એîોનોમી, વન)પિત કીટિવnાન અને કીટિનદાન િવnાન તેમજ બાગાયતી પાકોની ઉ}પાદનમાં જંતુમુcત િ)થિત અને 7@Aયા સંબંિધત યોöય 7િશsણ 7ાuત કરેલ હોવું જોઈએ. લાયકાત 7ાuત તમામ મૂHયાંકનકારોએ જે તે sેtના િન4ણાત (ટેકિનકલ sેt) તરીકે તેમણે માપદંડની કsાએ અdવેષણ કરવા સંબંિધત 7િશsણમાંથી પસાર થવાનું રહેશે.
d) મૂHયાંકન અનુભવ - VCSMPP યોજના માટે મૂHયાંકનકાર તરીકેની 7ારંિભક લાયકાત તરીકે છેHલા 3 વષ[ના સમયગાળામા
િવિવધ 4 સંગઠનોમાં ખેતર sેtમાં લાયકાત 7ાuત મૂHયાંકનકારના વડપણ હેઠળ િનરીsક/7િશsાથ¶ તરીકે ઓછામાં ઓછા 12 માનવ-@દવસના મૂHયાંકનનો અનુભવ આવ\યક રહેશે. િનરીsક/7િશsાથ¶ Şવારા મૂHયાંકન પાછળ ગાળવામાં આવેલ સમયગાળાને £યાનમાં લેવામાં નિહ આવે. મૂHયાંકનકારની ટીમ લીડર તરીકેની લાયકાત માટે લાયકાત 7ાuત ટીમ લીડરની દેખરેખ હેઠળ 7િશsાથ¶ ટીમ લીડર તરીકે વધારાનો 6-માનવ @દવસનો મૂHયાંકનનો અનુભવ અિનવાય[ રહેશે. આ સંજોગોમાં 7િશsાથ¶ ટીમ લીડર તેમજ લાયકાત 7ાuત ટીમ લીડર Şવારા મૂHયાંકન પાછળ ગાળવામાં આવેલ સમયગાળાને ગણતરીમાં લઈ શકાશે.
4.3.2 મૂHયાંકન ટીમની પસંદગી - મૂHયાંકન ટીમમાં એક કે તેથી વધારે સ§યોને સમાવી શકાશે. 7માણન સં)થાએ નીચે દશા[Mયા મુજબ મૂHયાંકન ટીમની સsમતા સુિનિéચત કરવાની રહેશે:
a) 7માણન સં)થા એવા મૂHયાંકનકારને સમાવી શકશે જેમની પાસે ટીમના એક ભાગ તરીકે ઉપર દશા[Mયા મુજબ આવ\યક લાયકાત ન હોય, પરંતુ તેમને ટેકિનકલ િન4ણાતો (TEs)નું સમથ[ન છે અને જેઓ ઉપર 4.1.3.1 અ) અને બ) માં દશા[વેલ લાયકાતો ધરાવે છે.
b) ટેકિનકલ િન4ણાતો Şવારા મૂHયાંકનમાં ગાળેલ સમય મૂHયાંકન સમય જે ગાળવાની અપેsા 7માણન સં)થા રાખે છે તે ઉપરાંતનો રહેશે.
c) જો મૂHયાંકન ટીમમાં એકથી વધારે સ§યો રહેશે તો મૂHયાંકનકારો પૈકી કોઈ એકને ટીમ લીડર તરીકે િનયુcત કરવાના રહેશે.
4.4 કમ[ચારીઓના રેકોÇસ[: 7માણન સં)થાએ તેની 7માણન/િનરીsણની 7વૃિGઓમાં સામેલ તેના 7}યેક કમ[ચારીના યોજનાની આવ\યકતા અનુસાર અ™તન રેકોÇસ[ િનભાવવાના રહેશે.
4.5 બાG )tોતોને કામગીરીની સíપણી (આઉટસોસÑગ)/પેટા કોd¢ાcટથી કામગીરી સíપવી: VCSMPP 7માણન યોજના ચલાવતી 7માણન સં)થાએ પરીsણ િસવાયની કોઈપણ કામગીરી બાG )tોતોને આપવાની રહેશે નહå. 7માણન સં)થાની પોતાની લેબોરેટરીને સે¨પલ મોકલવા એ પેટા કોd¢ાcટ ગણવાનો રહેશે.
4.6 પરીsણ લેબોરેટરી: જો જnર જણાશે તો )વતંt મૂHયાંકન માટે લેવામાં આવેલ તમામ ખેત પેદાશો કે અધ[તૈયાર પેદાશોન પરીsણ 7માણન માપદંડોની અનુnપતાની ખાતરી કરવા માટે સંબંિધત કાય[sેtની માdયતા સાથે NABL Şવારા ISO 17025 ની માdયતા 7ાuત લેબોરેટરીમાં કરવાનું રહેશે.
4.6.1 7માણન સં)થાએ પેટા કોd¢ાcટ કરવાના હેતુ માટે લેબોરેટરીની એક @ડરેcટરી િનભાવવાની રહેશે. સsમ સેવાઓની જોગવાઈ તેમજ 7ાસંિગક હોય }યાં િન4પsતા અને િવéવસિનયતા જેવી બાબતો સુિનિéચત કરવા માટે પેટા કોd¢ાcટ કરેલ લેબોરેટરી સાથે એક િવિધવત કરાર સમજૂ િત કરવાની રહેશે.
4.6.2 જો 7માણન સં)થા અંદરની કોઈ લેબોરેટરી (એક જ કાનૂની એકમનો ભાગ)નો ઉપયોગ કરવાનો હોય તો તે એ બાબત સુિનિéચત કરવાની રહેશે કે સંગઠનીય માળખા, રીપોટÑગ અને િનધા[@રત જવાબદારીઓની ÇિØએ બંને પયા[uત રીતે )વતંt અિ)તTવ ધરાવે છે. ઉપરના સાધનો, નીિતઓ અને 7@Aયાઓ મારફતે એ પણ સુિનિéચત કરવાનું રહેશે કે લેબોરેટરીના કમ[ચારીઓ પર િબનજnરી દબાણ લાવીને તેમની )વતંtતા સાથે સમાધાન કરવાની કોઈ શcયતા ન રહે.
4.6.3 7માણનના માપદંડો જેની સામે પેદાશનું પરીsણ કરવાનું છે અથવા જો કોઈ ફ@રયાદ હોય તો તે )પØ રીતે દશા[વવાની રહેશ અને પરીsણ લેબોરેટરીને તે અંગેની pણ કરવાની રહેશે. નમૂના(ઓ)ને એ રીતે રવાના કરવાના રહેશે કે જેથી તેને કોઈ નુકસાન ન થાય કે બગડી ન pય અને ગુણવGા નબળી ન પડે તેમજ પેદાશની અખંડતા pળવવાની રહેશે. નમૂના લેવા માટેની 7@Aયા તેમજ }યારબાદ તેની હેરફેર અને પરીsણ લેબોરેટરી સુધી રવાના કરવાની 7@Aયા દ)તાવે¶ )વnપમાં રાખવાની રહેશે. આ 7@Aયામાં પરીsણ અહેવાલ મેળMયાની અને તેના મૂHયાંકન વગેરે જેવી િવગતોને સામેલ કરવાની રહેશે.
4.7 7માણન 7@Aયા
4.7.1 7માણન સં)થા મૂHયાંકન સંબંિધત તમામ માિહતી અને પ@રણામોની સમીsા કરવા માટે ઓછામાં ઓછી એક Mયિcત ફાળવવાની રહેશે. આ સમીsા એવી Mયિcત(ઓ) Şવારા હાથ ધરવાની રહેશે જેમને મૂHયાંકન 7@Aયામાં સામેલ કરવામાં આવેલ નથી.
4.7.2 સમીsાને આધારે કરવામાં આવતા 7માણનના િનણ[યને દ)તાવે¶ )વnપ આપવાનું રહેશે િસવાય કે સમીsા અને 7માણનનો
િનણ[ય કરવાની 7@Aયા સંયુcત રીતે એક જ Mયિcત Şવારા પૂણ[ કરવામાં આવેલ હોય.
4.7.3 7માણન સં)થાએ 7માણન/િનરીsણની 7@Aયાનું સંચાલન આ યોજના અંતગ[ત સૂચવવામાં આવેલ દ)તાવે¶ 7માણન 7@Aયા અનુસાર કરવાનું રહેશે.
4.7.4 7માણન/િનરીsણની 7@Aયા અસરકારક રીતે પ@રપૂણ[ કરવામાં આવેલ છે તે દશા[વતા રેકોÇસ[ 7માણન સં)થાએ િનભાવવાના રહેશે.
4.7.5 7માણન સં)થાએ એ સુિનિéચત કરવાનું રહેશે કે યોજનાની આવ\યકતાઓ હંમેશા સંતોષવામાં આવે છે.
4.7.6 7માણન સં)થા ફcત યોજના હેઠળ જ 7માિણત કરશે અને 7માિણત કરવામાં આવેલ સંગઠનને આપવામાં આવતા 7માણપtમાં યોજનાના લોગોનો ઉપયોગ કરવાનો રહેશે.
4.7.7 7માણપt અને યોજનાના લોગોના ઉપયોગ અંગે 7માણન સં)થાએ 7માિણત સંગઠન સાથે એક લેિખત કરાર સમજૂ િત કરવાની રહેશે.
4.7.8 7માણન સં)થા પાસે સંગઠન Şવારા / 7માણન સં)થાના કોઈ િનણ[ય સામે Mયિcતએ કરેલ અપીલોનું િનવારણ કરવા િનધા[@રત 7@Aયા હોવી જોઈએ.
4.7.9 7માણન સં)થા પાસે 7માણન સં)થાની સેવાઓના વપરાશકારો અથવા અdય િહતધારકો પાસેથી મળેલ ફ@રયાદોનું િનવારણ કરવા િનધા[@રત 7@Aયા હોવી જોઈએ.
5. અર¶
5.1 ઔષિધય વન)પિત પેદાશના હેતુ માટે QCI ની મજૂ રી મેળવવા રસ ધરાવતી કોઈપણ 7માણન સં)થા પ@રિશØ અ થી સામેલ રાખેલ પtકમાં માિહતી સાથે QCI ને અર¶ કરી શકશે. અરજદારે અર¶પtકમાં િનદ±િશત કયા[ મુજબના જnરી દ)તાવેજો અર¶ સાથે સામેલ કરવાના રહેશે.
5.2 મજૂ રી મેળવવા માટે ભરેલ અર¶પtકમાં મજૂ રી મેળવવા માગતા હો તે 7માણન સં)થાના સીઇઓ / અિધકૃત 7િતિનિધ(ઓ)ની યોöય રીતે સહી કરાવવાની રહેશે.
5.3 અર¶પtક મõયા પછી QCI ના વહીવટીતંt Şવારા તેની ચકાસણી કરવાની રહેશે અને જે અર¶ઓ તમામ મુ∑ે માપદંડોને સંતોષતી જોવા મળશે તેના પર આગળની કાય[વાહી હાથ ધરવામાં આવશે.
6. મૂHયાંકન
6.1 જો 7માણન સં)થાને VCSMPP ને આવરી લેતા કાય[sેt માટે NABCB ની માdયતા 7ાuત થયેલ હોય [જુઓ ઉપર (1)] તેવા સંજોગોમાં અર¶ની સમીsા Şવારા તેને મજૂ રી આપવાની રહેશે અને મૂHયાંકન કરવાની કરવાનું રહેશે નિહ િસવાય કે કોઈ કારણસર
િવશેષ રીતે તેમ કરવું જnરી હોય.
6.2 જો 7માણન સં)થાને NABCB ની માdયતા 7ાuત થયેલ હોય પરંતું તે VCSMPP માટે ન હોય તો તે QCI Şવારા મૂHયાંકનને આિધન રહેશે અથવા VCSMPP ને આવરી લેતા સામેલ તમામ મુ∑ાઓ અંગે NABCB ના ઑ@ફસ મૂHયાંકન રજૂ કરવાનો િવકHપ તેની પાસે રહેશે.
6.2.1 VCSMPP સંબંિધત દ)તાવે¶કરણ માટે QCI Şવારા એક માનવ @દવસ દ)તાવેજની સમીsા કરાવવાની રહેશે.
6.2.2 અર¶ સાથે રજૂ કરવામાં આવેલ માિહતી અને દ)તાવેજ સમીsા અહેવાલને આધારે QCI Şવારા 7માણન સં)થાની વડી કચેરીમાં કે જnર જણાયે અdય )થળોએ મૂHયાંકનના હેતુ માટે ટીમ લીડર અને અdય સ§ય(યો)/ટેકિનકલ િન4ણાત(તો)ની બનેલી મૂHયાંકન ટીમ િનયુcત કરવામાં આવશે. સામાન◌્ય સંજોગોમાં, વડી કચેરી ખાતેનું મૂHયાંકન ISO 17065 [જુઓ ઉપર (2)] માટ માdયતા 7ાuત કરેલ પણ VCSMPP ને આવરી લેવા માટે નિહ તેવી 7માણન સં)થા માટે કુલ એક માનવ @દવસનું અને ISO 17065 માટે માdયતા નિહ મેળવેલ 7માણન સં)થા માટે બે @દવસનું રહેશે. ટેકિનકલ િનષ◌્ણાતોના માનવ-@દવસ(સો) લાગું પડે તે મુજબ વધારાના ગણવાના રહેશે. જો કે તે અર¶પtકની માિહતી અને જો લાગું પડતું હશે તો દ)તાવેજોની સમીsાને આધારે ફેરફારને આિધન છે.
6.2.3 મૂHયાંકન ટીમના સ§યોના નામ તેમના બાયોડેટા સાથે અરજદાર સં)થાને જણાવવામાં આવશે જેથી ટીમના કોઈપણ સ§યો જેમની સાથે QCI Şવારા યોöયતાને આધારે વત[વામાં આવેલ છે તેમની િનયુcત સામે તેમને કોઈ વાંધો ઉઠાવવા પૂરતો સમય મળી રહે. QCI Şવારા િનયુcત કરવામાં આવેલ તમામ મૂHયાંકનકારો/િન4ણાતોએ િન4પsતા અને િહતોના ટકરાવ સંબંધી એક બાંહેધરી પર હ)તાsર કરવા પડશે.
6.2.4 ઑ@ફસ મૂHયાંકનની તારીખો મૂHયાંકન ટીમ અને અરજદાર સં)થાની પર)પરની અનકુ ૂળતા અનુસાર નcકી કરવાની રહેશે. ટીમ લીડર Şવારા મૂHયાંકન આયોજનની pણ 7માણન સં)થાને કરવાની રહેશે. ઑ@ફસ મૂHયાંકન દરિમયાન એકt કરવામાં આવેલ માિહતીમાં જો મૂHય◌ા◌ંકન કાય[Aમના અગ}યના )થળોનો સમાવેશ કરવાનો હોય તેવા સંજોગોમાં અરજદારને pણ કરવાની રહેશે અને આવા )થળોને આવરી લઈ શકાય એ રીતે મૂHયાંકન કાય[Aમમાં ફેરફાર કરવાના રહેશે. ટીમ Şવારા હાથ પર લેવાની 7વૃિGઓના 7કાર અને અરજદાર 7માણન સં)થા Şવારા દશા[વવામાં આવતા િનયંtણના 7માણને આધારે પેટા કોd¢ાકટરોને મૂHયાંકન કાય[Aમમાં સામેલ કરવાના રહેશે.
6.2.5 મૂHયાંકન ટીમ Şવારા કે જnર જણાયે અdય Şવારા સૂચવવામાં આવેલ હોય તેવા સંજોગોમાં QCI નીચેનામાંથી કોઈ એક કે બંન પેટા કાય[sેtો માટેના મૂHયાંકનમ◌ા◌ં હાજર રહેવાનું નcકી કરી શકશે:
ઔષિધય વન)પિતઓ માટે સારી ખેત પŞધિતઓ ઔષિધય વન)પિતઓ માટે સારી ખેત સંચય પŞધિતઓ
6.3 7માણન સં)થા કોઈપણ એક પેટા કાય[sેtની મજૂ રી માટે િવનંતી કરી શકશે.
6.4 ટીમે તેનો મૂHયાંકન અહેવાલ(લો) QCIને રજૂ કરવાનો રહેશે જે તેની સમીsા કરશે અને મજૂ રી માટે યોöય િનણ[ય લેશે. મજૂ રી કે પછી બીp કોઈ િનણ[યની યથાથ[ pણ અરજદારને કરવાની રહેશે.
7. મજૂ રીની માdયતાનો સમયગાળો
7.1 જો 7માણન સં)થાને VCSMPP ના કાય[sેt માટે NABCB ની માdયતા મળેલ નથી તેવા સંજોગોમાં મજૂ રી કામચલાઉ રહેશ અને એક વષ[ના સમયગાળા માટે માdય રહેશે જે દરિમયાન 7માણન સં)થાએ NABCB પાસેથી િવિધવત માdયતા મેળવી લેવાની રહેશે.
7.2 જો માdયતાનો સમયગાળો લંબાવવાનો િનણ[ય લેવામાં આવે તો 7માણન સં)થા ઑ@ફસ મૂHયાંકનને આવરી લેતા મૂHયાંકન માટે અને આવા મુદત વધારાના સાsી બનવા જવાબદાર રહેશે.
7.3 જો 7માણન સં)થાને VCSMPP ના કાય[sેt માટે NABCB ની માdયતા મળેલ છે તેવા સંજોગોમાં મજૂ રી }યાં સુધી કાયદેસર ગણવાન◌ી રહેશે yયાં સુધી તેની માdયતા છે.
8. દેખરેખ (સÆવલdસ)
QCI તેની મુનસફી પર ટૂંકા ગાળાની નો@ટસ પર એક મૂHયાંકન હાથ ધરી શકશે અને/અથવા મજૂ રીના સમયગાળા દરિમયાન વા)તિવક અdવેષણના સાsી બની શકશે.
9. 7માણનની )થિગતતા/7માણન પરત લેવ
9.1 જો 7માણન સં)થાએ મજૂ રીના માપદંડોનું પાલન કરેલ નથી એમ જણાય છે તો 15 @દવસની ઉિચત નો@ટસ સાથે માdયતાના સમયગાળા દરિમયાન 7માણન )થિગત કરી શકાશે/પરત લઈ શકાશે.
9.2 મજૂ રી )થિગત કરવાના/પરત લેવાના િનણ[ય સામે 7માણન સં)થા 7માણન સિમિતના અ£યsને અપીલ કરી શકશે જેઓ )વતંt રીતે અપીલની તપાસ કરશે અને યોöય િનણ[ય લેશે. તેમનો િનણ[ય અંિતમ અને બંધનકતા[ રહેશે.
10. ફી
ફી માટે નીચેના દરો લાગું રહેશે:
• અર¶ ફી: n. 5000/-
• મૂHયાંકન ફી: n. 20000/- દ)તાવેજ સમીsા ઉપરાંત જો લાગું પડતું હશે તો )થળ પરના મૂHયાંકન માટે મૂHયાંકન ટીમના સ§યોના 7વાસ અને રોકાણ માટે ખરેખર થયેલ ખચ[ માટે.