Contract
અખંડિતતા કરાર માર્દર્શકા
"ખરીદદાર" અને "વિક્રેતા" આથી સંમત થાય છે કે કોઈ પણ ભ્રષ્ટ પદ્ધવતમાં વ્યસ્ત નહીં થાય મયાગદા વિના કોઈપણ પ્રવૃત્તિ સહહત અથિા કોન્ટ્રેક્ટના કોઈ પણ પાસા પર રાન્ટ્ઝેક્શન પ્રભાવિત કરિાની ડક્રયા અને ભ્રષ્ટાચારન રોકિા માટે જરૂરી તમામ એકશન લેિાન¸ં િચન આપે, xxxxx સાથે સંબંવિત તમામ પ્રવૃત્તિઓમાં સંપૂણગ પારદર્શતા અને પ્રામાણણકતા જાળિી રાખે. િપરાશકતાગ ને સલાહ આપિામાં આિે છે કે નીચે પ્રમાણે અખડં િતતા કરાર માર્ગદર્શકાન¸ં અન¸સરણ અને પાલન કરવ¸ં:
પ્રસ્તાિના
ખરીદદાર જમીન સંબંવિત તમામ કાયદાઓ, હનયમો, સ્રોતોનો આર્થક ઉપયોર્ અને તેના વિક્રેતા(ઓ) સાથે તના સંબંિોમાં પ્રામાણણકતા / પારદર્શતા સાથે સંપૂણગ પાલન કરશે.
વિભાર્ 1- ખરીદદારની જિાબદારીઓ.
1. ભ્રષ્ટાચારને રોકિા માટે ખરીદદારએ જરૂરી તમામ પર્લાં લેિા અને નીચેના ત્તસદ્ધાાંતોન¸ં પાલન કરવ¸ં:
a) ખરીદદારનો કોઈ કમગચારી, વ્યક્ક્તર્ત રૂપે અથિા પડરિારના સભ્યો,તે બોલી માટે સંબવિત રહેશે નહી, અથિા કોઈ વ્યક્ક્ત, કોઈપણ સામગ્રી અથિા ત્તબનજરૂરી લાભ માટે વ્યક્ક્ત કાયદેસર રીતે હકદાર નથી.
b) બોલી પ્રડક્રયા દરવમયાન ખરીદદાર તમામ વિક્રેતા(ઓ) સાથે હનષ્પક્ષતા અને સારા િતગન થી વ્યિહાર કરશે. ખરીદદાર ખાસ કરીને, બોલી પ્રડક્રયા પહેલા અને તે દરવમયાન બિા વિક્રેતા(ઓ) ને સમાન માહહતી પૂરી પાિશે અને કોઈપણ વિક્રેતા(ઓ) ને ર્ોપનીય/xxxxxxx માહહતી પ્રદાન કરશે નહીં જેના દ્વારા વિક્રેતા(ઓ) પ્રડક્રયા અથિા કોન્ટ્રેક્ટના અમલના સંબંિમાં ફાયદો મેળિી શકે છે.
c ) તમામ જાણીતા પૂિગગ્રહિાળા વ્યક્ક્તઓ ને ખરીદદાર પ્રડક્રયામાંથી બાકાત રાખશે.
2. જો ખરીદદારને તેના કમગચારીના િતગણૂંક વિશેની માહહતી મળે જે આઈપીસી/પીસી એક્ટ હેઠળ ગ¸નાહહત પ્રવૃત્તિ છે અથિા આ સંદભગમાં કોઈ શંકા છે તો ખરીદદાર મ¸ખ્ય તકેદારી અવિકારીને જાણ કરશે અને
િધ¸માં, સ¸િારાત્મક એકશન લઈ શકે છે.
વિભાર્ 2- વિક્રેતા(ઓ)ની જિાબદારીઓ
1. ભ્રષ્ટાચારને રોકિા માટે વિક્રેતા(ઓ)એ જરૂરી તમામ પર્લાં લેિા. બોલી પ્રડક્રયા અને કોન્ટ્રેક્ટના
અમલીકરણ અને ભાર્ીદારી દરવમયાન તેઓ નીચેના ત્તસદ્ધાતોન¸ં હનરીક્ષણ કરશે.
a) કોઈપણ વિક્રેતા(ઓ) સીિીરીતે અથિા કોઈ અન્ટ્ય વ્યક્ક્ત કે ભાર્ીદારના માધ્યમ થી બોલીમાં શામેલ ખરીદદાર ના કમગચારીઓ ને પ્રડક્રયા અથિા કોન્ટ્રેક્ટના અમલીકરણ દરમ્યાન અથિા ત્રીજા વ્યક્ક્તને કોઈપણ સામગ્રી કે અન્ટ્ય લાભોન¸ં િચન અથિા પ્રસ્તાિ નહહ આપે. જેથી કોન્ટ્રેક્ટના અમલીકરણ પહેલા અથિા તે સમયે બદલામાં કોઈ ફાયદો મેળિિા, જેના માટે તે કાનૂની રૂપે હકદાર નથી.
b) વિક્રેતા(ઓ), અન્ટ્ય બોલી લર્ાિનાર સાથે કોઈ કરાર અથિા સમજૂ તી કરશે નહીં, પછી ભલે તે ઔપચાડરક અથિા અનૌપચાડરક હોય. આ ખાસ કરીને કકમતો, સ્પષ્ટીકરણો, પ્રમાણપત્રો, સહાયક કોન્ટ્રેક્ટ, બોલી માટેની વિનંતીઓ અથિા અવિનંતીઓ કોઈ અન્ટ્ય એકશન કે જે સ્પિાગત્મકતાને મયાગડદત કરે છે અથિા બોલી પ્રડક્રયા દરવમયાન િર્ીકરણ શરૂ કરતી િખતે તેના પર લાગ¸ થાય છે.
c ) સંબંવિત આઈપીસી/પીસી એક્ટ હેઠળ વિક્રેતા(ઓ), સ્પિાના હત¸ઓે અથિા વ્યક્ક્તર્ત
લાભના હેત¸ઓ માટે અયોગ્ય રીતે ઉપયોર્ નહીં કરે અથિા કોઈ બીજાને પાસ નહી
કરે,વ્યાપાર સંબંિના ભાર્રૂપે ખરીદદાર દ્વારા આપિામાં આિેલ કોઈપણ માહહતી અથિા દસ્તાિેજ , યોજનાઓ, તકનીકી દરખાસ્તો અને વ્યિસાયની વિર્તો, સહહત જેમાં માહહતી સમાયેલ હોય અથિા ઈલેક્રોહનક રીતે પ્રસાડરત થયેલ હોય.
d) વિક્રેતા(ઓ) તેમની બોલી પ્રસ્ત¸ત કરતી િખત, એજન્ટ્ટો, બ્રોકસગ અથિા કોઈ અન્ટ્ય
મધ્યસ્થીને કરેલ કોઈપણ અને તમામ ચૂકિણી જાહેર કરશે, તે માટે પ્રવતબદ્ધ છે અને કરિા માર્ે છે કોન્ટ્રેક્ટના હનણગય મ¸જબ.
2. વિક્રેતા(ઓ) ત્રીજા વ્યક્ક્તઓને ઉપરોક્ત અપરાિો કરિા અથિા આિા ગ¸નાઓ માટે સહાયક બનિા માટે ઉશ્કેરશે નહીં.
વિભાર્ 3: બોલી પ્રડક્રયામાથ
ી અયોગ્યતા અને ભાવિ કોન્ટ્રેક્ટમાથ
ી બાકાત
જો વિક્રેતા(ઓ), એિોિડ પહેલાં અથિા તેના અમલ દરવમયાન ઉપરોક્ત વિભાર્ 2 ન¸ં ઉલ્લંઘન કરે અથિા અન્ટ્ય કોઈ રૂપમાં હનયમભંર્ કરે, જે એમની હનશ્ચિતતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન વચહ્ન મૂકે તો ખરીદદાર બોલી પ્રડક્રયામાંથી વિક્રેતા(ઓ)ને અયોગ્ય ઘોવિત કરિાના હકદાર છે અથિા જીઈએમ પોટડલ ઉપર ઉપલબ્િ "ઘટના વ્યિસ્થાપન નીવત" માં દશાગિેલ પ્રડક્રયા મ¸જબ એકશન લઈ શકે છે.
વિભાર્ 4: નકસાની માટે િળતર
1. જો ખરીદદારે એિોિડ પહેલાં બોલી પ્રડક્રયામાંથી વિક્રેતા(ઓ) ને ર્ેરલાયક ઠેરવ્યો હોય તો વિભાર્ 3 મ¸જબ, ખરીદદાર ન¸કસાનની માંર્ણી અને તે પ¸નઃપ્રાપ્ત કરિા માટે હકદાર છે બાન¸ં ડિપોવઝટ /બોલી સ¸રક્ષા રકમની સમાન.
2. જો ખરીદદારે વિભાર્ 3 મ¸જબ કોન્ટ્રેક્ટ સમાપ્ત કયો હોય અથિા ખરીદદાર વિભાર્ 3 ને અન¸લક્ષીને કોન્ટ્રેક્ટ સમાપ્ત કરિા માટે હકદાર હોય, તો ખરીદદાર કોન્ટ્રેક્ટર પાસેથી નકસાનીની માંર્ અને પ¸નઃપ્રાશ્ચપ્ત માટે હકદાર રહેશે પફોમગન્ટ્સ બેંક ર્ેરેન્ટ્ટીની સમકક્ષ રકમની.
વિભાર્ 5: અર્ાઉના ઉલ્લઘન
1. વિક્રેતા જાહેર કરે છે કે છેલ્લાં ત્રણ િિગમાં કોઈ સરકારી સંર્ઠન સાથે પિગમાં કોઈ આજ્ઞાન¸ં
ઉલ્લંઘન થય¸ં નથી જે બોલી પ્રડક્રયામાથી તેના બાકાતને યોગ્ય ઠેરિી શકે છે.