A BILL
સન ૨૦૨૦�ું �જરાત િવધેયક �માકં : ૧૯.
�જરાત જમીન પચાવી પાડવા પર (�િતબધ) િવધેયક, ૨૦૨૦.
કલમ | િવગત |
૧. | 3ંક� સજ્ઞા, વ્યાłપ્ત, લા�ુ પડવા બાબત અને આરંભ. |
૨. | વ્યાખ્યા. |
૩. | જમીન પચાવી પાડવી ગેરકાયદ�સર હોવા બાબત. |
૪. | જમીન પચાવી પાડવા પર �િતબધં . |
૫. | જમીન પચાવી પાડવાના સબં ધમાં અન્ય �ના બદલ િશક્ષા. |
૬. | કંપનીઓએ કર�લા �ના. |
૭. | િવશેષ કોટર્ ની રચના. |
૮. | પłબ્લક �ોિસ�ટર. |
૯. | િવશેષ કોટર્ ની કાયર્ર�િત અને સ�ા. |
૧૦. | િવશેષ કોટર્ પાસે દ�વાની કોટર્ અને સેસન્સ કોટર્ ની સ�ા રહશ� .ે |
૧૧. | સાłબતીનો બોજો. |
૧૨. | પોલીસ અિધકાર� 6ારા માłહતી ન�ધવા અને તપાસ હાથ ધરવા બાબત. |
૧૩. | અિધિનયમ હઠ� ળ કામ કરતી વ્યłક્તઓ રાBય સેવકો ગણાશે. |
૧૪. | �C�łુ Cથી લીધેલાં પગલાનં ે રક્ષણ. |
૧૫. | અિધિનયમની બી� કાયદાઓ પર ઉપરવટ અસર હોવા બાબત. |
૧૬. | િનયમો કરવાની સ�ા. |
૧૭. | પચાવી પાડ�લી જમીન બી�ને આપવા પર �િત�બધ હોવા બાબત. |
૧૮. | �શ્ુ ક�લીઓ Sૂર કરવાની રાજય સરકારની સ�ા. |
૧૯. | રદ કરવા બાબત અને અપવાદ |
GUJARAT BILL NO. 19 OF 2020.
THE GUJARAT LAND GRABBING (PROHIBITION) BILL, 2020.
A BILL
to prohibit land grabbing activities and connected matters in the State of Gujarat.
xx x000�ું �જુ રાત િવધેયક �માકં ઃ ૧૯ .
�જરાત જમીન પચાવી પાડવા પર (�િતબધ) િવધેયક, ૨૦૨૦.
�જરાત રાજયમાં જમીન પચાવી પાડવાની �Kિૃ �ઓ અને તેની સાથે સકળાયલીે બાબતો
પર �િતબધ �કવા બાબત િવધેયક.
આથી, ભારતના ગણરાજ્યના એકોતેરમા વષર્માં નીચનોે અિધિનયમ કરવામાં આવ
છેઃ-
૧. (૧) આ અિધિનયમ �જરાત જમીન પચાવી પાડવા પર (�િતબધ) અિધિનયમ, ર૦૨૦ કહવાશ.ે
3ંકૂ � સજ્ઞા, વ્યાłપ્ત અન આરંભ.
(૨) તે સમ� �જરાત રાજયને લા�ુ પડ� છે.
(૩) તે સન ૨૦૨૦ના ઓગસ્ટ મłહનાની ૨૯મી તાર�ખે અમલમાં આવ્યો હોવા�ુ ગણાશે.
૨. આ અિધિનયમમા,
સદભર્થી અન્યથા અપેłક્ષત ન હોય, તો-
વ્યાખ્યા.
(ક) “ સિમિત” એટલે આ અિધિનયમના હהઓ માટ� રાજય સરકાર વખતોવખત
�હર
કર� તેવી łજલ્લા કલેકટરની અધ્યક્ષતા હઠ
ળની સિમિત;
(ખ) “ સરકાર” એટલે �જરાત સરકાર;
(ગ) “ જમીન” મા, જમીનમાના અથવા તનીે ઉપરના હકનો, જમીન અને મકાનો,
માળખા અને �િૂમ સાથે જોડાયેલી બી� વસ્הઓ અથવા �િૂમ સાથે
જોડાયેલી કોઇ વસ્הુ સાથે કાયમીપણે બધાયેલી કોઇ વસ્הમાથી ઊભા થનારા લાભોનો સમાવેશ થાય છે;
(ઘ) “ જમીન પચાવી પાડનાર” એટલે જમીન પચાવી પાડનાર વ્યłક્ત અને
તેમા, કોઇ વ્યłક્તને જમીનોનો ગરકાે યદસર� કબજો લવાે માટ� અથવા એવી
જમીન ઉપર અનિધકૃત માળખાના બાધકામ માટ� નાણાક�ય સહાય કર�
અથવા એવી જમીનોના ભોગવટ�દારો પાસેથી �નાઇત ધાકધમક�થી ભા3ુ,
વળતર અને બી� ચા� વRલ
કર� અથવા વRલ
વાનો �યત્ન કર� અથવા
ઉપર જણાવેલા કૃત્યો પક� કોઇ કૃત્ય કરવામાં મદદગાર� કર� તેવી કોઇ
વ્યłક્તનો સમાવેશ થાય છે અને તેમા, સમાવેશ થાય છે;
łહત-ઉ�રાિધકાર�ઓનો પણ
(ચ) “ જમીન પચાવી પાડવી” એટલે બળ, ધમક�, �નાઇત ધાકધમક� અને
છળકપટનો ઉપયોગ કર�ને અથવા તે િવના (સરકાર, �હર ક્ષtે ના
ઉપ�મ(અન્ડરટ�łક�ગ), સ્થાિનક સ�ામડળ, ધાિમ�ક અથવા સખાવતી સસ્ં થા
અથવા બી� કોઇ ખાનગી વ્યłક્તની માłલક�ની હોય તેવી) કોઇ જમીન,
�ના પર તેને અથવા તેમને કોઇ માłલક�, માłલક� હક અથવા �ત્યક્ષ કબજો ન હોય અને કોઇ કાયદ�સરના અિધકાર વગર અને એવી જમીનનો ગેરકાયદ�સર કબજો લેવાના આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદ�સર કબ�-ભોગવટા હક અથવા પટો અથવા પરવાનો
(લાઇસન્સ), ક�લ
ાત અથવા તબદ�લી અથવા વચ
ાણ ઊભા કરવા અથવા
વેચાણ અથવા ભાડાં અથવા ઉપયોગ અથવા ભોગવટા માટ� તેના ઉપર અનિધકૃત માળખાં ઊભા કરવા માટ� કોઇ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવટો કરવાનો �યત્ન કરવાની જમીન પચાવી પાડનારની દર�ક
�Kિ� અને “ પચાવી પાડ�લી જમીન” એ શબ્દોનો તદ�સાર અથર્ થશે;
(છ) “વ્યłક્ત” મા,
વ્યłક્તઓના સ�હ
અથવા મડ
ળનો, એસોિસએશન અથવા
કંપની અથવા સસ્ં થાિપત હોય ક� ન હોય તેવી કોઇ ધાિમ�ક અથવા સખાવતી સસ્થા અથવા દ�ણગીનો સમાવેશ થાય છે;
(જ) “ઠરાવે�”ુ
એટલે આ અિધિનયમ હઠ
ળ કર�લા િનયમોથી ઠરાવે�;ુ
(ઝ) “િવશેષ કોટર્ ” એટલે કલમ ૭ હઠળ રચાયેલી િવશેષ કોટર્ ;
(x) “અનિધકૃત બાધકામ (માળખા)ં ” એટલે સક્ષમ સ�ાિધકાર�ની સ્પષ્ટ લેłખત પરવાનગી િવના અથવા આવા િવસ્તારમાં તત્સમયે અમલમાં હોય તેવા
અન્ય કોઇ કાયદા અ�સ
ાર હોય તે િસવાય, (આવા િવસ્તારમા)
કરવામા
આવે�ું કોઇપણ બાધકામ (ઊ�ું કર��ું માળ�)ું .
૩. કોઇપણ સ્વ�પમાં જમીન પચાવી પાડવી એ �િતબિં ધત રહશે અને ગરે કાયદસર�
�હર થશે અને જમીન પચાવી પાડવા સાથે સકળાયલીે અથવા તનાે કારણે થતી કોઇપણ
જમીન પચાવી પાડવી ગેરકાયદ�સર
�Kિ�, આ અિધિનયમ હઠ
ળ િશક્ષાને પાt �નો રહશે.
હોવા બાબત.
૪. (૧) કોઇપણ વ્યłક્તએ, પોતે અથવા બી� કોઇ વ્યłક્ત મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવી પડાવવી જોઇશે નłહ.
(૨) આ અિધિનયમના આરંભની તાર�ખે અથવા તે પછ�, સરકારની, સ્થાિનક
જમીન પચાવી પાડવા પર
�િતબધ.
સ�ામડળની, ધાિમ�ક અથવા સખાવતી સસ્ં થાની અથવા દણગી� ની અથવા અન્ય ખાનગી
વ્યłક્તની પચાવી પાડ�લી જમીનના કાયદ�સર ભા3ત તર�ક� હોય તે િસવાય, તનોે ભોગવટો
ચા�ુ રાખે, તેવી કોઇ વ્યłક્ત, આ અિધિનયમ હઠળ �ના માટ� દોિષત ગણાશ.ે
(૩) પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (૨)ની જોગવાઇઓ�ું ઉલ્લઘન કર� તેવી કોઇપણ વ્યłક્તને, દોિષત ઠયથી, દસ વષર્ કરતાં ઓછ� નłહ પણ ચૌદ વષર્ની �દત Rધીની ક�દની અને એવી િમલકતોની જtીની łક�મત Rધીના દંડની િશક્ષા થશ.ે
૫. આ અિધિનયમની જોગવાઇઓ�ું ઉલ્લઘન કર�ને જમીન પચાવી પાડવાના ઇરાદાથી અથવા તેવી કોઇ જમીન પચાવી પાડવાના સબધમા, � કોઇપણ વ્યłક્ત,-
જમીન પચાવી પાડવાના
સબધમાં અન્ય
(ક) પચાવી પાડ�લી કોઇ જમીન�ું વેચાણ કર� અથવા ફાળવે અથવા તે�ું વેચાણ અથવા ફાળવણી કરવા માટ� આપવાની તૈયાર� બતાવે અથવા �હરાત કર�
�ના બદલ
િશક્ષા.
અથવા વેચાણ અથવા ફાળવણીના હהુ માટ� તનોે કબજો ધરાવ;ે
(ખ) જમીન પચાવી પાડવા માટ� કોઇ વ્યłક્તને ઉ�ેજન આપે અથવા ઉશ્ક�રણી કર�;
(ગ) પચાવી પાડ�લ જમીનનો ઉપયોગ કર� અથવા વેચાણ અથવા ફાળવણી સાથે
સકળાયેલા હהઓ
માટ� ઇરાદા�વ
ર્ક(�ણી��
ને) ઉપયોગ કરાવે અથવા
ઉપયોગ કરવાની પરવાનગી આપે; અથવા
(ઘ) તેવી જમીન પર કોઇ માળખા અથવા મકાનના બાધકામ માટ�નો કરાર કર�; (ચ) કોઇ વ્યłક્ત પાસે ઉપર જણાવેલા કૃત્યો પૈક� કોઇપણ કૃત્યો કરાવડાવે
અથવા કરાવે અથવા કરાવવાનો �યત્ન કર�;
-તેને, દોિષત ઠયથી, દસ વષર્ કરતાં ઓછ� નłહ પણ ચૌદ વષર્ની �દત Rધ ક�દની અને એવી િમલકતોની જtીની łક�મત Rધીના દંડની િશક્ષા થશ.ે
ીની
કંપનીઓએ કર�લા
�ના.
૬. (૧) આ અિધિનયમની જોગવાઇઓ�ું ઉલ્લઘન કરતી વ્યłક્ત કંપની હોય, તો ઉલ્લઘન કરવામાં આવ્�ું હોય તે સમયે કંપનીનો હવાલો ધરાવતી હોય અને કંપનીના કામકાજના સચાલન માટ� કંપનીને જવાબદાર હોય તેવી દર�ક વ્યłક્ત તેમજ કંપની તે ઉલ્લઘન માટ� દોિષત ગણાશે અને તેની સામે કાયર્વાહ� ચલાવી શકાશે અને તદ�સાર તેમને િશક્ષા કર� શકાશે:
પરંהુ એવી કોઇ વ્યłક્ત એમ સાłબત કર� ક� તે ઉલ્લઘન તનીે �ણ બહાર થ�ું હהુ
અથવા તેવો ઉલ્લઘન થהું અટકાવવા માટ� તેણે તમામ યોગ્ય કાળ� રાખી હતી, તો તે,
આ પેટા-કલમના કોઇપણ મજકરથી કોઇ િશક્ષાને પાt થશે નłહ.
(૨) પેટા-કલમ (૧)માં ગમે તે મજકર
હોય તેમ છતા,
આ અિધિનયમ હઠ
ળનો કોઇ �નો
કંપનીએ કયĽ હોય અને એમ સાłબત થાય ક� �નો કંપનીના કોઇ łડર�ક્ટર, મનજરેે , સ��ે ટર�
અથવા બી� અિધકાર�ની સમિતથી અથવા તમની �ક સમિતથી કરવામાં આવ્યો છે
અથવા તેમના પક્ષે થયલી કોઇ બદરે કાર�ને કારણે થયો છે, ત્યાર� તવાે łડર�ક્ટર, મનજરેે ,
સે��ટર� અથવા બી� અિધકાર� પણ તે �ના માટ� દોિષત હોવા�ું ગણાશે અને તેમની સામે કામ ચલાવી શકાશે અને તદ�સાર તેમને િશક્ષા થઇ શકશે.
સ્પષ્ટ�કરણ:- આ કલમના હהઓ માટ�,-
(ક) “કંપની” એટલે કોઇ સંસ્થાિપત મંડળ અને તેમાં, પેઢ� અથવા વ્યłક્તઓના બી� અસોિસએશનનો સમાવેશ થાય છે; અને
(x) પેઢ�ના સબધમાં “łડર�ક્ટર” એટલે પઢે �નો ભાગીદાર.
૭. (૧) રાBય સરકાર, �જરાત હાઇકોટર્ ના �ખ્ય ન્યાય�િૂત�ની સહમિતથી, રાજપtમાં �હરનામાથી, �હરનામામાં િનłદષ્ટ� કરવામાં આવે તવાે િવસ્તાર અથવા
િવશેષ કોટર્ની રચના.
િવસ્તારો માટ� અથવા તવા ક�સ અથવા ક�સોના વગર્ ક� �ૂથ માટ�, એક અથવા વ�ુ િવશષ કોટર્ ની રચના કર� શકશે.
(૨) કોઇ િવશેષ કોટર્ ની હકમતના સબધમાં કોઇ �� ઊભો થાય, ત્યાર� તે (બાબત),
રાBય સરકારને �છ આખર� ગણાશે.
ાણ અથ� મોકલી આપવી જોઇશે અને આ બાબતમાં તેમનો િનણર્ય
(૩) િવશેષ કોટર્ �ું અધ્યક્ષસ્થાન, �જરાત હાઇકોટર્ ના �ખ્ રાBય સરકાર� નીમેલા જજ લેશે.
ય ન્યાય�િૂત�ની સહમિતથી,
(૪) રાBય સરકાર, �જરાત હાઇકોટર્ ના �ખ્ય ન્યાય�િત�ૂ ની સહમિતથી, િવશેષ કોટર્ ની
હકમતનો ઉપયોગ કરવા માટ�, અિધક જજોની િનમ�ક પણ કર� શકશ.ે
(૫) કોઇપણ વ્યłક્ત િવશેષ કોટર્ ના જજ અથવા અિધક જજ તર�ક� િનમ�ક માટ� લાયક
ગણાશે નłહ, િસવાય ક� તે, આવી િનમ�ક હોય અથવા રહ� Rકૂ �લા હોય.
ની તરત પહલ
ા, સેશન્સ જજ અથવા łજલ્લા જજ
(૬) સરકાર, વખતોવખત, રાજપtમાં �હર
નામાથી, પેટા-કલમ (૧) હઠ
ળ રચવામા
આવેલી િવશેષ કોટર્ ની �નરર્ ચના કર� શકશે અને કોઇપણ સમયે, તેવા જ (સમાન)
�હર
નામાથી, આવી િવશષ
કોટર્ ના�દ
કર� શકશે.
(૭) િવશેષ કોટર્ ના જજ, પોતાનો હોGો ધારણ કર� તે તાર�ખથી tણ વષર્ની �દત Rધી
અથવા પેટા-કલમ (૬) હઠળ િવશેષ કોટર્ ની �નરર્ ચના કરવામાં આવે અથવા તે ના�ૂદ
કરવામાં આવ,
તે બેમાથી � વહ�
ું હોય ત્યાં Rધી, હોGો ધરાવશે.
પłબ્લક
�ોિસ�ટર.
૮. રાBય સરકાર�, દર�ક િવશેષ કોટર્ માટ�, પłબ્લક પોિસ�ટ
િનમ�ક કરવી જોઇશે.
ર તર�ક� કોઇ વ્યłક્તની
િવશેષ કોટર્ની
૯. (૧) િવશેષ કોટર્ , આપમેળે અથવા કોઇ વ્યłક્ત અથવા łજલ્લા કલેકટર� અિધકૃત
કાયર
�િત અન
કર�લા કોઇ અિધકાર� 6ારા કરાયેલી અર� પરથી, આ અિધિનયમના આરંભ પહલાના
સ�ા.
અથવા તે પછ�ના જમીન પચાવી પાડવાના કોઇ કહવાતા કૃત્યને કારણે અથવા પચાવી પાડ�લી જમીનની માłલક� અને માłલક� હક અથવા પચાવી પાડ�લી જમીનનો કાયદ�સર
કબજો હોવાના સબધમાથી ઉGભવતા દર�ક ક�સની ન્યાિયક ન�ધ લઇ શકશે અને તે �ગનીે
અદાલતી કાયર્વાહ� કર� શકશે અને પોતાને યોગ્ય જણાય તેવા (વચગાળાના આદ�શો આપતા �ુકમો સłહત) �ુકમો કર� શકશે.
(૨) દ�વાની કાયર્ર�િત અિધિનયમ, ૧૯૦૮માં ગમે તે મજકર હોય તમે છતા, આ સન
અિધિનયમ હઠળના જમીન પચાવી પાડવાના કહવાતા કૃત્ય અથવા પચાવી પાડલી� કોઇ
૧૯૦૮નો
૫-મો.
જમીનના માłલક� હક અને માłલક� અથવા તેનો કાયદ�સરનો કબજો ન�� કરવાના ��
સબધી કોઇ ક�સ, આ અિધિનયમની જોગવાઇઓને અધીન રહ�ને, િવશેષ કોટર્ માં અદાલતી
કાયર્વાહ�ને પાt થશે અને િવશેષ કોટર્ નો િનણ આખર� રહશે.
(૩) દ�વાની કાયર્ર�િત અિધિનયમ, ૧૯૦૮માં ગમે તે મજકર હોય તમે છતા, િવશેષ કોટર્ , સન
દ�વાની જવાબદાર� ન�� કરતી વખતે, કુદરતી ન્યાયના િસCાતો અને િનષ્પક્ષ વ્યવહાર
૧૯૦૮નો
૫-મો.
સાથે અસગ
ત ન હોય તવી અને આ અિધિનયમ અને તે હઠ
ળ કર�લા કોઇ િનયમોની અન્ય
જોગવાઇઓને અધીન રહ�ને, તેની પોતાની કાયર્ર�િત અ�સર� શકશે.
(૪) ફોજદાર� કાયર્ર�િત અિધિનયમ, ૧૯૭૩માં ગમે તે મજકરૂ હોય તમે છતા, આ સન
અિધિનયમ હઠળ િશક્ષાપાt હોય તવાે તમામ �નાની અદાલતી કાયર્વાહ� કરવા�ું િવશષે
૧૯૭૪નો ૨-
જો.
કોટર્ માટ� કાયદ�સર રહશે.
(૫) િવશેષ કોટર્ , જમીન પચાવી પાડનાર સામે દ�વાની અને ફોજદાર� કાયર્વાહ� શ�
કરવાની હોય તેવા �ુકમ �ગે િનણર્ય કરશે. બને- દ�વાની અને ફોજદાર� કાયર્વાહ�ઓ �ણ
ન થાય ત્યાં Rધી, પોતાનો િનણર્ય અથવા �કમ આપવો ક� નłહ તે િવશેષ કોટર્ ની
�નસફ�(િવવેક�łુ C) અ�સાર રહશે. ફોજદાર� કાયવાહ�ર્ દરિમયાન દાખલ કરવામાં આવેલા
�રાવાનો ઉપયોગ, દ�વાની જવાબદાર� �ગેની અદાલતી કાયર્વાહ� કરતી વખતે કર� શકાશે, પરંהુ દ�વાની કાયર્વાહ�ઓમાં ર�ૂ કર�લો, વધારાનો �રાવો, કોઇ હોય, તો ફોજદાર� જવાબદાર� ન�� કરતી વખતે, િવશેષ કોટર્ 6ારા િવચારણામાં લેવો જોઇશે નłહ. િવશેષ કોટર્ સમક્ષ જમીન પચાવી પાડવાનો અથવા તે �નામાં મદદ કરવાનો આરોપ �ના પર
�કવામાં આવ્યો હોય તવી કોઇ વ્યłક્ત, બચાવ(પક્ષ) માટ� સક્ષમ સાક્ષી રહશે અને તનીે
સામે અથવા ફોજદાર� કાયર્વાહ�માં �ની પર તહોમત �કવામાં આવ્�ું હોય તવીે તનીે
સાથેની કોઇ વ્યłક્ત સામે કર�લા તહોમત�ું ખડ શકશે:
ન કરવા માટ�, સોગદ�વ
ર્ક �રાવો ર�ૂ કર�
પરંהુ તેને, તેની પોતાની લેłખતમાં િવનતી િસવાય, સાક્ષી તર�ક� બોલાવવો જોઇશે
નłહ અથવા �રાવો ર�ૂ કરવાની તનીે િનષ્ફળતાને કોઇ પક્ષકારો અથવા િવશષે કોટર્ 6ારા
łટપ્પણીનો િવષય બનાવવામાં આવે અથવા તે જ કાયર્વાહ�માં તેની અથવા તેની સાથે
તહોમત �ૂકવામાં આવ્�ું હોય તેવી કોઇ વ્યłક્ત સામે અ�મ સાક્ષી તર�ક� બોલાવવો જોઇશે નłહ.
ાન કરવામાં આવે તે િસવાય,
(૬) પેટા-કલમ (૧) હઠળના દર�ક ક�સનો આખર� િનકાલ, િવશેષ કોટર્ 6ારા તનીે સમક્ષ
ક�સ શ� કયાર્ની તાર�ખથી, શX હોય ત્યાં Rધી, છ મłહનાની �દતની �દર કરવો જોઇશ.ે
(૭) જમીન પચાવી પાડવાના કોઇ કહવાતા કૃત્યના સબધમાં િવશેષ કોટર્ �ું દર�ક તારણ,
જમીન પચાવી પાડવાની હક�કત અને આવી જમીન પચાવી પાડ� હોય તેવી વ્યłક્તઓ
�ગેનો િનણાર્યક �રાવો રહશે તથા પચાવી પાડ�લી જમીનના માłલક� હક અને માłલક�
અથવા કાયદ�સરનો કબજો ન�� કરવાના સબ
ધમા,
િવશેષ કોટર્ નો દર�ક Rક
ાદો, આવી
જમીનમાં łહતસબધ ધરાવતી તમામ વ્યłક્તઓ પર બધનકતાર્ રહશે.
(૮) જમીન પચાવી પાડવાનો �નો સાłબત થાય, ત્યાર� િવશેષ કોટર્ , પોતાને યોગ્ય લાગે
તે ર�તે, જ�ર� હોય, તો િમલકત � વ્યłક્તના કબ�માં હોય તેની પાસેથી બળ�વર્ક ખાલી
કરાવ્યા પછ�, તે(અસલ માłલક) વ્યłક્તને જમીન પાછ� સ�પવાનો �ુકમ કર� શકશે.
(૯) િવશેષ કોટર્ માટ�, ન્યાય�ું કારણ ર�ૂ કરવા માટ�, તેને યોગ્ય જણાય તેવો �ુકમ કરવો કાયેદસર ગણાશે. તે (િવશેષ કોટર્ ) પચાવી પાડ�લી જમીનના ગેરકાયદ�સર કબ�
માટ�, નાણાના સબધમાં વળતર આપી શકશ,ે ક� � �ુકમની તાર�ખે પચાવી પાડ�લી
જમીનની જtીની łક�મતને અને જમીન પચાવનાર 6ારા પચાવી પાડ�લી જમીનના માłલકને Rકૂ વવાપાt જમીનમાથી ઉપાł�ત થયેલા નફાને સમકક્ષ રકમ કરતાં ઓ�ં હોKું જોઈશે નłહ અને તેના કાયેદસરના માłલકને પચાવી પાડ�લી જમીનની �ન: સ�પણી કરવાનો આદ�શ કર� શકશે. આ ર�તે આપેલા વળતર અને નફાની રકમ અને �ન:સ�પણીની łક�મત,
કોઇ હોય, તો તે, સરકાર માłલક હોય તેવા łકસ્સામા,
જમીન મહR
લની બાક� તર�ક� અથવા
બી� કોઇ ક�સમાં િવશેષ કોટર્ 6ારા અમલ કરવાના દ�વાની કોટર્ ના �ુકમનામા તર�ક� વRલ કરવી જોઇશે:
પરંהુ િવશેષ કોટ�, આ પેટા-કલમ હઠળ �ુકમ કરતાં પહલા, જમીન પચાવી
પાડનારન,
આ સબ
ધમાં તેની ર�ૂઆત કરવાની અથવા �ર
ાવો, કોઇ હોય, તો તે ર�ૂ
કરવાની તક આપવી જોઈશે અને આવી ર�ૂઆત અને �ર જોઈશે.
ાવા પર િવચારણા કરવી
િવશેષ કોટ પાસે દ�વાની કોટર્ અને સસન્સ કોટર્ ની સ�ા રહશ.
૧૦. આ અિધિનયમમાં સ્પષ્ટ ર�તે જોગવાઇ કરવામાં આવી હોય તે િસવાય, આ અિધિનયમની જોગવાઇઓ સાથે તે અસગત ન હોય ત્યાં Rધી, દ�વાની કાયરર્ �િત અિધિનયમ, ૧૯૦૮ અને ફોજદાર� કાયર્ર�િત અિધિનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ, િવશેષ કોટ સમક્ષની કાયર્વાહ�ઓને લા�ુ પડશે અને સદર�ુ અિધિનયમનોની જોગવાઇઓના હהઓ માટ�, િવશેષ કોટ�, દ�વાની કોટર્ અથવા યથા�સગ, સસન્સે કોટર્ હોવા�ું ગણાશે અને ત
સન ૧૯૦૮નો
૫-મો.
સન ૧૯૭૪નો
૨-જો.
સાłબતીનો બોજો.
દ�વાની કોટર્ અને સેશન્સ કોટર્ ની તમામ સ�ા ધરાવશે અને િવશેષ કોટર્ સમક્ષ ફોજદાર� કાયર્વાહ� કરતી વ્યłક્ત, આિસસ્ટન્ટ પłબ્લક �ોિસ�ટર હોવા�ું ગણાશે.
૧૧. (૧) આ અિધિનયમ હઠળની કોઈ કાયવાર્ હ�ઓમા, જમીન પચાવી પાડ� હોવાનો આરોપ �કવામાં આવ્યો હોય અને આવી જમીન, �થમ Głષ્ટએ, સરકાર અથવા ખાનગી
વ્યłક્તની માłલક�ની હોવા�ું �રવાર થાય, ત્યાર� િવશેષ કોટર્ માની લશેે ક� �ના પર જમીન
પચાવી પાડ� હોવાનો આરોપ �કવામાં આવ્યો હોય તેવી વ્યłક્ત, જમીન પચાવી પાડનાર
છે અને તેણે જમીન પચાવી પાડ� નથી તેમ સાłબત કરવાની જવાબદાર� આવી વ્યłક્ત
પર રહશે.
કોઈપણ સમયે, ��ું સતોષ�વર્ક કારણ ન દશાર્વી શક� તવીે જગમ અથવા સ્થાવર
િમલકતનો કબજો ધરાવે છે અથવા કબજો ધરાવ્યો હતો અથવા તેની આવકના �ણીતા
¥ોતોથી તેના નાણાક�ય સસાધનો અ�માણસર હોય, ત્યાર� કોટર્ , િવરુC�ું �રવાર ન થાય
ત્યાં Rધી, એKું માનશે ક� આવી િમલકત અથવા નાણાક�ય સસાધનો, જમીન પચાવી પાડનાર તર�ક�ની તેની �Kિૃ �ઓથી �ાપ્ત કરવામાં અથવા મેળવવામાં આવ્યા છે.
પોલીસ અિધકાર� 6ારા માłહતી ન�ધવા અને તપાસ
૧૨. ફોજદાર� કાયર્ર�િત અિધિનયમ, ૧૯૭૩માં ગમે તે મજકર
હોય તેમ છતા,ં -
હાથ ધરવા બાબત.
(ક) આ અિધિનયમ હઠળ �નો થયા િવષેની કોઈપણ માłહતી, સરકાર 6ારા
�હર કરવામાં આવેલી સિમિત સાથે િવચારિવિનમય કર�ન,ે łજલ્લા
કલેકટરની �વ
ર્-મ�
ૂર� વગર પોલીસ અિધકાર� 6ારા ન�ધવી જોઇશે નłહ;
(x) આ અિધિનયમની જોગવાઇ હઠળ �નાની કોઈપણ તપાસ, નાયબ પોલીસ
અધીક્ષકના દરજ્�થી ઊતરતા દરજ્�ના ન હોય તેવા પોલીસ અિધકાર�
અથવા રાજય સરકાર 6ારા પોલીસ કિમશનરની િનમ�ક કરવામાં આવી
હોય તેવા િવસ્તારો માટ�, મદદનીશ પોલીસ કિમશનરના દરજ્�થી ઊતરતા દરજ્�ના ન હોય તેવા પોલીસ અિધકાર� 6ારા કરવી જોઇશે નłહ.
સન ૧૩. આ અિધિનયમની જોગવાઇઓ હઠ
ળ કામ કરતી દર�ક વ્યłક્ત, ભારતના ફોજદાર�
અિધિનયમ
૧૮૬૦નો
૪૫-મો.
અિધિનયમની કલમ ૨૧ના અથર્ �જબ રાBય સેવક હોવા�ું ગણાશે.
૧૪. આ અિધિનયમ અથવા તે હઠળ કર�લા િનયમો હઠળ �C�łુ Cથી કર�લા અથવા કરવા ધાર�લા કોઇપણ કૃત્ય માટ�, િવશેષ કોટર્ ના કોઈ અિધકાર� અથવા કમર્ચાર� અથવા સરકારના કોઈ અિધકાર� સામે કોઇપણ દાવો, ફોજદાર� કામ અથવા બી� કા�ની
હઠળ કામ કરતી વ્યłક્તઓ રાBય સેવકો ગણાશે.
�Cુ �łુ Cથી લીધેલાં પગલાને રક્ષણ.
કાયર્વાહ� માડ� શકાશે નłહ.
અિધિનયમની બી� કાયદાઓ પર ઉપરવટ
9 અસર હોવા
બાબત.
કરાર અથવા કોટર્ ના અથવા બી� કોઈ ł�બ્�નલ અથવા સ�ામડળના �ુકમનામા અથવા
�ુકમમાં ગમે તે અસગ
ત હોય તેમ છતા,
આ અિધિનયમની જોગવાઇઓ અમલમાં રહશે.
િનયમો કરવાની સ�ા.
૧૬. (૧) રાBય સરકાર, રાજપtમાં �હર માટ� િનયમો કર� શકશે.
નામાથી, આ અિધિનયમના હהઓ
પાર પાડવા
(૨) આ કલમ હઠળ કર�લા તમામ િનયમો, તે કરવામાં આવે તે પછ� બનતી ત્વરાએ,
ઓછામાં ઓછા tીસ łદવસ Rધી રાBય િવધાનમડ
ળ સમક્ષ �ક
વા જોઇશે અને � સtમા
તે એવી ર�તે �કવામાં આવે તમાે ં અથવા તનીે તરત પછ�ના સt દરિમયાન,
િવધાનમડ
ળ તેમાં � કાઇ
ફ�રફાર કર� તેને તે અધીન રહશે.
પચાવી
૧૭. આ અિધિનયમના આરંભ પહલાં અથવા ત્યાર પછ�, વચાે ણ કર�ન,
પટ� આપીને,
પાડ�લી જમીન બી�ને
ભેટ આપીને, િવિનમય કર�ને, પતાવટ કર�ને, સ�પણી કર�ન,
ઉપભોગ હક ગીરો (સ્વ�પ)
આપવા પર
�િતબધ હોવા બાબત.
અથવા અન્યથા, પચાવી પાડવામાં આવેલી જમીન અથવા તેના કોઈ ભાગની માłલક� બી�ને આપવા સબિં ધત કરવામાં આવેલી કોઈ લવડે -દવડ� અથવા આવી જમીનના
સબધમાં કરવામાં આવે�ું કોઈ િવભાજન અથવા ઊ�ું કરવામાં આવે�ું કોઈ �સ્ટ, િવશેષ
કોટ� કર�લા �ુકમના �માણમાં હોય તે િસવાય, રદબાતલ ગણાશે.
�શ્ક�લીઓ
૧૮. (૧) આ અિધિનયમની જોગવાઈઓનો અમલ કરવામાં કોઈ �શ્ુ ક�લી ઊભી થાય, તો
Sૂર કરવાની રાજય
રાBય સરકાર, રાજપtમાં �ુકમ �િસC કર�ન, �શ્ુ ક�લી Sરૂ કરવા માટ� જ�ર� અથવા ઈષ્ટ
સરકારની સ�ા.
લાગે તેવી, આ અિધિનયમની જોગવાઈઓ સાથે અસગ શકશે:
ત ન હોય તેવી જોગવાઈઓ કર�
પરંהુ આ અિધિનયમના આરંભની તાર�ખથી બે વષર્ �ર (૧) હઠળ કોઈપણ �ુકમ કર� શકાશે નłહ.
ા થયા પછ�, પેટા-કલમ
(૨) આ કલમ હઠળ કર�લો દર�ક �ુકમ, તે કરવામાં આવે તે પછ� બનતી ત્વરાએ, રાBય
િવધાનમડ
ળ સમક્ષ �ક
વો જોઈશે.
રદ કરવા બાબત અને અપવાદ.
૧૯. (૧) �જરાત જમીન પચાવી પાડવા પર (�િતબધ) વટ�ુકમ, ૨૦૨૦, આથી, રદ કરવામાં આવે છે.
(૨) આવી ર�તે રદ થવા છતા, સદર�ુ વટ�ુકમ હઠળ કર��ું કોઇપણ કાયર્ અથવા લીધ�ે ુ
સન
૨૦૨૦નો
�જરાતનો વટ�ુકમ
કોઇપણ પગ�,ુ
સદર�ુ અિધિનયમ હઠ
ળ કર��ું અથવા લીધે�ું હોવા�ું ગણાશ.
૧૦મો.
ઉGેશો અને કારણો
સરકારના ધ્યાન પર આવ્�ું છે ક� વ્યłક્તગત ર�તે અથવા �ૂથોમાં કાયર્રત રહતી
અ�ક
ગેરકાયદ�સર �Kિૃ ત કરતી વ્યłક્તઓ 6ારા સરકાર, સ્થાિનક સ�ામડ
ળ, ધાિમ�ક
અથવા સખાવતી સસ્ં થા અથવા દ�ણગી તેમજ ખાનગી વ્યłક્તઓની જમીનો બળજબર�થી અથવા છેતરિપ�ડ� 6ારા અથવા અન્યથા પચાવી પાડવા માટ�ના �યાસો થઈ ર�ા છે. જમીન પચાવી પાડનારાઓ, સ્થાવર િમલકતના અનૈિતક વેપાર�ઓ મારફત અથવા
અન્યથા જમીનના બનાવટ� દાવા ઊભા કર� ર�ા છે અને મોટા પાયા પર અને કપટ�ણ
વેચાણોમાં સડોવાયલાે છ.ે રાBયમાં જમીન પચાવી પાડનારાઓની આવી ગરે કાયદસર�
�Kિૃ �ઓથી, �હર વ્યવસ્થા ઉપર િવપłરત અસર પડ� છ.ે
તેથી, �જરાત રાBય સરકાર�, જમીન પચાવી પાડવાની �Kિૃ �ઓને �િતબિં ધત
કરવા અને તેની સાથે સકળાયલીે બાબતો માટ�ની જોગવાઇ કરવાના ઉGેશથી, �જરાત
જમીન પચાવી પાડવા પર (�િતબધ) અિધિનયમ, ૨૦૨૦ અમલમાં લાવવા ધા�� છ.ે
જમીન પચાવી પાડવા(ની �Kિૃ �)ને ગેરકાયદ�સર �હર
કરવા ઉપરાત
, રાBય સરકાર�,
જમીન પચાવી પાડવા પર �િતબધ
�કવા ધા��
છે. તેથી, આ અિધિનયમને અસરકારક
ર�તે અમલમાં �ક
વા માટ� જમીન પચાવી પાડવાને સબ
િં ધત �ના બદલ દંડ માટ� અને
જમીન પચાવી પાડવાના કહવાતા કૃત્યમાં ઝડપી તપાસની જોગવાઇ કરવા અને િવશેષ કોટર્ ની રચના કર�ને પચાવી પાડ�લી જમીનની માłલક� અને તે �ગેના માłલક�હક અથવા
તેના કાયદ�સર કબ� સબ
િં ધત ક�સોમાં અદાલતી કાયર્વાહ� કરવાના હה
થી જોગવાઇ
કરવા ધા�� છ.ે એKું જણા�ું છે ક� રાBય સરકાર, Rłૂચત કાયદાનો અમલ કરાવીને
ગેરકાયદ�સર ર�તે જમીન પચાવી પાડવા(ની �Kિૃ�)ને િનયિં tત કર� શકશ.ે
�જરાત રાBયની િવધાનસભા�ું સt તે સમયે ચા�ુ ન હોવાથી, ઉપ�ક્ર્ુ ત ઉGેશો
િસC કરવા માટ�, �જરાત જમીન પચાવી પાડવા પર (�િતબધ) વટ�ુકમ, ૨૦૨૦ �િસC કરવામાં આવ્યો હતો.
ધા��ુ છે.
કલમો �ગેની નીચેની ન�ધોથી, િવધેયકની અગત્યની જોગવાઇઓ સłં ક્ષપ્તમા સમ�વેલી છે:-
કલમ ૧.- આ કલમથી, અિધિનયમની 3ંક કર� છે.
� સજ્ઞ
ા, વ્યાłપ્ત અને આરંભ માટ�ની જોગવાઇ
કલમ ૨.- આ કલમથી, િવધેયકમાં વાપર�લા અ�ક શબ્દોની વ્યાખ્યા કર� છ.ે
કલમો ૩ અને ૪.- આ કલમોથી એવી જોગવાઇ કર� છે ક� કોઇપણ સ્વ�પમાં જમીન પચાવી
પાડવી એ �િતબિં ધત રહશ
ે અને ગેરકાયદ�સર �હર
થશે અને જમીન પચાવી
પાડવા સાથે સકળાયલીે અથવા તનાે કારણે થતી કોઇપણ �Kિૃ ત, આ
અિધિનયમ હઠ
ળ િશક્ષાપાt �નો રહશ
ે; તેમા,
સરકારની, સ્થાિનક સ�ામડ
ળની,
ધાિમ�ક અથવા સખાવતી સસ્ં થાની અથવા દ�ણગીની અથવા અન્ય ખાનગી
વ્યłક્તની પચાવી પાડ�લી જમીનના કાયદ�સર ભા3ત તર�ક� હોય તે િસવાય,
તેનો ભોગવટો ચા�ુ રાખવા બદલ િશક્ષા માટ�ની પણ જોગવાઇ કર� છે.
કલમ ૫.- આ કલમથી, જમીન પચાવી પડવાના સબધમાં કરવામાં આવેલા તમાે ં િનłદષ્ટ�
કયાર્ �માણેના �ના બદલ દંડની જોગવાઇ કર� છે.
કલમ ૬.- આ કલમથી, કંપનીઓએ કર�લા �ના માટ�ની જોગવાઇ કર� છે.
કલમ ૭.- આ કલમથી, �જરાત હાઇકોટર્ ના �ખ્ રચના માટ�ની જોગવાઇ કર� છે.
ય ન્યાય�િૂત�ની સહમિતથી, િવશેષ કોટર્ ની
કલમ ૮.- આ કલમથી, િવશેષ કોટર્ માટ� પłબ્લક �ોિસ�ટ કર� છે.
રની િનમ�ક
માટ�ની જોગવાઇ
કલમ ૯.- આ કલમથી, િવશેષ કોટર્ -એ અ�સરવાની કાયર માટ�ની જોગવાઇ કર� છે.
�િત અને વાપરવાની સ�ા
સેશન્સ કોટર્ હોવા�ું ગણાશે અને તે દ�વાની કોટર્ અને સેશન્સ કોટર્ ની તમામ સ�ા ધરાવશે અને િવશેષ કોટર્ સમક્ષ ફોજદાર� કાયર્વાહ� કરતી વ્યłક્ત, આિસસ્ટન્ટ પłબ્લક �ોિસ�ટર હોવા�ું ગણાશે.
કલમ ૧૧.- આ કલમથી, �ના ઉપર જમીન પચાવી પાડ� હોવાનો આરોપ �કવામાં આવ્યો
હોય તેવી વ્યłક્ત પર સાłબતીનો બોજો રહશે તે �ગનીે જોગવાઇ કર� છ.ે
કલમ ૧૨.- આ કલમથી, પોલીસ અિધકાર� 6ારા માłહતી ન�ધવાની અને તપાસ કરવા બાબતની જોગવાઇ કર� છે.
કલમ ૧૩.- આ કલમથી એવી જોગવાઇ કર� છે ક� આ અિધિનયમની જોગવાઇઓ હઠળ કામ
કરતી દર�ક વ્યłક્ત, ભારતના ફોજદાર� અિધિનયમની કલમ ૨૧ના અથર્ �જબ રાBય સેવક હોવા�ું ગણાશે.
કલમ ૧૪.- આ કલમથી, �C
�łુ Cથી લીધેલાં પગલાન
ા રક્ષણ માટ�ની જોગવાઇ કર� છે.
કલમ ૧૫.- આ કલમથી એવી જોગવાઇ કર� છે ક� તત્સમયે અમલમાં હોય તેવા બી� કોઇ કાયદા અથવા �łઢ, łરવાજ અથવા કરાર અથવા કોટર્ ના અથવા કોઇ બી�
ł�બ્�નલ અથવા સ�ામડળના �ુકમનામા અથવા �કુ મમાં તનીે સાથે ગમે તે
અસગ
ત હોય તેમ છતા,
આ અિધિનયમની જોગવાઇઓ અમલમાં રહશે.
કલમ ૧૬.- આ કલમથી, આ અિધિનયમ હઠ માટ�ની જોગવાઇ કર� છે.
ળ િનયમો કરવાની રાજય સરકારની સ�ા
કલમ ૧૭.- આ કલમથી, પચાવી પાડ�લી જમીન બી�ને આપવા �ગેની જોગવાઇ કર� છે.
કલમ ૧૮.- આ કલમથી, રાજય સરકારન, આ અિધિનયમની જોગવાઇઓનો અમલ
કરવામાં બે વષર્ની �દ છે.
તની �દર ઊભી થતી �શ્ુ ક�લીઓ Sૂર કરવાની સ�ા મળ
કૌિશક પટ�લ,
નાણાક�ય યાદ�
િવધેયકની કલમ ૭-થી, રાજય સરકારન,
�જરાત હાઇકોટર્ ના �ખ્
ય ન્યાય�િૂત�ની
સહમિતથી, તેવા િવસ્તાર અથવા િવસ્તારો અથવા તેવા ક�સ અથવા ક�સોના વગર્ ક� �ૂથ માટ�, એક અથવા વ�ુ િવશેષ કોટર્ ની રચના કરવાની સ�ા આપવા ધા��ુ છે તેમજ łબલની
કલમ ૮થી પłબ્લક �ોિસ�ટ
રની િનમ�ક
માટ�ની જોગવાઇ કર� છે. આથી, િવધેયક જો
અિધિનયિમત કરવામાં અને અમલમાં લાવવામાં આવે, તો રાજ્યના એકિtત ફંડમાથી ખચર્
થશે. તેમ છતા,
હાલમા,
આવા હה
ુ માટ� ઉપલભ્ય રાખવાની �ાન્ટની ચો�સ રકમ
Rિુ નિRત કરવી શX નથી.
કૌિશક પટ�લ,
ધારાક�ય સ�ા સ�પવાની યાદ�
આ િવધેયકમા, જોગવાઇ કર� છે:-
નીચની બાબતોના સબ
ધમાં ધારાક�ય સ�ાની સ�પણી માટ�
કલમ ૭.- (૧) આ કલમની પેટા-કલમ (૧)થી, રાજય સરકારને, રાજપtમાં �હરનામાથી,
�જરાત હાઇકોટર્ ના �ખ્
ય ન્યાય�િૂત�ની સહમિતથી, �હર
નામામાં િનłદ�ષ્ટ કરવામા
આવે તેવા િવસ્તાર અથવા િવસ્તારો અથવા તેવા ક�સ અથવા ક�સોના વગર્ ક� �ૂથ માટ�, એક અથવા વ�ુ િવશેષ કોટર્ ની રચના કરવાની સ�ા મળે છે;
(૨) આ કલમની પેટા-કલમ (૬)થી, રાજય સરકારન,
રાજપtમાં �હર
નામાથી,
પેટા-કલમ (૧) હઠળ રચવામાં આવેલી િવશેષ કોટર્ ની �નરર્ ચના કરવા માટ�ની
અને કોઇપણ સમયે આવી િવશેષ કોટર્ ના�દ કરવાની સ�ા મળે છ.ે
કલમ ૧૬.- આ કલમની પેટા-કલમ (૧)થી, રાજય સરકારને, રાજપtમાં �હરનામાથી,
અિધિનયમના હהઓ પાર પાડવા માટ� િનયમો કરવાની સ�ા મળે છ.ે
કલમ ૧૮.- આ કલમની પેટા-કલમ (૧)થી, રાજય સરકારને, આ અિધિનયમની
જોગવાઈઓનો અમલ કરવામાં બે વષર્ની �દતની �દર કોઈ �શ્ુ ક�લી ઊભી થાય,
તો, તે Sૂર કરવા માટ� રાજપtમાં �ુકમ �િસC કરવાની સ�ા મળે છે.
ઉપ�ક્ર્ુ ત ધારાક�ય સ�ાની સ�પણી આવશ્યક અને સામાન્ય �કારની છે.
તાર�ખ: ૧૬મી સપ્ટ�મ્બર, ૨૦૨૦. કૌિશક પટ�લ.
�જરાત િવધાનસભા સłચવાલય
[સન ર૦૨૦�ું �જરાત િવધેયક �માક: ૧૯.]
�જરાત રાBયમાં જમીન પચાવી પાડવાની
�Kિ�ઓ અને તેની સાથે સકળાયલીે બાબતો પર
�િતબધ �કવા બાબત િવધેયક.
[Rી કૌિશક પટ�લ,
મહRલ
મtીRી.]
(સન ર૦૨૦ના સપ્ટ�મ્બર મłહનાની ૧૬મી તાર�ખે
�જરાત સરકાર� રાજપtમાં �િસC કયાર્ �જબ)
ડ�. એમ. પટ�લ, સłચવ,
�જરાત િવધાનસભા.
i
GUJARAT BILL NO. 19 OF 2020.
THE GUJARAT LAND GRABBING (PROHIBITION) BILL, 2020
Clauses | Content | Page No. |
1. | Short title, extent and commencement. | 01 |
2. | Definitions. | 02 |
3. | Land grabbing to be unlawful. | 03 |
4. | Prohibition on land grabbing. | 03 |
5. | Penalty for other offences in connection with land grabbing. | 03 |
6. | Offences by companies. | 04 |
7. | Constitution of Special Courts. | 04 |
8. | Public Prosecutor. | 05 |
9. | Procedure and powers of Special Courts. | 05 |
10. | Special Court to have powers of Civil Court and the Court of Sessions. | 07 |
11. | Burden of proof. | 08 |
12. | Information to be recorded and investigation to be carried out by the police officer. | 08 |
13. | Persons acting under the Act to be public servants. | 08 |
14. | Protection of action taken in good faith. | 08 |
15. | Act to override other laws. | 09 |
16. | Power to make rules. | 09 |
17. | Prohibition of alienation of lands grabbed. | 09 |
18. | Power of State Government to remove difficulties. | 09 |
19. | Repeal and saving. | 09 |
THE GUJARAT LAND GRABBING (PROHIBITION) BILL, 2020.
GUJARAT BILL NO. 19 OF 2020.
A BILL
to prohibit land grabbing activities and connected matters in the State of Gujarat.
It is hereby enacted in the Seventy-first Year of the Republic of India as follow:-
1. (1) This Act may be called the Gujarat Land Grabbing (Prohibition) Act, 2020.
(2) It extends to the whole of the State of Gujarat.
(3) It shall be deemed to have come into force on the 29th August, 2020.
Short title, extent and commencement.
Definitions.
2. In this Act, unless the context otherwise requires,-
(a) “Committee” means a committee notified from time to time by the State Government under the chairmanship of District Collector for the purposes of this Act;
(b) “Government‟‟ means the Government of Gujarat;
(c) "land" includes rights in or over land, benefits to arise out of land and buildings, structures and other things attached to the earth or permanently fastened to anything attached to the earth;
(d) "land grabber" means a person who commits land grabbing and includes any person who gives financial aid to any person for taking illegal possession of lands or for construction of unauthorized structures thereon, or who collects or attempts to collect from any occupiers of such lands rent, compensation and other charges by criminal intimidation, or who abets the doing of any of the above mentioned acts, and also includes the successors-in-interest;
(e) "land grabbing" means every activity of land grabber to occupy or attempt to occupy with or without the use of force, threat, intimidation and deceit, any land (whether belonging to the Government, a Public Sector Undertaking, a local authority, a religious or charitable institution or any other private person) over which he or they have no ownership, title or physical possession, without any lawful entitlement and with a view to illegally taking possession of such land or creating illegal tenancies or lease or licence, agreements or transfer or sale or by constructing unauthorized structures thereon for sale or hire or use or occupation of such unauthorized structures and the term “grabbed land” shall be construed accordingly;
(f) "person" includes a group or body of persons, an association or a company, or a religious or charitable institution or endowment, whether incorporated or not;
(g) “prescribed” means prescribed by rules made under this Act;
(h) „Special Court‟ means a Special Court constituted under section 7;
(i) “unauthorized structures” means any structure constructed, without express permission in writing of the competent authority, or except in accordance with any law for the time being in force in the area.
3. The land grabbing in any form shall be prohibited and declared unlawful and any activity connected with or arising out of land grabbing shall be an offence punishable under this Act.
4. (1) No person shall commit or cause to be committed land grabbing, by himself or through any other person.
(2) Any person who, on or after the commencement of this Act, continues to be in occupation, otherwise than as a lawful tenant, of a grabbed land belonging to the Government, local authority, religious or charitable institution or endowment or other private person, shall be guilty of an offence under this Act.
(3) Whoever contravenes the provisions of sub-section (1) or sub-section
(2) shall on conviction, be punished with imprisonment for a term which shall not be less than ten years but which may extend to fourteen years and with fine which may extend to Jantri value of such properties.
5. Whoever, with a view to grabbing land in contravention of the provisions of this Act or in connection with any such land grabbing,-
(a) sells or allots, or offers or advertises for sale or allotment, or has in his possession for the purpose of sale or allotment any land grabbed;
(b) instigates or incites any person to commit land grabbing;
(c) uses any land grabbed or causes or permits knowingly to be used for purposes, connected with sale or allotment; or
Land grabbing to be unlawful.
Prohibition on land grabbing.
Penalty for other offences in connection with land grabbing.
(d) enters into an agreement for construction of any structure or buildings on such land;
(e) causes or procures or attempts to procure any person to do any of above mentioned acts;
shall, on conviction, be punished with imprisonment for a term which shall not be less than ten years but which may extend to fourteen years and with fine which may extend to Jantri value of such properties.
Offences by companies.
Constitution of Special Courts.
6. (1) If the person contravening the provisions of this Act is a company, every person who, at the time the contravention was committed, was in charge of, and was responsible to, the company for the conduct of the business of the company as well as the company, shall be deemed to be guilty of the contravention and shall be liable to be proceeded against and punished accordingly:
Provided that nothing contained in this sub-section shall render any such person liable to any punishment if he proves that the contravention took place without his knowledge or that he exercised all due diligence to prevent such contravention.
(2) Notwithstanding anything in sub-section (1), where any offence under this Act has been committed by a company and it is proved that the offence has been committed with the consent or connivance of, or that the commission of the offence is attributable to any neglect on the part of any director, manager, secretary or other officer of the company, such director, manager, secretary or other officer shall also be deemed to be guilty of that offence and shall be liable to be proceeded against and punished accordingly.
Explanation:— For the purposes of this section:-
(a) "Company" means anybody corporate and includes firm or other association of individuals; and
(b) "Director" in relation to a firm, means a partner in the firm.
7. (1) The State Government may, with the concurrence of the Chief Justice of the High Court of Gujarat, by notification in the Official Gazette
constitute one or more Special Courts for such area or areas, or for such cases or class or group of cases, as may be specified in the notification.
(2) Where any question arises as to the jurisdiction of any Special Court, it shall be referred to the State Government, whose decision in the matter shall be final.
(3) A Special Court shall be presided over by a judge to be appointed by the State Government with the concurrence of the Chief Justice of the High Court of the Gujarat.
(4) The State Government may also appoint, with the concurrence of the Chief Justice of the High Court of Gujarat, Additional Judges to exercise jurisdiction of the Special Court.
(5) A person shall not be qualified for appointment as a Judge or an Additional Judge of a Special Court unless he immediately before such appointment, is or has been a Sessions Judge or a District Judge.
(6) The Government from time to time may, by notification in the Official Gazette, reconstitute the Special Courts constituted under sub-section (1) and may, at any time abolish such Special Courts by a like notification.
(7) A Judge of the Special Court shall hold office for a term of three years from the date on which he enters upon his office, or until the Special Court is reconstituted or abolished under sub-section (6), whichever is earlier.
8. The State Government shall appoint, for every Special Court, a person to be the Public Prosecutor.
9. (1) The Special Court may, either suo moto or on application made by any person, or any officer authorized by District Collector, take cognizance of and try every case arising out of any alleged act of land grabbing or with respect to the ownership and title to, or lawful possession of, the land grabbed, whether before or after the commencement of this Act, and pass such orders (including orders by way of interim directions) as it deems fit.
Public Prosecutor.
Procedure and powers of Special Courts.
(2) Notwithstanding anything in the Code of Civil Procedure, 1908, any case in respect of an alleged act of land grabbing or the determination of question of title and ownership to, or lawful possession of any land grabbed under this Act, shall, subject to the provisions of this Act, be triable in the Special Court and the decision of Special Court shall be final.
(3) Notwithstanding anything in the Code of Civil Procedure 1908, the Special Court may follow its own procedure which shall not be inconsistent with the principles of natural justice and fair play and subject to the other provisions of this Act and of any rules made thereunder while deciding the Civil liability,
(4) Notwithstanding anything in the Code of Criminal Procedure, 1973, it shall be lawful for the Special Court to try all offences punishable under this Act.
(5) The Special Court shall determine the order in which the civil and criminal liability against a land grabber be initiated. It shall be within the discretion of the Special Court whether or not to deliver its decision or order until both civil and criminal proceedings are completed. The evidence admitted during the criminal proceeding may be made use of while trying the civil liability. But additional evidence, if any, adduced in the civil proceedings shall not be considered by the Special Court while determining the criminal liability. Any person accused of land grabbing or the abetment thereof before the Special Court shall be a competent witness for the defence and may give evidence onoath in disproof of the charge made against him or any person charged together with him in the criminal proceeding:
Provided that he shall not be called as a witness except on his own request in writing or his failure to give evidence shall be made the subject of any comment by any of the parties or the special court or give rise to any presumption against himself or any person charged together with him at the same proceeding.
(6) Every case under sub-section (1) shall be disposed off finally by the
V of 1908.
V of 1908.
2 of 1974.
Special Court, as far as possible, within a period of six months from the date of institution of the case before it.
(7) Every finding of the Special Court with regard to any alleged act of land grabbing shall be conclusive proof of the fact of land grabbing and of the persons who committed such land grabbing, and every judgment of the Special Court with regard to the determination of title and ownership to, or lawful possession of, any land grabbed shall be binding on all persons having interest in such land.
(8) When an offence of land grabbing is proved, the Special Court may if it thinks fit, order that possession of the same be restored to that person after evicting by force, if necessary, any other person who may be in possession of the property.
(9) It shall be lawful for the Special Court to pass such order as it may deem fit to advance the cause of justice. It may award compensation in terms of money for wrongful possession of the land grabbed which shall not be less than an amount equivalent to the Jantri value of the land grabbed as on the date of the order and profits accrued from the land payable by the land grabber to the owner of the grabbed land and may direct re-delivery of the grabbed land to its rightful owner. The amount of compensation and profits, so awarded and costs of re-delivery, if any, shall be recovered as an arrear of land revenue in case the Government is the owner, or as a decree of a civil court, in any other case to be executed by the Special Court:
Provided that the Special Court shall, before passing an order under this sub-section, give to the land grabber an opportunity of making his representation or of adducing evidence, if any, in this regard, and consider such representation and evidence.
V of 1908.
2 of 1974.
10. Save as expressly provided in this Act, the provisions of the Code of Civil Procedure, 1908 and the Code of Criminal Procedure, 1973, in so far as they are not inconsistent with the provisions of this Act, shall apply to the proceedings before the Special Court and for the purposes of the
Special Court to have powers of Civil Court and the Court of Sessions.
Burden of
proof.
Information
to be recorded and investigation to be carried out by the police officer.
provisions of the said enactments, Special Court shall be deemed to be a Civil Court, or as the case may be, a Court of Sessions and shall have all the powers of a Civil Court and a Court of Sessions and person conducting a prosecution before the Special Court shall be deemed to be an Assistant Public Prosecutor.
11. (1) Where in any proceedings under this Act, a land is alleged to have been grabbed, and such land is primafacie proved to be the land owned by the Government or by a private person, the Special Court shall presume that the person who is alleged to have grabbed the land is a land- grabber and the burden of proving that the land has not been grabbed by him shall be on such person.
(2) Where it is proved that a land grabber or any person on his behalf is or has at any time been, in possession of movable or immovable property which he cannot satisfactorily account for, or where his pecuniary resources are disproportionate to his known sources of income, the Court shall, unless contrary is proved, presume that such property or pecuniary resources have been acquired or derived by his activities as a land grabber.
12. Notwithstanding anything contained in the Code of Criminal Procedure, 1973,-
(a) no information about the commission of an offence under this Act, shall be recorded by a police officer without the prior approval of the District Collector in consultation with the Committee notified by the Government;
(b) no investigation of an offence under the provision of this Act shall be carried out by a police officer below the rank of the Deputy Superintendent of Police, or for the areas where the Commissioner of Police is appointed by the State Government, by a police officer not below the rank of the Assistant Commissioner of Police.
Persons acting under the Act to be public servants.
13. Every person acting under the provisions of this Act shall be deemed to be a public servant within the meaning of section 21 of the Indian Penal Code.
45 of 1860.
Protection of action taken in good faith.
Guj. Ord.
10 of
2020.
14. No suit, prosecution or other legal proceeding shall lie against any officer or employee of the special Court or any officer of the Government for anything which is in good faith done or intended to be done under this Act or the rules made thereunder.
15. The provisions of this Act shall have effect notwithstanding anything inconsistent therewith contained in any other law for the time being in force or custom, usage or agreement or decree or order of a court or any other tribunal or authority.
16. (1) The State Government may, by notification in the Official Gazette, make rules to carry out the purposes of this Act.
(2) All rules made under this section shall be laid for not less than thirty days before the State Legislature as soon as possible after they are made, and shall be subject to such modifications as the legislature may make during the session in which they are so laid or the session immediately following.
17. Any transaction relating to an alienation of a land grabbed or any part thereof by way of sale, lease, gift, exchange, settlement, surrender, usufructuary mortgage or otherwise, or any partition effected or a trust created in respect of such land, which has taken place whether before or after the commencement of this Act shall, except to the extent ordered by the Special Court be null and void.
18. (1) If any difficulty arises in giving effect to the provisions of this Act, the State Government may, by order published in the Official Gazette, make such provisions not inconsistent with the provisions of this Act, as appears to be necessary or expedient for removing the difficulty:
Provided that no order under sub-section (1) shall be made after the expiry of two years from the date of commencement of this Act.
(2) Every order made under this section shall be laid, as soon as may be after it is made, before the State Legislature.
19. (1) The Gujarat Land Grabbing (Prohibition) Ordinance, 2020 is
Act to override other laws.
Power to make rules.
Prohibition of alienation of lands grabbed.
Power of State Government to remove difficulties.
Repeal and saving.
hereby repealed.
(2) Notwithstanding such repeal, anything done or any action taken under the said Ordinance shall be deemed to have been done or taken under the said Act.
STATEMENT OF OBJECTS AND REASONS
It has come to the notice of the Government that there are attempts on the part of certain lawless persons operating individually or in groups to grab either by force, or by deceit or otherwise lands belonging to the Government, a local authority, a religious or charitable institution or endowment as well as private individuals. The land grabbers are setting up fictitious claims and indulging in large scale and fraudulent sales of land through unscrupulous real estate dealers or otherwise. As public order is adversely affected by such unlawful activities of land grabbers in the State.
Hence, the State Government of Gujarat with a view to prohibiting the activities of land grabbing and to provide for matters connected therewith has proposed to bring the Gujarat Land Grabbing (Prohibition) Act, 2020 into force. Apart from declaring land grabbing as unlawful, the State Government proposes to prohibit land grabbing. Therefore, it is proposed to provide for penalty for offences in connection with land grabbing to effectively implement this Act and for the purpose of providing speedy enquiry into an alleged act of land grabbing and trial of cases in respect of the ownership and title to, or lawful possession of the land grabbed by constituting a Special Court. It is felt that the State Government shall be able to curb the illegal land grabbing by enforcing the proposed legislation.
As the Gujarat Legislative Assembly was not in session at that time, the Gujarat Land Grabbing (Prohibition) Ordinance, 2020was promulgated to achieve the aforesaid objects.
The Bill seeks to replace the said Ordinance by an Act of the State Legislature.
The following notes on clauses explain, in brief, the important provisions of the Bill:-
Clause 1.-This clause provides for short title, extent and commencement of the Act.
Clause 2.- This clause defines certain terms used in the Bill.
Clauses 3 and 4.-These clauses provide that the land grabbing in any form shall be prohibited and shall be declared unlawful and any activity connected with or arising out of land grabbing shall be an offence punishable under the Act; it also provide for punishment for continuing to be in occupation, otherwise than as a lawful tenant, of a grabbed land belonging to the Government, local authority, religious or charitable institution or endowment or other private person.
Clause 5.- This clause provides for penalty for the offences as specified therein committed in connection with land grabbing.
Clause 6.- This clause provides for the offences committed by the company.
Clause 7.- This clause provides for the constitution of the Special Courts with the concurrence of the Chief Justice of the High Court of Gujarat.
Clause 8.- This clause provides for the appointment of the public prosecutor for the special court.
Clause 9.- This clause provides for the procedure to be followed and the powers to be exercised by the Special Court.
Clause 10.- This clause provides that the Special Court shall be deemed to be a Civil Court or a Court of Sessions and shall have all the powers of a Civil Court and a Court of Sessions and person conducting a prosecution before the Special Court shall be deemed to be an Assistant Public Prosecutor.
Clause 11.- This clause provides for the burden of proof would lie on the person who is alleged to have grabbed the land.
Clause 12.-This clause provide for the Information to be recorded and investigation to be carried out by the police officer.
Clause 13.-This clause provides that every person acting under the provisions of this Act shall be deemed to be a public servant within the meaning of section 21 of the Indian Penal Code.
Clause 14.-This clause provides for the protection of action taken in good faith.
Clause 15.-This clause provides that the provisions of this Act shall have effect notwithstanding anything inconsistent therewith contained in any other law for the time being in force or custom, usage or agreement or decree or order of a court or any other tribunal or authority.
Clause 16.- This clause provides for the power of State Government to make rules under this Act.
Clause 17.- This clause provides for the alienation of the lands grabbed.
Clause 18.- This clause empowers the State Government to remove difficulties arising within a period of two years in giving effect to the provisions of the Act.
KAUSHIK PATEL,
FINANCIAL MEMORANDUM
Clause 7 of the Bill seeks to empower the State Government, with the concurrence of the Chief Justice of the High Court of Gujarat, to constitute one or more Special Courts for such area or areas, or for such cases or class or group of cases as also clause 8 of the Bill provides for the appointment of the Public Prosecutor. Hence, the Bill, if enacted and brought into force would involve expenditure from the Consolidated Fund of the State. However, at present, it is not possible to ascertain the exact amount of grant to be made available for such purpose.
KAUSHIK PATEL,
MEMORANDUM REGARDING DELEGATED LEGISLATION
This Bill provides for delegation of legislative powers in the following respects:-
Clause 7.- (i) Sub-clause (1) of this clause empowers the State Government to constitute, by notification in the Official Gazette, one or more Special Courts for such area or areas, or for such cases or class or group of cases, as may be specified in the notification, with the concurrence of the Chief Justice of the High Court of Gujarat.
(ii) sub-clause (6) of this clause empowers the State Government to reconstitute, by notification in the Official Gazette, the special Courts constituted under sub-clause (1) and also empowers to abolish at any time such Special Courts.
Clause 16. – Sub-clause (1) of this clause empowers the State Government to make, by notification in the Official Gazette, rules for carrying out the purposes of the Act.
Clause 18. – Sub-clause (1) of this clause empowers the State Government to make an order published in Official Gazette, to remove any difficulty if arisen in giving effect to the provisions of this Act within a period of two years.
The delegation of legislative power, as aforesaid, is necessary and is of a normal character.
Dated the 16th September, 2020. KAUSHIK PATEL.
GUJARAT LEGISLATURE SECRETARIAT
GUJARAT BILL NO. 19 OF 2020.
A B I L L
to prohibit land grabbing activities and connected matters in the State of Gujarat.
[ SHRI KAUSHIK PATEL ,
MINISTER FOR REVENUE]
( As published in the Gujarat Government Gazette 16th September, 2020)
D.M.PATEL,
Secretary,
Gujarat Legislative Assembly.