ટ`oડર ન.ં રામન/બાધકામ(ઈ.ઝો.)/૨૨-૨૩/૪૦
રાજકોટ મહાનગરપાલકા
ટ`oડર ન.ં રામન/બાધકામ(ઈ.ઝો.)/૨૨-૨૩/૪૦
એ - ટેકનીકલ બીડ
કામનું નામ
ઈƨટ ઝોનનાં જુ દા-જુ દા મખ્ય રƨતાઓ પર ƛયુ ફલાવર બેડ ટાઇપ ડીવાઇડર (સેƛટ્રલ વȒ)
‘‘જનભાગીદારી યોજના’’ અંતગર્ત ડીઝાઇન તથા વાિષકર્ પ્રીમીયમ આધાિરત ડેવલપ કરવા
તથા પાચ
વષર્ માટે જાળવણી કરવા અંગે એડવટાર્ઇઝમેƛટ રાઇટસ સિહત આપવા અંગેનું કામ
(રીટેƛડર)
ӔદાSત રકમ: Į.૪,૪૦,૭૦,૦૦૦/- | અન`ƨટ મની ડSપોઝીટ: Į.૪,૪૦,૭૦૦/- |
ટ`oડર ફS : Į! ૧૮૭૫/- |
ȺƉય તારSખો | |
૧. ઓફલાઈન ટેƛડર મેળવવાની છેƣલી તારીખ | ૧૩/૧૦/૨૦૨૨ બપોરે ૧૩:૦૦ કલાક સધી |
૨. િપ્ર-બીડ મીટીંગ | ૦૭/૧૦/૨૦૨૨ સાȐં ૧૬:૦૦ કલાકે |
૩. ટેƛડર ભરી પરત કરવાની છેƣલી તારીખ (ફક્ત ƨપીડ પોƨટ / રજી. પોƨટ મારફતે ƨવીકારવામાં આવશે) | ૧૫/૧૦/૨૦૨૨ સાȐં ૧૮:૦૦ સધી |
૪. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ | ૧૭/૧૦/૨૦૨૨ સવારે ૧૧:૦૦ પછી |
૫.ટેƛડરમાં સબિમટ કરવામાં આવેલ તમામ ડોકયમુ ેƛટના ઓરીજીનલ ĮબĮમાં બતાવવાની તારીખ | ૧૮/૧૦/૨૦૨૨ સાȐં ૧૬:૦૦ થી ૧૮:૦૦ દરLયાન |
૬. પ્રાઇસ બીડ ખોલવાની તાિરખ (જો શકય હશે તો) | ૧૯/૧૦/૨૦૨૨ સવારે ૧૧:૦૦ પછી |
૭. બીડ વેલીડીટી | ૧૮૦ િદવસ |
૮. કામની સમયમયાર્દા | ૩૦ િદવસ |
સીટS એoSનીયર
રાજકોટ મહાનગરપાિલકા (પવ
ર્ ઝોન)
Rી ઝવેરચદ મેઘાણી ભવન, Įમ ન.ં ૯,
ભાવનગર રોડ, રાજકોટ - ૩૬૦૦૦૩
૧. આ કામના ભાવ ટેƛડર નોટીસ પ્રિસSધ થયાથી રાજકોટ મહાનગરપાિલકા, ઈƨટ ઝોન ઓફીસ Įમ નં ૯, બાધકામ શાખા, ભાવનગર રોડ, રાજકોટના સરનામે છેƣલી તારીખ
સધીમાં ફકત ƨપીડ પોƨટ/રજી.એડી.થી મોકલી આપવાના રહશે.
ર. આ કામે ઈ.એમ.ડી. Įા.૪,૪૦,૭૦૦/- (Įા. ચાર લાખ ચાલીસ હજાર સાતસો પરા) ની રકમનો રાજકોટ મહાનગરપાિલકાના નામનો ચેક/ ડીડી (પેએબલ એટ રાજકોટ) ટેƛડર
ડોકયમ
ેƛટ સાથે કવરમાં અવƦય સામેલ કરવાનો રહશ
ે. તેમજ કવર પર “ઈƨટ ઝોનના
જુદા-જુ દા મખ્ય રƨતાઓ પર ƛયુ ફલાવર બેડ ટાઇપ ડીવાઇડર (સેƛટ્રલ વȒ) ‘‘જનભાગીદારી
યોજના’’ અંતગર્ત ડીઝાઇન તથા વાિષ
પ્રીમીયમ આધાિરત ડેવલપ કરવા તથા પાચ
વષર્
માટે જાળવણી કરવા અંગે એડવટાર્ઇઝમેƛટ રાઇટસ સિહત આપવા અંગેનું કામ (રીટેƛડર)” એવ
લખવાનુ રહશે.
૩. ટેƛડરના મખ્ય કવરમાં બે અલગ-અલગ કવર Ȑમા, (૧) ટેકનીકલ ƨપશીફીે કશને બીડ
કવર તથા (ર) પ્રાઈઝ બીડ – સીલબધ કરી મોકલવાના રહશે.
૪. પ્રાઈઝબીડ નીયત ફોમર્માં ભરી જĮરી સહી સીકકા કરી રજુ કરવાના રહશે.
પ. ટેકનીકલ બીડ કવરમાં ટેƛડર ƨપેશીફીકેશનમાં દશાર્વેલ ફોમર્માં જĮરી િવગતો ભરી રજ
કરવાનું રહશે. Ȑ એજƛસી ટકનીે કલ ƨપશીે ફીકશને મજબ કવોલીફાઈ થશે ફકત તે જ
એજƛસીની પ્રાઈઝબીડ ઓપન કરવામાં આવશે
૬. આ કામે ભાવને મજુરી મƤયાનાં િદવસ–૧૦ (દસ) માં સિચત કામની ડીવાઇડરની
લબાઇ આધારીત રકમની નેશનલાઈઝડ/ શેડKƣડ બેંકની િફક્સ િડપોઝીટ ૦૫ વષર્ની મદતની રાજકોટ મહાનગરપાિલકા તરફેણમાં કઢાવી, બાધકામ શાખા ઈƨટ ઝોનમા
જમાં કરાવવાની રહશે. તેમજ ધોરણસરનું કરારનામુ કરી આપવાનું રહશે.
આ ઉપરથી હુ/
અમો બાહધરી-ખાત્રી આપું Ġ/
આપીએ. છીએ કે, આ સાથેના
પિરિશƧટમાં જણાવેલ લીƨટ મજબ અને શરતો તેમજ સમજુ તી પ્રમાણે વƨત/
કામ પĮ
પાડવા
બધાઉ Ġ/ બધાઈ છીએ.
(એજoસીના સહS તથા િસ2ા)
૦૧) કામની િવગત : ઈƨટ ઝોનનાં જુદા-જુદા મખ્ય રƨતાઓ પર ƛયુ ફલાવર બડે
ટાઇપ ડીવાઇડર (સેƛટ્રલ વȒ) ‘‘જનભાગીદારી યોજના’’ અંતગર્ત ડીઝાઇન તથા વાિષર્ક પ્રીમીયમ આધાિરત ડેવલપ
કરવા તથા પાચ વષર્ માટે જાળવણી કરવા અંગે
એડવટાર્ઇઝમેƛટ રાઇટસ સિહત આપવા અંગેનું કામ
(રીટેƛડર)
૦૨) અનƨટમનીની રકમ : Į|.૪,૪૦,૭૦૦/- અંકે ચાર લાખ ચાલીસ હજાર સાતસો પરા
નેશનલાઈઝ/શેડયƣડ બેંક:.............................................
ડી. ડી.ન. : ……………………………………તા. / /૨૦૨૨
૦૩) સƨથા/પેઢીનું નામ :
૦૪) ભાવ ભરનારનું નામ :
૦૫) સƨથાના પ્રિતિનધી/ :
પ્રોપ્રાઈટર/મેનેજરનું નામ
૦૬) સરનામું :
૦૭) સીક્યોરીટી િડપોઝીટ : િફક્સ િડપોઝીટ Į. /-
(અંકે Įિપયા લાખ પરા)
(ડીવાઇડરની લબાઇ આધારીત )
(એજoસીના સહS તથા િસ2ા)
-:: ટેƛડરની પ્રાથમીક શરતો ::-
૧) ટેƛડર ભરનાર પેઢી ઓછામાં ઓછી એક વષર્ જુની હોવી જોઈએ તેમજ આ અંગે માƛય પરાવા તરીકે પ્રોફેશનલ ટેક્સ અથવા ઈƛકમટેક્સ રીટનર્ની ƨવપ્રમાણીત ઝેરોક્ષ નકલ
ટેƛડર સાથે રજુ કરવાની રહશે.
૨) જો પેઢી પ્રોપ્રાઈટરશીપ પ્રકારની હોય તો માિલકનું પĮ નામ અને જો ભાગીદારી પઢીે
હોય તો તમામ ભાગીદારોનાં પરાં નામ-સરનામા, ફોન નબર અને જો પેઢી લીમીટેડ કંપનીની હોય તો તમામ િડરેકટસર્નાં પરા નામ, સરનામા, ફોન નબરની િવગત રજુ કરવી તેમજ લીમીટેડ કંપનીના િકƨસામાં રાજકોટ મહાનગરપાિલકા સાથે કરાર કરવાની સતા ધરાવતાં ઈસમને જĮરી અિધકારપત્ર કંપની તરફથી ઈƨયુ થયેલો હોવો જોઈશે.
તેની નકલ આ ટેƛડરસાથે અવƦય આપવાની રહશ
ે. િવશેષમા,
રાજકોટ
મહાનગરપાિલકા સાથેનાં રોજબરોજનાં ’યવહારમાં Ȑ ’યિક્ત સતત સપકર્ માં રહનાર
હોય તેના નામ/સરનામા/ફોન નબરની િવગતો આપવાની રહશે.
૩) બીડર 6ારા તમામ ટેક્સ, કરવેરાઓ િવગેરે સિહત ભાવ રજુ કરવાના રહશે.
૪) બીડર રાજકોટ શહર બહારના હશે તો તમનોે ƨથાિનક પ્રિતિનધી હોવો જĮરી છ.ે Ȑથી
જĮરી સમય પર ƨથાિનક પ્રિતિનધીનો સપકર્ થઈ શકે.
૫) બીડર 6ારા આ પ્રકારના કામનો ઓછામાં ઓછો એક વષર્ નો અનભવ હોવો જોઈએ. Ȑ
અƛવયે ભાવ ભરનાર પેઢી 6ારા આધાર પરાવા રજુ કરવાના રહશે.
૬) બીડર 6ારા Į! ૩૦૦/-ના નોન Bયડીશીયલ ƨટેLપ પેપર પર અƛય સરકારી કે અધર્ સરકારી સƨથામાં ‘લેક લીƨટ / ડીબાર થયેલ નથી તે મજબનું સેƣફ િડકલેરેશન રજુ
કરવાનું રહશે .
૭) િનયત સમય બાદ રજુ થયેલ બીડ ƨવીકારવામાં આવશે નહી.
૮) આ કોƛટ્રેક્ટ પાચ (૫) વષર્ માટે છ,ે એટલે કે કોƛટ્રેક્ટનાં એગ્રીમેƛટ થયા બાદ વકર્ ઓડર્ર
આƜયાની તારીખથી પાચ (૫)વષર્ સધી કરારનો અમલ કરવાનો રહશે.
૯) આવેલ ટેƛડરો તારીખ ઉપર દશાર્’યા મજબના િદવસે અને સમયે ખોલવામાં આવશે.
૧૦) કવર ઉપર ટેƛડરનું નામ તથા િƨવકારવાની છેƣલી તારીખ અને સમય અવƦય
દશાર્વવાનો રહશે.
૧૧) ઊંચા ભાવનું કે કોઈપણ ટેƛડર ƨવીકારવું કે નહી તે બાબતે રાજકોટ મહાનગરપાિલકા પોતાનો હક્ક અબાિધત રાખે છે અને આ અંગે કોઈ જ કારણ આપવામાં આવશે નહી.
૧૨) રાજકોટ મહાનગરપાિલકા 6ારા કોઈ જ શરતી ટેƛડર તેમજ કોઈપણ ભાવ ભરનારે આવા ફેરફાર કરેલ ટેƛડર રજુ કયર્ંુ હશે તો તે ƨવીકારવામાં આવશે નહી.
૧૩) આ કામે ભાવ મજુરી મƤયાનાં િદવસ–૧૦ (દસ) માં ડીવાઇડરની લબાઇ આધારીત
રકમની નેશનલાઈઝડ / શેડKƣડ બેંકની પાચ (૫) વષનીર્ મદતની િફક્સ િડપોઝીટ
રસીદ રાજકોટ મહાનગરપાિલકા તરફેણમાં કઢાવી, રાજકોટ મહાનગરપાિલકા ખાતે રજુ કરી, ધોરણસર ƨટેLપ પેપર ઉપર રાજકોટ મહાનગરપાિલકાની તરફેણમાં કરારનામું
(એગ્રીમેƛટ) કરી આપવાનું રહશે. એગ્રીમેƛટ િનયમ મજબનાં ƨટLપે પપરે ઉપર કરવાનુ
રહશે. એગ્રીમેƛટ માટે Ȑટલી િકંમતનાં ƨટેLપ પપરે ખરીદવાનાં થાય તે િબડરે ƨવખચ
ખરીદ કરી રજુ કરવાનાં રહશે. બીડર 6ારા એગ્રીમેƛટ રાજકોટ મહાનગરપાિલકા 6ારા
આપવામાં આવેલ નમના મજબ ટાઈપ કરાવી રજુ કરવાનું રહશે.
૧૩.૧) આ કામે ભાવને મજુરી મƤયાને િનયમાનસાર એજƛસી 6ારા એગ્રીમેƛટ કરવામા
નહીં આવે તો, તેમની EMD જƜત કરીને પછીના પાચ (૫)) વષર્ માટે રાજકોટ
મહાનગરપાિલકાના અƛય કામો માટેના ટેƛડરમાં ભાગ લેવામાથી બાકાત રાખવામાં આવશે.
૧૩.૨) આ કામે એજƛસીને વકર્ ઓડર્ર મƤયાને િનયમાનસાર એજƛસી 6ારા સદર કાયર્
સમયાનસાર ચાલુ કરવામાં ન આવતા, રાજકોટ મહાનગરપાિલકાના 6ારા
એજƛસીનો કરાર ટમીર્નેટ કરીને િસક્યોરીટી િડપોઝીટ જƜત કરવામાં આવશે
તેમજ પાચ (૫) વષર્ માટે રાજકોટ મહાનગરપાિલકાના અƛય કામોના ટેƛડર
પ્રિક્રયામાથી ‘લેકલીƨટ કરવામાં આવશે.
૧૪) મદત ગણત્રી કરતી વખતે વકર્ ઓડર્ર આƜયાની તારીખથી ગણત્રી કરવામાં આવશે.
૧૫) ટેƛડર ઈવેƣયએશન દરLયાન ટેકનીકલ બીડની તમામ શરત પણર્ થતી હોય તમજે
ભાવ પ્રિત વાિષર્ક િપ્રિમયમ Ȑ બીડરનાં Highest હશે તેને H-1 િડકલેર કરવામાં આવશે.
૧૬) ટેƛડરની વેલીડીટી ૧૮૦ િદવસની રહશે.
૧૭) બીડર 6ારા ટેƛડરનું િફઝીકલ સબમીશન ƨપીડ પોƨટ / R.P.A.D. થી મોકલી શકાશે. Ȑમાં ટેકનીકલ બીડની સાથે EMD નેશનલાઈઝડ બેંકના પેએબલ એટ રાજકોટના
Demand Draft રાખવાના રહશ
ે. Demand Draft “Rajkot Municipal
Corporation” ના નામે રજુ કરવાનો રહશે.
૧૮) આ કામ બાબતે કોઈ િવવાદ ઉપિƨથત થશે તો કિમĕરRી, રાજકોટ મહાનગરપાિલકાનો
િનણર્ય આખરી રહશે અને તે બીડ કરનારને બધનકતાર્ રહશે.
૧૯) બીડર 6ારા ટેƛડર ƨવખચેર્ ભરવાનું રહશે Ȑની જવાબદારી રાજકોટ મહાનગરપાિલકાની
રહશે નહીં.
…………………………………………..
(એજƛસીના સહી તથા િસક્કા)
ભાવપત્રક
પ્રિત, કિમĕરRી,
રાજકોટ મહાનગરપાિલકા
િવષય :- જનભાગીદારSથી રોડ ડSવાઇડર ડ`વલપ કરવા બાબત
સદભ’ :- Ĥહર` િનિવદા તા. અoવયે
જયભારત સાથ જણાવવાનું કે અમો / અમારી સƨથા / પેઢી / કંપની રાજકોટ શહરમાં રોડ પર આવેલ રોડ ડીવાઇડર માટે રાજકોટ મહાનગરપાિલકા 6ારા નક્કી કરવામાં આવેલ શરતો
મજબ પાચ (૫) વષર્ માટે જાળવણી સિહત ડવલે ોપ કરવા માટે વાિષર્ક પ્રીમીયમ આધાિરત
ઓફર રજુ કરેલ છે. Ȑ માƛય રાખવા િવનતીP
3મ | િવગત | વાિષ´ક ™ીમીયમ (ӕકડામા)ં | વાિષક´ ™ીમીયમ (શ'દોમા)ં |
૧ | પ્રથમ વષર્નું પ્રીમીયમ | ||
૨ | બીજા વષર્નું પ્રીમીયમ | ||
૩ | ત્રીજા વષર્નું પ્રીમીયમ | ||
૪ | ચોથા વષર્નું પ્રીમીયમ | ||
૫ | પાચમાં વષર્નું પ્રીમીયમ | ||
kુલ રકમ Į! |
(૧) ઉપરોક્ત ઓફર મજ છીએ.
બ પ્રિત વષર્ ઉĂરોĂર ૧૦% (દશ ટકા) વધારો આપવા તૈયાર
(૨) વાિષર્ક પ્રીમીયમ કરાર કયાર્ની તારીખથી િદવસ-૧૫ માં રાજકોટ મહાનગરપાિલકામા
રોકડેથી કે ડીડી ƨવĮપે જમા કરાવીશ.ુ તમજે પછીના શરુ થતા દરેક નવા વષર્ની
શĮઆતના િદવસ-૧૦ એડવાƛસમાં ઉક્ત મજબ ચકવવા બાહધરી આપીએ છીએ.
સમય મયાર્દામાં િપ્રમીયમ જમા ન કરવા પર વાિષ
૧૪% લેખે ’યાજ સિહત ચક
વવા
બાહધરી આપીએ છીએ. આ બાબતે ૩૦ િદવસની ચક અમારી સામે ધોરણસરની કાયર્વાહી હાથ ધરી શકશે.
થયે રાજકોટ મહાનગરપાિલકા
(૩) અમારી ઓફર માƛય થયેથી અમો રાજકોટ મહાનગરપાિલકા 6ારા લબાઈ આધાિરત
િનધાર્િરત િસક્યોરીટ ડીપોઝીટની રકમ ભરપાઇ કરવામાં આવશે.
3મ | રોડ ડSવાઇડરની લબાઇ | િસMોરSટS ડSપોઝીટ |
૧ | ૫૦૦ મીટર સધી | Į! ૧,૦૦,૦૦૦/- |
૨ | ૫૦૦ મીટરથી ૧૦૦૦ મીટર સધી | Į! ૪,૪૦,૭૦૦/- |
૩ | ૧૦૦૦ મીટરથી ૨૦૦૦ મીટર સધી | Į! ૩,૦૦,૦૦૦/- |
૪ | ૨૦૦૦ મીટરથી વધુ | Į! ૪,૦૦,૦૦૦/- |
ઉપરોક્ત િવગતે અમોને એવોડર્ થયેલ રોડ ડીવાઇડરની લબાઇ આધાિરત િફક્સ ડીપોઝીટ રાજકોટ મહાનગરપાિલકાના નામની રજુ કરવામાં આવશે.
(૪) રાજકોટ મહાનગરપાિલકાની શરતો તથા Įપરેખાને આિધન જનભાગીદારીથી વાિષર્ક
પ્રીમીયમ આધાિરત રƨતા(ઓ)ને પાચ અંગે જાહરાતના રાઇટસ આપવા બાહં
વષર્ માટે જાળવણી કરવા સિહત ડેવલપ કરવા ધારી આપીએ છીએ.
તારીખ:
ƨથળ: (એજƛસીના સહી તથા િસક્કા)
રાજકોટ મહાનગરપાલકા
-: જનભાગીદારS થી નવાં રોડ ડSવાઇડર ડ`વલપ કરવા Ӕગેની શરતો અને જોગવાઇઓ :-
૧) સેƛટ્રલ વઝર્ ડીવાઇડરના ડેવલપમેƛટ માટેનું Ɯલાનીંગ તથા ડીઝાઇન ƨપોƛસર પાટf તરફથી
તેમના આિકટર્ ેકટRી પાસે તૈયાર કરાવી રાજકોટ મહાનગરપાિલકાની મજુ રી મેળવવાની રહશે.
એડવટાર્ઇઝમેƛટ માટેના પેનલની સાઇઝ મહતમ ૪’ X ર’ રાખવાની રહશે. તથા પેનલ
(ટોપ)ની ઉંચાઇ રોડ લેવલ થી મહતમ ૮’ રાખવાની રહશે. તમજે હૈયાત ઇલેકટ્રીક પોલ પરના
િકયોƨકનું િવઝન અવરોધાય નહીં તથા ટ્રાફીકને નડતર Įપ થાય નિહં તે રીતે રાજકોટ
મહાનગરપાિલકાની પવ
ર્ મજ
ુ રી મેળવી ઇƛƨટોલ કરવાના રહશ
ે. બે ઇલેકટ્રીક પોલ વ3ચે મહતમ
ર-િકયોƨક મકવા અંગે મજુ રી આપવામાં આવશે.
૨) સેƛટ્રલ વઝર્ ડીવાઇડરનું ડેવલપમેƛટ છ(૬) માસની સમયમયાર્દામાં કરવાનું રહશે. જĮરી
જણાયે સમય મયાર્દા વધારવાની સતા કિમશનરRી પાસે રહશ
ે. મજ
ુ ર થયેલ સમય મયાર્દામા
ડેવલપમેƛટનું કામ પણર્ કરવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાિલકા તરફથી ડેવલપમેƛટ
તથા જાળવણી માટે આપેલ રાઇટસ રદૃ કરી શકશે.
૩) આ સેƛટ્રલ વઝર્ ડીવાઇડરના ડેવલપમેƛટ માટેના જĮરી સીવીલ કામ, ફેબ્રીકેશન કામ િવગેરે
કામ રાખનારે ƨવ-ખચેર્ કરવાના રહશે. હૈયાત રોડ ડીવાઇડરના ƨથાને નવાં ડીવાઇડર ‘લોક
તથા તેને આનસાિં ગક કામો એજƛસીએ ƨવ-ખચેર્ કરવાનાં રહશે.
૪) એજƛસી/સƨં થા 6ારા ‘યટીફીકેશન માટે લાઇટીંગ કરવાની જĮરીયાત અƛવયે પી.જી.વી.સી.એલ.
પાસેથી જĮરીયાત મજબનું મીટર સાથેનું િવજ કનેકશન ƨવ-ખચેર્ લેવાનું રહશે. તથા િવજળી
બીલ ભરવાની જવાબદારી એજƛસીની રહશ એનજીર્ આધારીત કરી શકશે.
ે. એડવટાર્ઇઝીંગ માટેનાં બેકલીટ પેનલ સોલાર
૫) ભિવƧયમાં આ રોડના ડેવલપમાં કોઇ ભાગમાં સધારો થશે તો પનઃ સીવીલ કામ િવગેરે ƨપોƛસરે
ƨવ-ખચેર્ કરવાનો રહશે.
૬) શહરનાં Ȑ તે રાજ માગર્ મSયેમાં રાજકોટ મહાનગરપાિલકાની સચના મજબ Ĭલછોડનું ƨથળ-
િƨથિતને અનĮપ વાવેતર ƨપોƛસરે ƨવ-ખચેર્ કરવાનું રહશે. સદરહું Ĭલ છોડના ઉછેર માટે
િનયિમત રીતે માટી, ખાતર, પાણી િવગેરેની ’યવƨથા એજƛસી/સƨં થા ƨવ-ખચેર્ કરવાના રહશે.
૭) રોડ સેƛટ્રલ વઝર્ િવ.નાં કલર રાજકોટ મહાનગરપાિલકા નકકી કરે તે કલર કોડમાં કરવાનો
રહશે. અને દર વષેર્ એકવાર રાજકોટ મહાનગરપાિલકાની સચના અƛવયે સƨં થાએ કલર
કરવાનો રહશે.
૮) પાચ
વષર્ની મદ
ૃત માટે ઉકત જગ્યાના િવકાસનો સવાગ
હકક સƨં થાઓ જ રહશ
ે અને આ સમગ્ર
પ્રોȐકટમાં માળખાિકય ફેરફાર અથવા અƛય કોઇ ફેરફાર Ȑવા કે ગ્રીલનું ƨથળાતર અથવા દૂર કરવાનું થઇ શકશે નહીં. અિનવાયર્ સજોગોમાં પરƨપરની સમજુતીથી ફેરફાર થઇ શકશે.
૯) પાચ
વષર્ની મદ
ૃત પહલા રાજકોટ મહાનગરપાિલકા 6ારા આ ગ્રીલ/િકયોƨકનો િનકાલ કરી
શકાશે નહીં.
૧૦) આ અન-ઐાપચાિરક કરાર માટે કોઇપણ પ્રકારનો કાયદાિકય દાવો લાવી શકશે નહીં.
૧૧) જો સƨં થા તરફથી ઉપરોકત શરતોનો ભગ કરવામાં આવશે તો, રાજકોટ મહાનગરપાિલકા ઉપર
જણાવેલ તમામ રાઇટસ રદૃ કરી શકશે તથા આ હકકો રાજકોટ મહાનગરપાિલકા તરફથી એજƛસી/સƨં થાને કોઇપણ પ્રકારની નકશાનની રકમ કે વળતર ચકવવામાં આવશે નહીં. તેમજ રાઇટસ રદૃ કરવામાં આ’યા પહલા એજƛસી/સƨં થા તરફથી ƨથાિનકે કરવામાં આવેલ બાધકામ
તથા સશોભન તેમજ ડેવલપમેƛટ માટે વપરાયેલ તમામ વƨતઓની માલીકી તથા કબજો ƨથળ
સિહત રાજકોટ મહાનગરપાિલકા સભાળી લેશે. આ અંગે કોઇ વાધો કે તકરાર માƛય રાખવામા આવશે નહીં.
૧૨) દર પાચ વષેર્ સદરહું સેƛટ્રલ વઝર્ ડીવાઇડરની જાળવણીની કામગીરી લક્ષમાં લઇ
એજƛસી/સƨં થાને રાજકોટ મહાનગરપાિલકા તરફથી Ȑ રાઇટસ આપવામાં આવેલ છે. ત
રીƛયુ કરી આપવા અંગેનો િનણર્ય લેવામાં આવશે. (પરƨપર બન મહાનગરપાિલકા - એજƛસી/સƨં થા).
ે પક્ષો એટલે કે
૧૩) કરાર પણર્ થયથીે સદરહું એજƛસી/સƨં થા તરફથી ƨથાિનકે કરવામાં આવેલ બાધકામ તથા
સશોભન તેમજ ડેવલપમેƛટ માટે વપરાયેલ તમામ વƨતઓની માલીકી તથા કબજો ƨથળ
સિહત રાજકોટ મહાનગરપાિલકા સભાળી લેશે. આ અંગે કોઇ વાધો કે તકરાર માƛય રાખવામા આવશે નહીં.
૧૪) એજƛસી/સƨથાએ જુ ના ફલાવર પોટ તથા જુ ના રોડ ડીવાઇડર તેમજ અƛય સાઇટ મટીરીયƣસ
રાજકોટ મહાનગરપાિલકા સચવે તે ƨથળે પોતાના ƨવખચેર્ ફેરવણી કરી આપના રહશે.
૧૫) એડવર્ટાર્ઇઝમેƛટ રાઇટસથી રોડ ડીવાઇડર ડેવલપમેƛટ તથા િનભાવણી કરનાર સƨથાએ
િસક્યોરીટી ડીપોઝીટ/પફĽમર્ƛસ ડીપોઝીટ પેટે નીચેની િવગતે િફક્ષ ડીપોઝીટ રાજકોટ
મહાનગરપાિલકાના નામથી રજુ કરવાની રહશ
ે. કરાર પણ
ર્ થયેથી સત
ોષકારક કામગીરી જણાય
પરƨપરની સમજૂિતથી કરારની મદત િવશેષ પાચ(૫) વષર્ના સમય માટે ઉક્ત મજબ ભાવ
વધારાની શરત સાથે લબાવી આપવામાં આવશે. અƛયથા સદરહુ િસક્યોરીટી ડીપોઝીટની રકમ
પરત કરવામાં આવશે. એજƛસી/સƨથા 6ારા કરાર મજબ િનયિમત િનભાવણી કરવામાં િનƧફળ
3મ | રોડ ડSવાઇડરની લબાઇ | િસMોરSટS ડSપોઝીટ |
૧ | ૫૦૦ મીટર સધી | Į! ૧,૦૦,૦૦૦/- |
૨ | ૫૦૦ મીટરથી ૧૦૦૦ મીટર સધી | Į! ૨,૦૦,૦૦૦/- |
૩ | ૧૦૦૦ મીટરથી ૨૦૦૦ મીટર સધી | Į! ૩,૦૦,૦૦૦/- |
૪ | ૨૦૦૦ મીટરથી ૩૦૦૦ મીટર સધી | Į! ૫,૦૦,૦૦૦/- |
૫ | ૩૦૦૦ મીટરથી વધુ | Į! ૬,૦૦,૦૦૦/- |
રĜેથી િસક્યોરીટી ડીપોઝીટ / પફĽમર્ƛસ િસક્યોરીટીની રકમ જƜત કરવામાં આવશે તથા એજƛસી/સƨથા સાથેનો કરાર રદકરવામાં આવશે.
૧૬) આ કરાર અંગેના આખરી િનણર્યકતાર્ કિમƦનર, રાજકોટ મહાનગરપાિલકા રહશ
ે. Ȑ બન
ે પક્ષોને
બધનકતાર્ રહશે.
(એજƛસીના સહી તથા િસક્કા)
રાજકોટ શહરમાં જનભાગીદારીથી વાિષર્ક િપ્રિમયમ આધારીત ડેવલપ કરવાના થતા રોડ ડીવાઇડરની િવગત
ઈƨટ ઝોન
ક્રમ | રƨતાનું નામ | િડવાઇડરનો પ્રકાર/પહોળાઇ (મી.) | અંદાજીત લબાઇ (મીટર) |
૧ | વોડર્ નં ૦૪ માં આવેલ સેટેલાઇટ મેઈન રોડ પર Ɲલાવર બેડ ટાઈપ સેંટ્રલ િડવાઈડર ƨટોન બેસાડવાનું કામ. | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૧૧૩૦ |
૨ | વોડર્ નં ૦૪ માં નવા મોરબી રોડ પર ગ્રીનલેƛડ ચોકડીથી બેડી ચોકડી સધી Ɲલાવર બેડ ટાઈપ સેંટ્રલ િડવાઈડર ƨટોન બેસાડવાનું કામ . | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૩૬૦૦ |
૩ | વોડર્ ન.ં ૫ માં આવેલ આડો પેડક રોડ (કુવાડવા રોડ થી NH સધી) રોડ પર સી.સી. િપ્રકાƨટ Ɲલાવર બેડ ટાઈપ રોડ ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૧૦૦૦ |
૪ | વોડર્ ન.ં ૫ માં આવેલ આRમ રોડ (કુવાડવા રોડ થી જલગગા ચોક-સતકબીર રોડ સધી) રોડ પર સી.સી. િપ્રકાƨટ Ɲલાવર બેડ ટાઈપ રોડ ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૧૦૦૦ |
૫ | વોડર્ ન.ં ૫ માં આવેલ નવાગામ મેઈન રોડ (NH થી RMC લીમીટ સધી) રોડ પર સી.સી. િપ્રકાƨટ Ɲલાવર બેડ ટાઈપ રોડ ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૬૫૦ |
૬ | વોડર્ ન.ં ૧૫ માં દૂધસાગર રોડ પર Ɲલાવર બેડ રોડ ડીવાઈડર ƨટોન નાખવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૩૮૦૦ |
૭ | વોડર્ ન.ં ૧૮ માં ƨવાિત ટાકાથી રોલેɇ્ રોડ સધીના રોડમાં ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૫૯૦ |
૮ | વોડર્ ન.ં ૧૮ માં કોઠારીયા ગામતળથી સેલીબ્રશન પાટf Ɯલોટ સધીના રોડમાં ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૨૭૮૦ |
૯ | વોડર્ ન.ં ૧૮ માં સાઈબાબા સકર્ લથી કોઠારીયા મેઈન રોડ સધીના રોડમાં ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૯૫૦ |
૧૦ | વોડર્ ન.ં ૧૮ માં કોઠારીયા ગામતળથી સોલવƛટ ફાટક સધુ ીના રોડમાં ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૧૮૦૦ |
૧૧ | વોડર્ ન.ં ૧૮ માં સાઈબાબા સકર્ લ તેમજ સોલવƛટ ફાટક સધુ ીના રોડમાં ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૯૯૦ |
૧૨ | વોડર્ ન.ં ૧૮ માં ઢેબરભાઈ રોડથી મહાદેવ ફાઉƛડ્રી સધીના રોડ પર ડીવાઈડર બેસાડવાનું કામ | ƛયુ Ɲલાવર બેડ ટાઈપ/૧.૦૦ | ૧૫૦૦ |
(એજƛસીના સહી તથા િસક્કા)