૩) પંપહાઉસ – સાઇઝ -................................મી x................................ મી.
પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું લોકાપર્ણ
(સોંપણી પત્ર – કરાર)
ગામઃ...................તાલુકોઃ...................જિલ્લોઃ................ ની પૂર્ણ થયેલ પાણી પુરવઠા યોજના
“ગ્રામ પંચાયતને તેની મરામત અને નિભાવણી માટેના સોંપણી પત્ર – કરાર”
..................ગામની પાણી પુરવઠા યોજનાનાં કામો માહે............. વર્ષ............. માં પૂર્ણ કરવામાં આવ્યા છે. અને ગ્રામ પંચાયતને સોંપવામાં આવેલા છે. તેમાં નીચેના ઘટકોનો ગ્રામ પંચાયતે હવાલો સંભાળેલ છે.
૧) પાણીનો સોર્સ ટયુબવેલ – સાઇઝ............... મીમી તથા ઉંડાઇ..............મીટર
કુવો........................વ્યાસ.......................મીટર ઉંડાઇ
પાણીનો આવરો........................... લીટર/કલાક
પાણીની ગુણવત્તા પીવાલાયક/બિનપીવાલાયક
ફલોરાઇડ માત્રા ............................................
ટી.ડી.એસ. માત્રા ............................................
નાઇટ્રેટ માત્રા .............................................
૨) પમ્પીંગ મશીનરી-....................................હો.પા...............મીટર હેઙ..................નંગ
ક્ષમતા - ........................એલ.પી.એમ. (લીટર/મીનીટ)
પમ્પ ટાઇપ - ......................... સબમર્શીબલ/સેન્ટ્રીફયુગલ/પોલ્ડર
૩) પંપહાઉસ – સાઇઝ -................................મી x................................ મી.
મશીનરી પેનલ બોર્ડ સાઇઝ - ..................................... એમ્પીયર મીટર/ વોલ્ટ મીટર
સ્ટાર્ટર - ................................................
ઇલેકટ્રીકસીટી પાવર - ............................... કે.વી.એ.
૪) રાઇઝીંગ મેઇન પાઇપલાઇન – સાઇઝ ................ મી.મી. પ્રકાર-એસી/પીવીસી/એમ.એસ./ એચ.ડી.પી.ઇ.
પંપહાઉસ થી લંબાઇ ............................................. સમ્પ/ઉંચી ટાંકી
પ) ભૂગર્ભ ટાંકો - ......................... (સમ્પ) .............................. આર.સી.સી. / મશીનરી
ચોરસ સાઇઝ - ...................... મીx .......................... મીx............................ મીટર
ગોળ - ...................... મી. વ્યાસ ઉંડાઇ ......................... મીટર
ક્ષમતા - ...................... લીટર
૬) સમ્પ ઉપરની મશીનરી (હોય તો) કોલમ (૨) પ્રમાણે માહિતી
.............હો.પા..........મીટર હેઙ............નંગ ક્ષમતા..........એમ.પી.એમ. (લીટર/મીનીટ)
પંપ ટાઇપ – સબમર્શીબલ / સેન્ટ્રીફયુગલ / પોલ્ડર
મશીનરી નું સ્ટાર્ટર - ............................. એમીયર મીટર / વોલ્ટર મીટર
પેનલ બોર્ડ - (વિગતો) ........................................................
૭) ઉંચી ટાંકી - આર.સી.સી. - ......................... સાઇઝ
ક્ષમતા - ..........................................
ઉંચાઇ - ........................... મીટર
૮) ડીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન
|
ટાઇપ |
સાઇઝ |
લંબાઇ |
૧) |
|
|
|
૨) |
|
|
|
૩) |
|
|
|
૪) |
|
|
|
૫) |
|
|
|
૬) |
|
|
|
૭) |
|
|
|
૮) |
|
|
|
૯) સ્ટેન્ડ પોસ્ટ - ...........કુલ નંગ ૪ ચકલીઓના - .......................
૬ ચકલીઓના - .......................
૨ ચકલીઓના - .......................
૧૦) હવાડો સાઇઝ - ............................. નંગ - ..................
(કયાં આવેલા છે)
યોજના સંભાળનાર
ચેરમેન તલાટી કમ મંત્રી સરપંચશ્રી
પાણી સમિતિ ગ્રામ પંચાયત
યોજના સોંપનાર
નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર
તા.
ઉપરોકત ઘટકોની વિગતો પ્રમાણેની મિલ્કતો પાણી પુરવઠા બોર્ડ ૧૫ દિવસ સંતોષકારક રીતે ચલાવીને તેની જાળવણી અને સલામતી માટે રાજય સરકાર વતી અમોને સોપી યોજનાનો હવાલો નિભાવણી / ચલાવવા માટે આજરોજ અમોએ લીધેલ છે. યોજનાનો પરફોર્મનસ ટેસ્ટ પણ નીચેની વિગતે લીધેલ છે.
અ.નં. |
યોજનાના કામોના નામ |
સમગ્ર યોજનાનું વિશિષ્ટ પરિક્ષણ |
૧. |
પાણીનો સોર્સ |
ભૂજળ/ભૂગર્ભ જળ આધારીત .................... છે. યોજના મુજબ અમારી દૈનિક પાણીની જરૂરીયાત .................. લીટરની છે. જે પાણી પુરવઠા બોર્ડ અમને ગામના સમ્પમાં/ સીસ્ટર્નમાં આપશે. ત્યાંથી વિતરણની જવાબદારી પંચાયતની / પાણી સમિતિની છે. |
૨. |
પપીંગ મશીનરી |
મશીનરી સંતોષકારક હાલતમાં તથા તેનાથી કલાકે ................... લીટર પુરવઠો મળી શકે. |
૩. |
જમીનની ઉપરની ટાંકીઓ અથવા ઉંચી ટાંકીઓ |
જમીનળતની ટાંકી/સમ્પનું બાંધકામ યોગ્ય છે તથા દેખીતી રીતે લીકેજ થતુ નથી.
|
૪. |
સ્ટેન્ડ પોસ્ટ |
સ્ટેન્ડ પોસ્ટ .............., ............. ફળીયાઓમાં છે. બાંધકામ સંતોષકારક છે. |
નીચેની બાબતો અંગે કાર્યવાહી કરવાનું પાણી સમિતિ/ગ્રામ પંચાય સ્વીકારે છે અને ઠરાવે છે.
૧) પાણી પુરવઠા યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યથાર્થ રીતે કરવાનું તેમજ તે માટેના સાધનો તથા નાણાં ભંડોળ એકઠું કરવાનછ પાણી સમિતિ/ગ્રામ પંચાયત આથી બાંહેધરી આપે છે.
૨) પાણી પુરવઠા યોજનાનાં કામો પૂર્ણ થયા પછી તેનો “ટ્રાયલ રન” ૧૫ દિવસ સુધી લેવામાં આવેલ છે. અને આ સંતોષકારક માલુમ પડેલ છે. આ યોજનાનું પરફોર્મન્સ, યોજના તાંત્રિક રીતે સક્ષમ છે અને સંતોષકારક છે, તે મતલબનું પ્રમાણપત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા યોજનાના તમામ પાસા ને આવરી લઇને આપેલ છે. અને તેની ખાત્રી પણ પાણી સમિતિ / ગ્રામ પંચાયતે કરેલ છે. નિરીક્ષણ દરમિયાન જે નાની મોટી ખામીઓ હતી તે પણ દુર કરવામાં આવેલ છે. તે પાણી સમિતિ / ગ્રામ પંચાયત સ્વીકારે છે. અને તે પછી જ ગ્રામ પંચાયતે આ યોજના ચલાવવા માટેની સંપૂર્ણ જાણકારી આ યોજના ચાલુ થયા દરમિયાન મેળવેલ છે.
૩) સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ અનુસૂચિત જાતિવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સગવડ આ યોજનામાંથી નિયમિત આપવા માટે પાણી સમિતિ/ ગ્રામપંચાયત બાંહેધરી આપે છે. અને તેનું પ્રમાણપત્ર પણ જરૂર પડયે આપવામાં આવશે.
૪) સોંપેલ યોજનાના કામો – ઘટકોની વ્યવસ્થિત મરામત અને નિભાવણી તેમજ તે અંગે થયેલ ખર્ચ અંગેના વિગતવાર હિસાબો પંચાયત રાખશે અને ઘરદીઠ યોજના ચલાવવા માટેનો વેરો પંચાયત નક્કી કરી તે પ્રમાણેનાં નાણાં ઉઘરાવશે અને તેનો હિસાબ પણ પંચાયત રાખશે. જુથ યોજના હેઠળનાં ગામમાં સરકારશ્રીને નિયમોનુસાર નક્કી કરવામાં આવેલ પાણીવેરો નિયમિત ભરવામાં આવશે.
૫) યોજનાના ઘટકો કામો માટે જરૂરીયાત પુરતું મહેકમ પંચાયત રાખશે.
૬) વખતો વખત યોજનાનાં કામોની તથા તેના દ્વારા મળતા પાણી પુરવઠાના જથ્થાની સમીક્ષા દર ત્રણ મહિને ગામની દૈનિક પાણીની જરૂરીયાતોને અનુલક્ષીને પાણી સમિતિ /ગ્રામપંચાયત જાતે કરશે અને જરૂરીયાતોને અનુરૂપ ફેરફારો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પરામર્શમાં પોતાના સાધનોમાંથી કરશે.
૭) પાણી પુરવઠા બોર્ડ જુથ યોજના મારફતે અમને પંચાયતના સંપમાં નિયમિત રીતે નિયત થયેલો ........................ લીટર / દૈનિક પ્રમાણે પાણીનો જથ્થો પુરો પાડવામાં આવશે.
૮) પાણી પુરવઠા યોજનાના સોર્સમાં કલોરીનેશન વ્યવસ્થા તથા તેના પાણીની ગુણવત્તાનું મોનીટરીંગ વ્યવસ્થિત રીતે નિયમિત રીતે તેમાં આવતી મુશ્કેલીઓ, અડચણો વગેરેની ચર્ચા કરી નિરાકરણ લાવવા માટેની બાંહેધરી પણ આથી અમારી પાણી સમિતિ/ ગ્રામપંચાયત આપે છે.
૯) પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા શોષખાડા વગેરેની તેમજ સ્ટેન્ડ પોસ્ટ તથા હવાડાની આજુબાજુ ગંદકી ન થાય તેની કાળજી લેવાનું પણ પંચાયત સ્વીકારે છે.
૧૦) યોજનાનાં બ્રેક ડાઉનની પરિસ્થિતી ઉત્પન્ન થાય તે સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે ગોઠવવાની જવાબદારી પાણી સમિતિ / ગ્રામ પંચાયત સ્વીકારે છે.
૧૧) ગામના બધા જ વિસ્તારોમાં પીવાલાયક પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો તેમને યોગ્ય સમયે પુરતા દબાણથી મળી રહે તે માટેની સુવિધાની નિભાવણી અને મરામત કરી તેને નિયમિત રીતે ચલાવવાનું સ્વીકારે છે.
૧૨) અમે યોજનાની નિભાવણી અને મરામતનો ફાળો એકટો કરી, તેના હિસાબ-કિતાબની નોંધ કરી તેમાં પારદર્શકતા જાળવીશું.
૧૩) ગામ માટે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરીશું તેમજ તેમ કરવા માટે ગામલોકોને પ્રોત્સાહિત કરશું.
૧૪) અમારા ગામના સર્વે લોકોને સ્વચ્છ, નિયમિત અને પીવાલાયક પાણી પુરતા પ્રમાણમાં, પુરતા દબાણથી મળી રહે તે માટેની સુવિધાની નિભાવણી અને મરામત કરી તેને નિયમિત રીતે ચલાવીશું.
યોજના સંભાળનાર
ચેરમેન તલાટી કમ મંત્રીશ્રી સરપંચશ્રી
પાણી સમિતિ ગ્રામપંચાયત
યોજના સોંપનાર
નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર
તા.