સસ્ં કરણ અ�મોદન તારSખ V1 4 થી સપ્ટ�મ્બર 2017 V2 24 મી ઓક્ટોબર 2018
ઉłચત વ્યવહાર સłં હતા અને ફłરયાદ
િનવારણ વ્યવસ્થા
િવવર�િત ક�િપટલ પ્રાઈવેટ łલિમટ�ડ
સસ્ં કરણ | અ�મોદન તારSખ |
V1 | 4 થી સપ્ટ�મ્બર 2017 |
V2 | 24 મી ઓક્ટોબર 2018 |
łરઝવર્ બ�ક ઑફ ઇłન્ડયા (આરબીઆઈ) એ ઉłચત વ્યવહાર સłં હતા �ગે DNBR (PD) CC.No.054/03.10.119/2015-16 ના માધ્યમથી નોન-બ�łક�ગ ફાઇનાłન્સયલ કંપનીઓ (એનબીએફસી) માટ� માગર્દિશ�કા બહાર પાડ� છે.
િવવર�િત ક�િપટલ�ું (હવેથી વીસીપીએલ) ફ�ર પ્રેłક્ટસ કોડ (એફપીસી-ઉłચત વ્યવહાર સłં હતા) આરબીઆઈની ઉłચત વ્યવહાર
સłં હતા માગર્દિશ�કાના łદશાિનદ�શો અ�સાર તૈયાર કરવામાં આવી છે.
વીસીપીએલની તમામ ઑłફસોને એફપીસી લા�ુ કરશે અને તે સસ્ં થાના તમામ કમર્ચાર�ઓને બધ ઉłચત વ્યવહાર સłં હતાના ઉદ�શ્યો:
એફપીસીના ઉદ�શ્યો નીચે Yજબ છે:
1. ગ્રાહક સાથેના વ્યવહારમાં શ્રેષ્ઠ કાયર્પદ્ધિતઓ અપનાવો
નકતાર્ રહશે.
2. કા�ન
ી અને નૈિતક ધોરણે તકર્સગ
ત વ્યવસાિયક કાયર્પદ્ધિતઓ અ�સરણ કરો
3. પારદશર્ક બનો અને ગ્રાહકોને તમામ આવશ્યક માłહતી પ્રદાન કરો
િવવર�િત ક�િપટલની પ્રિતબદ્ધતાઓ
• કંપની, િનયમનકારો (ભારતીય łરઝવર્ બ�ક, સેબી, આઈઆરડ�એ વગેર�) અને અન્ય સક્ષમ અિધકાર�ઓ �મ ક� સરકાર, સ્થાિનક સ�ાિધકાર વગેર� દ્વારા પસાર/લા�ુ કરાયેલા તમામ લા�ુ કાયદા, િનયમો અને માગર્દિશ�કા�ું પાલન કરવાની બાયધર� લે છે.
• કંપની, ગ્રાહકોને ધમર્, �િત, łલ�ગ અથવા ભાષાના આધાર� ભેદભાવ નહ� રાખવાની બાયધર� લે છે.
• કંપની તેના ગ્રાહકો/સભ
િવત ગ્રાહકોને તેના પ્રોડક્ટસ અને સેવાઓ િવશે પારદશર્ક અને સ�ણ
ર્ માłહતી પ્રદાન કરશે
અને કોઈ પણ ગેરમાગ� દોર� તેવી અથવા સભવત ગરે માગ� દોરતી �હર� ાત અથવા પ્રચારનો આશરો લશેે નહ�.
• કંપની, ‘łહડન ચાł�સ (�પાયેલા �લ્ુ ક)’ અથવા પારદિશ�તાના અભાવના તત્વો ધરાવતા કોઈપણ પ્રોડક્ટસ/સેવાઓનો પłરચય આપતા અટકાવાની બાયધર� લે છે.
• કંપની, xxxxxx દ્વારા ગીરવે Yકૂ ાયેલ �મીનગીર�ની સલામત કબજો મેળવવા માટ� અને ગ્રાહકને કંપનીની કસ્ટડ�માં
રાખવામાં આવતી �મીનગીર�ની કોઈપણ આકłસ્મક, અ�ણતાં અથવા કપટ�ણ તમામ શX અને વાજબી પગલાં લેવાની બાયધર� લે છે.
ર્ ખોટ માટ� વળતર આપવાની
• લેણદ�ણના વ્યવહાર કરતી વખતે ગ્રાહક દ્વારા કરવામાં આવેલી કોઈપણ અ�ણતાં અથવા કારકુની �લ
નો કંપની
લાભ ઉઠાવશે નહ� તેવી બાયધર� દ� છે.
• એસ્ક�લેશન મેłટ્રક્સ ધરાવતા માળખાગત ફłરયાદ િનવારણ વ્યવસ્થા સાથે �રુ વામાં આવેલી ગ્રાહકોની ફłરયાદો અને
Rચનોને તાત્કાłલક ધોરણે સબોિધત કરવા માટ� કંપની પ્રિતબદ્ધ છે.
• કંપની તેની વેબસાઇટ પર એફપીસી પ્રદિશ�ત કરશે અને ગ્રાહકને માગણી/િવનતી કરવા પર એફપીસીની એક નકલ પણ ઉપલબ્ધ કરાવામાં આવશે.
કાયર્પદ્ધિતઓ
લોન
• લોન દસ્તાવેSકરણ સેટ, બીS બાબતોની સાથે, િવસ્הત
Rિુ વધાઓ અને લોનને સચ
ાłલત કરતાં િનયમો અને શરતોનો
સમાવેશ કરશે. આ ઉધારકતાર્ઓને કંપની દ્વારા આપવામાં આવતી શરતોની הલના બ�રમાં અન્ય િધરાણકતાઓર્ સાથે
કર�ને, િવશ્લેષણ કર�ને �ણકાર િનણર્ય લેવામાં સક્ષમ કરશે. આ ફૉમર્માં ઉધારકતાર્ દ્વારા જમા કરાવવા જ�ર� દસ્તાવેજોની પણ સ્પષ્ટતા કરવામાં આવશે.
• લોન એłપ્લક�શન ફૉમર્, કંપનીને ડ�ટાબેઝ બનાવવા સક્ષમ કરવા માટ� ઉધારકતાર્ઓ અને તેમના પłરવારના સભ્યો પાસેથી
જ�ર� વધારાની માłહતીની Rłૂચ પણ આપી શક� છે.
• લોન એłપ્લક�શન ફૉમર્ ઉધારકતાર્ઓને તેની સ્વીકૃિતની રસીદ પ્રદાન કર�ને તેમની સ્વીકૃિત આપશે.
• તમામ લોનની અરSઓનો િનકાલ ઉłચત ર�તે ભર�લા લોન એłપ્લક�શન ફૉમર્ની પ્રાłપ્તની તાર�ખથી 90 łદવસની �દર કરવામાં આવશે, સાથે સાથે જ�ર� દસ્તાવેજો અને પ્રવતર્માન િનયમો અને કાયદાઓ�ું પાલન કરતા તમામ દસ્તાવેજોની ઉધારકતાર્ઓ દ્વારા પ્રાłપ્તને આિધન છે.
• ગ્રાહક સાથેનો તમામ સદં �શવ્યવહાર બન
ે પક્ષો દ્વારા સમ�તી ભાષામાં થશે.
xxxxxx Xxxx xxxxx અને િનયમો/ શરતો
• લોનને મ�
ૂર� આપતા પહલ
ા કંપની લોન �કૂ વવાની ઉધારકતાર્ઓની ક્ષમતા�ું Yલ્ૂ યાકં ન કરશે.
• ઉધાર આપવાનો િનણર્ય ઉધારકતાર્ને મ�ૂર� પત્ર દ્વારા પહ�ચાડવામાં આવશ,ે �માં સ્પષ્ટપણે િનયમો અને શરતો, વાિષ�ક
વ્યાજ દર, વ્યાજ લા�ુ કરવાની પદ્ધિત અને મોડ� �કુ વણી માટ� લગાવામાં આવતો દંડ વ્યાજ દશાર્વામાં આવશે.
• ઉપરોક્ત િનયમો અને શરતોની સ્વીકૃિત અને ઉપર Rચ
વેલા કમિશ�યલ કંપનીના ર�કો3્ર્સમાં Rરુ łક્ષત રહશે.
Rિુ વધા કરાર/દસ્તાવેSકરણની એક નકલ, લોન કરારમાં ન�ધાયેલા દર�ક łબડાણોની નકલ સાથે, ગ્રાહકોને લોન મ�ૂરS/િવતરણ સમયે
ર�ૂ કરવામાં આવશે. મોડS �કુ વણી માટ� લગાવામાં આવતો દંડ વ્યાજને લોન કરારમાં બોલ્ડમાં પ્રકાિશત કરવામાં આવશે.
િનયમો અને શરતોમાં ફ�રફાર સłહત લોન�ું િવતરણ
• કંપની ગ્રાહકને લોનની િનયમો અને શરતોમાં થનારા કોઈપણ ફ�રફાર અને ગ્રાહકો દ્વારા સ્વીકૃિતના આધાર� લા�ુ થનારા
સભિવત ફ�રફારો લેłખત અથવા કંપનીની વેબસાઇટ પર અપડ�ટ દ્વારા જણાવશે. લોન કરારમાં આ કલમને સામેલ કર�ને
સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક� ફ�રફારો સભિવત �પે લા�ુ થશ.ે
િવતરણ બાદ િનર�ક્ષણ
• લોનની �કુ વણીને પરત કરવાને/વેગ આપવાનો અથવા તેના પ્રદશર્નને લાગતો કંપનીનો િનણર્ય, જો કોઈ હોય તો,
xxx xxxxxx િનયમો અને શરતો અ�સાર રહશે.
• કંપની લોન પરત કરતાં પહલ
ાં અથવા લોન કરાર અને અન્ય સબ
િં ધત દસ્તાવેજોમાં સમાિવષ્ટ િનયમો અને શરતોને
આિધન �કુ વણી અથવા કામગીર�માં વેગ આપવા માટ� �છતા પહલાં ઉધારકતાર્ઓને વાજબી સમય આપશે.
• કંપનીમાં પડ�લી �મીનગીર�ને કોઈપણ કાયદ�સર અિધકાર અથવા �વાર્િધકારને અલબ� લોનની સ�ણ
xx અને �િતમ
�કુ વણીની રસીદ પર Yક્ુ ત કરવામાં આવી શક� છે અને કંપનીએ ઉધારકતાર્ઓ િવરુધ્ધ કર�લા અન્ય દાવાના પતાવટ
માટ� આપવામાં આવી શક� છે. તેમ છતા,ં એવા łકસ્સામાં ક� Bયાં ઉધારકતાર્ને મ�ૂર કરવામાં આવેલી એકંદર રકમ અને
તે જ�ર� હોય ત્યાર� તેને નાણાની ઉધાર/ઉપાડ કરવાની મ� દ્વારા �ળવી રાખવામાં આવશે.
łડફૉલ્ટના łકસ્સામાં �નઃકબ્જો
ૂર� આપી છે, �મીનગીર�ને કાયાર્ત્મક Rિુ વધા માટ� કંપની
Rરુ łક્ષત િધરાણ માટ� કંપની પાસે ઉધારકતાર્ સાથે કરાર/લોન કરારમાં łબલ્ટ-ઇન �નઃકબ્જોની કલમ હોવી જોઈએ. જો ક�, આ
કલમ પારદશર્ક હોવી જોઈએ અને નીચે આપેલ સબિં ધત જોગવાઈઓને સ્પષ્ટપણે આપવી જોઈએ:
• �નઃકબ્જોની શ�આત
• કબજો લેતા પહલ
ા નોłટસનો સમયગાળો
• કબજો લેવાની કાયર્વાહ�
• સપિ�ના વેચાણ/હરાS પહલ
ાં ઉધારકતાર્ને બાક�ની �કુ વણી માટ� �િતમ તક આપવાની જોગવાઈ
• સપિ�ના વેચાણ/હરાS માટ�ની કાયર્વાહ� વ્યાજ દરની ગણતર�ઓ
• કંપની ભડં ોળનો ખચર્, માł�ન અને જોખમ પ્રીિમયમ �વા સબ
િં ધત પłરબળોને ધ્યાનમાં રાખીને વ્યાજના દર�ું મોડ�લ
અપનાવશે અને xxx અને િધરાણ માટ� વRલવામાં આવતા વ્યાજ દર ન�� કરશે. વ્યાજ દર અને જોખમોના
ક્રિમકકરણના �ુદાં �ુદાં સ્તર ન�� કરવા માટ�નો અłભગમ ઉધારકતાર્ઓ અથવા ગ્રાહકને અરS ફૉમર્ અને મં�ૂર� પત્રમાં સ્પષ્ટ ર�તે જણાવામાં આવશે.
• વ્યાજ દર અને જોખમોના ક્રિમકકરણ માટ�નો અłભગમ પણ અમાર� વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વેબસાઇટમાં પ્રકાિશત અથવા અન્યથા પ્રકાિશત માłહતી Bયાર� પણ વ્યાજના દરમાં ફ�રફાર થાય છે ત્યાર� તેને અપડ�ટ
કરવી જોઈએ.
• ઉધારકતાર્ને તેના ખાતા પર લાગનારા ચો�સ દરોની �ણ રહ� માટ� વ્યાજ દર વાિષ�ક દર� હોKું જોઈએ.
વRલી પ્રłક્રયા
• વ્યłક્તઓ પાસેથી લોનની �ન:પ્રાłપ્ત માટ�, વીસીપીએલ łબનજ�ર� પજવણી �મ ક� અ�łુ ચત સમયે ઉધારકતાર્ઓને સતત ત્રાસ આપવો, લોનની �ન:પ્રાłપ્ત માટ� બળ શłક્તનો ઉપયોગ કરવો વગેર�નો આશરો લેશે નહ�.
• વીસીપીએલ, વ્યłક્તગત ઉધારકતાર્ઓને મ�ૂર કરવામાં આવતી તમામ અસ્થાયી દર પર લીધેલી ટમર્ લોન પર ગીરો
ના�દૂ � દંડ/�વર્ �કુ વણી દંડ ઉઘરાવશે નહ�.
�પ્ુ તતા
નીચેના પłરłસ્થિતઓ િસવાય અન્ય કોઈપણ વ્યłક્તને કંપની તેના ઉધારકતાર્ઓની લેણદ�ણની િવગતો �હર
કર� શકશે નહ�:
• કોઈ પણ લા�ુ પડતા કાયદા, કોઈપણ િનયમન, િવનતી અથવા સરકાર� સ�ાિધકારની આવશ્યકતા દ્વારા માłહતી
�હર કરવી આવશ્યક છ.ે
• �પ્ુ તતાની ફરજ હઠ� ળ ઑłડટર, વ્યાવસાિયક સલાહકારો, એજન્ટો અથવા િધરાણકતાર્ઓની કોઈપણ הતીય પક્ષ સેવા પ્રદાતાઓને તે માłહતી �ણવી જ�ર� હોય.
• કોઈ પણ વ્યłક્ત દ્વારા આ માłહતી આવશ્યક છે ક� �ઓની સાથે િધરાણકતાર્એ કોઈપણ હસ્તાતરણ, સ�પણી, સહભાłગતા અથવા અન્ય કરાર કયાર્ હોય
• જો ઉધારકતાર્એ અન્ય બ�કો પાસેથી કોઈ Rિુ વધા લીધી હોય અથવા ક્ર�łડટ ઇન્ફોમશન બ્�રુ ોને જો માłહતી આવશ્યક હોય.
ફłરયાદો
ઉધારકતાર્ની કંઈ ફłરયાદો હોય તેવા łકસ્સામાં તેઓએ ફłરયાદ િનવારણ અિધકાર�ને લેłખતમાં �ણ કરવી પડશે. ફłરયાદ
િનવારણ અિધકાર� તાત્કાłલક ફłરયાદોના િનવારણ માટ� તમામ પ્રયત્નો કરશે. xxxxx xxxxxx સાથે વ્યવહાર કરનારા કમર્ચાર�ઓ ફłરયાદ ન�ધાવવા માટ� તેને/તેણીને માગર્દશર્ન પ્રદાન કરશે.
ફłરયાદ િનવારણ વ્યવસ્થા
ગ્રાહકના કોઈપણ પ્ર�ો/ફłરયાદના િનરાકરણ માટ� વીસીપીએલ ત્રણ સ્તરની ફłરયાદ િનવારણ વ્યવસ્થા પ્રદાન કરશે. સ્તર 1:
ગ્રાહક તેના પ્ર�/ફłરયાદ કંપનીમાં ન�ધાવી શક� છે � વ્યવસાિયક કાયર્પદ્ધિતઓ, િધરાણના િનણર્યો, િધરાણ સચાલન,
�ન:પ્રાłપ્ત અને િધરાણ માłહતીના અપડ�ટ/ફ�રફારને લગતી ફłરયાદોથી સબ
િનવારણને ધ્યાનમાં લેશે.
xxxxxx xxxxxx અિધકાર�ની િવગતો નીચે Yજબ આપવામાં આવી છે:
િં ધત કોઈપણ બાબતે ફłરયાદ
• xxxxxx xxxxxx અિધકાર��ું નામ: xxxxx xxXxx xxx, વડા - સસ્ં થાક�ય જોખમ
• સરનાY:ું 12 મો માળ, પ્રેસ્ટ�જ પૉłલગન, ટ�નમપેટ, ચે�ઈ - 35
• સપકર્ની િવગતો (ટ�łલફોન/ઈમેલ): xxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxxxxxxx.xxx, 044- 40074801
િનવારણ અિધકાર� ચો�સ ફłરયાદના િનવારણની કામગીર� ઑપચાłરક ર�તે ગ્રાહકને ઉłચત માłહતી જણાવાની સાથે ટ�મના સદસ્યને સ�પી શક� છે.
સ્તર 2:
જો ફłરયાદનો 15 łદવસમાં િનરાકરણ ન આવે તો ગ્રાહક નીચે આપેલ ઈમેલ આઈડ� પર કંપનીના હૉલટાઈમ łડર�ક્ટરને ફłરયાદ કરશે: xxxxxx@xxxxxxxxxxxxxx.xxx
સ્તર 3:
જો ફłરયાદ/િવવાદના પ્રાપ્ત થવાની તાર�ખથી એક મłહનાની અવિધમાં તે�ું િનવારણ નથી આવהું તો ગ્રાહક અહ� અપીલ કર� શક� છે:
ડ�પ્�ટુ � જનરલ મેનેજર, કન્ઝKમર એB�કુ �શન એન્ડ પ્રોટ�ક્શન સેલ,, ભારતીય łરઝવર્ બ�ક, ફોટર્ ગ્લેિસસ ચે�ઈ
નામ: xxxxxxx x. �મા સથં ફોન: 044 - 2539 9030
કુમાર�
સમીક્ષા
ઈમેલ: xxxxxxxxxxxxxxxxx@xxx.xxx.xx; xxxxxxxxxxx@xxx.xxx.xx
વાિષ�ક અથવા Bયાર� કંપનીના બૉડર્ ઑફ łડર�ક્ટરો દ્વારા આવશ્યક હશે ત્યાર� ઉłચત વ્યવહાર સłં હતાની સમીક્ષા કરવામાં આવશે. ઉłચત વ્યવહાર સłં હતામાં કોઈપણ પર�વતર્ન કંપનીની વેબસાઇટ પર તરત જ અપડ�ટ કરવામાં આવશે.