ક્રમ હવગતો પાના નંબર I પહરચય 3 II નીહતના ઉÇે શ્યો 3 III હિપ્પિીઓ 3 IV સંહહતાનો ઉપયોગ 3 V જાહેરાત, માકેહિંગ અને વેચાિ 3 VI લોન માિેની અરજી અને તમની પ્રહક્રયા 4 VII લોનનું મૂલયાંકન, હનયમો/શરતો અને લોન અરજીના અસ્વીકારનો સંચાર 5 VIII હનયમો અને શરતોમાં...
SRG હાઉસLિંગ ફાઇનાન્L સિસિટે ડ
યોગ્ય વ્યવહાર સંહહતા
અનુક્રમહિકા
ક્રમ | હવગતો | પાના નંબર |
I | પહરચય | 3 |
II | નીહતના ઉÇે શ્યો | 3 |
III | હિપ્પિીઓ | 3 |
IV | સંહહતાનો ઉપયોગ | 3 |
V | જાહેરાત, xxxxxxxx અને વેચાિ | 3 |
VI | xxx xxxxxx xxxx અને તમની પ્રહક્રયા | 4 |
VII | લોનનું મૂલયાંકન, હનયમો/શરતો અને xxx xxxxxx અસ્વીકારનો સંચાર | 5 |
VIII | હનયમો અને શરતોમાં ફેરફાર સહહત લોનનું હવતરિ | 5 |
IX | ગેરન્િર | 6 |
X | ગોપનીયતા | 6 |
XX | xxxxxxx રફરન્સ એજન્સીઓ: | 6 |
XII | બાકી રકમની વસૂલાત | 7 |
XIII | ફહરયાદો | 7 |
XIV | અહતશય વ્યાજ દરોનું હનયમન | 9 |
XV | સામાન્ય | 9 |
I. પસિચય
આ દસ્તાવજ
નો હેતુ હાઉહસંગ ફાઇનાન્સ કંપનીઓ માિે માસ્િર િાયરક્ે શન - નોન-બેંહકંગ ફાઇનાહન્સયલ કંપની - હાઉહસંગ
ફાઇનાન્સ કંપની (હરઝવવ બેંક) હદશાહનદેશો, 2021, તારીખ 17 ફેબ્રુઆરી, 2021ના અનુસાર કંપનીની યોગ્ય વ્યવહાર સંહહતા
(FPC)ને વ્યાખ્યાહયત કરવાનો છે.
ગ્રાહકો સાથેના વ્યાપારમાં પારદશવકતા પૂરી પાિવા માિે કંપનીના બોિવ ઓફ હિરક્ે િસે કંપનીના "યોગ્ય વ્યવહાર સંહહતા"ને મંજૂ રી આપી હતી અને તેને અપનાવી હતી.
આ સંહહતા સારી અને ન્યાયી પ્રથાને પ્રોત્સાહન આપવા, પારદશવકતા વધારવા, બજારના પહરબળોને પ્રોત્સાહહત કરવા અંગે છે; ઋિલેનાર/ગ્રાહક અને કંપની વચ્ચે વાજબી અને સૌહાદવ પૂિવ સંબંધને પ્રોત્સાહન આપવું તથા ગ્રાહકનો કંપનીમાં હવશ્વાસ
વધારવો.
આ જીવંત દસ્તાવજ
છે અને હનયહમત ધોરિે અપિેિ થવાનું માનવામાં આવે છે. કોઈપિ હનયમનકારી પહરવતવન કે જે કંપનીના
એફપીસી પાસાઓને અસર કરશે તે અહીં પ્રહતહબંહબત થશે.
II. Lિંસહતાના ઉદ્દે શો
1. Rેષ્ઠ સેવાઓના ભાગ રૂપે ગ્રાહકોને સેવા આપવી અને વ્યવસાહયક પદ્ધહતઓમાં પારદહશવતા પ્રદાન કરવી.
2. ગ્રાહકો અને કંપની વચ્ચે ન્યાયી અને સૌહાદવ પૂિવ સંબંધોને પ્રોત્સાહન આપવું.
3. હાઉહસંગ ફાઇનાન્સ હસસ્િમમાં આત્મહવશ્વાસ વધારવો.
4. ઉચ્ચ ઓપરહિંગ ધોરિો પ્રાપ્ત કરવા માિે સ્પધાવ દ્વારા બજારના બળોને પ્રોત્સાહહત કરવા.
5. સારી અને ન્યાયી પ્રથાઓને પ્રોત્સાહન આપવું
III. પ્રસતબદ્ધતાઓ
ગ્રાહકો સાથેના તમામ વ્યવહારોમાં ન્યાયી અને વાજબી રીતે કાયવ કરવા માિે, SRGHFL ઓફર કરવામાં આવતી પ્રોિક્્સ અને સેવાઓ માિે આ સંહહતામાં હનધાવહરત પ્રહતબદ્ધતાઓ અને ધોરિોને સંતોષશે અને એ સુહનહિત કરશે કે પ્રોિક્્સ અને સેવાઓ
સંબંહધત કાયદાઓ અને હવહનયમોનું અક્ષરશઃ પાલન કરે જથ પારદશવકતાના નૈહતક હસદ્ધાંતો પર આધાહરત છે.
IV. Lિંસહતાનો ઉપયોગ
ી એ સુહનહિત કરી શકાય કે ગ્રાહક સાથનો વ્યવહાર પ્રામાહિકતા અને
આ સંહહતા માકેહિંગ, લોન ઓહરહજનેશન પ્રોસેહસંગ અને સહવવહસંગ તથા કલેક્શન પ્રવૃહિઓ વગેરે સહહતની કામગીરીનાં તમામ
પાસાંઓમાં લાગુ પિશે. યોગ્ય વ્યવહાર સંહહતા પ્રત્યેની અમારી પ્રહતબદ્ધતા કમવચારીની જવાબદારી, કાયવદક્ષતા, દેખરખ ઓહિહિંગ કાયવક્રમો, તાલીમ અને િેકનોલોજીની દ્રહિએ દશાવવવામાં આવશે.
અને
હનયહમત બેઠકો, તાલીમ કાયક્રમો વગેરે અને સંચારની અન્ય રીતો મારફતે કમવચારીઓને સંહહતાથી વાકેફ કરવામાં આવશે, જથી વાજબી અને ગુિવિાયુક્ત હધરાિ તથા કાયવદક્ષ અને યોગ્ય સેવાઓ માિે દ્રઢ પ્રહતબદ્ધતા વ્યક્ત કરવામાં આવશે.
તે SRGHFLના તમામ ઓપરહિંગ/સહવવસ લોકેશન્સમાંથી ઓફર કરવામાં આવતી તમામ પ્રોિક્્સ અને સેવાઓને લાગુ પિશે. આ સંહહતાનું તમામ અહધકૃ x xxXxxxxx, િાયરક્ે િ સેહલંગ એજન્્સ (DSA), એજન્્સ, કાઉન્સેલર, પાિવનર અને હિહજિલ લેહન્િંગ પ્લેિફોર્મસવ (સ્વ-માહલકીની અને/અથવા આઉિસોહસિંગ વ્યવસ્થા હેઠળ) દ્વારા ચુસ્તપિે પાલન કરવું જરૂરી છે. તમામ કાઉન્િર પર, ફોન પર,
xxxxx દ્વારા, ઇન્િરહક્િવ ઇલેક્િર ોહનક ઉપકરિો દ્વારા, ઇન્િરનેિ પર અથવા અન્ય કોઈ પિ પદ્ધહત મારફતે સંચાર વખતે સંહહતાનું પાલન થવું જરૂરી છે.
V. એડવટાાઇસ4િંગ, િાર્કે સટિંગ અને XxxxX xxxxx પની એ Lુસનસિત ર્કિશે ર્કે ેઃ
a. બધી જાહેરાત અને પ્રમોશનલ સામગ્રી સ્પિ છે, અને ગેરમાગે દોરનારી નથી.
b. કોઈ પિ મીહિયામાં તેની કોઈ પિ જાહેરાત અને પ્રમોશનલ સાહહત્ય કે જે કોઈ સેવા અથવા ઉત્પાદન તરફ ધ્યાન દોરે છે અને તેમાં વ્યાજના દરના સંદભવનો સમાવેશ થાય છે તો તે તે પિ સૂચવશે કે અન્ય ફી અને ચાજવ લાગુ પિશે કે કેમ અને સંબંહધત હનયમો અને શરતોની સંપૂિવ હવગતો હવનંતી પર ઉપલબ્ધ છે.
c. શાખાઓમાં નોહિસો મૂકીને; િેહલફોન અથવા હેલપ-લાઇન દ્વારા; કંપનીની વેબસાઈિ પર; હનયુક્ત સ્િાફ/હેલપ િેસ્ક મારફતે વ્યાજના દર, સામાન્ય ફી અને ચાજવ અંગેની માહહતી પૂરી પાિો અથવા સહવવસ ગાઇિ/િેહરફ શેડ્યૂલ આપો.
d. જો સહાય સેવાઓ પૂરી પાિવા માિે ત્રાહહત પક્ષની સેવાઓ લેવામાં આવે તો આવા ત્રાહહત પક્ષ ગ્રાહકની વ્યહક્તગત માહહતી (જો આવા ત્રાહહત પક્ષકારો માિે ઉપલબ્ધ હોય તો) કંપની જિે લી જ ગોપનીયતા અને સુરક્ષા સાથે સંભાળે તે
જરૂરી બનશે.
e. ગ્રાહકોને તેમના દ્વારા લેવામાં આવેલી તેમની પ્રોિક્્સની હવહવધ લાક્ષહિકતાઓ હવશે સમયાંતરે વાતચીત કરી શકો છો. પ્રોિક્્સ/સેવાઓના સંબંધમાં તેમની અન્ય પ્રોિક્્સ અથવા પ્રમોશનલ ઓફસવ હવશેની માહહતી ગ્રાહકોને ત્યારે જ
પહોચાિી શકાશે જો તેમિે/તેિીએ આવી માહહતી/સેવા મેળવવા માિે મેઇલ દ્વારા અથવા વેબસાઇિ પર અથવા કસ્િમર સહવવસ નંબર પર પોતાની/તેિીની સંમહત આપી હોય.
f. કંપનીની પ્રોિક્િ/સેવાનું માકેહિંગ કરવા માિે િાયરક્ે િ સેહલંગ એજન્સીની સેવા લેવામાં આવી હોય અને તેિે વ્યહક્તગત
રીતે અથવા ફોન મારફતે પ્રોિક્િનું વેચાિ કરવા માિે ગ્રાહકનો સંપકવ કરવા અને અન્ય બાબતોની સાથે પોતાની ઓળખ આપવી જરૂર પિતી તો આવી િાયરક્ે િ સેહલંગ એજન્સીઝ (DSA) માિે આચાર સંહહતા હનધાવરીત કરશે.
g. કંપનીના પ્રહતહનહધ અથવા DSA (જો કોઈ હોય તો) એ કોઈ પિ અયોગ્ય આચરિમાં સામેલ થયા હોય અથવા આ
સંહહતાનું ઉલલંઘન કરીને કાયવ કયુિં હોય તેવી કોઈ પિ ફહરયાદ ગ્રાહક પાસેથી પ્રાપ્ત થાય તેવા હકસ્સામાં, તપાસ કરવા અને ફહરયાદને હનયંહત્રત કરવા અને નુકસાનને પહોચી વળવા માિે યોગ્ય પગલાં લેવામાં આવશ.ે
VI. િોન િાટે અિજી અને તેનુિં પ્રોLેસLિંગ
a) xxxxxxxxx સાથે થતા તમામ સંદે શાવ્યવહાર સ્થાહનક ભાષા અથવા ઋિલેનાર જે ભાષા સમજે તે ભાષામાં હોવા જોઈએ.
b) SRGHFL લોનની અરજી પર પ્રહક્રયા કરવા માિે ચૂકવવાપાત્ર ફી/ચાહજવસ, જો લોનની રકમ મંજૂ ર/હવતહરત ન કરાઇ હોય કે નકારવામાં ન આવી હોય તો લોહગન ફીની નોન-હરફં િેબલ ફી, પૂવચુકવિીના હવકલપો અને તેના ચાહજવસ, જો કોઈ હોય તો, હવલંહબત ચુકવિી માિે દં િ જો કોઈ હોય તો, વ્યાજનો હનહિત દર, કોઈપિ ઇન્િરસ્િ હર-સેિ ક્લોઝનું અહસ્તત્વ અને અન્ય એવી કોઈ પિ બાબત જે ઋિલેનાર (ઓ)ના વ્યાજને અસર કરે છે તે તમામ બાબતોની માહહતી પારદશવક રીતે
ઋિલેનાર(ઓ) સમક્ષ જાહેર કરશ. બીજા શબ્દોમાં કહીએ તો, SRGHFL પારદશવક રીતે લોનની અરજીની પ્રહક્રયા/મંજૂ રીમાં
સામેલ તમામ ચાજીસ સહહત "તમામ ખચવ"નો ખુલાસો કરશે. તેિે એ પિ સુહનહિત કરવું જોઈએ કે આવા ચાહજવસ/ફી ભેદભાવરહહત હોય.
c) લોન અરજીપત્રમાં ઋિધારકના હહતોને અસરકરતી જરૂરી માહહતીનો સમાવેશ થશે જથી કરીને અન્ય દ્વારા ઓફ
કરવામાં આવતા હનયમો અને શરતો વચ્ચે અથવપૂિવ તુલના કરી શકાય અને ઋિધારક દ્વારા પૂરી માહહતી સાથે હનિવય લઇ શકાય. xxx xxxxxxxxxxx અરજીપત્ર સાથે જોિવા માિે જરૂરી દસ્તાવજોની સૂહચ દશાવવી શકે છે
d) SRGHFL લોનની તમામ અરજીઓની પ્રાહપ્ત માિે સ્વીકૃ હત આપવાની હસસ્િમ તૈયાર કરશે. SRGHFL ઋિલેનારને તેના હનિવય હવશે તમામ જરૂરી માહહતી પ્રાપ્ત થયાની તારીખથી યોગ્ય સમયગાળાની અંદર જાિ કરશે.
e) e) કંપની લોનની પ્રોસેહસંગ/મંજૂ રી આપવા સાથે સંકળાયેલા તમામ ચાહજવસનો પારદશવક રીતે ખુલાસો કરશે. તમામ ફી/ચાહજવસ હબન-ભેદભાવપૂિવ પ્રકૃ હતના હશે. xxxxxxxxxxxx નીચેની માહહતી જાહેર કરવામાં આવશે
a) xxx xxxxxx પ્રોસેહસંગ માિે ચૂકવવાપાત્ર ફી/ચાહજવસ.
b) હરફંિેબલ ફીની રકમ અને જો લોનની રકમ મંજૂ ર કરવામાં ન આવે અથવા ફાળવવામાં ન આવે તો નોન-હરફં િેબલ ફી
c) પ્રી-પેમેન્િ હવકલપો અને ચાહજવસ, જો કોઈ હોય તો .
d) હવલંહબત ચુકવિી માિે દં િ, જો કોઈ હોય તો.
e) હનધાવરીત વ્યાજ દરનું અહસ્તત્વ.
f) કોઇ પિ ઇન્િરસ્િ હર-સેિ ક્લોઝનું અહસ્તત્વ
g) અન્ય કોઈપિ બાબત કે જે ઋિ લેનારાના હહતને અસર કરે છે.
f) SRGHFL શારીહરક રીતે અક્ષમ, અપંગ/હદવ્યાંગ કે અંધ વ્યહક્તઓ સાથે વ્યવહાર કરતી વેળાએ કોઈ પિ પ્રકારનો
ભેદભાવ રાખશે નહી.
SRGHFL આવી વ્યહક્ત સાથે માનવતાવાદી અહભગમ સાથે વતવશે અને શાખામાં આવી
વ્યહક્તઓની પૂછપરછ/અરજીને અન્ય મુલાકાતી ગ્રાહકોની તુલનાએ અગ્રતા આપશે. SRGHFL સેવા પૂરી પાિતી વખતે
વહરષ્ઠ નાગહરકો, શારીહરક રીતે અશક્ત, હદવ્યાંગ અથવા અંધ વ્યહક્તઓ જવ બનાવવા માિે હવશેષ પ્રયાસો કરશે.
ા ગ્રાહકો માિે તેને સરળ અને સુહવધાજનક
VII. િોનનુિં િૂલ્યાિંર્કન, સનયિો/શિતો અને xxx xxxxxx અસ્વીર્કાિની જાણ ર્કિવી
a) સામાન્ય રીતે લોન અરજીના પ્રોસેહસંગ માિે જરૂરી તમામ હવગતો અરજી સમયે SRGHFL દ્વારા એકહત્રત કરવામાં આવશે.
ગ્રાહકને જિાવવામાં આવશે કે જો કંપનીને કોઈ વધારાની માહહતીની જરૂર હશે, તો તેમનો તરત જ ફરી સંપકવ કરવામાં આવશે.
b) b) SRGHFL મંજૂ રી પત્ર દ્વારા અથવા અન્ય રીતે ગ્રાહકને સ્થાહનક ભાષામાં અથવા ગ્રાહક સમજે તે ભાષામાં મંજૂ ર કરાયેલ લોનની રકમ, હનયમો અને શરતોને લેહખતમાં જિાવશે સાથે સાથે તેમાં વાહષવક વ્યાજ દર, અરજીની પદ્ધહત, EMI માળખ,ું
xxxx-xxxxxx xxxx, દં િાત્મક વ્યાજ હવશે માહહતી આપશે. કંપનીને રકોિવ માિે ગ્રાહક પાસેથી આ હનયમો અને શરતોની લેહખત સ્વીકૃ હત મેળવવી પિશે.
c) SRGHFL લોન કરારમાં મોિી ચુકવિી માિે વસૂલવામાં આવતા દં િના વ્યાજનો ઉલલેખ ઘાિા અક્ષરોમાં કરશે
d) SRGHFL સ્વીકૃ હત સામે લોન મંજૂ ર/હવતહરત કરતી વખતે, દરક
ઉધાર લેનારને લોન કરાર તેમજ લોન કરારમાં િાંકવામાં
આવેલા દરક
હબિાિની નકલ આપશે.
e) લોનની અરજી નકારવાના હકસ્સામાં, SRGHFL ગ્રાહકને તેને/તેિીને/તેમને લોન ઓફર કરવામાં અસમથવતા અંગે લેહખતમાં જાિ કરશે સાથે સાથે અરજી નકારવાના કારિો પિ જિાવશે.
VIII. સનયિો અને xxxxxxxx xx xxxx Xxxx xxxxxxx સવતિણ
a) SRGHFL એ સુહનહિત કરશે કે લોનનું હવતરિ લોન કરાર/મંજુ રી પત્રમાં આપવામાં આવેલ સંમત હવતરિ
સમયપત્રક (મૂળ અથવા સુધારલ) અનુસાર કરવામાં આવશે.
b) શરતો અને હનયમો, હવતરિ સમયપત્રક, વ્યાજ દર, દં િના વ્યાજ, xxxxx xxxx, પૂવવચુકવિી ચાજવ, અન્ય લાગુ ફી/ચાજવ વગેરમાં ફેરફાર થશે તો SRGHFL તેના ગ્રાહકોને સ્થાહનક ભાષામાં અથવા ગ્રાહક દ્વારા સમજાય તેવી
ભાષામાં આગોતરી સૂચના આપશે. જો અન્ય બાબતોમાં ફેરફાર થશે તો કંપની વખતોવખત નોહિસ બોિવ પર પહબ્લક નોહિસ/હિસપ્લે અથવા કંપનીની વેબસાઇિ પર જાિ કરશે.
c) SRGHFL એ સુહનહિત કરે છે કે, કરાર હેઠળ પેમેન્િ કે પફોમવન્સ રદ/એહક્સલરિ વધારાની જામીનગીરી માગવાનો હનિવય xxx xxxx સાથે સુસંગત હશે.
કરવાનો હનિવય અથવા
d) SRGHFL લોનની બાકી રકમની વસૂલ થવાની સાથે જ, કોઇ પિ કાયદે સર હક કે SRGHFLનો ઉધાર લેવાન સામે હોઇ શકે તેવા અન્ય કોઇ પિ દાવાને આહધન તમામ હસક્યોહરિીઝ મુક્ત કરશે. જો સેિ ઓફના આવા
અહધકારનો ઉપયોગ કરવાનો હોય, તો ઉધાર લેનારને તેના બાબતે નોહિસ આપવામાં આવશે જમાં બાકીના દાવા અને જે શરતો હેઠળ SRGHFL દાવાની પતાવિ ના થાય કે ચુકવિી ના થાય ત્યાં સુધી જામીનગીરીઓ જાળવી રાખવા માિે હકદાર છે તેની માહહતી આપવામાં આવશે.
e) હનયમો અને શરતોમાં કોઈપિ ફેરફારની ઉધાર લેનારને નોહિસ આપવી અને ફેરફારો સંભહવત રૂપે પ્રભાહવત થાય તેની ખાતરી કરવી. જ્ાં જરૂરી હોય ત્યાં લોન કરારમાં યોગ્ય શબ્દ સામેલ કરવો પિશે.
IX. જાિીનદાિ:
જામીનદાર એિલે એવી વ્યહક્ત કે જિે ઉધાર લેનારના સમથવનમાં જવાબદારી લીધી છે. જામીનદાર સરકારી કમવચારી કે અન્ય કોઇ વ્યહક્ત હોય તો વધુ સારં . જામીનદાર તરીકે કામ કરતી વ્યહક્તને કંપની નીચેની બાબતો અંગે જાિ કરશે:
i. જામીનદાર તરીકે તેની/તેિીની ક્ષમતા,
ii. તે જને કહિબદ્ધ છે તે જવાબદારીની રકમ,
iii. એવા સંજોગો કે જમાં તેને/તેિીને જવાબદારીની ચુકવિી કરવા માિે બોલાવી શકાય છે,
iv. જો જામીનદાર તરીકે તે/તેિી ચુકવિી કરવામાં હનષ્ફળ જાય તો શું કંપની પાસે તેના/તેિીના અન્ય નાિાનો આધાર છે કે કેમ,
v. સમય અને સંજોગો કે જમાં તેની/તેિીની જામીનદાર તરીકેની જવાબદારી હિસચાજવ કરવામાં આવશે અને કંપનીની સૂચના આપવાની પદ્ધહત. વધુમાં તેને ઉધાર લેનારની નાિાકીય હસ્થહત અંગે માહહતગાર રાખવામાં આવશે.
vi. જામીનદાર તેની પાસે બાકી નાિાની ચુકવિી કરવા માિે પુરતા સાધનો હોવા છતાં તે હધરાિ/ઋિ આપનારની માગનું પાલન કરવાનો ઇનકાર કરે તો આવા જામીનદાર ને હવલફુલ હિફોલિર તરીકે ગિવામાં આવશે.
જામીનદારે જની જવાબદારી લીધી છે તે વ્યહક્તની નાિાકીય હસ્થહતમાં મોિો પ્રહતકૂ ળ ફેરફાર થાય તો કંપની જામીનદારને જાિ કરશે.
X. ગોપનીયતા:
ગ્રાહકની તમામ વ્યહક્તગત માહહતીને ખાનગી અને ગુપ્ત ગિવામાં આવશે (ગ્રાહકે કંપનીની સેવાનું બંધ કરી લીધું હોય તો પિ) અને તેનું નીચેના હસદ્ધાંતો અને નીહતઓ મુજબ પાલન કરવામાં આવશે. કંપની ગ્રાહકના એકાઉન્િ બાબતની માહહતી કે િેિા નીચેના સંજોગો હસવાય ગ્રૂપની અન્ય કંપનીઓ કે અન્ય કોઇને જાહેર નહીં કર,ે ભલે તે માહહતી ગ્રાહકે આપી હોય કે અન્ય કોઇએ:
i. જો માહહતી કાયદા મુજબ આપવામાં આવી હોય,
ii. જો માહહતી જાહેર કરવાની નાગહરકની ફરજ હોય,
iii. જો કંપનીને માહહતી આપવું હહતકારક લાગતું હોય (દાખલા તરીકે, છેતરપીિી અિકાવવા) પરંતુ તે માકેહિંગના
xXxx xxxx ગ્રાહક કે ગ્રાહકના એકાઉન્િની માહહતી [ગ્રાહકનું નામ અને સરનામું સહહત] ગ્રૂપની અન્ય કંપનીઓ સહહત અન્ય કોઇને આપવા માિેનું કારિ ના બનવું જોઇએ,
iv. જો ગ્રાહક કંપનીને માહહતી જાહેર કરવાનું કહે, અથવા ગ્રાહકની પરવાનગી સાથે,
v. જો કંપનીને ગ્રાહકનો રફે રન્સ આપવાનું કહેવામાં આવે તો કંપની ગ્રાહકનો રફે રન્સ આપતા પહેલાં ગ્રાહકની લેહખત પરવાનગી મેળવશે,
vi. ગ્રાહકને કંપની પાસે તેના જે પસવનલ રકોિવ છે તેનો ઉપયોગ કરવા માિે હયાત કાનૂની માળખા હેઠળ જે તેના અહધકારો છે તે અંગે માહહતી આપવામાં આવશે
કંપની ગ્રાહકની વ્યહક્તગત માહહતીનો કંપની સહહત કોઇ પિ દ્વારા માકેહિંગના ઉÇેશ માિે ઉપયોગ નહીં કરે હસવાય કે ગ્રાહકે તેમ કરવા માિે સ્પિ રીતે કંપનીને અહધકૃ ત કરી હોય.
XI. ક્રે સડટ િફે િન્L એજન્Lીઓ:
ગ્રાહકોને જાિ કરવામાં આવે છે કે, નવું એકાઉન્િ ખોલતી વખતે કંપની તેની માહહતી ક્રેહિિ રફે રન્સ એજન્સીઓને મોકલશે અને કંપની આ બાબતે તપાસ કરી શકે છે. નીચેના હકસ્સાઓમાં કંપની ગ્રાહકની વ્યહક્તગત ઋિની માહહતી ક્રેહિિ એજન્સીને મોકલશે:
i. ગ્રાહક તેની ચુકવિી કરવામાં પાછળ રહી ગયો છે
ii. ગ્રાહકની બાકી રહેલી રકમ બાબતે હવવાદ છે અને
iii. રકમની પુન:ચુકવિી અંગે કંપનીની ઔપચાહરક માગ પર ગ્રાહકે કરલી દરખાસ્તથી કંપની સંતુિ ના હોય
કંપની ગ્રાહકના અંગત ઋિ બાબતે ક્રેહિિ રફે રન્સ એજન્સીઓને માહહતી આપશે. આ હકસ્સાઓમાં કંપની ગ્રાહકની માહહતી ક્રેહિિ
રેફરન્સ એજન્સીઓને આપવાનો ઇરાદો ધરાવે છે તે બાબતે જાિ કરતો એક પત્ર ગ્રાહકને મોકલશે. સાથે સાથે, કંપની ક્રેહિિ રફે રન્સ
ઓજન્સીઓની ભૂહમકા અને તેઓ જે માહહતી આપશે તેની ગ્રાહકની હધરાિ મેળવવાની ક્ષમતા પર કેવી રીતે અસર કરશે તે અંગે સમજાવશ.ે
કંપની ગ્રાહકના એકાઉન્િ અંગેની અન્ય માહહતી, જો ગ્રાહકે પરવાનગી આપેલી હોય તો, ક્રેહિિ રફે રન્સ એજન્સીઓને મોકલી શકે છે. જો ગ્રાહક માગ કરે તો કંપનીએ xxxxxxx રફે રન્સ એજન્સીઓને તેમની કઇ માહહતી આપી છે તેની એક નકલ આપશે.
XII. COLLECTION/RECOVERY OF DUES બાર્કી િેણાની વLૂિાત:
જ્ારે લોન આપવામાં આવે છે ત્યારે કંપનીએ ગ્રાહકને હરપેમેન્િ પ્રોસેસ, લોનની રકમ, મુદત અને હરપેમેન્િના સમયગાળા અંગે સમજ આપવી જોઇએ. જોકે, જો ગ્રાહક હરપેમેન્િના હશડ્યુલનું પાલન કરતો નથી તો બાકી રહેતા લેિાની વસૂલાત માિે કાયદે સરની
કાયવવાહી કરવામાં આવશે. નાિા વસૂલાત માિે ગ્રાહકને નોહિસ મોકલવામાં આવશે અથવા ગ્રાહકની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને/અથવા જામીનગીરી જો કોઇ હોય તો કબજે લેવામાં આવશે.
કંપનીની વસૂલાત નીહત હવનય, યોગ્ય વતવિૂક અને સમજાવિ આધારીત છે. કંપની ગ્રાહકોમાં હવશ્વાસ સ્થાહપત કરવામાં અને લાંબા ગાળાના સંબંધમાં માને છે. કંપનીનો સ્િાક અથવા બાકી લેિાની વસૂલાત અથવા/ અને જામનીગીરી કબજા માિે કંપની તરફથી અહધકૃ ત કરાયેલો કોઇ પિ પ્રહતહનહધ પોતાની ઓળખ આપશે અને હવનંતી કરવા પર કંપની દ્વારા અહધકૃ ત પત્ર બતાવશે. કંપની બાકી લેિા અંગે ગ્રાહકને તમામ માહહતી આપશે બાકી નાિાની ચુકવિી માિે પુરતી નોહિસ આપશે.
કંપનીનો સ્િાક અથવા બાકી લેિાની વસૂલાત અથવા/ અને જામનીગીરી કબજા માિે કંપની તરફથી અહધકૃ ત કરાયેલો કોઇ પિ પ્રહતહનહધએ નીચેની માગવદહશવકાનું પાલન કરવું જોઇએ:
i. સામાન્ય રીતે ગ્રાહકનો તેની પસંદગીના સ્થળે સંપકવ કરવામાં આવશે, જો આવું સ્થળ ના હોય તો ગ્રાહકનો તેના હનવાસસ્થાને સંપકવ કરવામાં આવશે અને જો તે તેના હનવાસસ્થાને હાજર ના હોય તો તેના વેપાર/વ્યવસાયના સ્થળે સંપકવ કરવામાં આવશે.
ii. ગ્રાહકની ઓળખ અને પ્રહતહનહધત્વ કરવાની સિાની ગ્રાહકને પહેલી વખતમાં જ જાિ કરવી જોઇએ.
iii. ગ્રાહકની ગુપ્તતાનું સન્માન થવું જોઇએ
iv. ગ્રાહક સાથે વાતચીત સભ્ય રીતે થવી જોઇએ.
v. કંપનીના પ્રહતહનહધઓ ગ્રાહકનો સવારે 7.00 કલાકથી સાંજે 7.00 કલાકની વચ્ચે સંપકવ કરશે, હસવાય કે,
ગ્રાહકના વેપાર કે વ્યવસાયના હવહશિ સંજોગો મુજબ જરૂરી ના હોય,
vi. ગ્રાહકની ચોક્કસ સમયે કે ચોક્કસ સ્થળે કોલ નહીં કરવાની હવનંતીનું શક્ય તેિલું સન્માન થવું જોઇએ
vii. ફોન કરવાનો સમય અને ફોન કેિલી વખત કરવામાં આવ્યો તેની સંખ્યા તેમજ ફોન પર થયેલી વાતચીતનું
દસ્તાવજી
કરિ કરવામાં આવશે.
viii. બાકી રહેતા લેિા અંગે કોઇ પિ તકરાર કે મતભેદને બંનેને સ્વીકાયવ હોય તેવી રીતે અને સભ્ય રીતે ઉકેલવામાં આવશ.ે
ix. બાકી લેિાની વસૂલાત માિે ગ્રાહકના સ્થળની મુલાકાત વખતે સુરહચ અને ઔહચત્ય જળવાવું જોઇએ.
x. ગ્રાહકના પહરવારમાં કોઇ શોકનો પ્રસંગ બન્યો હોય કે અન્ય કોઇ દુઃખદ ઘિના બની હોય તેવા સમયે લેિાની વસૂલાત કરવા માિે ફોન કરવા/મુલાકાત લેવાનું િાળવું જોઇએ
XIII. ફસિયાદો
i. કંપનીની દરક
ઓહફસમાં ફહરયાદો મેળવવા, નોધ
વા અને તેનો હનકાલ કરવા માિે એક વ્યવસ્થા અને કારવપ્રિાલી હશે.
ii. કંપનીનું બોિવ ફહરયાદોના હનવારિ માિે ફહરયાદ હનવારિ વ્યવસ્થા હનધાવરીત કરશે. આવી વ્યવસ્થા તકરારોનો ઉપરી સ્તર હનકાલ કરવાનો પ્રયાસ કરશ.ે
iii. ફહરયાદોનું ન્યાયી અને ઝિપી વ્યવસ્થાપન કરવાની કંપનીની કાયવપ્રિાલી ક્યાંથી જાિવા મળશે તે અંગે કંપની ગ્રાહકને જાિ કરશે.
iv. જો ગ્રાહક ફહરયાદ કરવા ઇચ્છે તો તેને નીચેની બાબતો જિાવવી જોઇએ:
a. તે કેવી રીતે કરવું
b. ફહરયાદ ક્યાં કરી શકાય છે
c. ફહરયાદ કેવી રીતે કરવી જોઇએ
d. જવાબની અપેક્ષા ક્યારે રાખવી
e. હનવારિ માિે કોનો સંપકવ કરવો
f. ગ્રાહક પહરિામથી સંતુિ ના હોય તો શુ કરવું
g. કંપનીનો સ્િાફ ગ્રાહકને કોઇ પિ સવાલ હોય તો તેને મદદ કરશે.
v. ફહરયાદોના વ્યવસ્થાપન માિે વ્યવસ્થા
સ્તર | હવગતો |
સ્તર -1 શાખા/ િોલ-ફ્રી નંબર | • િોલફ્રીનંબર1800 1212 399 પર અમને ફોન કરો (સોમવારથી શહનવાર – સવારે 10:30 થી સાજં ે 5 કલાક સુધી) • તમારી ફહરયાદ લોગ ઇન કરો અને વધુ ફોલો-અપ માિે તમારી નજીકની SRGHFL શાખામાં સોમવારથી શહનવાર સવારે 10:30 થી સાજં ે 5 વાગ્યા સુધી કર્મપ્લેન હિહકિ ID મેળવો. |
સ્તર -2 ફહરયાદ હનવારિ અહધકારી (જો સ્તર 1 થી 20 હદવસમાં ફહરયાદનું હનરાકરિ ન આવે તો તે સ્તર 2 પર ફહરયાદ કરી શકે છે) | Rી લવંગ મુરિીયા (ફહરયાદ હનવારિ અહધકારી) 321, એસ.એમ. શાસ્ત્રી સકવ લ પાસે લોઢા કોર્મપ્લેક્સ ઉદયપુર રાજસ્થાન 313001 િેહલફોન નંબર:-0294-2561882 ઈમેલ:- xxxxxxx@xxxxxxxxxx.xxx |
સ્તર -3 નેશનલ હાઉહસંગ બેન્ક | જો ગ્રાહકને SRGHFL તરફથી કોઈ પ્રહતસાદ ન મળે અથવા તે પ્રહતસાદથી સંતુિ ન હોય, તો તે નીચેના સરનામે નેશનલ હાઉહસંગ બેંકનો સંપકવ કરી શકે છે:- |
ઓનલાઇન રીત | ફહરયાદીફહરયાદનોધં ાવવામાિે નીચેનીહલન્કહક્લકકરીશકે છે |
ઓફલાઇન રીત | ઑફલાઇન/પોસ્િ દ્વારા ભૌહતક રીતમાં, તમે નીચેના સરનામે Complaint_form.pdf (nhb.org.in) હલંક પર ઉપલબ્ધ હનયત ફોમેિમાં લખી શકો છો: ફહરયાદ હનવારિ સેલ, દેખરખે હવભાગ, નેશનલ હાઉહસંગ બેંક, 4થો માળ, કોર 5A, ઈહન્િયા હેહબિેિ સેન્િર, લોધી રોિ, નવી હદલહી – 110 003 |
vi. જો ગ્રાહક તરફથી લેહખતમાં ફહરયાદ મળે તો કંપની તેને/તેિીને એક અઠવાહિયાની અંદર એક સ્વીકૃ હત/પ્રહતભાવ મોકલવાનો પ્રયત્ન કરશે. સ્વીકૃ હતમાં તે અહધકારીનું નામ અને હોÇો હોવો જોઈએ જે ફહરયાદ પર કામ કરશે. જો ફહરયાદ
ફોન પર HFCના હનયુક્ત િેહલફોન હેલપિેસ્ક અથવા ગ્રાહક સેવા નંબર પર રીલે કરવામાં આવે છે, તો ગ્રાહકને ફહરયાદ સંદભવ નંબર પ્રદાન કરવામાં આવશે અને વાજબી સમયગાળામાં પ્રગહત હવશે જાિ કરવામાં આવશે.
vii. બાબતની તપાસ કયાવ પછી, કંપની ગ્રાહકને તેનો અંહતમ પ્રહતસાદ મોકલશે અથવા શા માિે જવાબ આપવા માિે વધુ સમયની જરૂર છે તે સમજાવશે અને ફહરયાદ મળ્યાના 30 હદવસની અંદર ફહરયાદ ઉકેલવાનો પ્રયાસ કરશે અને ગ્રાહક જો સંતુિ ના હોય તો તેિે ઉપરના સ્તરે તેની ફહરયાદ કેવી રીતે કરવી જોઇએ તે જાિ કરવી જોઇએ.
viii. વાજબી સમયની અંદર ફહરયાદી સાથે ચકાસિી કયાવ પછી ફહરયાદો પર ધ્યાન આપવામાં આવશે. અમને સંપકવ કરવા અને માહહતી ચકાસવામાં સક્ષમ કરવા માિે વ્યહક્તની સાચી સંપકવ હવગતો આવશ્યક છે.
ix. SRGHFL અમારી તમામ શાખાઓમાં નીચેની બાબતો ધરાવે છે:
a) ફહરયાદો અને સૂચનો મેળવવા માિે યોગ્ય વ્યવસ્થા.
b) ફહરયાદ હનવારિ અહધકારીનું નામ, સરનામું અને સંપકવ નંબરનું હિસપ્લે
c) સમસ્યાને ઉકેલવા માિેનો અંદાહજત સમય, એસ્કેલેશન માિે મેહિર ક્સ, વગેર.ે
d) જો ફહરયાદકતાવને એક મહહનાની અંદર કંપની તરફથી પ્રહતસાદ ન મળે અથવા મળે લા પ્રહતસાદથી અસંતુિ હોય, તો
ફહરયાદી NHBની વબ
સાઈિ પર તેની ફહરયાદો ઓનલાઈન નોધ
ાવીને અથવા NHB, નવી હદલહીને પોસ્િ દ્વારા નેશનલ
હાઉહસંગ બેંકના ફહરયાદ હનવારિ સેલનો સંપકવ કરી શકે છે
ફહરયાદ હનવારિ એકમની પ્રહક્રયા ગ્રાહકોના સંતોષ માિે તમામ ફહરયાદોને ઉકેલવાની ખાતરી કરશ.ે
XIV. અસતશય વ્યાજ દિોનુિં સનયિન:
a) SRGHFL ગ્રાહકને જાિ કરશે કે કંપની તેના દ્વારા ઓફર કરાયેલ પ્રોિક્િ પર હનયત વ્યાજ દર વસૂલ કરે છે.
b) SRGHFL એ વ્યાજ દરો અને પ્રોસેહસંગ અને અન્ય ચાજવ નક્કી કરવા માિે યોગ્ય આંતહરક હસદ્ધાંતો અને પ્રહક્રયાઓ હનધાવહરત કરલી છે.
c) કંપનીએ લોન અને એિવાહન્સસ માિે વસૂલવામાં આવનાર વ્યાજનો દર નક્કી કરવા માિે ભંિોળનો ખચવ, માહજવન અને જોખમ પ્રીહમયમને ધ્યાનમાં લઈને વ્યાજ દરનું મોિલ અપનાવ્યું છે.
d) વસૂલવામાં આવનાર વ્યાજનો દર ઉધાર લેનારના જોખમના ગ્રેિેશન પર ઘિો આધાર રાખે છે જમ કે, નાિાકીય ક્ષમતા,
વ્યવસાય, વ્યવસાયને અસર કરતું હનયમનકારી વાતાવરિ, સ્પધાવ, ઉધાર લેનારનો ભૂતકાળનો ઇહતહાસ વગેર.
e) વ્યાજનો દર વાહષવક ધોરિે નક્કી કરવામાં આવશે જથ રહે.
ી ઉધાર લેનાર ખાતા પર વસૂલવામાં આવતા ચોક્કસ દરોથી વાકેફ
f) ઉધાર લેનારાઓ પાસેથી વસૂલવામાં આવેલ હપ્તાઓનું વ્યાજ અને મુÇલ વચ્ચેના હવભાજનમાં સ્પિપિે દશાવવવા જોઈએ.
XV. Lાિાન્ય
કંપની નીચેની બાબતો કરશે:
i. લોનની મંજૂ રીની જાિ કરતી વખતે લાગુ પિી ફી અને ચાજવ સહહત તેના લોન ઉત્પાદનોની મુખ્ય લાક્ષહિકતાઓ સમજાવો. કંપની પ્રોિક્્સ અને સેવાઓ હવશે માહહતી અંગ્રેજીમાં આપશે. ગ્રાહક અન્ય ભાષામાં માગે તો કંપની માહહતી હહન્દી અથવા અન્ય ભાષામાં આપી શકે છે.
ii. ગ્રાહકને અરજી કરવા માિે તેને કઈ માહહતી/દસ્તાવજની જરૂર પિશે તેની સલાહ આપો. ગ્રાહકને ગ્રાહકની ઓળખ,
સરનામું, રોજગાર, વગેરના સંદભવમાં તેના/તેિી પાસેથી કયા દસ્તાવજોની જરૂર પિશે તે અંગે પિ સલાહ આપવામાં આવશે અને કાયદાકીય અને હનયમનકારી જરૂહરયાતોનું પાલન કરવા માિે વૈધાહનક સિાવાળાઓ (દા.ત. PAN હવગતો) દ્વારા હનધાવહરત કરવામાં આવેલા અન્ય કોઈપિ દસ્તાવજો અંગે પિ સલાહ આપવામાં આવશે.
iii. કંપનીને જો જરૂરી લાગે તો, ગ્રાહક દ્વારા લોન અરજીમાં આપવામાં આવેલી હવગતોની તેના હનવાસ સ્થાન પર/ વેપારના
િેહલફોન નંબર પર સંપકવ કરીને, અને/અથવા તેના હનવાસ સ્થાન અને/અથવા વેપારના સ્થળ પર મુલાકાત લેવા માિે હનયુક્ત કરલી એજન્સી મારફતે રૂબર મળીને ખરાઇ કરવામાં આવશે.
iv. કંપનીને ગ્રાહકના એકાઉન્િ પર થયેલા િર ાન્ઝેક્શનની તપાસ કરવાની જરૂર જિાય અને જો કંપનીને પોલીસ કે અન્ય તપાસ એજન્સીને તેમાં સામેલ કરવાની જરૂર જિાય તો ગ્રાહકને સહકાર આપવા માિે જાિ કરવામાં આવશે.
v. કંપની ગ્રાહકને સલાહ આપશે કે જો તે છેતરપીિી કરશે તો તેના એકાઉન્િ પર થનાર નુકસાન માિે તે જવાબદાર રહેશે અને જો તે બેદરકારી રાખશે અને તેનાથી નુકસાન થશે તો તેના માિે તે જવાબદાર રહેશે.
vi. કંપનીનું બોિવ ઓફ હિરક્ે િસવ મેનેજમેન્િના હવહવધ સ્તરે યોગ્ય વ્યવહાર સંહહતાના અનુપાલનની વખતોવખત સમીક્ષા કરશે. આવી સમીક્ષાઓનો એક સંયુક્ત અહેવાલ (જો જરૂર હોય તો) બોિવને હનયહમત સમયાંતરે જમા કરાવી શકાય છે.
vii. કંપની હધરાિની બાબતમાં હલંગ, જાહત અને ધમવના આધારે ભેદભાવ કરશે નહી.
કંપની પ્રોિક્્સ, સેવાઓ, સુહવધાઓ
વગેરના હવસ્તરિમાં હવકલાંગતાના આધારે દૃહિહીન અથવા શારીહરક રીતે અશક્ત અરજદારો સાથે ભેદભાવ પિ કરશ
નહી.
જો કે, આ કંપનીને સમાજના હવહવધ વગો માિે ઘિવામાં આવલી યોજનાઓની સ્થાપના કરવાથી અથવા તેમાં ભાગ
લેવાથી અિકાવતું નથી.
viii. કંપની લોન એકાઉન્િ િર ાન્સફર માિે ઉધાર લેનાર અથવા બેન્ક/નાિાકીય સંસ્થાની હરક્વેસ્િને સામાન્ય સમયમાં પ્રોસેસ કરશે.
ix. SRGHFL તમામ કેસમાં લોનની મોસ્િ ઇર્મપોિવન્િ િર્મસવ એન્િ કહન્િશન્સ (MITC) ધરાવતો દસ્તાવજ
SRGHFL દ્વારા મેળવવામાં આવેલા વતવમાન લોન અને જામીનગીરી દસ્તાવજો ઉપરાંતનો હશે.
x. સંહહતાને પ્રહસદ્ધ કરવા કંપની નીચેની બાબતો કરશે:
a. વતવમાન અને નવા ગ્રાહકોને સંહહતાની એક નકલ આપશે
મેળવશે. આ દસ્તાવજે
b. હવનંતી કરવા પર આ સંહહતા ઓવર ધ કાઉન્િર અથવા ઇલેક્િર ોહનક કર્મયુહનકેશન કે મેઇલ મારફતે ઉપલબ્ધ કરાવશે
c. તમામ શાખા/સેિેલાઇિ સેન્િરો પર અને તેમની વેબસાઇિ પર આ સંહહતા ઉપલબ્ધ કરશે અને
d. સુહનહિત કરશે કે તેમને સ્િાફ સંહહતા અંગે સુસંગત માહહતી આપવા માિે અને સંહહતાનો અમલ કરવા માિે તાલીમબદ્ધ છે
xi. કંપની પોતાની જાતને આ સંહહતામાં કોઈપિ સમયે આગોતરી વ્યહક્તગત સૂચના હવના ફેરફાર/કાઢી નાખવા/ઉમેરવાનો અહધકાર અનામત રાખે છે અને આવા ફેરફારો/કાઢી નાખવું/ઉમેરવું બંધનકતાવ રહેશે.
(30-06-2021 સુધી અપિેિ કરલું)
*દસ્તાવેજની Lિાસિ*