Ԑારંિભક િવભાગઃ દદťને ઍSસેસ છેճલી સમીԟા કરલ તારીખઃ 30 જૂ ન, 2016
વગťકરણઃ નાણાકીય સેવાઓ અસરકારક તારીખ: 1 જૂ લાઈ , 2016
Ԑારંિભક િવભાગઃ દદťને ઍSસેસ છેճલી સમીԟા કરલ તારીખઃ 30 જૂ ન, 2016
લેખકઃ િનયામક, દદť એકાઉિլટંગ અિધકૃ તતાઃ Xxxxxxx Xxxxxx, Xxx Xxxxx
હેતઃુ
જમને ડોયલેչટાઉન હોિչપટલ ("ડોયલેչટાઉન") અને કોઈપણ "નોધપાԋ સંબંિધત એિլટટી" Հારા પૂરી પાડવામાં આવતી કટોકટી અથવા તબીબી જ5રી આરો3ય સંભાળ સેવાઓને લગતી નાણાકીય સહાયની જ5ર હોય તેવા સમુદાયના સհયોના ઓળખની એક સુસંગત પԺિત પૂરી પાડવ.
નીિતઃ
ડોયલેչટાઉન નું Xયેય Ӿવનના ગુણવהામાં સતત સુધારો લાવવાનું અને અમે સેવા આપીએ છે તે 3યિԝઓના આરો3ય અને કճયાણ માટે સિSયપણે િહમાયત કરવાનંુ છે. સહયોગ અને નવીનીકરણ Հારા ઉsસાહપૂવ´ક આરો3યસંભાળની RેBતાને હાંસલ કરવાની Çિ9 સાથે, અમે અમારા દદťઓ અને અમારા સમુદાય માટે વધુ Ӿવંત અને તંદુરչત િવRને Ԑેિરત કરવાનો Ԑય¾ કરીએ છીએ. આવું કરવાના Ԑયાસમાં, આરો3યસંભાળ જ5રી હોય અને અવીમાકૃ ત, અճપવીમાકૃ ત, અլય સરકારી સહાય માટે અયો3ય, અથવા તો તેમની 3યિԝગત નાણાકીય પિરિչથિતના આધારે ઉભરતી અથવા અլય તબીબી રીતે જ5રી સંભાળ માટે ચૂકવણી કરવામાં અસમથ´ હોય તેવા 3યિԝઓને નાણાકીય સહાય પરી પાડવા માટે ડોયલેչટાઉન ԐિતબԺ છે
જે લોકોને આરો3યસંભાળ સેવાઓની જ5ર હોય તેવા લોકોની નાણાકીય ԟમતા તેમને સંભાળ માગવાથી અથવા મેળવવાથી તેમને રોકે છે કે નહીં તેની ખાતરી કરવાનો Ԑય¾ ડોયલેչટાઉન કરે છે.
નાણાકીય સહાય 3યિԝગત જવાબદારી માટે અવӾ ગણવામાં આવતી નથી. નાણાકીય સહાય અરӾઓ, ચકવણીના અլય
Ԑકારો મેળવવા અથવા ચકવણી કરવાની તેમની 3યિԝગત ԟમતાને આધારે તેમના સંભાળ ખચમાં યોગદાન આપવા માટે ડોયલેչટાઉનની કાય´વાહીઓ સાથે દદťઓ સહકાર આપે તેવી અપેԟા છે.
નાણાકીય સહાય માԋ કટોકટી અથવા અլય તબીબી રીતે આવնયક આરો3યસંભાળ સેવાઓ માટે જ ઉપલ*ધ હોય છે. ડોયલેչટાઉન હોિչપટલમાં પરી પાડવામાં આવતી તમામ સેવાઓ આ એફએપી હેઠળ આવરી લેવામાં આવતી નથી. કૃ પા કરી ડોયલેչટાઉન હોિչપટલ સુિવધામાં કટોકટી અથવા અլય તબીબી રીતે જ5રી આરો3યસંભાળ સેવાઓ પરી પાડતા Ԑદાતાઓની એક યાદી માટે કૃ પા કરી પિરિશ9 ‘એ’નો સંદભ´ લો. આ પિરિશ9 չપ9 કરે છે કે Ԟા Ԑદાતાઓ આ એફપીએ
હેઠળ આવરી લેવામાં આવે છે અને Ԟા નહી. અપડેટ કરવામાં આવશે.
કટોકટી તબીબી સભાળ :
જ5ર હોય તો, Ԑદાતા યાદીની સમીԟા િԋમાિસક રીતે કરવામાં આવશે અને
ડોયલેչટાઉન કોઇપણ ӽતના ભેદભાવ વગર 3યિԝઓની નાણાકીય સહાય ԟમતા અથવા ચૂકવણી કરવાની ԟમતા Xયાનમા લીધા વગર તમામ કટોકટી તબીબી પિરિչથિતઓમાં તેમને સંભાળ પરી પાડશે. ફેડરલ ઇમરજլસી મેિડકલ ટӬ ીટમેլટ એլડ એSટીવ લેબર ટӬ ાլસપોટ´ એકટ, 1986 (ઈએમટીએએલએ ) ના ધોરણોનું અને સારવાર મેળવવા માટે કટોકટી િવભાગમાં આવતી કોઈપણ 3યિԝ માટેની કટોકટી તબીબી પિરિչથિતને િչથર કરવા માટે જ5ર હોય તે મજબ તબીબી તપાસ પરીԟણ અને આવી વધુ સારવાર પૂરી પાડવા માટેના ઈએમટીએએલએના કેટલાંક િનયમોનંુ પાલન કરવાની ડોયલેչટાઉનની નીિત છે.
3યા’યાઓ :
અરӾનો સમયગાળો: એ સમયગાળો જમાં નાણાકીય સહાયતા માટે કોઈપણ 3યિԝ અરӾ કરી શકે છે. આંતિરક આવક કોડ §501(r)(6) Ԑમાણે, અરӾનો સમયગાળો 3યિԝને પԀૂ ં પાડવામાં આવેલ Ԑથમ પોչટ-િડչચાજ´ િબિલંગ չટેટમેլટની તારીખથી 240 િદવસો સુધીનો હોય છે.
અճપ-વીમાકૃ ત:દદť પાસે અમુક չતરની વીમા અથવા તૃતીય પԟ સહાય હોય છે તેમ છતાં િખչસા ખચાઓ´ હોય છે જે તેની અથવા તેણીની નાણાકીય ԟમતાઓ કરતાં વધુ હોય છે.
અવીમાકૃ ત: તેની અથવા તણીની ચૂકવણી જવાબદારીઓ પૂરી પાડવા માટે દદť પાસે વીમા અથવા તૃતીય પԟ સહાયનું કોઈ չતર હોતું નથી.
અસાધારણ સંԆહ િSયાઓ (“ઈસીએએસ"): વેતન ભરવું , િમલકત પર પૂવાિધકાર રાખવો અને Sેિડટ એજլસીઓને ӽણ કરવી સિહત, પણ તેટલા પરતી મયાિદત નહી,ં તેવી તમામ કાનૂની અથવા լયાિયક ԐિSયાઓ. ઇસીએમાં અլય પԟને 3યિકતના દેવાનું વેચાણ, મુકÇમા, િનવાસչથાનો પર પૂવાિધકાર, ધરપકડ, શરીર જોડાણો અથવા અլય સમાન એકԋીકરણની ԐિSયાઓ સમાિવ9 છે પરંતુ તે તેટલા પૂરતી મયાિદત નથી.
કુ ટુંબઃ સેլસસ *યુરોની 3યા’યાનો ઉપયોગ કરીને, એકસાથે રહેતા અથવા જլમ, લ3ջ અથવા દהક Հારા સંબંિધત હોય તેવા બે કે તેથી વધુ લોકોનું એક જૂ થ. ઇլટનલ´ રવլયુ સિવ´સ ("આઇઆરએસ") િનયમો અનુસાર, જો દદť કોઈપણ 3યિԝને તેના આવકવેરા રીટન´ પર આિRત હોવાનો દાવો કરે છે, તો તેમને નાણાકીય સહાયની જોગવાઈના હેતુસર આિRત ગણવામાં આવી શકે છે.
કુ લ ખચઃ કોઈપણ કરાર લગતા ભ9થાંઓ, િડչકાઉլટ અથવા કપાતો લાગુ કરતાં પહલાે ં દદťઓ પર સસગતંુ અને એકસરખી
રીતે વસૂલવામાં આવતી તબીબી સંભાળ માટેની હોિչપટલ સુિવધાની પૂણ,´ չથાિપત િકંમત.
કૌટુંિબક કદ: એક જ પિરવારમાં રહેતી તમામ 3યિԝઓ, જમાં (આઇઆરએસ Հારા િનધાિરત કયા´ મજબ) માતાિપતા (ઓ)
અને બધા આિRતોને એક પિરવારના સհયો ગણવામાં આવે છે.
ઘરલુ કુ લ આવકઃ કુ ટુંબમાં સમાિવ9 તમામ 3યિԝઓના વતને , 3યાજ, િડિવડં ડ, લાભના ચેક (બેરોજગારી, કામદારોનંુ વળતર,
સામાિજક સુરԟા (એસએસડી, એસએસઆઇ, વગેર) ભાડાં અને ટӬ չટ જવા નાણાકીય વળતરો.
તબીબી રીતે આવնયક સેવાઓઃ માંદગી અથવા ઈӽના િનદાન અથવા સારવાર માટે અથવા એક દૂિષત શરીર સհયનું કાય સુધારવા માટે વાજબી અને જ5રી આરો3યસંભાળ સેવાઓ અથવા આઇટમો.
નોંધપાԋ રીતે સંબંિધત એિլટટી: એક એવી સંչથા જે ફેડરલ ટેSસ હેતુઓ માટે ભાગીદારી તરીકે ગણવામાં આવે છે જમાં હોિչપટલ સંչથા મૂડી અથવા નફાનું 3યાજ કમાવે છે (અથવા કોઈપણ ઉપેિԟત એિլટટી જનો હોિչપટલ સંչથા એકમાԋ માિલક અથવા સհય છે) અને જે હૉિչપટલ સંչથા Հારા સંચાિલત હોિչપટલ સુિવધામાં હોિչપટલ સંչથા સાથે સંબંિધત કોઈપણ અસંબંિધત વેપાર અથવા 3યવસાય ન હોય તેવી કટોકટી અથવા અլય તબીબી રીતે જ5રી સંભાળ પૂરી પાડે છે.
խલેઈન લેլગવજ સમરી (“પીએલએસ”): આ એફએપી હઠળે ડોયલչટાઉને નાણાકીય સહાય આપે છે અને չપ9, સિԟHં અને
સમӽય એવી વધારાની માિહતી પૂરી પાડે છે એવી ӽણ કરતું એક િલિખત િનવેદન.
ફેડરલ ગરીબી չતર (એફપીએલ): દર વષ´ આરો3ય અને માનવ સેવા િવભાગ Հારા ફેડરલ ગરીબી չતરો ӽરી કરવામાં આવે છે અને નાણાકીય યો3યતા િનધા´િરત કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે.
સામાլય રીતે િબલ કરલ રકમ (એӾબી) : કટોકટી અથવા અլય તબીબી રીતે જ5રી આરો3ય સભાળનાં િકչસામાં ઇլટરનલ
રવլયૂ કોડ §501 (આર) (5) મજબ, એફએપી-લાયક દદťઓ પાસેથી આવી સંભાળ આવરી લેતો વીમો હોય એવા 3યિԝ કરતાં વધુ શુճક વસૂલવામાં નહીં આવે.
સામાլય રીતે િબલ કરલ રકમોની ટકાવારી:એફએપી હઠળે સહાયને પાԋ હોય તવીે 3યિԝને હોિչપટલ Հારા પૂરી પાડવામા
આવતી કોઈપણ કટોકટી અથવા અլય તબીબી રીતે આવնયક સંભાળ માટે એӾબી ન5ી કરવા માટે હોિչપટલ સુિવધા Հારા ઉપયોગ કરાતા કુ લ ખચ´ની ટકાવારી.
પાԋતા માપદં ડઃ
જો દદťઓ નીચે આપેલ માપદંડ પૂԀં કરતાં હોય તો તેઓ નાણાકીય સહાય માટે લાયક બની શકે છેઃ
• સુિનિRત તબીબી રીતે જ5રી સેવાઓ આવરી લેતંુ હોય તેવું કોઈપણ સરકારી અથવા ખાનગી વીમા કવરજે દદť/બાંયધરી આપનાર પાસે ન હોય;
• દદť/બાંયધરી આપનાર 3યિԝએ કોઈ પણ વીમાના લાભો લઈ લીધાં હોય અને તે તબીબી રીતે િનધ´ન બની ગયો હોય;
• દદť/બાંયધરી આપનાર 3યિԝ તબીબી રીતે જ5રી સેવાઓ માટે િનયુԝ કરવામાં આવી છે અથવા ԐાH કરવામા આવી છે, જના માટે તેમની પાસે ચૂકવણી કરવા માટેનું કોઈપણ નાણાકીય સાધન નથી; અથવા
• પિરિչથતીઓ બદલાઈ છે જને કારણે દદť/બાયધરીં આપનાર 3યિԝ પાસે હાલની અથવા દોિષત Ԑવતમાન´
જવાબદારી ચકવવા માટે હવે કોઈપણ સાધન નથી.
નાણાકીય સહાય ԋણ પિરબળોના આધાર પર મૂճયાંિકત કરવામાં અને પૂરી પાડવામાં આવશેઃ
• કુંટુંબ કદ;
• ઘરલુ કુ લ આવક; અન
• આવકના Ԑમાણમાં અને સાવજિનક અથવા ખાનગી વીમાકતા´ઓ સાથે સમાધાન કયા´ પછી બાકી રહેલી િસલક.
નાણાકીય સહાય િડչકાઉլટઃ
મિડકેઇડ: વત´માન રાԧ યો3યતા માપદં ડના આધાર પર મેડીકેઈડ માટે એફપીએલના 100% જટલી અથવા તેનાથી ઓછી
ઘરલુ કુ લ આવક ધરાવતા દદťઓ શોધવામાં આવશે. જે 3યિԝઓ મેિડકેઇડ માટે લાયક લાગે તમણેે મેિડકઇડે અરӾ ԐિSયા
પૂરી કરવી પડશે.
ઘરલે ુ/ કુ ટુંબનું કદ | મહהમ ઘરલે ુ આવક (2016 ફેડરલ ગરીબી માગદિશ´કાઓના 100%) |
1 | $11,880 |
2 | $16,020 |
3 | $20,160 |
4 | $24,300 |
5 | $28,440 |
6 | $32,580 |
દરકે વધારાની 3યિԝ માટે , ઉમેરો | $4,160 |
સપણ
´ નાણાકીય સહાયઃ એફપીએલના 250% જટલા અથવા તેનાથી ઓછી ઘરલ
ુ કુ લ આવક ધરાવતાં દદťઓ 100%
નાણાકીય સહાય માટે પાԋ છે.
ઘરલે ુ/ કુ ટુંબનું કદ | મહהમ ઘરલે ુ આવક (2016 ફેડરલ ગરીબીની માગ´દિશ´કાના 250%) |
1 | $29,700 |
2 | $40,050 |
3 | $50,450 |
4 | $60,850 |
5 | $71,250 |
6 | $81,650 |
દરકે વધારાની 3યિԝ માટે , ઉમેરો | $10,400 |
િડչકાઉլટ આપલ
નાણાકીય સહાયઃ એծપીએલના 250% થી વધુ પરંતુ 400% કરતાં ઓછી ઘરલ
ુ કુ લ આવક ધરાવતા દદťઓ,
િડչકાઉլટ આપેલ આરો3ય સંભાળ માટે પાԋ છે. ઉપલ*ધ િડչકાઉլટ વાિષ´ક પવ છે. չલાઇિડંગ չકેલ જોવા માટે કૃ પા કરીને પિરિશ9 ‘બી’નો સંદભ´ લો.
´િનધા´િરત չલાઇિડંગ չકેલ પર આધાિરત હોય
તૃતીય પԟ કવરજ િવનાના, અવીમાકૃ ત દદťઓને કટોકટી અથવા તબીબી રીતે આવնયક સવાઓ માટનાે ખચમાં 50% չવ-
ચૂકવણીમાં છૂ x આપવામાં આવશે.
લાગુ થતી વીમા ચૂકવણીઓ અને સહ-ચૂકવણી ԐાH થયા પછી અճપવીમાકૃ ત દદťઓ માટે વધારાની છૂ ટ લાગુ થઈ શકે છે. દદťઓ પાસથી વસલવામાં આવતી રકમની ગણતરીનો આધારઃ
આઈઆરસી §501 (આર) (5) મજબ ડોયલેչટાઉન તેના એӾબી ટકાવારીની ગણતરી માટે લૂક-બેક પԺિતનો ઉપયોગ કરે છે
(ઇનપેશլટ માટે 26.1% / આઉટપેશլટ માટે 17.8%). એӾબીનાટકાવારીની ગણતરી વાિષ´ક ધોરણે કરવામાં આવે છે અને જ
સેવાઓ માટેની મેિડકેઇડ ફી + તમામ ખાનગી આરો3ય વીમાકતા´ઓ Հારા મજૂ ર કરવામાં આવલાે તમામ દાવાઓ પર
આધાિરત હોય છે, 12-મિહનાના સમયગાળા માટે, જને તે દાવાઓ સાથે સકળં ાયેલા કુ લ ખચથી િવભાિજત કરવામાં આવે છ.ે
એӾબી ન5ી કરવા માટે લાગુ પડતી એӾબી% કુ લ ચાજ´ પર લાગુ કરવામાં આવશે.
આ પોલીસી હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પાતર તરીકે િનધાિરત કરલ કોઈપણ 3યિԝને કોઈપણ કટોકટી અથવા
અլય તબીબી રીતે આવնયક આરો3યસંભાળ સેવાઓ માટે એӾબી કરતાં વધુ ચાજ´ કરવામાં નહીં આવે. કોઈ પણ એફએપી- પાԋ 3યિԝને હંમેશા એӾબીથી ઓછા અથવા આ એફએપી હેઠળ ઉપલ*ધ કોઈપણ છૂ ટ માટે ચાજ´ કરવામાં આવશે.
સભિવત પાԋતા:
એવા પણ ઉદાહરણો છે જમાં દદť નાણાકીય સહાય માટે પાԋ લાગે છે, પણ સહાયક દչતાવӾકરણની ઉણપને કારણે ફાઈલ પર કોઈ નાણાકીય સહાય ફોમ´ બાકી હોતા નથી. સંભિવત પાԋતા ટӬ ાլસ યુિનયન હેճથકેર રવլયુ સાયકલ Sેિડટ િરપોટ´ Հારા ન5ી કરી શકાય છે. સંભિવત પાԋતા 3યિԝગત Ӿવન સજોગોના આધારે પણ િનધા´િરત કરી શકાય છે જમાં સામેલ હોઈ શકે છે:
• રાԧ-ભંડોળથી ચાલતા િԐિչSխશન કાયSમો;
• બેઘર;
• િબન-ભંડોળવાળા અլય રાԧ અથવા չથાિનક સહાય કાયSમો માટેની પાԋતા (દા.ત., મેિડકેઇડ ખચ);
• દદťની કોઈ ӽણીતી સંપિה નથી ; અને
• એન િસճવરમેન સામુદાિયક આરો3ય િચિકsસાલય િન: શુճક આરો3ય સંભાળ માટે પાԋતા.
સંભિવત સજોગોના સહજ չવભાવને લીધે, એકવાર ન5ી કયા´ પછી દદť એકાઉլટ િસલકની 100% સુધીના રાઇટ ઑફને પાԋ બની શકે છે.
જો દદť સંભિવત રીતે, ઉપલ*ધ સૌથી વધુ ઉદાર સહાયતા કરતાં ઓછા માટે પાԋ હોવાનું ન5ી કરવામાં આવે તો, ડોયલેչટાઉન 3યિԝને પીએલએસ Ԑદાન કરશે, જે 3યિԝને સંભિવત યો3યતા િનધારણના આધાર િવશે સૂિચત કરવામાં સહાય કરશે અને આ નીિત હેઠળ ઉપલ*ધ વધુ ઉદાર સહાય ԐાH કરવા માટે દદť કેવી રીતે અરӾ કરી શકે છે તેની માિહતી પૂરી પાડશે. ડોયલેչટાઉન સંભાળ માટે બચાવેલી િડչકાઉլટેડ રકમ મેળવવા માટે કોઈપણ ઇસીએ શ5 કરતા પહેલાં 3યિԝને વધુ ઉદાર સહાય માટે અરӾ કરવા માટે વાજબી સમય આપશે.
અરӾ કરવાની પԺિતઃ
નાણાકીય સહાય માટે Xયાનમાં લેવા માટે 3યિԝને નાણાકીય સહાય અરӾ (“અરӾ”) સબિમટ કરવી પડશે. દદť અથવા દદťની બાંયધરી આપનાર 3યિԝને નાણાકીય જ5િરયાત િનધાિરત કરવા માટે સહયોગ કરવો પડશે અને3યિԝગત, નાણાકીય અને અլય સંબંિધત માિહતી અને દչતાવજો પૂરા પાડવા પડશે.
પાԋતા માપદંડ પૂԀં કરતા અને આ એફએપી હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય માટે અરӾ કરવા માગતા દદťઓ અહીથી અરӾ મેળવી શકે છેઃ
xxxxx://xxx.xxxxxxxxxxxxxxxx.xxx/xxx-xxxxxxxx-xxxxxxxx/xxxxxxx-xxxxxxx/xxxxxxxxx-xxxxxxxxxx-xxxxxxx
(000)-000-0000 પર પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવિસસ ઓિફસ પર કૉલ કરીને અરӾઓની િવનંતી કરી શકાય છે.
નીચેના સરનામે આવેલી પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવ´િસસ ઓિફસ ઓિફસ ખાતે પણ અરӾના કાગળની નકલો ઉપલ*ધ છેઃ
Doylestown Hospital 000 Xxxx Xxxxx Xxxxxx Xxxxxxxxxx, XX 00000
પેશլટ િબિલંગ અને ફાઇનાિլસયલ સિવ´િસસ ઓિફસ હોિչપટલની મુ’ય લોબીની નીચે તળ-મજલે આવેલી છે. ઓિફસમાં જવા માટે મુ’ય લોબીમાં દાખલ થાવ અને વેલ બીન કોફી કાટ´ની પાછળ, ડાબી બાજુ પર આવેલી િલծટમાં જવા સીધા ӽવ. તળ- મજલે જવા િલծટને નીચે લઈ ӽવ અને િલծટમાંથી બહાર આવો. એક વખત તળ-મજલા પર પહોંચો એટલે ડાબી બાજુ વળો અને પછીની પરસાળ પર ફરી ડાબી બાજુ એ ӽવ. પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવ´િસસ ઓિફસ સીધી જ તમારી સામે જ હશે.
અરӾની ԐિSયા અને જ5રી દչતાવӾકરણઃ
નાણાકીય સહાય માટે પાԋતા ધરાવતા દદťઓને વહેલામાં વહેલી તકે ઓળખી કાઢવામાં આવશે. સેવા પૂવ´, સેવાના સમયે અથવા સેવા બાદના ઇլટર3યૂમાં યો3યતા િનધા´રણ કરી શકાય છે.
નાણાકીય સહાય માટે િવનંતી કરતાંદદťઓને નાણાકીય સહાય માટે િવચારણા કરવા માટે ડોયલેչટાઉન નાણાકીય સહાય અરӾ ("એિխલકેશન") પૂણ´ કરવી પડશે. દદťઓને સંપણૂ ´ અને ચકાસી માિહતી, તેમજ િનધારણ ԐિSયામાં ઉપયોગ થઈ શકે તેવી અլય સમજૂતીઓ પરી પાડવા માટે Ԑોsસાિહત કરવામાં આવે છે. જો કોઈપણ દદť અથવા કુ ટુંબનો સհય અરӾ પૂણ´ નહી કરી શકે , તો શԞ હોય sયાં પેશլટ ઍSસેસ એլડ ફાઇનાિլસયલ સિવિસસ Ԑિતિનિધ સહાય કરશે.
તમારા પૂણ´ કરલ અરӾ સાથે સબિમટ કરવા માટનાે જ5રી દչતાવજો માટે કૃ પા કરી અરӾનો સદભં ´ આપો. આવնયક
દչતાવજોમાં નીચે આપેલ સામેલ છે, પરંતુ મયાિદત નથી:
• ફેડરલ ટેSસ િરટન;´
• પેચેક չટે*સ;
• વત´માન કલાક દીઠ દર અને સાHાિહક કલાકોનું દչતાવӾકરણ કરતંુ િનયોԝાનું િનવેદન;
• નાણાકીય િչથિતના પુરાવા તરીકે સંચાલન પԋો પણ չવીકારવામાં આવશે;
• અમુક ચો5સ સમયગાળા માટે કામ કરવાની અԟમતાને દશાવતો ફીઝીશીયનનો દչતાવӾ
• બેરોજગારી વળતર પԋ;
• સામાિજક સુરԟા, પેլશન અથવા વાિષ´ક િનધા´રણ પԋ; અથવા
• છેճલા છ મિહના માટેના નફા અને નુકસાનનાં િનવેદનો.
અહેવાલ;
(જ5રી દչતાવજો સાથે) તમામ પ
´ અરӾઓ આ સરનામે મેલ કરવા જોઈએ:
ડોયલેչટાઉન હોિչપટલ
પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવિસસ 000 Xxxx Xxxxx Xxxxxx Xxxxxxxxxx, XX 00000
પાԋતા િનધારણો:
દદťઓ સાથે ઉપલ*ધ દչતાવજોની સમીԟા કરવા અને પાԋતા ન5ી કરવા માટે નાણાકીય સલાહકારો ઉપલ*ધ હોય છે. તેઓ દદťઓને નાણાકીય સહાયતા માટે કોઈપણ આવնયક અરӾ પૂણ´ કરવામાં મદદ પણ કરી શકે છે. એકવાર અરӾ પૂરી કયા´ પછી, નાણાકીય સહાય પાԋતા િનધારણ બાબતે નાણાકીય સલાહકાર તમારી સાથે સંપક´ કરશે.
અપૂણ´ અરӾઓ માટેની ԐિSયા
નાણાકીય સહાય િનધારણ શԞ તેટલા જճદી કરવામાં આવશે, પરંતુ િવનંતીની તારીખથી ԋીસ (30) કામકાજના િદવસો પછી
નહી.ં જો પયાH પેપરવક´ પૂԀં પાડવામાં ન આવે તો િવનંતીને અપૂણ´ અરӾ ગણવામાં આવશે.
જો અપૂણ´ અરӾ મળે તો ડોયલેչટાઉન અરજદારને એફએપી-યો3યતા િનધારણ કરવા માટે જ5રી વધારાના
માિહતી/દչતાવӾકરણનું વણ´ન કરતી અને િવનંતી કરલ દչતાવӾકરણ પૂԀં પાડવા માટે દદťને (30 િદવસ) વાજબી સમય પૂરો
પાડતી એક લેિખત નોિટસ સાથેની અરӾ આપશે. વધુમાં, ડોયલેչટાઉન અને તેમના વતી કામ કરતા કોઈપણ તૃતીય પԟો, એફએપી- પાԋતા િનધા´રણ કરવામાં ન આવે sયાં સુધી ચુકવણી મેળવવા માટે કોઈ પણ ઇસીએને չથિગત કરશે.
પૂણ´ અરӾઓ માટેની ԐિSયા
એકવાર પ ´ એિխલકશને ԐાH થઈ ગયા પછી, ડોયલչટાઉને :
• 3યિԝ સામે કોઈપણ ઇસીએ չથિગત કરવું (તેમની વતી કાય´ કરતા કોઈપણ તૃતીય પԟો પણ હાથ ધરવામાં આવેલ ઇસીએને չથિગત કરશે);
• સમયસર રીતે એફએપી - પાԋતા િનધારણ બનાવો અને તેનું દչતાવӾકરણ કરો; અને
• િનધા´રણ અને િનધારણના આધાર િવશે લેિખતમાં જવાબદાર પԟ અથવા 3યિԝને સિચત કરો.
નાણાકીય સહાય માટે પાԋ ગણવામાં આવેલી 3યિԝને અનુકૂ ળ િનધારણ િવશે લેિખતમાં સિચત કરવામાં આવશે. નોિટસમા નીચેની બાબતોનો સમાવેશ થશે:
• સેવાઓની િવનંતી કરલ તારીખ;
• િનધા´રણ કરવામાં આવેલ તારીખ;
• અરજદારની આવક; અને
• નાણાકીય સહાય માટે ફાળવવામાં આવેલા ડોલરની રકમ અથવા ટકાવારી. ઇլટરનલ રવլયુ કોડ §501 (આર) અનુસાર ડોયલેչટાઉન નીચે આપેલી બાબતો પણ કરશે:
• લાગુ હોય તો, એફએપી - પાԋ 3યિકતને જે રકમ આપવામાં આવી છે તે રકમ કેવી રીતે િનધા´િરત થઈ અને એӾબી સંબંિધત માિહતી કેવી રીતે મેળવી શકાય છે તે સચવતંુ િબિલંગ չટેટમેլટ પૂԀં પાડો;
• 3યિકત Հારા અપાયેલી કોઈપણ વધારાની ચૂકવણીની રકમ પરત કરવી; અને
• અગાઉ દદť પાસેથી દેવું ઉઘરાવવા માટે લીધેલ કોઈપણ ઇસીએને ઉલટાવવા માટે ઉપલ*ધ હોય એવા તમામ વાજબી પગલાઓ લેવા માટે તેમના વતીથી કાયરત તૃતીય પԟો સાથે કામ કરો.
ԧારે નાણાકીય સહાય માટેની િવનંતી નકારવામાં આવે છે sયારે અરજદારને લેિખતમાં સૂિચત કરવામાં આવશે. જો દદť કુ લ
િબલની ચુકવણી કરી શકતો ન હોય, તો નાણાકીય સલાહકારો તેની સાથે વૈકિճપક ચુકવણી 3યવչથાઓ પર ચચા´ કરશે.
3યાપકપણે ԐિસિԺ:
ડોયલેչટાઉનની એફએપી, અરӾ અને խલેઈન લેլગવજ
સમરી (પીએલએસ) અંԆӾમાં અને અંԆӾમાં મયા´િદત Ԑાવીft
ધરાવતા લોકોની Ԑાથિમક ભાષા ("એલઇપી")માં ઉપલ*ધ છે. જે 1,000 થી ઓછી 3યિԝઓ અથવા ડોયલેչટાઉનની Ԑાથિમક સેવા ԟેԋ Հારા સેવા અપાતા સમુદાયના 5% જટલી છે.
તમામ એફએપી, અરӾઅને પીએલએસ નીચે આપેલ વેબસાઇટ પર ઑનલાઈન ઉપલ*ધ છેઃ
xxxxx://xxx.xxxxxxxxxxxxxxxx.xxx/xxx-xxxxxxxx-xxxxxxxx/xxxxxxx-xxxxxxx/xxxxxxxxx-xxxxxxxxxx-xxxxxxx
એફએપી, અરӾ અને પીએલએસના પેપરોની નકલો મેલ Հારા કોઈપણ ચાજ´ િવના િવનંતી કરવાથી અને સમԆ હોિչપટલ સુિવધાઓના ઇમરજլસી િવભાગ, એડિમશન અને નોંધણી િવભાગો અને પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવ´સીસ ઓિફસ સિહત િવિવધ િવչતારોમાં ઉપલ*ધ હોય છે.
દાખલ/રӽ આપવાની ԐિSયાના ભાગ5પે બધા દદťઓને પીએલએસની નકલ આપવામાં આવશે.
ઇમરજլસી િવભાગ, એડિમશન/ નોંધણી િવભાગો અને પેશլટ િબિલંગ એլડ ફાઇનાિլસયલ સિવ´સીસ ઓિફસ સિહત ӽહેર હોિչપટલ չથળોમાં િચՏો અને Ԑદશનો પોչટ કરવામાં આવશે, જે નાણાકીય સહાયની ઉપલ*ધતા િવશે દદťઓને સૂિચત અને માિહતગાર કરે છે.
ડોયલેչટાઉન સમુદાયના સհયોને નાણાકીય સહાયતાની ઉપલ*ધતા િવશે ӽણ કરવા માટે વાજબી Ԑય¾ો કરશે.
િબિલંગ અને સԆહ:
આતિરક રવլયૂ કોડ §501 (r) (6):
"નોિટિફકેશન પીિરયડ"ની સમાિHની પહેલાં ઇլટરનલ રવլયુ કોડ િવભાગ 501 (આર) (6) Հારા 3યા’યાિયત કયા´ મજબ ડોયલેչટાઉન કોઈ પણ ઈસીએએસમાં સંલ3ջ નથી. નોટીફીકેશન પીરીયડ 120-િદવસના સમયગાળા તરીકે 3યા’યાિયત કરવામાં આ3યો છે, જે 1 લી પોչટ-િડչચાજ´ િબિલંગ չટેટમેլટની તારીખથી શ5 થાય છે, જમાં દદť િવԀԺ કોઈ ઇસીએ શ5 કરવામાં આવી નથી.
નોિટિફકેશન પીિરયડ બાદ ડોયેલેչટાઉન અથવા તેના વતી કાય´રત કોઈપણ તૃતીય પԟો, તૃતીય પԟ કલેSશન એજլસીને એકિԋ ન કરી શકાયેલા દેવાનો ઉճલેખ કરશે. જો કોઈ એફએપી -પાԋતા િનધાિરત કરવામાં ન આવી હોય અથવા જો કોઈપણ 3યિԝ નાણાકીય સહાય માટે અપાԋ હોયતો િબન ચુકવણીની ઘટનામાં, તૃતીય પԟ કલેSશન એજլસીઓ, Ԇાહક Sેિડટ િરપોિટӭગ એજլસીઝ અથવા Sેિડટ *યુરોને કોઈપણ િબન-ચૂકવેલ િસલક માટે 3યિԝની Ԑિતકૂ ળ માિહતીની ӽણ કરશે.
ડોયલેչટાઉન તૃતીય પԟોને નોટીફીકેશન પીરીયડ પછી ગુનાિહત દદťના એકાઉլŞસ પર એસીએએસ શ5 કરવા માટે અિધકૃ ત કરી શકે છે. આ એફએપી હેઠળ નાણાકીય સહાય માટે કોઈપણ 3યિԝ પાԋ છે કે નહીં તે િનધાિરત કરવા માટે વાજબી Ԑય¾ો કરવામાં આ3યા છે કે નહીં તેની તેઓ ખાતરી કરશે અને કોઈપણ ઇસીએ શ5 કરવાના ઓછામાં ઓછા 30 િદવસ પહેલાં નીચેના પગલાં લેશે:
1. દદťને લેિખત સચના આપવામાં આવશે જ:ે
a. દશા´વે છે કે નાણાકીય સહાય પાԋ દદťઓ માટે ઉપલ*ધ છે;
b. ડોયલેչટાઉન આરો3ય સંભાળની ચુકવણી મેળવવા માટે જે ઇસીએ શ5 કરવાનો ઈરાદો ધરાવે છે તેને ઓળખે છે; અને
c. એક સમયમયા´દા બતાવે છે કે જના પછી આવા ઇસીઓએસ શ5 કરી શકાય છે.
2. દદťને આ લેિખત સૂચના સાથે પીએલએસની એક નકલ ԐાH થઈ છે; અને
3. 3યિԝને એફએપી િવશે અને નાણાકીય સહાયતા અરӾ ԐિSયાની મદદથી 3યિԝ કેવી રીતે સહાય મેળવી શકે તે બાબતે મૌિખક રીતે સૂિચત કરવા માટે વાજબી Ԑય¾ો કરવામાં આ3યા છે.
અરӾનાં સમયગાળા દરિમયાન સબિમટ કરવામાં આવેલી આ નીિત હેઠળ ઉપલ*ધ નાણાકીય સહાય માટેની તમામ એિխલકેશլસ ડોયલેչટાઉન չવીકારી લેશે અને તેની પર ԐિSયા કરશે.