Contract
પ્રિ-ક્વોપ્રિફિકે શન
વડોદરા મહાનગર પાપ્રિકા ઝુ પ્રવભાગ
ઓછા/વધુ ટકાના ભાવનુું માગણી પત્રક
ભાવપત્રક ભરનારનુ નામ હુું નીચે લખેલુું કામ
આુંકડામાું .......................... ટકા શબ્દોમાું અુંદાજ પત્રક
દાખલ કરે લા ભાવપત્રક કરતાું ઓછા ભાવે કરવામાું ખુશી છુ ું
ટેન્ડરની ફી રૂ. ૪૦૦/- ટેન્ડર ખોલવાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૩
:કામનુું વણણન:
અ.નું | કામનુું વર્ણન | અુંદાજ પત્રકની | કામ પુરૂ કરવાની | નોટો રોકડા ઇત્ર્ાદી |
રકમ દેખરે ખ | મુદ્દત | રકમ અનામત તરીકે | ||
આકાર તથા | ભરે લી તેની તપિીલ | |||
અર્ધાર્ાણ ખચણની | ||||
રકમ સિવાર્ | ||||
૧ | xxxx xxxxxxxxx ઝૂ સવભાગના પક્ષીઘર માટે પક્ષીઓ ખરીદવાનુ કામ. | xxxxxxxx રકમ રૂ. ૩૭૦૦૦/- | ઓડણર મળ્યેથી દદન ૧૦ દદવિમાું | ૨% અનામતની રકમ રૂ. ૭૪૦/- પુરા ડી.ડી. થી |
નોંધ:-(૧) િદર ટેન્ડર કોપી ઉપર આપના િહી સિક્કા કરી દશાવણ ેલ દરે ક આઇટમના ભાવ ભરવાના રહેશે. (૨)ભાવો તમામ ટેક્ષ િાથેના ઝુ બેઠા કામગીરી કરવાની રહેશે. (૩)પેમેન્ટ ૩૦ થી ૪૫ દદવિની ક્રેડીટથી મળશે. |
જો િદર હુું ભાવપત્રકસ્વીકારવા માું આવે તો હુું િદર કામની કરારની તમામ શરતો પ્રમાર્ે વતવા બધું ાઉ છુ ું . મહાનગર
પાસલકામાું આ િાથે અનામતની રકમ રૂ. ............................. મોકલી છે .તે રકમ મારી માગર્ી મુંજુ ર થર્ે જો હુંુ કબલૂ
અુંદાજની રકમના પાુંચ ટકા અનામત ન ભરૂ તો મહાનગર પાસલકાના જપ્ત કરી પાકે ખાતે જમા કરે તે મને કબ મુંજુ ર છે .
તા: / /૨૦૨૩
ભાવપત્રક ભરનાર ની િહી .............................................................
િરનામુું.............................................................
...............................................................
વડોદરા મહનગરપાલિકા ઝુ શાખા
ટન્ે ડરની સમાન્ય શરતો
1) સીલબંધ ભાવપત્રો તે ખોલવાની તારીખના રોજ સાંજના ૦૪:૦૦ કલાક સુધીમાં ઝુ કયરુ ે ટર, ઝુ ઓફિસ, બાલભવનની પાસે,કારે લી બાગ વડોદરા-૩૯૦૦૧૮. એ સરનામે રજી. પોસ્ટ/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાના રહેશે.
2) સીલબંધ ટેન્ડરના કવર ઉપર ખરીદીના કામનંુ નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે. તેમજ ઝુ શાખા તેવો ઉલ્લેખ કરવાનો રહેશે.
3) ટેન્ડર કોપી મેળવતી વખતે ૨% ની અનેસ્ટમની ફડપોઝીટ ભાવપત્રની સાથે ડીમાન્ડ ડરાફ્ટથી ભરવાની રહેશે અને કવર ઉપર અનામત ભયાા અંગેનો ઉલ્લેખ કરવાનો રહેશે. અનામત ભયાા વગરના ભાવપત્ર ખોલવામાં આવશે નહી.
4) કોઈપણ ભાવપત્ર મંજુ ર અગર નામંજુ ર કરવાનો અધધકાર મ્યુધનધસપલ કમીશનરશ્રીને આધધન છે જે અંગે કોઈ તકરાર કે વાદધવવાદ ચલાવી લેવામાં આવશે નહીં.
5) શતીય ભાવપત્રો સ્વીકારવામાં આવશે નહીં.
6) અનામત ભયાા વગરના કે રજી. પોસ્ટ એડી/ સ્પીડ પોસ્ટ વગરના કે મોડા મળેલા ભાવપત્રો ખોલવામાં આવશે નહીં
7) કામ માટે જરૂરી રકમ ની ઈ.એમ.ડી ફડમાન્ડ ડરાફ્ટ તથા ટેન્ડર િી ની રકમનો ડીમાન્ડ રજુ કરવો.
8) ગુજરાત સરકારનુ પક્ષીઓ ખરીદ વેચાણનુ પફરવેશ સટી /ગમ નકલ સામેલ રાખવાની રહશે.
ાસ્તા ધારાનુ સટી અને પ્રોિે શનલ ટેક્ષની પાવતીની
9) ઈજારદારે જરૂરુ રકમના ડી.ડી. “વડોદરા મ્યુધનધસપલ કધમશનર વડોદરા” ના નામના કઢાવવાના રહેશે.
10) ગજુ રાત સરકારનુ પક્ષીઓ ખરીદ વેચાણનુ પફરવેશ સટી રજી.ના હોય તો ઓડાર મળવાના ફકસ્સામા સદર રજી.કરાવવાની બાહેધરી આપવી અન્યથા ભાવપત્રક રદ કરવામાં આવશે.
11) ઈજારદારે ભાવપત્રો ધપ્ર- ક્વોલીફિકે શન બીડ અને પ્રાઈઝ બીડ મળ ભાવપત્રો સાથે અલગ અલગ ધસલ કરવમાં કવર
ઉપર ધપ્ર-ક્વોધલફિકે શન બીડ અને પ્રાઈઝ બીડ લખી જુ દા જુ દા રાખી ત્યાર બાદ એક ધસંગલ કવરમાં સીલ કરી મોકલવાના રહેશે.
ઝુ ક્યુરેટર સયાજીબાગ ઝુ
વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહનગરપાલિકા ઝુ શાખા
ટન્ે ડર ની સમાન્ય શરતો
1) સાદા કવર મા ટેન્ડર તે ખોિવાની તારીખના રોજ સાાંજના ૦૪:૦૦ કિાક સુધીમાાં ઝુ કયુરેટર, ઝુ ઓફિસ, બાિભવનની પાસે,કારેિી બાગ વડોદરા-૩૯૦૦૧૮. એ સરનામે મોકિી આપવાના રહેશે.
2) સીિબાંધ ટેન્ડર ના કવર ઉપર ખરીદીના કામનુાં નામ સ્પષ્ટ જણાવવાનુાં રહેશે. તેમજ ઝુ શાખા તેવો ઉલ્િેખ કરવાનો રહેશે.
3) ટેન્ડર કોપી મેળવતી વખતે ૨% ની અનેસ્ટમની ફડપોઝીટની રકમ રૂ.૭૪૦/- પુરા ભાવપત્રની સાથે ડીમાન્ડ ડ્રાફ્ટથી ભરવાની રહેશે અને કવર ઉપર અનામત ભયાા અાંગેનો ઉલ્િેખ કરવાનો રહેશે. xxxxxx xx િી રૂ. ૪૦૦ /- ટેન્ડર િી કોઈપણ સાંજોગોમાાં પરત મળશે નહીં.
4) કોઈપણ ભાવપત્ર મજુ ર અગર નામાંજુ ર કરવાનો અલધકાર મ્યુલનલસપિ કમીશનરશ્રીને આલધન છે જે અાંગે કોઈ તકરાર કે વાદલવવાદ ચિાવી િેવામાાં આવશે નહીં.
5) શતીય ભાવપત્રો સ્વીકારવામાાં આવશે નહીં.
6) ઓડાર પૈકીના પક્ષીઓ ઓડાર મળેથી ૧૦ ફદવસમાાં પુરો પાડવાના રહેશે.
7) ટેન્ડર મજુ ર થયે ઓડાર મળેથી ઈજારદારે ફદન-૮ માાં લનયમ મુજબ રૂ. ૩૦૦/- ના ગવામેન્ટ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાના રહેશે. જો તેમ કરવામાાં નહી આવે તો ટેન્ડર ભરેિ ૨% ની અનામત રકમ જપ્ત કરવામાાં આવશે.
8) સમય મયાાદામાાં પક્ષીઓ પુરો પાડવામાાં નહીં આવે તો અઠવાડીયાના અડધા ટકા પ્રમાણે અને વધુમાાં વધુ ઓડારના કુિ રકમના ૧૦ % પ્રમાણે દાંડ વસુિ કરવામાાં આવશે.
9) બહારગામના વેપારીઓએ એિ.ઓ.આર. વડોદરા બેઠા ડીિીવરીના ભાવ આપવાના રહેશે. સ્થાલનક વેપારીઓએ ઝુ બેઠા ડીિવરીના ભાવ આપવાના છે.
10) ભાવ ટેક્ષ સાથેના આપવાના છે. જો ટેક્ષ અિગ ચાજા કરવાનો હશે તો તેનો અમિમાાં હોય તે પ્રમાણે ટકાવારીનો સ્પષ્ટ ઉલ્િેખ કરવો.
11) પક્ષીની ડીિીવરી સામે પેમેન્ટ આપવાની શરત કોઈપણ સાંજોગોમાાં સ્વીકારવામાાં આવશે નહી.
12) ૨% ની એનેસ્ટમની ફડપોઝીટ ભયાા વગરના ટેન્ડર કોઈપણ સાંજોગોમાાં સ્વીકારવામાાં આવશે નહી.
13) બેન્ક મારિતે પેમેન્ટની શરાતોવાળા ફકસ્સામાાં બેન્ક ચાજા મહાનગરપાલિકા ભોગવશે નહી.
14) પક્ષી ઝુ શાખામાાં પાસ થયા બાદ સ્વીકારવામાાં આવશે. ઝુ શાખામાાં નાપાસ થયેિ પક્ષી ઈજારદારે તુરાંત બદિી આપવાનો રહેશે.
15) જે પક્ષી ના ભાવ માાં❛યા હોય તેના જ ભાવ આપવા.
16) ટેન્ડરમાાં ગેરચાિ, ચુક કે ગિિત અગર એવુાં કાાંઈ થયુાં છે તેમ જણાયાથી ટેન્ડર રદ થવાને પાત્ર થશે અને તે માટે ઈજારદારનો કોઈ હક્ક કે દાવો રહેશે નહી.
17) જે બાબતનો લનકાિ એ શરતો ઉપરથી થઈ શકશે નહી એવી કોઈ બાબત લવષે તકરાર ઉપલસ્થત થાય તેમજ આ શરતોમાાં એકાદ બાબત દશાાવવાની અગર િખવાની રહી ગઈ હશે તો તે બાબતનો િાભ િેવા ઈજારદાર દાવો કરી શકશે નહી. તેનો લનકાિ મહાનગરપાલિકાના લનયમને અનુસરીને મ્યુ. કમીશનરશ્રી કરશે અને તે ઈજારદારને બાંધનકતાા રહેશે.
18) ટેન્ડર માાં દશાાવેિ પક્ષી સ્પેસીિીકેશન માટે કાાંઈ વાાંધો હશે તો તેનો લનકાિ મ્યુ. કલમશનરશ્રી કરશે તે ઈજારદારને બાંધનકતાા રહેશે.
19) ટેન્ડર મોકિવાની તારીખથી ૧૨૦ ફદવસ સુધી ઈજારદારને બાંધનકતાા રહેશે.
20) પેનલ્ટીમાાંથી માિીની શરતે સ્વીકારવામાાં આવશે નહીં.
21) પક્ષીઓ ઝૂ લવભાગને સપ્િાય કયાા બાદ ૩૦ ફદવસનો ક્વરનટાઈન પીફરયડ દરમ્યાન જો અત્રે ઝૂ ખાતે જો કોઈ પણ પક્ષીનુાં મરણ થશે તો તેની જવાબદારી ઈજારદાર/સપ્િાયરની રહેશે અને મરણ થયેિ પક્ષીની સામે એજ પ્રજાલતનુાં નલવન પક્ષી ફરપ્િેસ કરી આપવાનુાં રહેશે.
22) ઈજારદાર/સપ્િાયર જોડે તેઓના નામનુાં અથવા તેઓના એજન્સીના નામનુાં ગુજરાત સરકારનુાં “પફરવેશ” રજીસ્રેશન હોવુાં અલનવાયા છે.જો ના હોય તો રજી. કરાવવાની બાહેધરી આપવી.
23) પક્ષીઓ ઝૂ લવભાગને સપ્િાય કયાા તારીખથી ૯૦ ફદવસ સુધી ઈજારદાર/સપ્િાયર એ અત્રે ઝૂ ની લનયલમત્ત લવલઝટ રાખવાની રહેશે.
24) સપ્િાય કરવામાાં આવેિ તમામ પક્ષીઓના લિગ(નર/માદા) અાંગેના DNA સર્ટટિીકેટ િરજીયાત આપવાના રહેશે.
25) ઉપરોક્ત જણાવેિ શરતો મને કબુિ મજુ ર છે.
ભાવપત્રક ભરનારનુાં નામ સરનામુ અને સહી:
સરનામુાં.............................................................
...............................................................
ઝુ ક્યુરેટર સયાજીબાગ ઝુ
વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકા | |||||
વડોદરા મહાનગરપાલિકાના યો❛ય લવભાગ તેમજ યો❛ય શ્રેણીમાાંનોંધાયેિાઈજારદારો પાસેથી તથા સરકારી/અધાસરકારી સાંસ્થાના નોંધાયેિા અનુભવી ઈજારદારો પાસેથી નીચે જણાવેિ કામો માટે મહોરબાંધ ભાવપત્રકો માંગાવવામાાં આવે છે. | |||||
xxxxxxx xxx xx | xxxxxx રકમ રૂ. | ટેન્ડરની િી રૂ. | ટેન્ડર લવતરણની છેલ્િી તારીખ | ટેન્ડર સ્વીકારવાની છેલ્િી તારીખ | વધુ માલહતી માટે લવભાગ |
શ્રી િર્ાજીબાગ ઝૂ સવભાગના પક્ષીઘર માટે પક્ષીઓ ખરીદવાનુ કામ.(રી-ઈનવાઈટ) | |||||
૩૭૦૦૦/- | ૭૪૦/- | ૪૦૦/- | ૦૨/૧૧/૨૦૨૩ | ૦૩/૧૧/૨૦૨૩ | ઝુ લવભાગ |
નોંધ:સદર ભાવપત્રક રજી. પોસ્ટ/સ્પીડપોસ્ટથી ઝુ ક્યુરેટર, ઝુ ઓફિસ, બાિભવનની પાસે, કારેિીબાગ, વડોદરા-૩૯૦૦૧૮ મળી જવાનો સમય બપોરના ૦૪:૦૦ ક્િાક સુધીનો રહેશે. પ્રાઇઝબીડમાાં કોઈપણ પ્રકારની શરત સ્વીકારવામાાં આવશે નહીં. ટેન્ડર સ્વીકરવાની છેલ્િી તારીખના બપોરના ૫:૦૦ કિાકે ટેન્ડર ખોિવામાાં આવશે. ઓફિસ સ્મય દરમ્યાન બપોરે ૩:૦૦ ક્િાક સુધી ટેન્ડર મળી શકશે. કોઈપણ ભાવપત્ર મજુ ર/નામજુ ર કરવાની આબાલધત સત્તા મ્યુલનલસપિ કલમશનરશ્રીને રહેશે. પી.આર.ઓ.ન-ં /૨૦૨૩-૨૪ ઝુ ક્યુરેટર |
પ્રલત,
જનસાંપકા અલધકારીશ્રી, જનસાંપકા લવભાગ,
વડોદરા મહાનગરપાલિકા
ઉપરોક્ત જાહરે ાત વેબસાઈટ તથા દૈલનક પેપરમાાં પ્રલસ❛ધ કરવા લવનાંતી છે.
ઝુ ક્યુરેટર સયાજીબાગ ઝુ
વડોદરા મહાનગરપાલિકા
Tender | Department | Details | Issue of Tender | Last Date for | |
P.R.O. No. | Start Date | End Date | receipt of Tender Document | ||
Zoo Dept. | Supply of Birds | 22/10/2023 | 02/11/2023 | 03/11/2023 |
પ્રાઈિ બીડ
ABSTRACT OF ESTIMATE FOR
VADODARA MAHANAGAR PALIKA
Sr. No. | Name of item | Price/Pair (in Rs.) | Quantity (in Pairs) | Total (in Rs.) |
1 | Gray Java | 10 Pair | ||
2 | Owl Xxxxx | 08 Pair | ||
3 | Bangali Xxxxx | 10 Pair | ||
Total |
તા. / /૨૦૨૩ xxxxxx xxxxxxxxx નામ અને સહી:
xxx xxxxxxx સાથે
સરનામુાં