SEBI અને સ્ટોક એક્સચ�Sસ દ્વારા સ્ટોક બ્રોકસર્, સબ-બ્રોકસર્ અને ગ્રાહકો માટ� િનયત કરાયેલા હ2ો અને ફરજો
પłરિશષ્ટ-4
SEBI અને સ્ટોક એક્સચ�Sસ દ્વારા સ્ટોક બ્રોકસર્, સબ-બ્રોકસર્ અને ગ્રાહકો માટ� િનયત કરાયેલા હ2ો અને ફરજો
1. એક્સચ�Sસ/િસXોłરટ�ઝ એન્ડ એક્સચ�જ બોડર્ ઓફ ઈłન્ડયા (SEBI) દ્વારા વ્યાખ્યાિયત કરાયલે
ા િનયમો, પેટા-િનયમો અન
િનયમનો તેમજ િવિવધ સમયે �હર
કરાયલ
ા પłરપત્રો/નોłટસ પ્રમાણે એક્સચ�Sસ ઉપર લેવડ-દ�વડ માટ� ગ્રાહક
િસXોłરટ�ઝ/કોન્ટ્રાક્ટસ/અન્ય સાધનોમાં રોકાણ/ટ્ર�ડ કર� શકશે.
2. એક્સચજ
ના તમામ િનયમો, પેટા-િનયમો અને િનયમનો તથા SEBI દ્વારા િનયમો અને ધારાધોરણો હઠળ �હર
કરવામા
આવેલા પłરપત્રો/નોłટસ તેમજ િવિવધ સમયે સરકાર� સ�ામડં ળ દ્વારા અમલમાં Yકૂ વામાં આવેલા સંબંિધત �હરનામા
સાથે સ્ટોક બ્રોકર, સબ-બ્રોકર અને ગ્રાહક બંધાયલા રહશ.
3. ગ્રાહક� િસXોłરટ�ઝ અન/ે અથવા ડ�łરવłે ટવ્ઝ કોન્ટ્રાક્ટ્સમાં લેવડ-દ�વડ કરવા બાબતે અને સ્ટોક બ્રોકર મારફતે પોતાના
xxxxxxx અમલમાં Yકૂ � તેવી અપેક્ષા રાખતા પહલ� ઉપરાંત સ્ટોક બ્રોકર ઓડર્રનો અમલ કર� તે પહલ સંהષ્ુ ટ કરવી જોઈએ.
ાં સ્ટોક બ્રોકરની ક્ષમતાઓ �ગે પોતાની �તને સંהષ્ુ ટ કરવી જોઈએ, આ
ાં તેની આ પ્રકારની ક્ષમતાઓ �ગે ગ્રાહક� િવિવધ સમયે પોતાની �તન
4. સ્ટોક બ્રોકર� ગ્રાહકની વાસ્તિવકતા અને નાણાકં �ય સદ્વરતા તથા તેના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ સંબંિધત
નાણાક�ય હהુ િવશે પોતાની �તને સંהષ્ુ ટ કરવી જોઇએ.
5. સ્ટોક બ્રોકર� તેના દ્વારા � લેવડ-દ�વડ કરવાની છે, તે સંબંિધત જવાબદાર�ઓ તેમજ સ્ટોક બ્રોકર દ્વારા કરવામાં આવતા કાયĽ સંબંિધત કોઈપણ પ્રકારની મયાર્દાઓ, જવાબદાર�ઓ અને ક્ષમતાઓ �ગે ગ્રાહકને �ણકાર� આપવા પગલાં ભરવા જોઈએ.
6. સ્ટોક બ્રોકરની ગ્રાહક સાથની તમામ લેવડ-દ�વડમાં સબ-બ્રોકર� તમામ પ્રકારનો સહયોગ અને સહકાર આપવો જોઈએ.
ગ્રાહક માટ�ની માłહતી
7. સ્ટોક બ્રોકર દ્વારા “એકાઉન્ટ ઓપિન�ગ ફોમર્”માં માગવામાં આવેલી તમામ માłહતી ગ્રાહક� સહાયક િવગતો સાથે ઉપલબ્ધ
કરાવવાની રહશ,ે � સ્ટોક એક્સચ�Sસ/SEBI દ્વારા િવિવધ સમયે ફરSયાત બનાવવામાં આવ્�ું છે.
8. એકાઉન્ટ ઓપિન�ગ દસ્તાવજ
માં ગ્રાહક� તમામ ફરSયાત જોગવાઈઓથી પોતાની �તને પłરłચત કરાવવાની રહશ
. ગ્રાહક
દ્વારા łસ્વકારવામાં આવેલા િનયમો અને શરતો Yજબ સ્ટોક બ્રોકરો દ્વારા દશાર્વવામાં આવેલા વધારાના ક્લોઝ અથવા દસ્તાવેજ ફરSયાત ન હોઈ શક�.
9. એકાઉન્ટ ખોલવામાં આવ્�ું હોય તે સમયે અથવા તે બાદ ’એકાઉન્ટ ઓપિન�ગ ફોમ’ર્ માં જો કોઈ બદલાવ હોય તો ગ્રાહક�
તાત્કાłલક ધોરણે સ્ટોક બ્રોકરને આની �ણકાર� આપવાની રહશ; આમાં અરS પાછ� ખચી લેવી/નાદાર�ની અરS અથવા
કોઈપણ અરS ક� � તેની ક્ષમતા સાથે સંકળાયલી હોય. ગ્રાહક� સમયાતર� xxxxxxxx પોતાની નાણાક�ય માłહતી �ગનીે
�ણકાર�/તેમાં Rધારા �ગનીે �ણકાર� આપવી જોઈએ.
10. સ્ટોક બ્રોકર અને સબ-બ્રોકર� ગ્રાહક દ્વારા એકાઉન્ટ ઓપિન�ગ ફોમર્માં આપવામાં આવેલી તમામ માłહતી અથવા ગ્રાહક
સંબંિધત અન્ય માłહતી, �પ્ુ તતા સંબંિધત �ળવી રાખવાની રહશ
ે અને આ ઉપરાંત જો કા�ન
ી/િનયમાક�ય જ�łરયાતોન
બાદ કરતાં આ માłહતી કોઈપણ વ્યłક્ત / સ�ામડં ળ સમક્ષ �હર
કરવી જોઈએ નહ�. xxxx, ગ્રાહકની મ�ં
ૂર� મળ
વ્યાં બાદ
સ્ટોક બ્રોકર તેના ગ્રાહકની માłહતી કોઈપણ સમક્ષ �હર
માГ�ન
કર� શક� છે.
11. સ્ટોક બ્રોકર અથવા એક્સચજ અથવા SEBI દ્વારા િવિવધ સમયે ગ્રાહક � સેગમન્ે ટ(સ)માં ટ્ર�ડ કર� છે તેના માટ� ન��
કરાયલા અને લા�ુ પડતાં પ્રારંłભક માł�ન, િવથ હોલ્ડ�ગ માł�ન, સ્પિશયલ માł�ન, અથવા આવા અન્ય માł�નને ગ્રાહક�
�કૂ વવા પડશ.
સ્ટોક બ્રોકરને વધારાના માł�ન (એક્સચજ
, łક્લઅłર�ગ હાઉસ/કોપĽર�શન અથવા SEBI દ્વારા જ�ર� ન
ગણવામાં આવ્�ું હોય તો પણ) વRલ
�કૂ વવા માટ� બંધાયેલા છે.
વાની અબાિધત અને �ણ
xx x�ં
ૂર� છે અને ગ્રાહક િનયત સમયગાળામાં આ માł�ન
12. ગ્રાહક સમ� છે ક� તે તેના દ્વારા �કૂ વવામાં આવેલા માł�ન તેની તમામ બાક� �કૂ વણીઓ માટ� લા�ુ પડતા નથી. સતત
માł�ન �કૂ વવા છતાં ગ્રાહક તેના ટ્ર�ડના સેટલમેન્ટ માટ� (અથવા લેવા બંધાયલ) તેમજ કોન્ટ્રાક્ટને લેવા/અપનાવવા માટ�
આ પ્રકારની �કૂ વણી કરવા માટ� બંધાયલ
ટ્રાન્ઝેક્શન અને સેટલમેન્ટ
ો છે.
13. ગ્રાહક� િસXોłરટ�/ડ�łરવłે ટવ્ઝ કોન્ટ્રાક્ટ ખર�દતી વખતે અથવા વેચતી વખતે લłે ખતમાં ઓડર્ર આપવાનો રહશે અથવા સ્ટોક
બ્રોકર અને ગ્રાહક વચ્ચે થયેલી પારસ્પłરક સમ�ૂતી પ્રમાણે અન્ય કોઈ પ્રકાર� ઓડર્ર આપવાનો રહશ. સ્ટોક બ્રોકર� તે
ગ્રાહકને આપવામાં આવેલા �િુ નક ગ્રાહક કોડમાં જ ગ્રાહકના ઓડર્ર Yકૂ વામાં આવે અને ટ્ર�ડ કરવામાં આવે તે બાબત
Rિુ નિRત કરવાની રહશ.
14. સ્ટોક બ્રોકર� તેના ગ્રાહકને તમામ માłહતી ઉપલબ્ધ કરાવવી જોઈએ તથા ટ્ર�łડ�ગ/સેટલમેન્ટ સાઈકલ, łડłલવર�/પેમન્ે ટના સમયપત્રક, અન્ય કોઈપણ પ્રકારના ફ�રફારો �ગે સમયાતર� ગ્રાહકને િવગતો આપવી જોઈએ, આની સામે ગ્રાહકની જવાબદાર� એ રહ� છે ક� તે કરવામાં આવેલા ટ્ર�ડ સંબંિધત સ્ટોક એક્સચ�જના આ પ્રકારના તમામ સમયપત્રક/પ્રłક્રયાઓને
�ણર્ કર�.
15. સ્ટોક બ્રોકર� એ બાબત RિનિRત કરવાની રહશે ક� SEBI ના િનયમો, િનયમનો, પłરપત્રો, નોłટસ, માગર્દિશક� ાઓ
અન/
અથવા એક્સચ�જના િનયમો, િનયમનો, પેટા-િનયમો, પłરપત્રો અને નોłટસમાં દશાર્વાયેલા હה
ુ િસવાય તે ગ્રાહક
દ્વારા જમા કરાવવામાં આવેલા નાણા/િસXોłરટ� łડપોłઝટને એક અલગ ખાતામાં રાખ, પોતાના વ્યłક્તગત ખાતાથી તેને
અલગ રાખે અથવા અન્ય ગ્રાહકના ખાતાથી પણ અલગ રાખે તથા બ્રોકર આ નાણાનો વ્યłક્તગત ઉપયોગ ન કર� અથવા અન્ય ગ્રાહક માટ� પણ ઉપયોગ ન કર�.
16. Bયાર� એક્સચ�જ(સ) પોતાની �તે તમામ ટ્ર�ડ(સ)ને રદ કર� ત્યાર� ગ્રાહક વતી કરવામાં આવેલા તમામ ટ્ર�ડ પણ વાસ્તવમા
રદ થયેલા ગણાશે, સ્ટોક બ્રોકર� તેમના ગ્રાહક(કો) સાથે સંબંિધત કોન્ટ્રાક્ટ(સ) રદ કરવા માટ� બંધાયલા હોય છે.
17. એક્સચજ
પર � પણ લેવડ-દ�વડ કરવામાં આવી હોય તે Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાય છે તે એક્સચSસ દ્વારા �હર
કરવામા
આવેલા િનયમો, પેટા-િનયમો અને િનયમનો તથા પłરપત્રો/નોłટસોને આિધન હોય છે, અને Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાય છે
તે એક્સચ�Sસ દ્વારા ન�� કરાયલા પેટા-િનયમો અને િનયમનો પ્રમાણે આ પ્રકારના ટ્ર�ડ સાથે સંબંિધત તમામ પક્ષો કોટર્ના
અિધકાર ક્ષેત્ર હઠળ આવે છે, આ એક્સચ�Sસના િનયમો, પેટા-િનયમો અને િનયમનો સબિં ધત જોગવાઇઓ તથા તે હઠ� ળ
�હર
બ્રોકર�જ
કરવામાં આવેલા પłરપત્રો/નોłટસોને આિધન રહ�ને ટ્ર�ડ કરવામાં આવ્�ું છે.
18. ગ્રાહક� સમયાતર� સ્ટોક બ્રોકરને દલાલી અને લા�ુ પડતી રકમ �કૂ વવાની રહશે તેમજ આ ગ્રાહકના ખાતા, વ્યવહાર અન
સ્ટોક બ્રોકર� તેના ગ્રાહકને આપેલી સેવાઓ ઉપર લા�ુ પડ� છે. સંબંિધત સ્ટોક એક્સચ�Sસના િનયમો, િનયમનો અને પેટા-
િનયમો અન/ શક� નહ�.
અથવા SEBI ના િનયમો અને િનયમનોમાં ન�� કરાયેલી મહ�મ દલાલીથી વ�ુ સ્ટોક બ્રોકર દલાલી વRલી
łલ�ક્વડ�શન અને પોłઝશનની સમાપ્તી
19. સ્ટોક બ્રોકરના અન્ય હ�ો પ્રત્યે �વ
xxxxxx xxxxxx xxxx (Yદ્દુ ાને આłબ્રટ્ર�શન (લવાદ�) સમક્ષ લઈ જવા સłહત) ગ્રાહક� એ
બાબતની સમજ રાખવી જોઈએ ક� માł�ન અથવા અન્ય રકમ ન �કૂ વવાના તેમજ બાક�ના દ�વા ન �કૂ વવા વગેર� �વા łકસ્સામાં સ્ટોક બ્રોકર ગ્રાહકની તમામ અથવા કોઈ એક પોłઝશનને łલłક્વડ�ટ/બંધ કર� શક� છે અને ગ્રાહકની જવાબદાર�ઓ/ફરજોની સામે આ પ્રકાર� પોłઝશનના łલłક્વડ�શન/બંધ કર� પોતાના લેણા સરભર કર� શક� છે. આ પ્રકાર�
łલłક્વડ�શન/બંધ કરવાની કામગીર� દરિમયાન કોઈપણ પ્રકાર� થયેલા �કુ સાન અને નાણાક�ય ચાજfસ ગ્રાહક પાસથી વRલૂ કરવાના રહશે.
20. ગ્રાહકના Yત્�ુ અથવા નાદાર�ના łકસ્સામાં તથા અન્ય કોઇ પłરłસ્થિતમાં નાણાં લેવામાં અને �કૂ વવામાં અથવા
િસXોłરટ�ની łડłલવર� અથવા તેને તબદ�લ કરવામાં અક્ષમ હોવા તેમજ ખર�દ� અથવા વેચવાનો ઓડર્ર આપ્યો હોય તેવા
łકસ્સામા,
ગ્રાહકના એસ્ટ�ટની સામ,
જો કોઇ હોય તો સ્ટોક બ્રોકર ગ્રાહકની લેવડ-દ�વડ બંધ કર�ને �કુ સાનીનો દાવો કર�
શક� છે. ગ્રાહક અથવા તેના નમિન�łુ ક્તઓ, આ�ગામી, વારસદારો અને નામે લેનાર વ્યłક્ત જો બાક�ના લેણા નીકળે તો તે
�કૂ વવા બંધાયલા છે. ગ્રાહક� એ બાબતની ન�ધ લેવી જોઈએ ક� વારસદારની તરફ�ણમાં ભંડોળ/િસXોłરટ�ઝની તબłદલી
માટ� કા�ન
ી વારસાદાર સામે xxx xxxxxxxx માન્ય મ�ં
ૂર� હોવી જોઈએ.
21. સ્ટોક બ્રોકર� ગ્રાહકની �કૂ વણી/łડłલવર� તથા અન્ય પાસાઓમાં નાદાર� અગે સંબંિધત એક્સચ�જ�ું ધ્યાન દોરKું જોઈએ. �
łકસ્સામાં નાદાર ગ્રાહક કોપĽર�ટ સંસ્ થા/ભાગીદાર� સંસ્ થા/માłલક�ની કંપની હોય અથવા અન્ય કોઈ કા�ની સંસ્ થા હોય તો સ્ટોક બ્રોકર� ડાયર�ક્ટર(રો)/પ્રમોટર(રો)/ભાગીદાર(રો)/માłલક(કો)ના નામ આપવા જોઈએ અને સ્ટોક બ્રોકર� તેમની માłહતી
સંબંિધત એક્સચજ
િવવાદ�ંુ િનરાકરણ
(સ)ને આપવી જોઈએ.
22. સ્ટોક બ્રોકર� સંબંિધત એક્સચ�Sસ અને સેબીના સપકર્ ની િવગતો ગ્રાહકને આપવી જોઈએ.
23. સ્ટોક બ્રોકર� દર�ક લેવડ-દ�વડ તેના મારફતે થઈ હોવાના કારણે ગ્રાહકની તકરાર િનવારણમાં સહકાર આપવો જોઈએ અન શેરની ખોટ� łડłલવર�, ખોટ� łડłલવર�ના ર�łક્ટłફક�શન વગેર� સંબંિધત વાધાઓને �ૂર કરવા જોઈએ.
24. Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાયો છે તે એક્સચ�Sસના િનયમો, પેટા-િનયમો અને િનયમનો તથા સમયાત
ર� �હર
કરાયલા
પłરપત્રો/નોłટસો અને તેના અમલીકરણ હઠળ ગ્રાહક અને સ્ટોક બ્રોકર� łડપોłઝટ, માł�નના નાણા વગેર� સંબંિધત કોઈપણ પ્રકારના દાવા અન/ે અથવા િવવાદને મધ્યસ્થી (લવાદ) પાસે લઈ જવા જોઈએ.
25. સ્ટોક બ્રોકર� તેના અને ગ્રાહક વચ્ચે થયેલા વ્યવહાર બાદ સ�ર્યેલા િવવાદના ઉક�લ માટ�ની પ્રłક્રયા ઝડપી બને તે Rિુ નRત કરKું જોઈએ અને તે આ પ્રકારની પ્રłક્રયામાં મધ્યસ્થીના અમલીકરણ માટ� જવાબદાર હોવો જોઈએ.
26. ગ્રાહક/સ્ટોક બ્રોકર સમ� છે ક� સ�ાવાર પ્રિતિનિધ દ્વારા િવવાદના ઉક�લ માટ�, જો કોઇ હોય તો, અપાયલ
ા Rચ
નોના પાલન
માટ� ગ્રાહક/સ્ટોક બ્રોકર બ�ે બધનકતાર્ છે અને ગ્રાહક/સબ-બ્રોકર વતીના પ્રિતિનિધ દ્વારા અપાયેલા સ�ાવાર પત્રની
Rચનાઓનો અમલ કરવાં બંધાયલા રહશ.
સંબધ સમા�પ્ત
27. સ્ટોક બ્રોકરની નાદાર�, Yત્�,
રાSનામા અથવા હકાલપટ્ટી તેમજ બોડર્ દ્વારા તે�ું પ્રમાણપત્ર રદ કરવામાં આવે તે બાબતો
સłહત સ્ટોક એક્સચ�જના સભ્ય તર�ક� કોઈપણ કારણોસર સ્ટોક બ્રોકરના સભ્યપદને સ્થłગત કર� દ�વામાં આવે તો સ્ટોક
બ્રોકર અને ગ્રાહક વચ્ચના આ સંબધો રદ થઈ �ય છે.
28. સ્ટોક બ્રોકર, સબ-બ્રોકર અને ગ્રાહક સામેના પક્ષને લłે ખતમાં નોłટસ આપીને ઓછામાં ઓછા એક મłહના બાદ બહારના કોઈ પક્ષને કંઈપણ કારણ આપ્યા િવના તમના વચ્ચેના સંબંધોને રદ કરવાનો હ� ધરાવે છે. સંબંધોમાં આ પ્રકારની સમાłપ્ત
થતાં પહલાની પક્ષના તમામ હ�ો, જવાબદાર�ઓ અને ફરજો તેમજ લેવડ-દ�વડ સંબંિધત અłસ્તત્વમાં રહ� છે અને બં�
પક્ષો અથવા તમના વારસદારો, અમલકતાર્ઓ, સ�ામડં ળ, કા�ન દરિમયાન તેના માટ� એકબી� સાથે જોડાયેલા રહ� છે.
ી પ્રિતિનિધઓ અથવા આ�ગ
ામી કોઈપણ સંબંિધત ક�સ
29. સબ-બ્રોકરના Yત્�/ુ નાદાર� અથવા બોડર્ સાથે તેના રSસ્ટ્ર�શનને રદ કરવા અથવા સ્ટોક એક્સચ�જ દ્વારા સબ-બ્રોકરની માન્યતા રદ કરવી અન/ે અથવા સ્ટોક બ્રોકર દ્વારા સબ-બ્રોકર સાથનો કરાર રદ કરવા સłહતના કોઈપણ કારણો �ગે
xxxxxxxx તેની �ણકાર� આપવાની રહશ
ે અને આવા łકસ્સામાં ગ્રાહક સ્ટોક બ્રોકરના સીધા ગ્રાહક બની જશ,
ઉપરાંત સ્ટોક
xxxxxx, સબ-બ્રોકર અને ગ્રાહકના તમામ ”હ�ો અને ફરજો” દસ્તાવજની તમામ જોગવાઈઓ અમલમાં રહશ, Bયાં Rઘી
ગ્રાહક ઓછામાં ઓછા એક મłહનાના સમયગાળા પ્રમાણે સંબંધો સમાપ્ત કરવા �ગે સ્ટોક બ્રોકરને લłે ખતમાં નોłટસ ન આપ
ત્યાં Rધી આ અમલી રહશ.
વધારાના હ2ો અને ફરજો
30. સ્ટોક બ્રોકર� તેના દ્વારા થયલી લેવડ-દ�વડ બાબતને ગ્રાહકને તેના łડિવડન્ડ, રાઇટ્સ અથવા બોનસ શેર વગેર� �વી બાબતો
સંબંિધત Rરુ ક્ષા મળ� રહ� તે Rિુ નિRત કરવા�ું રહશ, અને આ ઉપરાંત શેર બ્રોકર� �ના માટ� અને �ના વતી િસXોłરટ�ઝમા
લેવડ-દ�વડ કર� હોય તે ગ્રાહકના łહતોને �કુ શાન પહ�ચે તેવી કોઈપણ પ્રKિૃ� કરવાની રહશે નહ�.
31. સેબી અને � એક્સચ�જ ઉપર ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તેના દ્વારા �હર
કરાયલ
ા િનયમો, િનયમનો, પેટા-િનયમો, પłરપત્રો,
નોłટસ અને માગર્દિશ�કા પ્રમાણે સ્ટોક બ્રોકર અને ગ્રાહક� સમયાતર� તેમના ખાતાની પતાવટ કરવાની રહશ.
32. સ્ટોક બ્રોકર� એક્સચ�જ દ્વારા ન�� કરાયલ
ા ફોમ�ટ પ્રમાણે સમયાતર� તેના ઘટકોને કોન્ટ્રાક્ટ નોટ ઈશ્� ૂ કરવાની રહશ
, �મા
ઓડર્ર નંબર, ટ્ર�ડ નંબર, ટ્ર�ડ સમય, ટ્ર�ડ łક�મત, ટ્ર�ડ જથ્થો, ડ�łરવłે ટવ્ઝ કોન્ટ્રાક્ટની િવગતો, ગ્રાહક કોડ, બ્રોકર�જ, અન્ય તમામ
ચાSસર્ તથા એક્સચ�જ દ્વારા િનયત કરાયલા ચો�સ સમયગાળામાં અન્ય તમામ િવગતો સłહત લેવડ-દ�વડની દરક�
િવગતોનો સમાવેશ થાય છે. સ્ટોક બ્રોકર� કામકાજના એક łદવસ દરિમયાન રોકાણકારને લેવડ-દ�વડની કોન્ટ્રાક્ટ નોટ હાડર્
નકલ અને/અથવા łડłજટલ સહ�નો ઉપયોગ કર�ને ઈલક્ટ્રોિનક ર�તે મોકલવા�ું રહશ.
33. સ્ટોક બ્રોકર� સંબંિધત એક્સચ�જ ક� Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય ત્યાથી પેઆઉટની łરિસપ્ટ સાથે કામકાજના એક łદવસ દરિમયાન ગ્રાહકને ભંડોળની �કૂ વણી અથવા િસXોłરટ�ઝની łડłલવર� કર� શક� છે િસવાય ક� � એક્સચ�જ ઉપર ટ્ર�ડ
અમલમાં Yકુ ાઇ હોય તેના દ્વારા સમયાતર� ન�� કરાયલ આવ્�ું હોય.
x xxxx અને િનયમોને આિધન અને xxxxxx દ્વારા ન�� કરવામા
34. � એક્સચ�જ ઉપર ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તેના દ્વારા િનયત કરાયેલા સમયગાળા દરિમયાન સ્ટોક બ્રોકર� ફંડ અન
િસXોłરટ�ઝ આ બ�
ે�ું સં�ણ
ર્ સ્ટ�ટમન્ટ ઓફ એકાઉન્ટ િનયત સમયગાળા અને ફોમટમાં તેના ગ્રાહકને મોકલવા�ું રહશ.
વ�મા,
સ્ટ�ટમન્ટમાં એKું પણ દશાર્વ�
ું હોKું જોઈએ ક� જો ગ્રાહકને તેમાં કોઈ ખામી જણાય તો તે � એક્સચ�જ ઉપર ટ્ર�ડ
xxxxxx Xxx xx હોય તેના દ્વારા િનયત કરાયલા સમયગાળામાં ખામી �ગનીે �ણકાર� આપી શકશે અને તેની łરિસપ્ટ સ્ટોક
xxxxxxxx આપવાની રહશ.
35. સ્ટોક બ્રોકર ગ્રાહકોને ડ�ઈલી માł�ન સ્ટ�ટમન્ટ મોકલી શક� છે. ડ�ઈલી માł�ન સ્ટ�ટમન્ટમાં બીS બાબતોની સાથે સાથ
કોલેટરલ łડપોłઝટ, કોલેટરલનો ઉપયોગ અને કોલેટરલ સ્ટ�ટસ (ઉપલબ્ધ બલન્ે સ / ગ્રાહકની બાક� રકમ) સાથ રોકડની
બાબતે બ્રેક અપ, łફક્સ્ડ łડપોłઝટ łરિસપ્ટસ (FDR), બેન્ક ગેરંટ� અને િસXોłરટ�ઝનો સમાવેશ થઇ શક� છે.
36. ગ્રાહક� એ બાબત Rિુ નિRત કરવાની રહશ
ે ક� તેની પાસે કા�ન
ી ક્ષમતા, તેનો ઉપયોગ અને સ્ટોક બ્રોકર સાથે સંબંધ કરવામા
પોતાની ફરજો અને બાયધર�ને િનભાવવા માટ� સક્ષમ છે. તમામ લેવડ-દ�વડ સંબંિધત બાબતો �ણર્ થાય તે Rિુ નિRત
કરવાની તમામ પ્રłક્રયાઓ થવી જોઈએ અને ગ્રાહક� આ પ્રકારના વ્યવહાર કરતાં પહલ
ઈલેક્ટ્રોિનક કોન્ટ્રાક્ટ નોટ્સ (ECN)
ાં પ્રłક્રયાઓને �ણ
ર્ કરવાની રહશ.
37. જો ગ્રાહક કોન્ટ્રાક્ટ નોટ ઈલક્ે ટ્રોિનક ર�તે મેળવવાનો િવકલ્પ પસંદ કર� તો તેણે સ્ટોક બ્રોકરને યોગ્ય ઈ-મેઈલ આઈડ�
આપવા�ું રહશ. xxxxxx xxxx દ્વારા ઈ-મેઈલ આઈડ�માં ફ�રફાર �ગે સ્ટોક બ્રોકરને માłહતી આપી શક� છે. જો ગ્રાહક� ઈન્ટરનટ
ટ્ર�łડ�ગનો િવકલ્પ પસંદ કયĽ હોય તો તેણે ગ્રાહક આધાłરત �ઝર આઈડ� અને પાસવડર્નો ઉપયોગ કર�ને િસXોર એક્સેસ દ્વારા ઈ-મેઈલ આઈડ�માં બદલાવ �ગે�ું Rચન આપKું જોઈએ.
38. સ્ટોક બ્રોકર� એ બાબત Rિુ નિRત કરવાની રહશે ક� ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવેલા તમામ ECN łડłજટલ ર�તે સહ� કર�લા,
એનłક્રપ્ટ, નોન-ટ�મ્પર�બલ અને IT એક્ટ, 2000ની જોગવાઈઓ�ું પાલન કરતાં હોય. જો ECN ઈ-મેઈલ દ્વારા એક એટ�ચમન્ટમાં મોકલવામાં આવ્�ું હોય તો એટ�ચ કર�લી ફાઈલ પણ łડłજટલ િસગ્નેચર સાથે, એનłક્રપ્ટ અને નોન-ટ�મ્પર�બલ હોવી જોઈએ.
39. ગ્રાહક� એ બાબતની ન�ધ રાખવાની રહશે ક� સ્ટોક બ્રોકર દ્વારા આપવામાં આવેલ બાઉન્સ મેઈલ નોłટłફક�શનથી કોન્ટ્ર�ક�ટ
નોટની łડłલવર� ગ્રાહકના ઈ-મેઈલ ID ઉપર જોવા મળશ.ે
40. સ્ટોક બ્રોકર એક્સચ�જ દ્વારા ન�� કરાયલ
ી પદ્ધિત અ�સ
ાર અને IT એક્ટ, 2000 ની જોગવાઈઓ�ું પાલન કરવા તથા
SEBI/સ્ટોક એક્સચ�જ દ્વારા સમયાતર� �હર કરવામાં આવેલા િનયમો/િનયમનો/પłરપત્રો/માગર્દિશક� ાઓ પ્રમાણે ECN અન
ઈ-મેઈલની પહ�x xxxxx અને નોન-ટ�મ્પર�બલ ર�તે સાચવી રાખવાની રહશ. łડłલવર�નો �રુ ાવો એટલે ક� કોન્ટ્રાક્ટ નોટ
મોકલતી વખતે તૈયાર થયેલા લોગ łરપોટર્ને સ્ટોક બ્રોકર� SEBI/ સ્ટોક એક્સચ�Sસના િવસ્הત િનયમનો Yજબ ચો�સ
સમયગાળા Rધી સાચવવાના રહશ.ે લોગ łરપોટર્ કોન્ટ્રાક્ટ નોટની િવગતો ધરાવતો હોવો જોઈએ ક� � ગ્રાહકને łડłલવર થયો
નથી અથવા ઈ-મેઈલ મળ્યો નથી ક� બાઉન્સ બેક થયો છે. સ્ટોક બ્રોકર� SEBI/ સ્ટોક એક્સચ�Sસના િવસ્הત િનયમનો
અ�સ
ાર િનયત સમયગાળાની �દર બાઉન્સ મેઈલની łરિસપ્ટ મળ
વવા�ું Rિુ નિRત કરવા માટ� શX હોય તેટલાં પ્રયત્નો
કરવા જોઈએ.
41. � ગ્રાહક� ઈલક્ટ્રોિનક માધ્યમ દ્વારા કોન્ટ્રાક્ટ નોટ મેળવવાનો િવકલ્પ પસંદ કરતા નથી તેમને સ્ટોક બ્રોકર� સતત ભૌિતક ર�ત
કોન્ટ્રાક્ટ નોટ મોકલવાની રહશ. Bયાર� ગ્રાહકને ECNની łડłલવર� ન થઈ હોય અથવા ગ્રાહકના ઈ-મેઈલ ID દ્વારા તેને
નકાર� દ�વામાં (ઈ-મેઈલ બાઉન્સ થવા) આવ્�ું હોય ત્યાર� સ્ટોક બ્રોકર� SEBI/ સ્ટોક એક્સચSસની માગર્દિશ�કા હઠળ ચો�સ
સમયગાળામાં ગ્રાહકને ભૌિતક કોન્ટ્રાક્ટ નોટ મોકલવાની રહશે અને આ પ્રકારની ભૌિતક કોન્ટ્રાક્ટ નોટની łડłલવર�નો �રુ ાવો
સાચવવાનો રહશ.
42. ગ્રાહકને ECNની િવગતો મોકલવાની સાથે-સાથે સ્ટોક બ્રોકર� વબસાઈટ ઉપર પણ ECNની િવગતો પ્રિસદ્ધ કરવાની રહશ,
ગ્રાહક વબસાઈટ ઉપર પણ Rરુ łક્ષત ર�તે આ િવગતો જોઈ શક� તે માટ� ગ્રાહકને �િુ નક �ઝર નેમ અને પાસવડર્ આપવાનો
રહશ, આ સાથે ગ્રાહક ઈલક્ે ટ્રોિનક ર�તે કોન્ટ્રાક્ટ નોટ સેવ કર� અન/ે અથવા તેની િપ્રન્ટ આઉટ લઈ શક� તેવો પણ િવકલ્પ
આપવાનો રહશ.
કાયદો અને અિધકાર ક્ષેત્ર
43. આ દસ્તાવજમાં ઉલ્લેખ કરાયલ
ા ચો�સ હ�ો ઉપરાંત સ્ટોક બ્રોકર, સબ-બ્રોકર અને ગ્રાહક અન્ય હ�ો પણ અજમાવવાના
હકદાર છે અને � એક્સચ�Sસમાં ગ્રાહક� ટ્ર�ડ કરવા�ું પસંદ ક��ુ હોય તેના િનયમો, પેટા-િનયમો અને િનયમનો તેમજ SEBI
દ્વારા િનયમો અને િનયમનો હઠળ �હર
કરાયલ
ા પłરપત્રો/નોłટસો ગ્રાહક અને સ્ટોક બ્રોકરને લા�ુ પડ� છે.
44. આ દસ્તાવજની જોગવાઈઓ હંમશ
ા સરકારના �હર
નામા, અન્ય િનયમો, િનયમનો, માગર્દિશ�કાઓ અને SEBI દ્વારા �હર
કરાયલા પłરપત્રો/નોłટસ તેમજ Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તે સંબંિધત સ્ટોક એક્સચ�જના િનયમો, િનયમનો અને પેટા-
િનયમોને આિધન છે અને તે �-તે સમયે લા�ુ રહશ.
45. સ્ટોક બ્રોકર અને ગ્રાહક આłબ�ટ્ર�શન એન્ડ કłન્સલશન એક્ટ, 1996 હઠળ આłબ�ટ્ર�ટર(સ) દ્વારા લેવાયેલા િનણયને સ્વીકારવા
બંધાયલા છે. જો કોઈ પક્ષને આłબ�ટ્ર�શનના િનણયથી સંતોષ ન થાય તો સ્ટોક એક્સચ�Sસની �દર જ અપીલ કરવાની
જોગવાઈ પણ છે.
46. આ દસ્તાવજમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો અને પ્રિતłક્રયાઓ ક� �ને અહ� વ્યાખ્યાિયત કરવામાં નથી આવ્યા,
પરંהુ તેનો
મતલબ એક્સચ�Sસ/SEBI દ્વારા �હર થશ.ે
કરાયલ
ા િનયમો, પેટા-િનયમો અને િનયમનો તેમજ પłરપત્રો/ નોłટસના પ્રમાણે જ
47. સ્ટોક બ્રોકર દ્વારા પોતાની મળે ઉમરવામાં આવેલા દરક� કલમ/દસ્તાવજો એક્સચ�Sસ/SEBIના િનયમો,
િનયમનો/નોłટસ/પłરપત્રોથી િવપર�ત હોવા જોઈએ નહ�. આ પ્રકારના �તે ઉમેરવામાં આવેલી કલમો/દસ્તાવજ(જો) 15
łદવસની અગાઉની નોłટસથી બદલી શકાય છે. એક્સચ�Sસ/SEBI દ્વારા હ�ો અને ફરજોમાં કરાયલા કોઈપણ પ્રકારના
બદલાવ �ગે ગ્રાહક�ું ધ્યાન દોરવા�ું રહશ.
48. જો સેબીના િનયમો અને િનયમનો અથવા Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તે એક્સચ�Sસના પેટા-િનયમો, િનયમો અને
િનયમનોમાં પક્ષોના હ�ો અને ફરજોમાં કોઈપણ પ્રકારના ફ�રફાર અથવા બદલાવ કરવામાં આવે તો આ દસ્તાવજમા
દશાર્વલા હ�ો અને ફરજોમાં પણ તે ફ�રફારો અથવા બદલાવને સમાિવષ્ટ કરવામાં આવશ.
સ્ટોક બ્રોકર દ્વારા ગ્રાહકને ઉપલબ્ધ કરાવવામાં આવતી ઈન્ટરનેટ અને વાયરલેસ ટ�કનોલોS આધાłરત ટ્ર�łડ�ગ Rિુ વધા (“હ�ો અને ફરજો” દસ્તાવેજ(જો)માં ઉલ્લેખ કરાયેલી તમામ કલમો લા�ુ પડશે. વ�મા,ં નીચે દશાર્વવામાં આવેલી કલમો પણ લા�ુ પડશે.)
1. સ્ટોક બ્રોકર વાયરલસ ટ�કનોલોSના ઉપયોગ દ્વારા ઈન્ટરનટ બઝ્ડ ટ્ર�łડ�ગ (IBT) Rિુ વધા ઉપલબ્ધ કરાવવા માટ� લાયક છે,
�માં મોબાઈલ ફોન, લેપટોપ સłહત ડ�ટા કાડર્ ક� �માં ઈન્ટરનટ પ્રોટોકોલ (IP)નો ઉપયોગ થાય છે તેનો સમાવેશ થાય છે.
સ્ટોક બ્રોકર� વાયરલસ ટ�કનોલોSના ઉપયોગથી ઈન્ટરનટ બઝ્ડ ટ્ર�łડ�ગ/િસXોłરટ� ટ્ર�łડ�ગ સંબંિધત SEBI અને એક્સચ�Sસ
દ્વારા સમયાતર� ન�� કર�લી તમામ બાબતોને પłર�ણર્ કરશ.
2. ગ્રાહક િસXોłરટ�ઝમાં રોકાણ/ટ્ર�łડ�ગ કરવાની ઈચ્છા ધરાવે છે અને આ હהુ માટ� ક� ઈન્ટરનટ આધાłરત ટ્ર�łડ�ગ Rિુ વધા અથવા
વાયરલસ ટ�કનોલોSના ઉપયોગ દ્વારા િસXોłરટ�ઝમાં ટ્ર�łડ�ગ કરવાની ઈચ્છા રાખે છે. સ્ટોક બ્રોકર� ગ્રાહકને સ્ટોક બ્રોકસર્ IBT
સિવ�સ ઉપલબ્ધ કરાવવી જોઈએ અને એક્સચ�Sસ/ SEBI દ્વારા ન�� કરાયલા િનયમો પ્રમાણે સ્ટોક બ્રોકસર્ IBT વબસાઈટ
ઉપર Yકૂ વામાં આવેલી શરતો અને િનયમો તેમજ SEBI/એક્સચ�Sસની જોગવાઈઓ અ�સાર ગ્રાહક� સ્ટોક બ્રોકસર્ IBTનો ઉપયોગ કરવો જોઈએ.
3. સ્ટોક બ્રોકર� વાયરલસ ટ�કનોલોS/ઈન્ટરનટ/સ્માટર્ ઓડર્ર અથવા અન્ય કોઈ ટ�કનોલોS મારફતે િસXોłરટ�ઝમાં ટ્ર�łડ�ગ સાથ
સંકળાયલા િવશષતતાઓ, પłરબળો, જોખમો, જવાબદાર�ઓ, ફરજો અને લાયાłબłલટ� સંબંિધત તમામ �ણકાર�ઓ
ગ્રાહકના ધ્યાને લાવવી જોઈએ, આ ઉપરાંત ગ્રાહક દ્વારા ઉપયોગમાં લવાતી અન્ય ટ�કનોલોS �ગે સ્ટોક બ્રોકર દ્વારા ધ્યાન દોરKું જોઈએ.
4. સ્ટોક બ્રોકર� ગ્રાહકને એ બાબતની �ણકાર� આપવી જોઈએ ક� સ્ટોક બ્રોકસર્ IBT િસસ્ટમ પોતાની મળે પ્રારંłભક પાસવડર્ તૈયાર કર� છે અને તેની પાસવડર્ની નીિત એક્સચ�Sસ/SEBIના િનયમો પ્રમાણે ઘડવામાં આવી હોય છે.
5. �ઝરનેમ અને પાસવડર્ની �પ્ુ તતા �ળવવા માટ� ગ્રાહક જવાબદાર હોય છે અને સ્ટોક બ્રોકસર્ IBT િસસ્ટમનો ઉપયોગ કર�ન
ગ્રાહકના �ઝરનેમ અન/ે અથવા પાસવડર્નો ઉપયોગ કર�ને અન્ય કોઈ વ્યłક્ત અથવા અનિધકૃત વ્યłક્ત દ્વારા કરાયલા
તમામ ઓડર્ર અને લેવડ-દ�વડ માટ� ગ્રાહક સ�ણપણે જવાબદાર રહ� છે. વ�મા, ગ્રાહકને ટ�કનોલોSની અિધકૃતતા અન
તેમજ વાયરલસ ટ�કનોલોSના ઉપયોગ દ્વારા ઈન્ટરનટ ટ્ર�łડ�ગ/િસXોłરટ�ઝ ટ્ર�łડ�ગ સંબંિધત કડક િસXોłરટ�ના પગલા
�ગેની �ણકાર� હોય છે તેમજ તેણે એ બાબતની �ણકાર� પણ રાખવાની હોય છે ક� ગ્રાહક પોતે અન/ે અથવા તેના અિધકૃત
પ્રિતિનિધ અન્ય કોઈ વ્યłક્ત તેમજ કમચાર�ઓ અને સ્ટોક બ્રોકરના łડલસર્ સમક્ષ પાસવડર્ની �ણકાર� આપે નહ�, તે બાબત Rિુ નિRત કરવાની રહ� છે.
6. જો ગ્રાહક પોતાનો પાસવડર્ �લી �ય, સ્ટોક બ્રોકસર્ IBT િસસ્ટમમાં િસXોłરટ�માં ખામી જણાય, શંકાસ્પદ ફ�રફારો ન�ધ,
પોતાના �ઝરનેમ/પાસવડર્/એકાઉન્ટમાં łબનસ�ાવાર એક્સેસ થ�ું હોવા�ું ન�ધે તો તેણે આ łબનસ�ાવાર ઉપયોગની
તમામ િવગતો, તાર�ખ, પ્રકાર અને લેવડ-દ�વડ સંબંિધત તાત્કાłલક સ્ટોક બ્રોકરને લłે ખતમાં �ણકાર� આપવાની રહશ.
7. ગ્રાહક વાયરલસ
ટ�કનોલોSના ઉપયોગ દ્વારા ઈન્ટરનટ/િસXોłરટ�ઝ ટ્ર�łડ�ગ દ્વારા ઓડર્ર આપવા સાથે સંકળાયલ
ા તમામ
જોખમોથી સ�ણર્પણે માłહતગાર છે અને તેને સમ� છે. ગ્રાહકના �ઝ
રનેમ/પાસવડર્ના ઉપયોગથી કરવામાં આવતી
કોઈપણ લેવડ-દ�વડ માટ� ગ્રાહક સ�ણપણે જવાબદાર છે.
8. ગ્રાહકની અરSને આધાર� સ્ટોક બ્રોકર� ઓડર્ર/ટ્ર�ડ સંબંિધત �łુ ષ્ટ ઈમેઈલ દ્વારા તેને મોકલવાની રહશ. ગ્રાહકને એ બાબતની
�ણકાર� છે ક� ઓડર્ર/ટ્ર�ડ �łુ ષ્ટ પણ વેબ પોટર્લ ઉપર આપવામાં આવે છે. જો ગ્રાહક વાયરલેસ ટ�કનોલોSનો ઉપયોગ કરતો હોય તો સ્ટોક બ્રોકર ગ્રાહકના łડવાઈસ ઉપર જ ઓડર્ર/ટ્ર�ડ �łુ ષ્ટ સંબંિધત માłહતી મોકલી શક� છે.
9. ગ્રાહકને એ બાબતની �ણકાર� છે ક� ઈન્ટરનટ ઉપર ટ્ર�łડ�ગ સાથે ઘણાં અિનિRત પłરબળો અને જłટલ હાડર્વર, સોફ્ટવેર,
િસસ્ટમ, કમ્�િુ નક�શન લાઈન, પેłરફ�રલ વગેર� સંકળાયલા હોય છે, �ના કારણે અવરોધો સ�ર્વાની શXતાઓ રહલી હોય છે.
સ્ટોક બ્રોકર અને એક્સચ�જ આમાં કોઈપણ પ્રકાર�ું પ્રિતિનિધત્વ કરતાં હોતા નથી અથવા ખાતર� આપતા નથી ક� ગ્રાહકને કોઈપણ પ્રકારના અડચણ િવના સ્ટોક બ્રોકસર્ IBT સિવ�સ દર�ક સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશ.ે
10. કોઈપણ પ્રકાર� ગ્રાહક/સ્ટોક બ્રોકર/એક્સચ�જ ખાતે łલન્ક/િસસ્ટમ ખોરવાઈ જવાને કારણે સ્ટોક બ્રોકસર્ IBT િસસ્ટમ રદ્દ થઈ જવા, અવરોધ સ�ર્વા, ઉપલબ્ધ ન હોવી અથવા તે ખોરવાઈ જવા અથવા સિવ�સ અથવા એક્સચ�Sસની સેવાઓ અથવા
િસસ્ટમ અથવા પોતાના ઓડર્ર ઉપર અમલીકરણ ન થવાના łકસ્સામાં ગ્રાહકના ઓડર્ર પર અમલીકરણ ન થવાના łકસ્સામા
ગ્રાહક એક્સચ�જ અથવા સ્ટોક બ્રોકર ઉપર દાવો કર� શકશે નહ�, આમાં સ્ટોક બ્રોકર/એક્સચSસના �કુશમાં ન હોય તવા
કારણોનો સમાવશ થાય છે.