Contract
કબ્જજ ા સાથેનો વેચાણ કરાર
આજ રોજ અંગ્રેજી તારીખ.......................માહ.ે ..................... સને ૨૦૧૯ ના દિને.
બાનાખત લખી આપનાર | જાતે | ઉ.વ.આ. | ઘઘં ો | રહવે ાસી. |
(જેમને હવે પછી આ કબજા સાથેનો વેચાણ કરારમાાં “લખી આપનાર” એ રીતે સબોઘવામાાં આવશે. જેના
હરેક શબ્િના અથમ
ાાં લખી આપનાર પોતે તથા તેમના વશ
,વાલી,વારસો,એકઝીકયટ
રો, એસાઇનીઓ તથા
ટ્રાન્સફરીઓ,ઇત્યાિી વવગેરે તમામનો સમાવશ
થયલ
ો ગણાશે.)
બાનાખત લખી લેનાર | જાતે | ઉ.વ.આ. | ઘઘં ો | રહવે ાસી. |
(જેમને હવે પછી આ કબજા સાથેનો વેચાણ કરારમાાં “લખી લેનાર” એ રીતે સબોઘવામાાં આવશ.ે જેના હરકે
શબ્િના અથથમાાં લખી લેનાર પોતે તથા તેમના વશ
,વાલી,વારસો,એકઝીકયટ
રો, એસાઇનીઓ તથા
ટ્રાન્સફરીઓ,ઇત્યાિી વવગેરે તમામનો સમાવશ
થયલ
ો ગણાશે.)
જત અમો લખી આપનાર આ કબજા સાથેનો વેચાણ કરાર તમો લખી લેનારને લખી આપી જણાવીએ કે,
નીચે પદરવશષ્ટના જણાવલી જમીન અમો લખી આપનારની સ્વતત્ર માલીકી કબજા ભોગવટાની છ.ે અને સિરહુ
જમીન અમો લખી આપનારના નામે ૭/૧૨ તમ
જ ગ્રામ પચ
ાયતના િફતરે માલીકી હકકે ચાલતી આવેલ છે. અને
સિરહુાં જમીન કે જેનુાં પરુ ેપર
x xxx
અને ક્ષ
ફળ નીચે પદરવશષ્ટમાાં જણાવેલ છે. તે વણથન અને ક્ષેત્રફળવાળી
જમીન અમો લખી આપનારે તમો લખી લેનારને કુલ્લે રા....................(અંકે રવપયા.................................પરા) મા
વેચાણ આપવાનુાં નકકી કયથુ છે. અને તે દકિંમત આપણે બન્ને પક્ષકારોને માન્ય છે. અને તે વેચાણ દકિંમતની પરુ ેપરી
રકમ તમો લખી લેનારે અમો લખી આપનારને નીચન
ી વવગતે ચક
તે કરેલ છે. અને તેનો સપણ
થ પ્રત્યક્ષ કબજો
આજરોજ તમો લખી લેનારને સપ્રત કરલે છ.ે અને તમો લખી લેનારે તમારા કબજામાાં લીઘો છ.ે તેમજ સિરહુ
જમીન અંગેના અમારા તમામ ટાઇટલ કલીયર થયેથી િસ્તાવેજ કરવાનો રહશે.
(૨)
અવેજની વવગત
ઉપરોકત પ્રમાણેની અવેજની પરુ ેપર
ી રકમ અમો લખી આપનારને મળી ગયલ
છે. જેની અમો લખી
આપનાર આ કબજા સાથેના વેચાણ કરારમાાં તમો લખી લન
xxxx પહોંચ તથા કબલ
ાત આપીએ છીએ. અને હવે
પછી સિરહુાં જમીન અંગે બાકીની બીજી કોઇપણ જાતની રકમ લવ
ાની બાકી રહત
ી નથી. જે અમો લખી આપનાર
આ કબજા સાથન
ા વેચાણ કરારથી તમો લખી લેનારને લેખખત બાહઘ
રી આપીએ છીએ.
-: પરરવિષ્ટ :-
ડીસ્ટ્રીકટ..................., સબ-ડીસ્ટ્રીકટ................., તાલક
ાનુાં ગામ મોજે.................... ગામે આવલ
ખાતા
ન.................. થી ચાલતી નીચેનાાં વણથન અને ક્ષેત્રફળવાળી બીનપીયત જુ ની શરતની ખેતીની જમીન તેમા આવેલ તમામ ઝાડ,બીડ,સદહત તથા મજકુર જમીનમાાં આવવા-જવાના રસ્તાનાાં તથા મજકુર જમીનને લગતા
બ્લોક/સવે નબર | ખાતા ન.ાં | વેચાણ આપેલ જમીનનુાં ક્ષેત્રફળ હ.ે આરે.પ્રવત. | આકાર રા.પૈસા | સત્તા પ્રકાર |
તમામ પ્રકારનાાં હકકો સહીત આ કબજા સાથેના કરારથી વેચાણ આપી આજરોજ તમામ સપણ સોંપી િીઘી છે. જેની વવગત નીચે પ્રમાણે છે.
થ પ્રત્યક્ષ કબજામા
પવુ :
-: xxxxxx xxx :-
પવિમ :
ઉત્તર :
િક્ષિણ :
(૧) સિરહુાં જમીનમાાં અમો લખી આપનાર વસવાય બીજા કોઇનો કોઇપણ પ્રકારે લાગભાગ,િરિાવા કે
હકક, દહસ્સો નથી કે એ બીનપીયત જુ નીશરતની ખતીની જમીન આ કરાર થી વચે ાણ આપતા
અગાઉ અમોએ બીજા કોઇને વેચાણ,ગીરો,બખક્ષસ કે બોજામાાં લખી આપેલી નથી કે મજુ કર જમીન અંગે કોઇપણ જોડે વેચાણનાાં કે અન્ય કરારો કરવામાાં આવેલ નથી.
(૩)
(૨) સિરહુાં જમીન અંગે કોઇપણ દિવાની,ફોજિારી,નાિારી કે રેવન્યુ કોટથમાાં કે બીજી કોઇપણ જગ્યાએ
કોઇપણ પ્રકારની જામીનગીરી કે ચાર્જમાાં લખી આપી જોખમમાાં નાખલ તદૃન ચોખ્ખી અને બીનજોખમી છે.
ા નથી અને મજકુર જમીન
(૩) સિરહુાં ખેતીની જમીન અંગે જે કાઇ બોજા કે બીજા હકકમાાં સરકારી લેણ,ુાં તગાવી કે ખાનગી િવાે
અંગેની બોજાની નોંઘ હશે તે તમામ અમો લખી આપનારે અમારા ખચે અને જોખમે દુ ર કરી સિર
જમીનનુાં ટાઇટલ સપણ
થ રીતે ચોખ્ખુ અને xxxxxxxxx કરી આપવાનુાં રહશ
ે તેમ છતાાં તેના ટાઇટલ
સબઘી કોઇપણ ખામી વનકળી આવે તો તવીે ખામી અમો લખી આપનારે તમજે અમારા
xx,વાલી,વારસોએ અમારા ખચે અને જોખમે તમો લખી લેનારને વેચાણ િસ્તાવેજ કરી આપતા
અગાઉ દુ ર કરી આપવાની રહશે. અમો લખી આપનારે હવે પછી સિર જમીન ઉપર કોઇપણ
જાતનો બોજો કરવાનો નથી અને કરીએ તો તે ભરપાઇ કરવાની સપણથ જવાબિારી અમો લખી
આપનારની તેમજ અમારા વશ
,વાલી,વારસોની રહશ
ે. વઘમ
ાાં અમો લખી આપનાર જાહર
કરીએ
છીએ કે આ કબજા સાથેના વેચાણ કરાર થયા બાિ સિરહુાં જમીન ઉપર કોઇપણ જાતનો બોજો કરીએ અને તે અંગેની તમો લખી લેનારને જાણ થાય તો તે બોજાની રકમ અમો લખી આપનાર
તથા અમારા વશ,વાલી,વારસો તે બોજાની રકમ ભરપાઇ કરવા બઘાયેલા છ.ે
(૪) સિરહુાં જમીનમાાં કોઇ ગણોતીયા કે નોકરોનો લાગભાગ નથી તથા મજકુર જમીન સબઘે કોઇપણ
જાતના ટેનન્સી પ્રકરણો ચાલી આવેલ નથી તથા જમીન અંગે સરકારી કે અઘથ-સરકારી ખાતાઓ
તરફથી જમીન સપાિન અંગેની કોઇ કાયવાહીથ ચાલુ નથી તમે છતાાં મજકરુ જમીન અંગે કોઇપણ
ખામી વનકળી આવે તો તે ખામી અમો લખી આપનાર તથા અમારા વશ,વલી,વારસો અમાર ખચે
અને જોખમે મજકુર જમીનનો તમો લખી લન
ારને વચ
ાણ િસ્તાવેજ કરી આપતાાં અગાઉ દુ ર કરી
આપવાનો રહશે.
(૫) વઘમાાં આપણે પક્ષકારો વચ્ચે એવુાં પણ નકકી થયુાં છે કે વચે ાણ આપલે જમીન અંગે કોઇપણ
સરકારી પરવાનગીઓ લાવવાની થાય તો તે લાવી આપ્યા બાિ અમો લખી આપનારે તમો લખી લેનારના કે તમારો પક્ષ ઘારણ કરનારના નામનો અગર તો તમો કહો તે નામનો રજીસ્ટડથ વેચાણ
િસ્તાવેજ કરી આપવાનો રહશે અને િસ્તાવજનોે તમામ ખચથ તમો લખી લેનારે ભોગવવાનો રહશે.
(૬) વઘમાાં સિરહુાં જમીનનાાં ટાઇટલ બાબતે તમજે સિરહુાં જમીનમાાં તમો લખી લેનારનો કબજો હોવા
બાબતે કાયિેસર રીતે તમો લખી લેનાર તમો લખી લન કરવા હકકિાર છે સહી.
ારના ખચે િૈવનક પપ
રમાાં જાહર
ાત પ્રવસઘ્ઘ
(૭) સિરહુાં જમીન અંગેના આજિીન સઘીના તમામ સરકારી કે અઘથ-સરકારી વરાઓે કે રવન્યે ુ ટક્ષે કે
બીજી કોઇપણ રકમ ભરવાની બાકી નીકળે તો તે ભરવાની તમામ જવાબિારી અમો લખી
આપનારની રહશ
ે. તેમજ સિર જમીન ખરીિનાર જે હત
ુ માટે હત
ફેર કરવા સરકારશ્રીની પરવાનગી
માગશે અને તે અંગે સરકારશ્રીમાાં ભરવાની થતી રકમ અમો લખી આપનારના શીરે રહશે.
(૮) મજકુર જમીન અંગેના આજિીન સઘીના તમામ સરકારી કે અઘથ-સરકારી વેરાઓ કે રવન્યે ુ ટક્ષે કે
બીજી કોઇપણ રકમ ભરવાની બાકી નીકળે તો તે ભરવાની તમામ જવાબિારી અમો લખી
આપનારની રહશે.
(૪)
(૯) પદરવશષ્ટવાળી જમીન જી.આઇ.ડી.સી. કે સરકારની અન્ય કોઇપણ સસ્ાં થા ઘ્વારા સપ
ાિીત થાય તો
સપાિનની કાયથવાહી સમયે જો રેવન્યુ રેકડથમાાં લખી આપનારનુાં નામ િાખલ હશે તો તેવા
એવોડથની રકમ લખી આપનાર મેળવી શકશે નહી. પરાંતુ તેવી રકમ લખી લેનારને મળે તેવી તમામ કાયથવાહી અને તજવીજ લખી આપનાર કરશે.
(૧૦) સિરહુાં લખી આપનાર પોતે તથા તેમના વશ
,વાલી,વારસો, તરફથી આથી બાહઘ
રી આપે છે કે,
મજકુર વેચાણ સબ
ઘમાાં લખી લેનારને આ કબજા સાથેના વેચાણ કરાર થી ચાિ
ો સર
જ તપે ત્યા
સઘી ભોગવે વસે,xxxxx,વેચે,સાટે તથા ગમે તે પ્રકારનુાં ખેત ઉત્પાિન કરી તેનો પાકા લેવા યા
તેમને મનફાવે તેમ કરવા સપણ
x xxxxxx છે. અને મજકુર જમીન માથ
ી નવેનીઘ અષ્ટમાાં જે કાઇ
પ્રગટ થાય તે લેવા લખી લનાર હકકિાર છે.
(૧૧) લખી આપનાર વઘમ
ાાં લખી લેનારને બાહઘ
રી આપે છે કે પદરવશષ્ટમાાં જણાવેલ જમીન અમો લખી
આપનારે બીજા કોઇને ગીરો બખક્ષસ,વેચાણ,વીલ કે બીજી કોઇપણ રીતે લખી આપેલ નથી. તેમજ આ જમીન તમો લખી લેનાર વસવાય અગાઉ કોઇપણ વ્યદકતને ઇસમને,કાંપની,પેઢીને,સસ્થાને અમો
લખી આપનારે વેચાણથી,વીલ,ગીરો કે બખક્ષસ,વહચણ થી લખી આપલે નથી કે કોઇપણ રીતે
ટ્રાન્સફર યાને તબિીલ કરેલ નથી અને ભવવષ્યમાાં આવો કોઇ િસ્તાવેજ કે લેખ મળે તો આ કબજા સાથેના વેચાણ કરાર થી તે રિબાતલ ગણાશે.
આ કબજા સાથેનો વચ
ાણ કરાર અમો લખી આપનારે અમારી રાજીખશ
ીથી,વાચી,વચાવી,સમજી,
વવચારી મનની સાઘવ સ્સ્થવતમાાં કોઇના કોઇપણ જાતના િાબ િબાણ વગર, બીનકેફીયત હાલતમા
કરી આપ્યા છે. જે અમો લખી આપનારને તથા અમારા વશ,વાલી,વારસોને તમામ પ્રકારે કબલ
મજુ ર અને બઘનકતાથ છે સહી.
અત્રે:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::મત્રુ તત્રે:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::શાખ
બાનાખત લખી આપનાર સાિીઓની સહી
............................................................... ..............................................................
.............................................................
પરરવિષ્ટ
લખી આપનારનંત નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગઠંત ાની છાપ |
લખી લેનારનંત નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગઠંત ાની છાપ |