ORIX Leasing & Financial Services India Limited (સીઆઈએન: U74900MH2006PLC163937)
ORIX Leasing & Financial Services India Limited (સીઆઈએન: U74900MH2006PLC163937)
լયાયી 3યવહાર સંિહતા
V. 7
A. Ԑչતાવના:
કંપની ભારતીય િરઝવˇ બӱક (આર.બી.આઇ.) સાથે નોંધાયેલ નૉન-બӱિકંગ નાણાકીય કંપની છે કે જે થાપણ લેતી નથી. આ լયાયી 3યવહાર સંિહતા (સંિહતા) આર.બી.આઇ.ના પિરપԋ નં. "Ԑકરણ VII-լયાયી 3યવહાર સંિહતા RBI/DoR/2023-24/105 XxX.XXX.XXX.Xx. 45/03.10.119 2023-24 પર મુ'ય િનદ´શો પર - ભારતીય િરઝવˇ બӱક (નૉન -બӱિકંગ નાણાકીય કંપની - չકેલ આધાિરત િનયમન) 19 ઓટોબર, 2023 ના xxxxxxxxxx, 2023 નૉન- બેિլકંગ ફાઇનાિլસયલ કંપનીઓ ("આરબીઆઇ માગˇદિશˇકા") માટે લાગુ પડે છે અને આરબીઆઇ Հારા સમયાંતર અપડેટ કરવામાં આવે છે.
B. 3યા’યા
I. "“ાહકનો અથˇ કંપનીના એક અથવા વધુ Ԇાહકો હશે જે કંપની અિધિનયમ, 2013 હેઠળ 3યા'યાિયત
કરવામાં આવેલ અનլય 3યિԝ અથવા કંપની, અને જમ
ણે અથવા જણ
ે કંપની પાસેથી િમલકતના બદલામા
ઋણ અથવા 3યવસાય માટે કોપӷરટ ઋણ અથવા વાિણԧ વાહનનું ઋણ ધંધાકીય પાયા હઠે ળ મેળ3યું છે
અને જમને કંપનીના ઋણ લેનારાઓ તરીકે વગťકૃ ત કરવામાં આ3યા છ.ે
II. 'સમાન હՃા ‘નો અથˇ િવિવધ સમયગાળાનો સમાન હՃો થાય છે.
III. 'ફિરયાદ િનવારણ યંԋણા ‘એટલે Ԇાહકની ફિરયાદોના િનરાકરણ માટે કંપની Հારા અપનાવવામાં આવતી પԺિત અથવા Ԑિԃયા.
IV. '3યાજ દર ‘નો અથˇ એ છે કે ઋણ પર વસૂલવામાં આવતા અને ખાસ કરીને ઋણ કરારમાં ઉճલેિખત થયેલ 3યાજ દર (િનિRત અથવા અિનિRત) કે જે Ԇાહક Հારા માિસક દરે ચૂકવવાપાԋ છે અને વધુ ખાસ કરીને ઋણ કરારમાં ઉճલેિખત છે.
V. 'ઋણ ‘નો અથˇ એ છે કે કંપની પાસેથી ઋણ અરӾ પԋમાં જણા3યા મજબના હતુે માટે Ԇાહક Հારા
મેળવવામાં આવેલી કોઈપણ રકમ અથવા નાણાકીય સુિવધા, જે ઋણ કરારમાં ઉճલેિખત સમયગાળા દરિમયાન ચૂકવવાપાԋ છે જે અլય ખચˇ સાથે લાગુ 3યાજ દર ઋણ કરારમાં િનધાિˇ રત મુજબ શુճક અને ખચˇ પર, 3યાજ સાથે ચકૂ વવાપાԋ છે.
VI. ‘ઋણ અરӾ ‘નો અથˇ એ દչતાવેજ/અરӾ અથવા પԋ થાય છે કે જે Ԇાહક તરફથી કંપની Հારા િનિદˇ9
չવ5પમાં લાગુ કરવામાં છે, કે જની મદદથી કંપની પાસેથી ઋણ મેળવી શકાય. ઋણ અરӾ એ ન તો Ԇાહક
Հારા કંપની પાસેથી ઋણ મેળવવાની બાંયધરી છે કે ન તો કંપની Հારા Ԇાહકને વચનબԺ કરવામાં આવે છે કે તે ઋણ આપશે અથવા ઋણ Ԑદાન કરશે.
VII. "ઋણ કરાર" નો અથˇ થાય છે કે લેિખત કરાર, અનુસિૂ ચ અને આવા અլય દչતાવેજો કે જે કંપની સાથે Ԇાહક
Հારા હչતાԟિરત અને કંપની Հારા આલેિખત કરવામાં આવેલી ઢબમાં, નોધપાԋ રીતે તને ા Հારા લવે ામા
આવેલી ઋણના સંદભˇમાં બીӾ બાબતોની સાથોસાથ ઋણના િનયમો અને શરતોમાં સામેલ છે.
VIII. "ઋણની મદ
ત" નો અથˇ થાય છે કે એ સમયગાળો કે જન
ી અંદર ઋણની પુનઃચુકવણી Ԇાહક Հારા તેની
નીિત અનુસાર સમયાંતરે OLFS Հારા િનધાિˇ રત કરાય છે.
IX. "સૌથી મહsવપૂણˇ િનયમો અને શરતો (એમ.આઇ.ટી.સી.)" ઋણના સંબંધમાં ઋણના સૌથી મહsવપૂણˇ
િનયમો અને શરતો જે Ԇાહકે ઋણ મેળવતા પેહલા સવˇԐથમ ӽણવા જ5રી છે અને જે ઋણ અરӾમાં તેમજ ઋણ કરારમાં િવગતવાર ઉճલેિખત છે.
X. કંપની Հારા લંબાવવામાં આવેલી િવિવધ ઋણના સંબંધમાં ‘3યિhગત ઋણ', નો અથˇ એ થાય છે કે 3યિԝઓને આપવામાં આવેલ ઋણ 1 અને તેમાં (a) ઉપભોԝા ઋણનો સમાવેશ થાય છે 2 , (b) չથાવર
િમલકતોના િનમાણˇ /વૃિԺ માટે આપવામાં આવતા ઋણ (દા. ત., આવાસ, વગેર)ે .
XI. " દં ડાԵક શճુ ક નો અથˇ થાય છે કે ઋણ કરારમાં ઉճલેિખત Ԇાહક Հારા એમ.આઇ.ટી.સી.નું પાલન ન કરવા બદલ કંપની Հારા વસલૂ વામાં આવતો દં ડ.
C. સંિહતાના ઉԹે શો:
સંિહતાના Ԑાથિમક ઉÇે શો નીચે મજબ છ:ે
I. Ԇાહકો સાથેના 3યવહારમાં લઘુԱમ ધારાધોરણો નFી કરીને լયાયી અને પારદશ આપવું;
3યવહારને Ԑોsસાહન
II. પારદિશˇતા વધારવી કે જથ રાખી શકે છે.
ી Ԇાહકો સારી રીતે સમӾ શકે કે તેઓ સેવાઓમાંથી 3યાજબી રીતે શું અપેԟા
III. Ԇાહકો અને કંપની વ³ચે િન9પԟ અને સૌહાદˇપૂણˇ સંબંધોને Ԑોsસાહન આપવ
IV. Ԇાહકને ઇլટફ´સના સંદભ ાં િનયમનકારી આવGયકતાઓનું પાલન સિુ નિRત કરવું; અન
V. Ԇાહકોની ફિરયાદોના િનરાકરણ માટે તંԋને વધુ મજબૂત બનાવવંુ.
D. આવરી લેવામાં આવતા ԟેԋો:
լયાયી 3યવહાર સંિહતા નીચેના ԟેԋોને લાગુ પડે છે:
I. ઋણ માટેની અરӾ અને તેની Ԑિԃયા
II. લોનનું મૂճયાંકન તેમજ િનયમો અને શરતોનો સંદે શા3યવહાર.
III. ઋણ કરારમાં દં ડાԵક શુճક
IV. ઋણનાં િનયમો અને શરતો સિહતનંુ િવતરણ.
V. સમાન હՃા આધાિરત 3યિԝગત ઋણ પર અિનિRત 3યાજ દરને ફરી નFી કરવા
VI. જંગમ/չથાવર િમલકતના દչતાવજોની મુિԝ
VII. બોડˇ ઓફ િડરે ટરની સાવજ
VIII. જવાબદારી
િનક.
IX. એન.બી.એફ.સી. માટેના લોકપાલ
X. ફિરયાદ િનવારણ અિધકારી
XI. સંિહતાનું Ԑકાશન
XII. વધુ પડતા 3યાજ દરનું િનયમન;
XIII. કંપની Հારા ભંડોળ પԀં પાડવામાં આવતી અչકયામતોનો પુનઃકબજો મેળવવો.
XIV. ફિરયાદ િનવારણ પԺિત (પિરિશ9 તરીકે)
1 3યિԝગતનો અથˇ કુ દરતી 3યિԝ કે જે ઋણ લેનાર થાય છે
2 ઑટો લોન (3યવસાિયક ઉપયોગ િસવાયનંુ ઋણ), չથાવર િમલકત Հારા સુરિԟત 3યિԝગત ઋણ (3યવસાય/3યવસાિયક હેતુઓ િસવાય), 3યાવસાિયકોને 3યિԝગત ઋણ (3યવસાિયક હેતુઓ માટે ઋણ િસવાય), અને અլય વપરાશ હેતુઓ માટે આપવામાં આવતું ઋણ (દા. ત., સામાિજક સમારંભો, વગેર)ે
ઉપરોԝ દરક ԟેԋમાં լયાયી 3યવહાર સંિહતા:
XV. લોન માટેની અરӾ અને તેની Ԑિԃયા:
(1) Ԇાહક સાથેના તમામ સંદે શા3યવહાર અંԆӾ
ભાષામાં અથવા չથાિનક ભાષામાં, અને જો પસંદ કરલ
હોય તો, Ԇાહક Հારા સમӾ શકાય તેવી ભાષામાં કરવાના રહેશે.
(2) જે નાણાકીય સુિવધા માટે અરӾ કરવામાં આવી રહી છે તેના સંબંધમાં Ԇાહકોને જ5રી હોય તેવી તમામ જ5રી માિહતી ઋણ અરӾમાં ઉપલ*ધ છે. માિહતીમાં Ԇાહકના િહતોને અસર કરતી
બાબતોનો સમાવેશ થશે, જથી Ԇાહક Հારા અગાઉથી તે માિહતગાર હોય તવે ા િનણˇયો લઈ શકાય.
(3) અરӾ કરતી વખતે અથવા ઋણ આપતી વખતે Ԇાહક તરફથી રજુ કરવા જ5રી હોય તેવા દչતાવેજો ઋણ અરӾમાં ઉճલેિખત છે.
(4) કંપની ઋણ અરӾની ԐાિՃ માટે એક પહોંચ આપશે, કે જમ ઋણ અરӾનો િનકાલ કરવામાં આવશે.
ાં સમયમયાˇદાનો ઉճલેખ થયેલ હશે, જમા
(5) કંપની 3યાજબી સમયગાળામાં Ԇાહક Հારા સોંપવામાં આવેલી ઋણ અરӾ અને દչતાવેજોની ચકાસણી કરશે અને જો વધારાની િવગતો/દչતાવેજોની જ5ર પડશે, તો કંપની Հારા Ԇાહકોને તરત જ ӽણ કરવામાં આવશે.
XVI. ઋણનું મૂճયાંકન તેમજ િનયમો અને શરતોનો સંદે શા3યવહાર:
(1) કંપની સુિનિRત કરશે કે Ԇાહક Հારા ઋણ અરӾની રજુ આત પછી તેનું યો³ય મૂճયાંકન કરવામાં આ3યું છે. મૂճયાંકન કંપનીના Ԑચિલત 3યવસાય અને/અથવા િધરાણ નીિતઓ અને Ԑિԃયાઓન અનુ5પ હશે.
(2) વાિષˇક 3યાજ દર અને તેની અરӾની પԺિત સિહત ઋણ અને ઋણના એમ.આઇ.ટી.સી.ની મજ
ૂ રી
આપતો મજ
ૂ રી પԋ Ԇાહકને અંԆӾ
ભાષામાં અથવા, જો પસંદ કરલ
હોય તો չથાિનક ભાષામા
મોકલવામાં આવશે. કંપનીએ તેની િવગતોમાં Ԇાહક Հારા չવીકારવામાં આવેલ આ િનયમો અન શરતોની չવીકૃ િતની નોંધ રાખશે.
(1) કંપની ઋણ કરારમાં દં ડાԵક 3યાજ (જે પણ չવ5પમાં તે જણાવવામાં આ3યંુ છે)નો બોճડ(ઘાટા અԟરો)માં ઉճલેખ કરશે.
(2) કંપની ઋણના િવતરણ સમયે ઋણ કરારમાં દશા ેલ તમામ િબડાણોની નકલ સાથે Ԇાહકને ઋણ
કરારની નકલ આપશે. 3યવસાિયક િનયમો અને શરતોને સંચાિલત કરતા ઋણ કરારની અનુસિૂ ચ
અંԆӾ ભાષામાં, અથવા જો પસંદ કરવામાં આવે, તો Ԇાહક Հારા સમӾ શકાય તવે ી չથાિનક
ભાષામાં રહેશે.
(3) કંપની Ԇાહક પાસેથી չવ-િનવેદન પણ મેળવશે કે તેઓ ઋણ કરારના િનયમો અને શરતો સમԧા છે અથવા તેમને સમӽવવામાં આવી છે. xx-xxxxxx Ԇાહક Հારા સમӽય તે રીતે չથાિનક ભાષામાં હશે.
XVII. ઋણ ખાતાઓમાં દં ડાԵક શુճક:
દં ડાԵક શુճક લગાવવા માટે નીચેની માગ િશ
ાઓનું પાલન કરવામાં આવશેઃ
(1) ઋણ પર વસૂલવામાં આવતા 3યાજ દરમાં દં ડાԵક શુճક ઉમેરવામાં આવશે નહી.ં
(2) દં ડાԵક શુճકનું મૂડીકરણ કરવામાં આવશે નહીં એટલે કે, દં ડાԵક શુճક પર વધુ 3યાજની ગણતરી કરવામાં આવશે નહી.ં
(3) દં ડાԵક શુճકોની માԋા 3યાજબી અને કોઈ ચોFસ ઋણ/Ԑોડટ માટે એમ.આઇ.ટી.સી. અથવા ઋણ કરાર અને ધારાધોરણોનું પાલન ન કરવા સાથે સુસંગત હશે.
(4) 3યિԝગત Ԇાહકો માટે દં ડાԵક શુճક (3યવસાય િસવાયના હેતુઓ માટે), સમાન એમ.આઈ.ટી.સી.ના ઉճલંઘન માટે િબન-3યિԝગત Ԇાહકો માટેનો દં ડ શુճક કરતાં વધુ નહીં હોય.
(5) દં ડાԵક શુճકોની માԋા અને કારણ ઋણ કરાર અને એમ.આઇ.ટી.સી./મુ'ય ત9ય કથન ("કેએફએસ") માં չપ9 રીતે ӽહેર કરવામાં આવશે અને કંપનીની વેબસાઇટ પર પર Ԑદિશˇત કરવામાં આવશે ORIX India - OLFS: Fees & Charges " . "
(6) એમ.આઈ.ટી.સી.નું પાલન ન કરવા માટેના યાદપԋો લાગુ પડતા દં ડાԵક શુճક અને તેના કારણો સાથ Ԇાહકોને જણાવવામાં આવશે.
નોંધ: આ કલમ ԃ. 3ની જોગવાઈનો અમલ 01 ӽլયુઆરી, 2024થી નવા ઋણ માટે અને હાલના ઋણ માટે 01 જુ લાઈ, 2024થી લાગુ કરવામાં આવશે.
XVIII. િનયમો અને શરતોમાં ફે રફાર સાથે ઋણનું િવતરણ:
(1) કંપની ઋણ કરારમાં જણાવેલ િનયમો અને શરતોને અનુ5પ મજ
િવતરણની ખાતરી કરશે.
ૂ ર કરવામાં આવેલ ઋણની સમયસર
(2) કંપની ઋણ (િવતરણ પછી)ના િનયમો અને શરતોમાં 3યાજ દર જવ
ા કોઈપણ ફેરફારોન
સૂિચત/સંચાિરતકરશે, િવતરણ અનુસિૂ ચ, સુિવધા શુճક, પુવˇચુકવણી શુճક, દં ડાԵક શુճક, અլય ફી/શુճક/ખચˇ વગેરે Ԇાહકના નોંધાયેલા સરનામાં પર પԋ Հારા અથવા Ԇાહકના નોંધાયેલા ઇમેઇલ
સરનામાં પર ઇમેઇલ Հારા અથવા Ԇાહકના નોધ
ાયેલા મોબાઇલ પર અંԆӾ
ભાષામાં અથવા, જો
પસંદ કરલ હોય તો չથાિનક ભાષામાં Ԇાહકને જણાવશ.ે અહીં જણાવેલા તમામ ફેરફારો સંભિવત રીતે
અસરકારક બનાવવામાં આવશે અને કંપનીની વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવશે ORIX -
OLFS: Fees & Charges (xxxxxxxxx.xxx) " " આ સંબંધમાં યો³ય શરત ઋણ કરાર અથવા મજ પԋમાં સામેલ કરવામાં આવશે.
ૂ રી
(3) કંપની સાવજ
િનક 3યવસાય Ԑથા, હાલની લાગુ નીિતઓ, મંજૂ રીની શરતો અને xx.બી.આઈ. Հારા
સમયાંતરે ӽરી કરાયેલી માગˇદિશˇકા અનુસાર િવતરણ પછીની દેખરખ હાથ ધરશે.
(4) કંપની ઋણ કરારના અનુસંધાનમાં જ ચુકવણી અથવા કામગીરીને પાછી ખӱચવા / વેગ આપવાને લગતો કોઈપણ િનણˇય લેશે.
(5) કંપની તમામ લેણાંની ચુકવણી પર અથવા ઋણ ની બાકી રકમની વસૂલાત પર તમામ ӽમીનગીરીને
કોઈપણ કાયદે સરના અિધકાર અથવા અլય કોઈ દાવા માટેના પૂવાˇિધકારને આધીન રહીને Ԇાહકન
અગાઉથી સચના આપીને છૂ ટી કરશે. આ સૂચના બાકીના દાવાઓ અને સંબિં ધત દાવાન
સમાધાન/ચુકવણી ન થાય sયાં સુધી કંપની ӽમીનગીરી ӽળવી રાખવા માટે હકદાર છે તે શરતો
િવશે સંપૂણˇ િવગતો Ԑદાન કરશે.
(6) Ԇાહકને ઋણનું િવતરણ Ԑાધાլયમાં એન.ઇ.એફ.ટી./આર.ટી.Ӿ.એસ. જવ
ા વીજ માիયમ (ઇલેટӬ ોિનક
મોડ) Հારા કરવામાં આવશે. જો કે, અમુક િકչસાઓમાં Ԇાહકને ઋણનંુ િવતરણ ચેક Հારા કરવું પડી શકે છે. એન.ઇ.એફ.ટી./આર.ટી.Ӿ.એસ./ચેક Հારા ઋણ િવતરણના િકչસામાં, કંપની કંપનીના બӱક ખાતામાંથી ફંડના વાչતિવક ડેિબટની તારીખથી 3યાજ દર વસૂલશે.
(7) મિહના દરિમયાન ઋણના િવતરણ અથવા ચુકવણીના િકչસામાં, કંપની જે સમયગાળા માટે ઋણ બાકી છે તેના માટે 3યાજ દર વસૂલશે.
(8) જો કંપનીએ અગાઉથી એક અથવા વધુ સમાન હՃા એકિԋત કયાˇ હોય, તો 3યાજ દર બાકી રકમ પર વસૂલવામાં આવશે, નિહ કે ઋણની સંપૂણˇ રકમ પર.
XIX. સમાન હՃા આધાિરત 3યિhગત ઋણ પર અિનિAત 3યાજ દરનું ફરી મૂճયાંકન:
સમાન હՃા આધાિરત 3યિԝગત ઋણ પર અિનિRત 3યાજ દરને ફરીથી નFી કરવા માટે નીચેની માગˇદિશકˇ ાઓનું પાલન કરવામાં આવશેઃ
(1) મજ
ૂ રીના સમયે અને sયારબાદ ઋણની મુદત દરિમયાન, ઋણ પર 3યાજ દરમાં ફેરફારની સંભિવત
અસર િવશે չપ9પણે તેમના સમાન હՃા અને/અથવા ઋણની મુદતમાં ફેરફાર તરફ દોરી ӽય છે,
ઋણ કરાર અથવા બંનેમાં ઉճલેિખત હોવાના િકչસામાં, Ԇાહકને લેિખતમાં કાં તો અંԆӾ ભાષામા
અથવા જો પસંદ કરલ હોય તો, Ԇાહક Հારા સમӾ શકાય તે չથાિનક ભાષામાં (Ԟાં તો
પԋ/એસ.એમ.એસ./ઇમેઇલ Հારા) ӽણ કરવી પડશે.
(2) 3યાજ દરમાં ફેરફારની િչથિતમાં, કંપની Ԇાહકને 3યાજ દર અને ઋણની મુદતમાં અનુ5પ ફેરફાર અન
આવી ઋણની મુદત બદલવાની અસરકારક તારીખ બદલવાની સલાહ અંԆӾ ભાષામાં અથવા જો
પસંદ કરલ હોય તો, Ԇાહક Հારા સમӾ શકાય તવે ી չથાિનક ભાષામાં સંદે શા3યવહાર મોકલશે.
Ԇાહકને નીચન
ા િવકճપો પણ પૂરા પાડવામાં આવશે, જન
ો ઉપયોગ Ԇાહક Հારા લેિખતમાં, કંપની
Հારા સંદે શા3યવહારના 15 િદવસની અંદર કરી શકાશે:
(i) લાગુ પડતા સમાન હՃામાં વધારો; @
(ii) સમાન હՃામાં વૃિԺ અને ઋણની મુદત લંબાવવાનું સંયોજન; @; અથવા
(iii) ઋણની મુદત દરિમયાન કોઈપણ સમયે ઋણની પ અથવા સંપૂણˇ રીતે*
@ લંબાવવું નકારાԵક ઋણમુિԝમાં પિરણમતું નથી
ˇચુકવણી કરવા માટે, કાં તો આંિશક રીતે
*ગીરાના શુճકો/ પૂવˇચુકવણી દં ડાԵક શુճકની વસલૂ ાત xx.બી.આઈ.ના પિરપԋને, જે લાગુ પડી શકે તેને આિધન રહેશે.
(3) જો Ԇાહક ઉપર જણા3યા મજ
બની સમયમયાˇદાની અંદર કોઈ પણ િવકճપનો ઉપયોગ કરતી કંપનીન
Ԑિતસાદ આપે તો આ Ԑકારનો ફેરફાર Ԇાહકો Հારા જણા3યા મજબની તારીખથી અમલી
બનાવવામાં આવશે.
(4) ઉપરોԝ િવકճપના ઉપયોગને આનુષંિગક કોઈ પણ સુિવધા શુճકો/વહીવટી ખચˇ મજ આ Ԑકારના શુճકો/ખચˇમાં સુધારો કરતી વખતે પણ ӽહેર કરવામાં આવશે.
ૂ રપԋમાં અન
(5) Ԇાહક મુÇલ અને અsયાર સુધીમાં પુનઃԐાՃ થયેલ 3યાજની ગણતરી કરતા ખાતાઓના િનવેદનોને ઉપયોગમાં લઈ શકે છે; સમાન હՃાની રકમ; બાકી રહેલા સમાન હՃાની સં'યા અને સમԆ ઋણની
મુÇત માટે 3યાજ દર (વાિષˇક) કંપનીની કોઈપણ શાખાનો સપકˇ કરીને અથવા ઇમેઇલ અથવા
ફોન કરીને અથવા લખીને સંપણˇ ઋણનો(Xxxxxxxxxxxx@xxxxxxxxx.xxx)પર કપં નીની
વેબસાઇટ પર પર
ી પાડવામાં આવેલી િવગતો અનસ
ાર સંભાળ ટુકડીને ORIX India -
Contact Us ખાતે કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી િવગતો અનસ શકે છે.
ાર સપ
કˇ કરી
નોંધ: આ કલમ નંબર Vની જોગવાઈ 31 િડસે’બર, 2023 ના રોજ અથવા તે પહેલાં ԐાՃ થયેલી તમામ વતમˇ ાન ઋણ અને આ તારીખ પછી ԐાՃ તમામ નવા ઋણને લાગુ પડશે. તમામ Ԑવતˇમાન Ԇાહકોન
ઉપરોԝ પેટાકલમ (2)માં જણા3યા મજબ, કે જે તમે ને ઉપલ*ધ છે, તને ે ઉિચત માիયમો મારફત,ે િવકճપોની
ӽણ કરવા માટે એક સંદે શા3યવહાર મોકલવામાં આવશે.
XX. "જં ગમ/չથાવર િમલકત દչતાવજોની રજૂ આત: 3યિԝગત Ԇાહકો માટને ા 3યિԝગત ઋણ માટે નીચેની
માગ િશકˇ ાઓનું પાલન કરવું પડશે.
(1) 3યિԝગત Ԇાહકો:
(a) ઉપરોԝ કલમ IV (5) માં ઉճલેિખત શરતને બાદ કરતા અને તે િસવાય, કંપની તમામ મ
જંગમ/չથાવર િમલકતના દչતાવજો બહાર પાડશે અને સી.ઇ.આર.એસ.એ.આઈ. સાથ
નોંધાયેલા શુճક અથવા અլય નોંધણી શાખા/િનયમનકારી અિધકૃ ત સાથેના કોઈપણ શુճકને ઋણ ખાતાની સંપૂણˇ ચુકવણી/પતાવટના 30 િદવસના સમયગાળાની અંદર અનાપિԱ Ԑમાણપԋ બહાર પાડશે.
(b) Ԇાહક/ગીરો મૂકનારને, Ԟાં તો કંપનીની શાખામાંથી ԧાં ઋણની સુિવધા કરવામાં આવી હતી (સુિવધા આપતી શાખા) અથવા સુિવધા આપતી શાખાની નӾકની શાખામાંથી અથવા 71/2 D પર િદճહી િչથત શાખામાંથી, રામા રોડ, નજફગઢ રોડ ઔԾોિગક િવչતાર, નવી
િદճહી-110015 તેની/તેની પસંદગી મજ કરવાનો િવકճપ આપવામાં આવશે.
બ 3 મ
જં ગમ/չથાવર િમલકતના દչતાવેજો એકિԋત
(c) ગીરો મૂકવામાં આવેલી չથાવર િમલકત (સલામત િમલકત) ના િકչસામાં, Ԇાહક Հારા લેવામા આવેલા ઋણના સંબંધમાં ગીરો ધરાવનાર (જે Ԇાહક હોઈ શકે કે ન પણ હોઈ શકે) Հારા મૂળ
િમલકતના દչતાવેજો (જમ કે ગીરો આપતી વખતે ગીરો ધરાવનાર Հારા પૂરા પાડવામા
આ3યા હોઈ શકે તે) ગીરો ધરાવનાર/માિલકને સોપવામાં આવશ.ે
3 મ જંગમ/չથાવર િમલકતના દչતાવેજો પરત કરવાની સમયરખ
ા અને չથળનો ઉճલેખ 1 િડસે’બર, 2023 ના રોજ અથવા તે પછી ӽરી કરાયેલા મજં ૂ રી પԋમાં કરવો પડશે.
િમલકતના માિલકને સોંપવામાં આવશે નિહ કે Ԇાહકને. sયારે સલામત િમલકતના એકથી વધુ ગીરો ધરાવનાર/માિલક હોય તેવા િકչસામાં અસલ િમલકતનો દչતાવેજ તમામ ગીરો ગીરો ધરાવનાર/માિલકોને આપવાનો રહેશે. ઉપરોԝ ઉճલેિખત હોવા છતાં, આવા િકչસામાં 30
િદવસના સમયગાળાની ગણતરી તે િદવસથી કરવામાં આવશે ԧાં સુધી તમામ ગીરો/માિલકો
ઉપરોԝ પેટા કલમ (b) માં જણા3યા મજ
બ તેમના Հારા પસંદ કરલ
ા չથળે ઉપરોԝ
િમલકતના દչતાવજોના સԆં હ માટે પોતાને ઉપલ*ધ કરાવી રՑા છે િસવાય કે અિધકૃ તતા પԋ
અથવા મુખsયારનામું ગીરો/માિલકો Հારા Ԑદાન કરવામાં આવે, જે મૂળ િમલકત દչતાવેજ 3યિԝગત રીતે એકિԋત કરવા માટે કંપનીની શાખા કચેરીની મુલાકાત લેવા માટે સԟમ નથી
(જને અનુપલ*ધ 3યિԝ તરીકે ઓળખવામાં આવે છ)ે , કોઈપણ ચોFસ ગીરો/માિલક (ઓ)
ની તરફેણમાં, મ િમલકત દչતાવજે 3યિԝગત રીતે એકિԋત કરવા માટે કંપનીની શાખા
કચેરીની મુલાકાત લેવા માટે કોણ ઉપલ*ધ છે/છે, તમામ ગીરો માિલક (ઓ) ના કેવાયસી
દչતાવજો સાથે અનુપલ*ધ 3યિԝ પાસથે ી અિધકૃ તતા ધરાવે છે. ઉપરોԝ હોવા છતાં, આવા
િકչસામાં 30 િદવસની અવિધની ગણતરી તે િદવસથી કરવામાં આવશે ԧારે તમામ ગીરો / માિલકો તેમના Հારા પસંદ કરવામાં આવેલા չથળે ઉԝ િમલકતના દչતાવેજો એકિԋત કરવા
માટે ઉપલ*ધ કરાવશે, જમ
કે ઉપરોԝ પેટા કલમ (b)માં જણા3યા મજ
બ, ԧાં સુધી મોગજર
/ માિલકો Հારા અિધકૃ તતા પԋ અથવા મુખsયારનામું Ԑદાન કરવામાં ન આવે sયાં સુધી, જઓ
મૂળ િમલકતના દչતાવજને 5બ5માં ('અનુપલ*ધ 3યિԝ ‘તરીકે ઓળખાય છ)ે એકԋ કરવા
માટે કંપનીની શાખા કચેરીની મુલાકાત લેવા માટે સԟમ ન હોય, કોઈ પણ ચોFસ ગીરો
ધરાવનાર/માિલક(ઓ)ની તરફેણમાં હોય, જઓ 3યિԝગત રીતે અસલ િમલકત દչતાવજે
એકિԋત કરવા માટે કંપનીની શાખા કચેરીની મુલાકાત લેવા માટે ઉપલ*ધ હોય/ ઉપલ*ધ
હોય, તેમણે તમામ મોગજ અિધકૃ તતા મેળવી હોય.
ર માિલક(ઓ)ના કેવાયસી દչતાવેજો સાથે અԐાխય 3યિԝ પાસેથી
(d) એકમાԋ ગીરો ગીરો ધરાવનારના અવસાનની આકિչમક ઘટનાને સંબોધવા માટે (જઓે Ԇાહક કે ઋણલેનાર અથવા સંયુԝ Ԇાહકો અથવા સહ-ઋણધારકો હોય કે ન પણ હોય, અસલ જંગમ/չથાવર િમલકતના દչતાવેજો આવા ગીરો ધરાવનારના કાનૂની વારસદારોન પરત કરવામાં આવશે, જો આવા કાનૂની વારસદારો ઉԱરાિધકારનું Ԑમાણપԋ અથવા
Ԑમાિણત વિસયત અથવા આવા કોઈ પણ દչતાવજ
રજૂ કરે, જમ
ાં չથાિપત કરવામાં આવે કે
આવા દչતાવેજનો કબજો માગતી 3યિԝ મૃત ગીરો રાખનારનો કાનૂની વારસદાર છ.ે તે
માટેની Ԑિԃયા નીચે મજબ રહશે ેઃ
(i) મૃતક ગીરો ધરાવનાર/માિલકના કાનૂની વારસદારો Հારા રજૂ કરવામાં આવનાર જંગમ કે չથાવર િમલકતના માિલકના મૃsયુ Ԑમાણપԋની નકલ.
(ii) ઉԱરાિધકારનંુ Ԑમાણપԋ અથવા મૃsયુ પામેલા ગીરો ધરાવનાર/માિલકના કાનૂની વારસદારો Հારા રજૂ કરવામાં આવનાર Ԑમાિણત વિસયત.
(iii) સંયુԝ ગીરો/માિલકોના િકչસામાં, બચેલા ગીરો આપનાર/સલામત િમલકતનો માિલક
(કંપની Հારા િનધાˇિરત ઢબમાં) કે દչતાવજના અլય કોઈ દાવદાે રો નથી અને હયાત
ગીરો આપનાર/માિલક Հારા માંગવામાં આવેલી સલામત િમલકતના આવા મૂળ
િમલકતના દչતાવજોના સંબંધમાં ԋીӾ 3યિԝ પાસથે ી ભિવ9યના કોઈપણ
દાવાઓમાંથી કંપનીને વળતર આપવું.
(iv) સલામત િમલકતના અસલ િમલકતના દչતાવેજોનો કબજો માંગતી એકાકી 3યિԝના
તાજતરના કે.વાય.સી. દչતાવજને ી Ԑમાિણત નકલ.
(v) સલામત િમલકતના અસલ સંપિԱના દչતાવજોનો કબજો માંગતી 3યિԝ Հારા યો³ય
રીતે હչતાԟર કરાયેલ չવીકૃ િત પԋ.
(vi) સલામત િમલકતના એકથી વધુ કાન ી વારસ હોય sયારે આવા અસલ િમલકતના
દչતાવજ તમામ કાનૂની વારસદારોને સોંપવાના રહશેે . ઉપરોԝ ઉճલિે ખત હોવા છતાં,
આવા િકչસામાં 30 િદવસના સમયગાળાની ગણતરી તે િદવસથી કરવામાં આવશે જ
િદવસે તમામ કાનૂની વારસદારો ઉપરની પેટા કલમ (b) માં જણા3યા મજબ તેમના
Հારા પસંદ કરલા չથળે દչતાવજે ોના સԆં હ માટે કંપનીની શાખા કચેરીમાં હાજર રહશે ે.
જઓ િમલકતના અસલ દչતાવજને 5બ5 ('અનુપલ*ધ કાનૂની વારસદારો ‘તરીકે
ઓળખાય છે) 3યિԝગત રીતે એકિԋત કરવા માટે કંપનીની શાખા કચેરીની મુલાકાત લેવા માટે સԟમ ન હોય, તો કોઈ પણ ચોFસ કાનૂની વારસદારોની તરફેણમાં, જઓે
3યિԝગત રીતે અસલ િમલકત દչતાવજ
એકિԋત કરવા માટે જ/ે જઓ
કંપનીની
શાખા કચેરીની મુલાકાત લેવા માટે ઉપલ*ધ હોય, તેઓ તમામ કાનૂની વારસદારોના
કે.વાય.સી. દչતાવજ હોય છે.
ો સાથે અԐાխય કાનૂની વારસદારો પાસેથી અિધકૃ તતા ધરાવતા
આથી չપ9તા કરવામાં આવે છે કે, આવા િકչસાઓમાં 30 િદવસનો સમયગાળો
ઉપરની પેટા કલમ (i) થી પેટા કલમ (vi) માં ઉճલેિખત દչતાવેજો સોપ ગણવામાં આવશે.
વાની તારીખથી
(e) ગીરો/ સલામત િમલકતના માિલક અથવા કાનૂની વારસદારોના િકչસામાં, જે લાગુ પડે તે, તે ભારતની બહાર રહેતો હોય, તો ઉપરોԝ ગીરો ધરાવનાર / સલામત િમલકતના માિલક
અથવા કાનૂની વારસદારોએ મુખsયારનામું (યો³ય રીતે નોટરાઇGડ આવા મોગજર / માિલક
અથવા કાનૂની વારસદારોના િનવાસી દે શના દૂતાવાસ Հારા યો³ય રીતે નોટરાઇGડ હોવ
જોઈએ, જે લાગુ પડે તે, સલામત િમલકતના અસલ સંપિԱના દչતાવજ તેણીને અિધકૃ ત કરતા Ԑિતિનિધની તરફેણમાં.
ોના સંԆહ માટે તેને /
(f) આ પેટા કલમની કલમ (c) અથવા (d) અથવા (e) ની જોગવાઈને આિધન છે, મૂળ જંગમ/չથાવર િમલકતના દչતાવેજો બહાર પાડવામાં િવલંબ અથવા ઋણની સંપૂણˇ ચુકવણી/પતાવટના 30 િદવસથી વધુ સમય પછી સંબંિધત નોંધણી શાખા સાથે શુճક સંતોષ પԋ ફાઇલ કરવામાં િન9ફળતાના િકչસામાં, કંપની Ԇાહકોને આવા િવલંબના કારણોની ӽણ
કરશે. જો િવલંબ કંપનીને લીધે થયો હોય, તો તે કોઈપણ લાગુ કાયદા મજબ અլય કોઈ
વળતર મેળવવાના Ԇાહકના અિધકારો Ԑsયે પૂવˇԆહ િવના િવલંબના દરક
₹5,000/- ના દરે વળતર આપશે.
િદવસ માટે Ԇાહકન
(g) મૂળ જંગમ/չથાવર િમલકતના દչતાવજોને ખોટ/નુકસાનના િકչસામાં, કાં તો આંિશક રીતે
અથવા સંપૂણˇ રીતે, Ԇાહકને જં ગમ/չથાવર િમલકતના દչતાવેજોની નકલ/Ԑમાિણત નકલો
મેળવવામાં મદદ કરવી પડશે અને ઉપરના ફકરા (f) માં દશાˇ3યા મજબ વળતર ચૂકવવા
ઉપરાંત, કંપની સંબંિધત ખચˇનું વહન કરશે. આવા િકչસામાં કંપનીને આ Ԑિԃયા પૂણˇ કરવા માટે 30 િદવસનો વધારાનો સમય ઉપલ*ધ થશે અને િવલંિબત સમયગાળાના દં ડની ગણતરી કુ લ 60 િદવસના સમયગાળા પછી કરવામાં આવશે.
(2) િબન-3યિԝગત Ԇાહકોઃ
ԧાં સુધી િબન-3યિԝગત Ԇાહકોની વાત છે, એકસમાન અિભગમ (ԧાં સુધી ફԝ સલામત
િમલકતના અસલ િમલકતના દչતાવેજોના મુિԝની વાત છે) 3યિԝગત Ԇાહક માટે િનધાˇિરત મુજબ,
િસવાય કે પાલન ન કરવાના અિનવાયˇ કારણો હોય, તેમને અનુસરવામાં આવી શકે છે.
XXI. સમાլય:
(a) કંપની Ԇાહકની બાબતોમાં દખલ કરશે નહી,ં િસવાય કે ઋણ કરારના િનયમો અને શરતોમાં શંુ Ԑદાન કરવામાં આ3યું છે (િસવાય કે નવી માિહતી, જે Ԇાહક Հારા અગાઉ ӽહેર કરવામાં આવી નથી, તે
કંપનીના իયાનમાં આવે).
(b) Ԇાહક ખાતાની બદલી માટે, Ԇાહક તરફથી લેિખતમાં િવનંતીની ԐાિՃના િકչસામાં, સંમિત અથવા અլયથા કે જ,ે કંપનીને વાંધો, જો કોઈ હોય તો, િવનંતીની ԐાિՃની તારીખથી 21 િદવસની અંદર ӽણ
કરશે. આવી બદલી ઋણ કરારમાં દશાˇવેલ િનયમો અને શરતો મજબ થશ.ે
(c) ઋણની વસૂલાતની બાબતમાં, કંપની કાયદેસર રીતે માլય Ԑિԃયાઓ અપનાવશે અને અનુિચત
સતામણી અથવા, બળનો ઉપયોગ, ધમકી જવ
ી કે, િવિચԋ કલાકો પર Ԇાહકોને સતત પરશ
ાન કરવ
(એટલે કે કંપનીના Ԑિતિનિધએ Ԇાહકને સવારે 8 વા³યા પહેલાં અથવા સાજે 7 વા³યા પછી કૉલ
કરવો નહી) િસવાય કે Ԇાહક પોતે કંપનીના Ԑિતિનિધને આવું કરવાની સલાહ આપે, ઋણની
પુનઃԐાિՃ માટે શારીિરક શિԝનો ઉપયોગ, વગેરે ӽહેર અપમાનનો આશરો લેશે નહી. Ԇાહક સાથ
યો³ય રીતે 3યવહાર કરવા માટે ઉઘરાણી અિધકારી અને અլય કમˇચારીને પૂરતી તાલીમ આપવામા આવશે.
(d) ગીરાને લગતા શુճકો/દં ડાԵક પૂવˇચુકવણી/શુճકો આર.બી.આઈ.ની માગˇદિશકˇ ામાં ઉճલેિખત શરતો
અથવા આ સંબંધમાં આર.બી.આઈ. Հારા ӽરી કરવામાં આવેલી અլય કોઈ પણ માગદ અનુસાર વસૂલવામાં આવશે.
િશˇકા
(e) કંપની િવકલાંગતાના આધારે શારીિરક/ӿિ9હીન 3યિԝઓને ઋણ આપવામાં ભેદભાવ કરશે નહી.
કંપની તમામ չતરે તેમના કમ ારીઓ માટે હાથ ધરવામાં આવેલા તમામ તાલીમ કાયˇԃમોમાં કાયદા
અને આંતરરા9Ӭ ીય સંમેલનો Հારા તેમને બાંયધરી આપવામાં આવેલા િવકલાંગ 3યિԝઓના અિધકારો ધરાવતા યો³ય માપાંકનો સમાવેશ કરશે.
XXII. િનદે શક સિમિતની જવાબદારી:
(a) (a) કંપનીના કાયˇકતાˇઓના િનણˇયોથી ઉSભવતા તમામ િવવાદો ઓછામાં ઓછા આગામી ઉ³ચ չતર સાંભળવામાં આવે અને તેનો િનકાલ કરવામાં આવે તેની ખાતરી કરતી ફિરયાદ િનવારણ પԺિતને
xxxx xx xxxxxx મજૂ ર કરવાની જ5ર છે. xxxxxx xxxxxx સંરચના આ આચારસંિહતાના
પિરિશ9 તરીકે જોડાયેલ છે.
(b) િનદે શક સિમિત સંિહતાના પાલન અને 3યવչથાપનના િવિવધ չતરો પર ફિરયાદ િનવારણ સંરચનાની કામગીરીની સમીԟા કરશે. આવી સમીԟાઓનો એકીકૃ ત અહેવાલ અધˇ-વાિષˇક ધોરણે મંડળીને રજૂ કરવામાં આવશે.
XXIII. ફિરયાદ િનવારણ અિધકારી
ફિરયાદ િનવારણ અિધકારી િવશેની વધુ િવગતો ӽણવા માટે કૃ પા કરીને પિરિશ9 જુ ઓ.
XXIV. લોકપાલઃ
કંપની િરઝવˇ બӱક-સંકિલત લોકપાલ չકીમ, 2021 (યોજના) હેઠળ આવરી લેવામાં આવી છે અને તે મજબ
િનદે xx xxxxxx ઉપરોԝ યોજના અનુસાર િԐિլસપલ નોડલ ઓિફસરની િનમણૂક કરી છે મુ'ય નોડલ અિધકારી અને નોડલ અિધકારી(ઓ) ની િવગતો કંપનીની વેબસાઇટ ORIX - OLFS: Ombudsman
(xxxxxxxxx.xxx).પર પર ઉપલ*ધ છે.
XXV. સંિહતાનું Ԑકાશન
આ સંિહતા િવિવધ િહતધારકોની માિહતી માટે કંપનીની વેબસાઇટ xxx.xxxxxxxxx.xxx પર Ԑકાિશત કરવાની રહેશે.
XXVI. વસુલવામાં આવતા વધુ પડતા 3યાજ દરના શુճકનું િનયમન:
(a) કંપની 3યાજ દરો અને Ԑિԃયા અને અլય શુճક નFી કરવા માટે યો³ય આંતિરક િસԺાંતો અન Ԑિԃયાઓનંુ પાલન કરશે
(b) કંપનીએ ભંડોળ/કામગીરી, ગાળો, જોગવાઈ, અને જોખમ Ԑીિમયમના ખચˇને իયાનમાં રાખીને ગીરો સંદભˇ દર તરીકે ઓળખાતા 3યાજ દરનો નમૂનો અપના3યો છે, જે ઋણ અને એડવાિլસસ માટે વસલૂ વામાં આવતા 3યાજ દર નFી કરવા માટેનો આધાર હશે અને તે કંપનીની વેબસાઇટ પર https:// xxx.xxxxxxxxx.xxx/xxxx-xxxx-xxxxxxx.xxx અપડેટ કરવામાં આવશે.
(c) Ԇાહક પાસેથી વસલવામાં આવનાર 3યાજ દરના સંદભˇમાં, કંપનીએ જોખમના ધોરણના વગťકરણ
માટે અિભગમ તૈયાર કયӷ છે જે Ԇાહક પાસેથી 3યાજ દર વસૂલવામાં આવશે. કૃ પા કરીને કંપનીની વેબસાઇટ પર ઉપલ*ધ 3યાજ દર નીિત અને જોખમ અિભગમના Ԇેડેશન નો સંદભˇ લો https:// xxx.xxxxxxxxx.xxx/xxxx-xxxxxxxxxx.xxx
(d) Ԇાહકોને િવગોપન માટે લાગુ 3યાજ દર મંજૂ રી પԋમાં અને ઋણ કરારમાં չપ9પણે ӽહેર કરવામા આવશે.
(e) xx xxxx, મજૂ રી પԋક અને અլય સંદે શા3યવહારમાં ઉճલિે ખત 3યાજ દર વાિષˇક દર હશે.
XXVII. કંપની Հારા ભંડોળ પૂGં પાડવામાં આવતી સંપિnઓનો કબજોઃ
કંપનીના ઋણ કરારમાં આર.બી.આઈ. Հારા સમયાંતરે િનધાિˇ રત કયાˇ મજ જોઈએ.
XXVIII.xxxxxx xxxxxx સંરચના
તેને જ આ આચારસંિહતાના પિરિશ9 તરીકે જોડાયેલ છે
બ જ5રી પુન:કબӽની કલમો હોવી
F.સુધારોઃ
કોઈપણ કારણ આխયા િવના, કોઈપણ સમયે, આ નીિતને સંપ
ણે અથવા આંિશક 5પે સુધારવા અથવા સંશોિધત
કરવાનો સિમિત તેનો અિધકાર અનામત રાખે છે. જો કે, આવો કોઈ સુધારો અથવા ફેરફાર, િસવાય કે તેની લેિખતમાં ӽણ કરવામાં આવે, બંધનકતાˇ રહેશે નહી.ં
પિરિશՋ
xxxxxx xxxxxx સંરચના
(1) પિરચય:
(a) કંપની સેવાના ધોરણો չથાિપત કરવા અને બӽરનો આચાર તેમજ બહુ િવધ માիયમોમાં Ԇાહક Ԑિતસાદના આધારે Ԇાહકના અનુભવમાં સતત સુધારો કરવા માટે સવԆˇ ાહી અિભગમ ધરાવે છે
(b) કંપની Ԇાહકોને કંપનીની સવ
ાઓ પર Ԑિતસાદ આપવા તેમજ તેમની ફિરયાદો નોધ
ાવવા માટે
બહુ િવધ માիયમો Ԑદાન કરવાની ખાતરી કરે છે. ઉપરાંત કંપનીને 'યાલ છે કે ફિરયાદોનું ઝડપી
અને અસરકારક સંચાલન તમજ Ԑિԃયાઓ સુધારવા માટે તાsકાિલક સુધારાԵક અને િનવારક
પગલાં ઋણ લેનારાઓ/Ԇાહકોના તમામ વૃԱખંડને ઉԱમ Ԇાહક સેવા Ԑદાન કરવા માટે જ5રી છે.
(c) આ હાંસલ કરવા માટે, કંપનીએ Ԇાહકની ફિરયાદોના િનવારણ માટે એક માળખાની 5પરખે ા તૈયાર કરી છે અને Ԇાહક સંપકˇસૂԋોના સંદભˇ માટે ફિરયાદ િનવારણ સંરચનાના 5પમાં તનું
દչતાવӾકરણ કયુӭ છે
(2) ԐՇ અને xxxxxxxx 3યા’યા:
કંપનીએ ફિરયાદો અને ԐՇોને չપ9 રીતે 3યા'યાિયત કયાˇ છે જથ
ી Ԇાહકની સમչયાઓને સબ
ોધવામા
આવે અને સચોટ રીતે દչતાવજે
2.1 ԐՇ: ԐՇ છે કે
(a) કોઈપણ શંકા / પ
કરવામાં આવે.
પરછ
(b) Ԇાહક વધુ չપ9તા / માિહતી શોધે / તની Ԑિતકૂ ળ તપાસ ઈ³છે છ.ે
(c) Ԇાહક િવનંતીની િչથિત/Ԑગિત તપાસી રՑા છે
(d) સુિવધા / સોપ
ણીઓ માટે ઉճલેિખત કાયˇ પણ
ˇ કરવાનો સમય - ટનˇ અરાઉլડ ટાઇમ
(ટી.એ.ટી.)ની સમાિՃ પહેલાં Ԇાહક પછૂ પરછ/ Ԑિતકૂ ળ તપાસ ઈ³છે છે.
ԐՇોનું ઉદાહરણ :
(a) ગીરોિનવેદનની િબન-ԐાિՃ (ટી.એ.ટી.ની અંદર)
(b) ઋણ અરӾની િչથિત િવશન
2.2.ફિરયાદ: ફિરયાદ છે કે
(c) એક ફિરયાદ/ િવરોધ
ી પૂછપરછ (ટી.એ.ટી.ની અંદર)
(d) Ԇાહક સેવાઓ/ઉsપાદનની િબન-સમાનુ5પતા પર િવવાદ કરે છે.
(e) કંપની Հારા કરવામાં આવેલી ભૂલ.
ફિરયાદોનું ઉદાહરણ :
(a) કંપનીને સરનામું બદલવાની િવનંતી કરવામાં આવી નથી.
(b) મજૂ ર રકમ સામે ઓછી િવતરણ રકમ.
(c) િવતરણ કરવામાં આ3યું નથી (ટી.એ.ટી. સાથે).
(3) સાવજˇ િનક “ાહક ફિરયાદોને સંભાળવાની Ԑિԃયાઃ
(a) "Ԇાહકની ફિરયાદોની ӽણ કરવા માટે સંપકˇિબંદુઓ: ԐાՃ થયેલી તમામ ફિરયાદોને નીચે મજબ
િનયંિԋત કરવામાં આવશે: Ԇાહકને ફિરયાદોના િનવારણ માટે ઉપલ*ધ માիયમો િવશે ӽણ કરવામાં આવશે. જે છે:
(i) શાખા;
(ii) સંપકˇ કેլÇ; + 91-9877333444
(iii) વેબસાઇટ : ઇમેઇલ- xxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
(b) ફિરયાદોનો ¥ોત : Ԇાહક તરફથી સીધી ફિરયાદો ઉપરાત, ભારતીય િરઝવˇ બӱક સિહત િવિવધ
િનયમનકારી સંչથાઓ Հારા ԐાՃ થયેલી ફિરયાદો, બિӱ કંગ લોકપાલ, ફિરયાદ િનવારણ સેલ હેઠળ કેિլÇય રીતે હાથ ધરવામાં આવશે.
(c) Ԇાહકની ફિરયાદોનું લોિગંગ અને ટӬેિકંગ : ԐાՃ થયેલી કોઈપણ ફિરયાદો-મૌિખક રીતે, ઇમેઇલ
Հારા અથવા લેિખતમાં, જો તે જ િદવસે ઉકેલવામાં ન આવે અને તનો જવાબ આપવામાં ન આવે,
તો કંપની Հારા યો³ય માનવામાં આવે તે રીતે તેની ӽળવણી કરવામાં આવશે. રકોડˇમાં રાખવામા
આવેલી દરક ફિરયાદ માટે չવીકૃ િત આપવામાં આવે છ.ે
(d) Ԑિતસાદની રીત : કંપની એ સિુ નિRત કરશે કે Ԑિતસાદની રીત Ԇાહકને મળે લી માિહતીની પԺિત અનુસાર છે. દા. ત. ઈ-મેલ Հારા ԐાՃ થયેલા કેસોનો જવાબ ઈ-મેલ Հારા આપવામા આવશે.
(e) કાયˇ પૂણˇ કરવાનો સમય (ટનˇ અરાઉլડ ટાઈમ) : કંપનીએ ઋણ લનાર/Ԇાહકની ફિરયાદોના
જવાબ આપવા અને અંિતમ િનરાકરણ માટે નીચેની કાયˇ પણૂ ˇ કરવાની સમયમયાˇદા ӽળવવાનો Ԑય¾ કરવો જોઈએ.
ԃમાંક. | ફિરયાદનો Ԑકાર | ઠરાવ માટે કાયˇ પૂણˇ કરવાનો સમય (ટનˇ અરાઉլડ ટાઇમ) (ટી.એ.ટી.) |
1 | ઋણ કરાર અને ઋણને સંબિં ધત | T + 30 |
2 | માફી/િરફં ડ | T + 30 |
3 | ગીરો અને સમાપન દչતાવજે ો | T + 30 |
4 | અլયો | T + 30 |
(f) ફિરયાદોની વૃિԺ : ઉપરોԝ ઉճલેિખત એકંદર મહԱમ સમયગાળાની અંદર કે જમાં ફિરયાદન
િનરાકરણ કરવાની જ5ર છે, sયાં સչં થામાં િવિવધ չતરે ફિરયાદોના િનવારણ માટે િનધાિˇ રત
વૃિԺ માળખું હશ. માળખંુ Ԇાહકના સંતોષ માટે ઉકેલવામાં ન આવેલી વણઉકેલાયેલી
ફિરયાદો/ફિરયાદોને ઉ³ચ અિધકારીઓ સુધી પહોચ
ાડવાનું સૂચવે છે. ԐાՃ થયલ
ી તમામ
ફિરયાદોને નીચે મજબ િનયંિԋત કરવામાં આવશે:
Ԑથમ չતર | ઋણ લને ાર/Ԇાહક સાથે સીધો ઇլટફ´સ ધરાવતા શાખા 3યવչથાપક/શાખા Ԑભારી |
બીજું չતર | સંબંિધત 3યવસાયના વડા |
ԋીજંુ չતર | ફિરયાદ િનવારણ કԟ (Ӿ.આર.સી.) @ grcell@orixindia.com |
(g) નીચે જણા3યા મજબ ફિરયાદ િનવારણ અિધકારીએ એ સુિનિRત કરવું પડશે કે ԐાՃ થયેલી
તમામ ફિરયાદો નોધવામાં આવે અને તેનું િનરાકરણ કરવામાં આવે અને અસરકારક દેખરખ પણ
સુિનિRત કરવામાં આવ
/ વૃિԺ માળખું જથી ખાતરી કરી શકાય કે કોઈ પણ ફિરયાદ ઉકેճયા વગરની ન રહ.ે
(h) જો ઋણ લેનાર/Ԇાહક ઉપરની કલમ (f) માં સૂિચબԺ વિૃ Ժ માળખામાં જણાવેલા Ԑિતિનિધઓ
Հારા પૂરા પાડવામાં આવેલા ઔપચાિરક િનણય
થી સંતુ9 ન હોય અથવા મોખરાની કચર
ીના
અિધકારી Հારા પર
ા પાડવામાં આવેલ ઔપચાિરક િનણ
સંતોષકારક ન હોય તો તેઓ નીચ
જણા3યા મજ
બ ફિરયાદ િનવારણ અિધકારીનો સપ
કˇ કરી શકે છે:
Rી આિદsય શમાˇ
71/2 ડી, રામા રોડ,
નજફગઢ રોડ ઇլડિչટӬ યલ એિરયા, નવી
િદճહી-110015
ટેિલફોન: 011-45623200/300; ફેસ: 011-41023285
ઋણ લને આવશે.
ાર/Ԇાહક ઈ-મેઇલ Հારા ԐાՃ થયેલી ફિરયાદોનો જવાબ ફh ઇમઇ
લ Հારા આપવામા
વૈકિճપક રીતે, ઋણ લેનાર/Ԇાહક નીચે લખેલ 3યિԝને લખી શકે છે:
Rી ગૌરવ ભાિટયા, મુ’ય જોખમ અિધકારી 71/2 ડી, રામા રોડ,
નજફગઢ રોડ ઇլડિչટӬ યલ એિરયા, નવી
િદճહી-110015
ટેિલફોન: 011-45623200/300; ફેસ: 011-41023285
ઈ-મેલ: gaurav.bhatia@orixindia.com "
(i) ઋણ લેનાર/Ԇાહકની િવગતવાર સલાહ સાથે યો³ય અને સમયબԺ રીતે ફિરયાદોન
િનરાકરણ કરવામાં આવશે. જો ઔપચાિરક િનણયને થોડા સમયની જ5ર હોય, તો
ફિરયાદને չવીકારીને વચગાળાનો Ԑિતભાવ આપવામાં આવશે.
(j) જો ઋણ લેનાર/Ԇાહકની ફિરયાદ/િવવાદનું િનવારણ પાછલા ફકરામાં દશાˇવેલ
ઔપચાિરક િનણય
સરચના મજ
બ ન થાય તો ત/ે તેણી એક મિહનાની અંદર
આર.બી.આઈ.ના િનરીԟણ િવભાગના Ԑાદે િશક કાયાલ અપીલ કરવા માટે չવતંԋ છે.
યના Ԑભારી અિધકારીન
નૉન-બિ™ કં ગ સુપરિવઝન િડપાટˇમેլટ
મંુબઈ Ԑાદે િશક કાયાˇલય
િરઝવˇ બӱક ઓફ ઇિլડયા િબિճડંગ, ԋીજો માળ, રճે વે չટેશનની સામે,
ભાયખલા, મુંબઈ – 400 008
(k) કમˇચારી તાલીમ અને ӽગૃિત : Ԇાહકના સીધા સપ
કˇમાં રહેતા માիયમો અને અլય
સહાયક િવભાગોના તમામ કમˇચારીઓને સમયાંતરે Ԇાહકની ફિરયાદોનું સંચાલન કરવા માટે તાલીમ આપવામાં આવશે. આમાં કાયાˇԵક તાલીમ તેમજ 3યવહાર
કુ શળતાની તાલીમનો સમાવશ થશે.
(4) િવકલાંગ 3યિhઓ માટે : ફિરયાદ િનવારણ માળખ
Ԇાહક માટે ઉપલ*ધ ફિરયાદ િનવારણ પԺિત િવકલાગ/અધં અરજદારોને જ5િરયાતના બધા બદલાવો
માટે ઉપલ*ધ રહશ.
(5) “ાહકની ફિરયાદોની દેખરખે અને િનરીԟણની સમીԟા:
(a) િԋમાિસક ધોરણે નોધ
ાયેલી ફિરયાદોના મૂળ કારણનું િવՉષ
ણ/સંચાલન કરો. ફિરયાદોના
િવչતારોને ઓળખવા માટે કે જે તની Ԑકૃ િતમાં չથાિનક છે અને Ԑિԃયાની સમીԟા/Ԑિԃયાકીય
ફેરફારની જ5ર છે તેવા િવչતારોને ઓળખવા માટે ફિરયાદની Ԑકૃ િત અને Ԑકારને આધાર
િવՉષ
(b) િવՉષ
ણ હાથ ધરવામાં આવશે.
ણમાં બાબતને બંધ કરવાની સમીԟા (બંધ કરવાની પયાˇՃતા તેમજ સમયબԺતા)નો પણ
સમાવેશ થશે. િવՉષ
ણના મુ'ય પાસાઓ વિરՌ મનજ
મેլટને Ԑકાિશત કરવામાં આવશે. ԐાՃ
થયેલી અને બંધ થયેલી ફિરયાદોનો સારાશ કૅલેլડરના ભાગ 5પે ӽણ કરવામાં આવશે.
આર.બી.આઈ. Հારા િનધાિˇ રત સમીԟાઓના
ફે રફારોનો ઇિતહાસ
પુનરાવતˇનની તારીખ | આવૃિn | વણˇન | લેખકો | Հારા મજં ૂ ર |
27-07-2010 | 1 | Ԑારંિભક ડӬ ાծટ | Rી જય ગાંધી અથવા Rી પાથસˇ ારથી રે | િનદે શક સિમિત |
29-06-2012 | 2 | આર.બી.આઇ.ના પિરપԋ મજુ બ સુધારલે | Rી પાથˇસારથી રે | િનદે શક સિમિત |
22-03-2013 | 3 | 18 ફેԓુઆરી, 2013 ના રોજ આર.બી.આઇ.ના પિરપԋ મજુ બ સુધારલે | કુ . શુચી િસંઘવી | િનદે શક સિમિત |
31-03-2017 | 4 | આર.બી.આઇ. મુ'ય િદશા- િનદ´શો, 2016 મજુ બ સુધારલે | સિચવાલય િવભાગ | િનદે શક સિમિત |
24-08-2022 | 5 | આર.બી.આઇ. મુ'ય િદશા- િનદ´શો, 2016 મજુ બ સુધારલે | સિચવાલય િવભાગ | િનદે શક સિમિત |
22-12-2023 | 6 | આર.બી.આઇ. મુ'ય િદશા-િનદ´શો મજુ બ સુધારલે | સિચવાલય િવભાગ | િનદે શક સિમિત |
04-06-2024 | 7 | આર.બી.આઇ. મુ'ય િદશા-િનદ´શો મજુ બ સુધારલે | સિચવાલય િવભાગ | િનદે શક સિમિત |