Contract
ઇ-સાઇકલ ઉછીની (લોન પર) લેવા માટે નેશનલ ઇ-સાઇકલ સ્કીમના નનયમો અને શરતો
19 મે 2023
1. પ્રસ્તાવના
જીવત
(લાઇવ)
1.1. આ નનયમો અને શરતો નેશનલ ઇ-સાઇકલ સ્કીમ (“સ્કીમ”) હઠળ અમે તમને ઉછીની આપેલી ઇલેક્ટ્રિક
બાઇનસકલ (“ઇ-સાઇકલ”)ની સાથે સાથે કોઈ સહાયક સાધનો અને જોડાણોને લાગુ પડે છે.
1.2. તમારા બકુ કિંગ કન્ફમેશનમાં નનધાાકરત કયાા પ્રમાણે, તમે ઇ-સાઇકલ ઉછીની લેવા ઇચ્છો છો અને અમે તમને તે ઉછીની આપવા સમત થયા છીએ.
1.3. ઉછીની ઇ-સાઇકલ અને સાથે આપેલા કોઈ સહાયક સાધનો (લાઇટો, તાળા, હલ્ે મેટ્સ, ચાર્જર સકહતના સાધનો)નો તમારો ઉપયોગ 1 મકહનાથી વધારે ચાલશે નકહ અને તમને તે ઉછીનું આપવામાં આવે છે.
1.4. ઇ-સાઇકલ ઉછીની લઇને અને અમારી બકુ કિંગ મેનેજમેન્ટ નસસ્ટમ પર સબનધત ખાના પર નનશાની કરીન,ે
તમે આ નનયમો અને શરતો (“નનયમો”)ને અનરૂુ પ થવા અને તેની સાથે બધાયેલા રહવા સમત થાવ છો.
1.5. ઇવેન્ટમાં તમારે હાજર રહવાને અલગ નનયમો અને શરતો લાગુ પડી શકે, જે અમે તમને અલગથી ઉપલબ્ધ કરાવીશ.ું
1.6. કૃપા કરી નોંધી લેશો કે જો તમે આમાના કોઇપણ નનયમોનું ઉલ્લઘન કરો તો, અમે તમને ઇ-સાઇકલ
ઉછીની આપવાની છૂટ નકારી શકીએ અને/અથવા તમને ઉછીનું આપેલું રદ કરીએ તવ
2. અમારા નવશે અને xxxxxxx લગતી માકહતી
ું બની શકે.
2.1. અમે સાઇકલલસ્ટ્સ ટુકરિંગ રલબ છીએ (વેપારી નામ - સાઇકલલિંગ UK છે) અને ઇંગ્લેન્ડ અને વૅલ્સમાં કંપની નબર 25185 થી ઇન્કોપોરેટેડ અને નોંધાયેલા છીએ અને ચેકરટી નબર 1147607 થી ઇંગ્લેન્ડ
અને વૅલ્સમાં ચેકરટી તરીકે અને સ્કોટલેન્ડમાં ચેકરટી નબર SC042541 થી નોંધાયેલા છીએ, અમારી
રજીસ્ટડા ઑકફસ અહીં આવેલી xxxx Xxxxxxxxx, Xxxxxxx Xxxx, Xxxxxxxxx, Xxxxxx XX0 0XX (“Cycling UK”).
2.2. આ સ્કીમનો હત
ુ ઇ-સાઇકલ્સની જાહર
જનતાની જાગરૂકતા અને સમજ વધારવાનો, અને તેના
વપરાશની ગનત વધારવાનો છે. અમને સ્કીમનું નવતરણ કરવા કડપાટામેન્ટ ઑફ િાન્સપોટા પાસેથી
ભડોળ મળ્ું છે.
2.3. તમે આ શરતો, તમારી ઇ-સાઇકલ અને/અથવા સ્કીમને સબનધત કોઈ પ્રશ્નો માટે ઇમેઇલ મોકલીને
અમારો સપકા કરી શકો છો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
3. ઇ-સાઇકલ ઉછીની લેવી
3.1. ઇ-સાઇકલ ઉછીની લેવા તમે અવશ્યપણે:
3.1.1. 18 કે વધારે વર્ાની ઉંમરના હોવા રહ્ાં જો તમે ઇવાન્સ (Xxxxx) સ્ટોર પરથી લોન (ઉછીન)ુ લો
અથવા બીજા બધાં E-Hubs (ઇ-હબ્સ) પરથી લોન લેતી વખતે 16 વર્ા કે વધારે ઉંમરના હોવા
રહ્ા, જો 16-17 વર્ાની વ્યક્રત પાસે માતા-નપતાની સમનત હોય જે ભરલાે પેરન્ટલે કન્ઝેન્ટ (માતા-
નપતાની સમનતના) ફોમામાં દસ્તાવેજીકૃત હોવી રહી);
3.1.2. એક નનપણ અને સક્ષમ સાઇકલલસ્ટ હોવા રહ્ા;
3.1.3. તમારે ખાતરી કરાવવી રહી કે તમે પરૂ ા પાડેલા બધાં ડેટા સચોટ છે, ગેરમાગે દોરનારા નકહ અને
સપણા છે;
3.1.4. તમારે સ્કીમમાં સહભાગી થવા xxxx xxxx રહી અને તમે અમારા દ્વારા સ્વીકાયા હોવા રહ્ા,
તમારે અમારી સાથે નોંધણી કરાવવી રહી અને તમારે અમારી મજૂરી મેળવવી રહી (કોઈ પાત્રતા
જરૂકરયાતો સતોર્વા સકહત) અને બકુ કિંગ કન્ફમેશન મળ
3.1.5. આ નનયમો સાથે સમત થવું રહ્.ું
વવું રહ્;ુ
અને
3.2. અમે અમારી પરૂ ેપરૂ ી નવવેકબદ્ધુ િ પર, ઇ-સાઇકલ આપવાની તમારી અરજી નકારવાનો અનધકાર અનામત રાખીએ છીએ.
3.3. ઇ-સાઇકલ લીધા પછી, તમારે નીચેના નવકલ્પોમાં નનધાાકરત કયાા પ્રમાણે તમારી સાથે તમારંુ બકુ કિંગ
કન્ફમેશન લાવીને તમારી ઓળખનો પરાવો આપવો રહ્ો. જો તમે તમારા કાયાસ્થળે ઇ-સાઇકલ
ઉછીની લેતા હો તો, પછી તમારે તે લેતી વખતે તમારા હાલના કાયાસ્થળનું ઓળખપત્ર પણ આપવુ રહ્.ું
3.3.1. નવકલ્પ 1: તમારું બકુ કિંગ કન્ફમેશન, નીચેના ટેબલમાથી; ગ્રપ માથી 1 દસ્તાવેજ; અથવા
A માથ
ી 1 દસ્તાવેજ અને ગ્રપ B
3.3.2. નવકલ્પ 2: તમારું બકુ કિંગ કન્ફમેશન અને નીચેના ટેબલમાથ
ી ગ્રપ
B માથી 2 દસ્તાવેજ (આ
નવકલ્પનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવો જ્યારે તમારી પાસે ગ્રપ હોય).
A માથી કોઈ દસ્તાવેજ ના
ગ્રપુ A | નોંધ | ગ્રપુ B | નોંધ |
પાસપોટા | માન્ય, હાલના અને અસલ દસ્તાવેજો | ડ્રાઇનવિંગ લાઇસન્સ | માન્ય, હાલના અને અસલ (ઓરીજીનલ) દસ્તાવેજો |
ડ્રાઇનવિંગ લાઇસન્સ | ્કુ ટલલટી લબલ | છેલ્લાં 3 મકહનાન,ું જે નામ અને સરનામું સ્પષ્ટપણે દશાાવે. | |
UK બહારનું નેશનલ આઇડી કાડા | કાઉક્ન્સલ ટેરસ લબલ |
UK બાયોમેકિક રેનસડન્સ પરનમટ (BRP) | બેંક સ્ટેટમેન્ટ | કડજજટલ આવનૃ િઓ સ્વીકાયા. | |
એલઝલમ રજીસ્િેશન કાડા (ARC) | મોગેજ સ્ટેટમેન્ટ | ||
ક્રેકડટ કાડા સ્ટેટમેન્ટ | |||
P45 કે P60 સ્ટેટમેન્ટ | |||
HMRC કે DWP નો પત્ર | |||
ભાડુઆત કરાર | માન્ય, હાલના અને અસલ દસ્તાવેજો | ||
નોંધ: • બધાં દસ્તાવેજોમાં તમારંુ નામ અને સરનામું હોવું રહ્,ું જેમાં નામ અને સરનામું બધાં દસ્તાવેજોમાં સરખું હોવું રહ્.ું • ગ્રપુ A અને ગ્રપુ B નાં દસ્તાવેજો અજોડ હોવા રહ્ાં અને ડ્રાઇનવિંગ લાઇસન્સનો બે વખત ઉપયોગ કરી શકાતો નથી. • પોતાના મખ્ુ ય સરનામેથી દૂર રહતે ા નવદ્યાથીઓએ પોતાનું બકુ કિંગ કન્ફમેશન, હાલનો ભાડુઆત કરાર અને માન્ય નવદ્યાથી ઓળખપત્ર અચકૂ પરૂ ંુ પાડવ.ું |
3.4. લોન (ઉછીનું લેવાન)ુ તમારા બકુ કગિં કન્ફમેશનની શરૂઆતની તારીખથી ચાલુ થાય છે અને તમે ઇ-
સાઇકલ લોન પર જે સ્થળે થી લીધી હોય ત્યાં તમે તે નનયત (ડય)
સમયગાળો”) ચાલુ રહશે.
તારીખે પરત કરો ત્યાં સધ
ી (“લોન
3.5. ઇ-સાઇકલ પરત કરવાનું તમારા બકુ ક
કન્ફમેશનની શરૂઆતની તારીખથી 48 કલાકમાં થવું રહ્,ુ
તેમ
કરવામાં નનષ્ફળ જવાથી બકુ કિંગ સ્વચાલલત રીતે રદકરણ થવાનું પકરણામ આવશે.
3.6. તમે યોગ્ય સાઇઝની ઇ-સાઇકલ પસદ કરવા માટે જવાબદાર છો. અમારા કમાચારીઓ ઇ-સાઇકલની
સાચી સાઇઝ અને કફકટિંગ પરત લેતી વખતે તપાસશે. જો અમારા કમાચારીઓ નવચારે કે ઇ-સાઇકલની સાઇઝ કે કફકટિંગ યોગ્ય નથી તો, અમે ઉછીની આપવાનું નકારી શકીએ. અમે બકુ કિંગ કરાવેલી ઇ-સાઇકલ એક નવકલ્પ માટે અદલાબદલી કરવા બધાયેલા નથી.
3.7. તમને ફકરો 3.6 લાગુ પડતો નથી જો તમે તમારા કાયાસ્થળે TIER (કટયર) ઇ-સાઇકલ ઉછીની લેતા હો. TIER (કટયર) ઇ-સાઇકલ્સ એક સાઇઝની હોય છે.
3.8. તમે ઇ-સાઇકલ ઉછીની લેવાની શરૂઆતમાં તે લો ત્યારે, તે લેતી વખતે સ્થળ છોડતા પહલાં તમારે ઇ- સાઇકલનું નનરીક્ષણ કરીને સમત થવું રહ્ું કે સારી ક્સ્થનતમાં છે.
3.9. તમારે ઇ-સાઇકલની બેટરી પરૂ ેપરૂ ી ચાર્જ કરીને ઇ-સાઇકલને લેતી વખતની સરખી ક્સ્થનતમાં (આ
શરતોના અનપાલનમાં વપરાશથી થતા કોઈ ઘસારાને બાકાત રાખતા), સાફ પરત કરવી રહી.
3.10. જો તમે તમારા કાયસ્થળે થી TIER ઇ-સાઇકલ ઉછીની લેતા હો તો, તમે ઇ-સાઇકલની બેટરીને ઘરે ચાર્જ કરી શકશો નહીં. તેને તમારા કાયસ્થળે ચાર્જ કરવી રહી.
3.11. તમારે ઇ-સાઇકલ અને કોઇપણ સહાયક સાધનો લોન સમયગાળાના અંતે તમારા બકુ કિંગ કન્ફમેશનમાં જણાવેલી તારીખ, સમય અને સ્થળે પરત કરવી રહી. જો ઇ-સાઇકલ (કોઇપણ સહાયક સાધનો સકહત) લોન સમયગાળાના છેલ્લાં કદવસે અથવા તે પહલાં અમને પરત ન કરવામાં આવે તો, અમે નીચેની
પેટાકલમ 5 ને અનરૂુ પ નવલબ
(લેટ) ફી વસલ
વાનો અનધકાર અનામત રાખીએ છીએ.
3.12. તમે વ્યક્રત દીઠ માત્ર એક ઇ-સાઇકલનું બકુ કિંગ કરાવી શકો છો અને સ્કીમના સમયગાળા માટે માત્ર એક
ઇ-સાઇકલ લોન પર લેવાની છૂટ છે (સળંગ / આવતાક / પન નથી અને તે સ્વચાલલત રીતે રદ થશે).
રાવનતિત બકુ કિંગ્સ કરાવવાની પરવાનગી
3.13. તમે અમારી દેખરેખ રાખવાની અને મલ્યાકન કરવાની પ્રકક્રયામાં સહભાગી થવા સમત થાવ છો, જેમા
નપ્ર-લોન (ઉછીનું લેતા પહલાનો) સવે અને બે પોસ્ટ-લોન (ઉછીનું લીધાં પછીના) સવે સામેલ છે. તમે સવેમાં અનામી રહીને જવાબ આપી શકો છો.
3.14. સ્કીમમાં તમારી સહભાલગતા પછી, સાઇકલલિંગ UK અથવા કડપાટામેન્ટ ઑફ િાન્સપોટાના મલ્યાકન
ભાગીદાર, Xxxxx (સ્ટીયર), તમને સ્કીમમાં આગળ સશોધનમાં ભાગ લેવા આમનત્રત કરવા, અને તેમા તમારી સહભાલગતા માટે તમારો સપકા કરી શકે.
3.15. તમે તમારું મફત સાઇકલલિંગ UK સભ્યપદ (પેટાકલમ 10.5 જુઓ) મેળવવા અને અમારા દેખરેખ
રાખવાના અને મલ્યાક
ન સવે સધ
ી પહોંચવા (પેટાકલમ 3.13 જુઓ) તમારા બકુ કિંગનું સચાલન કરવા
અમારો અનનવાયા પત્રવ્યવહાર મેળવશો.
4. તમારી બધનકારક ફરજો
4.1. ઇ-સાઇકલનો ઉપયોગ કરતી વખતે, તમારે અવશ્યપણે:
4.1.1. આ શરતો અને લાગુ કાયદાઓનું પાલન કરવું રહ્;ુ
4.1.2. હાઇવે કોડ (આચારસકં હતા)નું પાલન કરવું રહ્;ું
4.1.3. બધાં િાકફક લચહ્નો અને xxxxxxxx xxxxxx xxxx;
4.1.4. ખાતરી કરવી રહી કે ઇ-સાઇકલ ઉપયોગમાં લેતા પહલાં રસ્તા પર ચલાવવાને યોગ્ય છે (જેમાં દરેક ઉપયોગ પહલાં એ તપાસવું સામેલ છે કે ટાયરો, બ્રેક, સૅડલ અને બેલ વપરાશ માટે યોગ્ય છે);
4.1.5. ઇ-સાઇકલનો વ્યાજબીપણે અને જવાબદારીપવાક ઉપયોગ કરવો રહ્ો;
4.1.6. અમે અને/અથવા ઉત્પાદકની કોઈ સચનાઓ અનસ જવાબદારીપવાક ઉપયોગ કરવો રહ્ો;
ાર ઇ-સાઇકલનો વ્યાજબીપણે અને
4.1.7. ખાતરી કરવી રહી કે ઇ-સાઇકલની લલનથયમ બેટરીની સારી સભાળ લેવાય છે: અમે અથવા
ઉત્પાદકે ચાજજગ
માટે પરૂ ી પાડેલી સચનાઓ અનસ
રવામાં આવે છે (TIER ઇ-સાઇકલ્સને
વપરાશકતાાઓ ચાર્જ કરી શકતા નથી); બેટરીને અત્યત ઉષ્ણતામાને ઉઘાડી રખાતી નથી; બેટરી
ઉતારી લેવાતી નથી કે તેની સાથે કોઇ રીતે ચેડા કરવામાં આવતા નથી, અને માત્ર ઇ-સાઇકલને
પાવર આપવા બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. જો બેટરીને નક સરનામે ઇમેઇલ મોકલીને અમને તેની જાણ કરો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx
4.1.8. ઇ-સાઇકલની કાળજી રાખવી; અને
સાન થ્ું હોય તો, કૃપા કરી આ
4.1.9. ઇ-સાઇકલ ઉપયોગમાં કે નજરમાં ન હોય ત્યારે પરૂ ા પાડેલા લૉકનો ઉપયોગ કરીને, સરલક્ષત
જગ્યાએ કફરસ્ડ ઓબ્જેરટ (અચળ વસ્ત)
સાથે, અને સલામત રીતે તાળાબધ
રાખવી. જો તમે તમારા
કાયસ્થળે TIER (કટયર) ઇ-સાઇકલ ઉછીની લેતા હો તો, TIER ઇ-સાઇકલ્સને કફરસ્ડ ઓબ્જેરટ સાથે
તાળાબધ રાખવાની જરૂર નથી.
4.2. ઇ-સાઇકલ (કોઈ સહાયક સાધનો સકહત)નો ઉપયોગ કરો ત્યારે તમારે અવશ્યપણે આ ન કરવ:ું
4.2.1. ઇ-સાઇકલને નજરથી દૂર કે અસલામત ન છોડવી (ઉપરની પેટાકલમ 4.1.9 ને અનરૂુ પ TIER ઇ- સાઇકલ્સ નસવાય);
4.2.2. ઇ-સાઇકલના લક્ષયાકં કત હત
ુ નસવાય કોઈ હત
ુ માટે તેનો ઉપયોગ ન કરવો. દાખલા તરીકે, તમારે
કુકરયર સનવિસ પરૂ ી ન જ પાડવી કે ન જ ચલાવવી અથવા કોઈ ધધાકીય હત કરવો;
સર તેનો ઉપયોગ ન જ
4.2.3. ઇ-સાઇકલ કે અન્યથા તેના આંનશક ભાગનો કબજો વેચવો નકહ, કોઇને ઉધાર કે વાપરવા, ભાડે આપવો નકહ અથવા બીજી કોઈ વ્યક્રતને ઇ-સાઇકલ વાપરવાની છૂટ આપવી નહીં;
4.2.4. ઇ-સાઇકલને નકસાન પહોંચાડવું નકહ, ડાઘા કે ધબ્બા પાડવા કે તોડફોડ કરવી નહીં;
4.2.5. ઇ-સાઇકલ પર ભાર કે વજન લાદવું નહીં:
(a) TIER (કટયર) ઇ-સાઇકલ્સ માટે 250lb (130kg) - અથવા 242lb (110kg);
(b) એક સમયે એકથી વધારે વ્યક્રત બેસાડવી નહીં;
(c) TIER (કટયર) ઇ-સાઇકલ્સ માટે બાસ્કેટ સાથે કુલ વજન 20lb (10kg) - અથવા 13lb (6kg);
(d) xxxxxxx સાથે કોઈ પ્રાણીઓ, બાળકો કે વ્યક્રતઓ;
4.2.6. તમને ઇજા થવાનું કારણ બની શકતા અને / અથવા ઇ-સાઇકલને નકસાન પહોંચાડવાનું કારણ
બની શકતા અને / અથવા કાયદેસર પ્રનતબનધત ભયજનક, ખતરનાક કે જ્વલનશીલ પદાથો કે કોઈ
વસ્તઓ સાથે રાખવી નહીં;
4.2.7. રેનસિંગ અથવા સ્ટંટ કે કિક રાઇકડિંગ માટે ઇ-સાઇકલનો ઉપયોગ કરવો નહીં;
4.2.8. દારૂનું સેવન, તીવ્ર દવા કે અન્ય દવાઓના પ્રભાવ હઠળ ઇ-સાઇકલનો ઉપયોગ કરવો નહીં;
4.2.9. ટેક્ષટ મેસેજ મોકલતી વખતે કે તમારો મોબાઇલ ફોન ઉપયોગમાં હોય ત્યારે ઇ-સાઇકલનો ઉપયોગ કરવો નહીં;
4.2.10. ઇ-સાઇકલ છૂટી પાડવી નકહ કે તેની સાથે ચેડા કરવા નકહ (અથવા તેમ કરવાનો કોઇપણ રીતે પ્રયત્ન કરવો નહીં);
4.2.11. x-xxxxx સાથે સહાયક સાધનો કે િેલસા ઉમેરવા કે જોડવા નહીં;
4.2.12. ઇ-સાઇકલનો ગનાકહત પ્રવનૃિઓ માટે ઉપયોગ કરવો નહીં;
4.2.13. ઇ-સાઇકલનો અસામાજજક વતાણક માટે ઉપયોગ કરવો નકહ (જેમાં દાખલા તરીક,ે અન્ય લોકોને
ચોંકાવવાન,ું ગન
ાકહત કે સત
ાપનું કારણ બને કે તેવી સભાવના રહ)ે ; અને
4.2.14. ઇ-સાઇકલને કોઇપણ એવી જગ્યાએ ન છોડવી જ્યાં તે જાહર પેવમેન્ટ, સાઇકલ લૅન કે રોડ પર ન છોડવી.
જનતાને અડચણરૂપ બને, જેમ કે
4.2.15. ઇ-સાઇકલને કોઇપણ સજ
ોગોમાં ્ન
ાઇટેડ કકિંગડમની બહાર લઈ જઈ શકાતી નથી.
5. ઇ-સાઇકલ મોડી પરત કરવી કે લબલકુલ પરત ન કરવી
5.1. જો અમને ઉપરની પેટાકલમ 3.11 અનસાર લોન સમયગાળાના અંતે (તારીખ, સમય અને સ્થળે ) ઇ-
સાઇકલ પરત ન કરવામાં આવે તો, લોન સમયગાળો પરૂ ો થયા પછી (“લેટ કરટના ફી”) વિા £200 ની કરકવરી ફી (“કરકવરી ફી’) અમને ઇ-સાઇકલ પરત ન કરવાના દરેક કદવસ માટે £50 ની લેટ કરટના ફી તમારી પાસેથી વસલવામાં આવશે જો અમારે ઇ-સાઇકલ કરકવર (પરત લેવાની) કે કરપઝેસ કરવાની (ફરી કબજામાં લેવાની) જરૂર પડે. મહિમ લેટ ફી રકમ £1,500 રહશે અને માગણી કરવામાં આવે ત્યારે
તમે અમને ઇ-સાઇકલ પરત કરો ત્યાર પહલાની તારીખ સધ પછીના ત્રીસ (30) કદવસના ઋણ તરીકે ચકૂ વવાની રહશે.
ીના, અથવા લોન સમયગાળાના અંત
5.2. લેટ કરટના ફી અને કરકવરી ફી વસલવા અને પરત મેળવવા ઉપરાત, અમે તમારી સામે કાયાવાહીઓ
કરીને, અને/અથવા પોલીસને કોઈ ગન
ાકહત કૃત્યનો પર
ાવો જણાવીન,
ઇ-સાઇકલ શોધવા અને તમારી
પાસેથી પનેઃકબજો મેળવવા લીધેલા પગલાઓ સકહત, ઇ-સાઇકલ અને કોઈ સહાયક સાધનો મોડા કે
લબલકુલ પરત ન મળવાના સબધમાં અમારા અનધકારો અનામત રાખીએ છીએ. અમારી ઇ-સાઇકલ્સ
ચોરી-નવરોધી જીપીએસ (anti-theft GPS) િેકકિંગ કડવાઇસીસથી સજ્જ હોય છે અને તે ચોરી થવાની
6. સર
ઘટનામાં અથવા પરત ન આપવાના કકસ્સામાં એક્ટ્રટવટ શકાય
ક્ષા
થઈ શકે જેથી આવી ઇ-સાઇકલ્સ કરકવર કરી
6.1. અમે ઇચ્છીએ છીએ કે ઇ-સાઇકલનો ઉપયોગ કરતી વખતે તમારો અનભ
વ સર
લક્ષત અને આનદ
મય રહ.
ઉપરની પેટાકલમો 4.1 અને 4.2 માં જણાવલી અમારી ઉપયોગ જરૂકરયાતોનું અનપાલન અને સાવચેતી
અને સારા નનણાયનો ઉપયોગ કરવા ઉપરાત, અમે દઢૃ પણે સલાહ આપીએ છીએ કે તમે ઇ-સાઇકલનો
ઉપયોગ કરતી વખતે હલ્મેટ પહર
ો અને યોગ્ય સર
ક્ષા સાધન અને વસ્ત્રો (પરૂ ી પાડેલી લાઇટો સકહત)નો
ઉપયોગમાં લો અને અમારું માગાદશાન અને સર
ક્ષા સચ
નો અનસ
રો.
6.2. તમે સ્વીકારો છો કે સાઇકલલિંગમાં જોખમો રહે છે અને મજૂર કરો છો કે તમે એક સક્ષમ સાઇકલલસ્ટ છો જેઓ
સરલક્ષતપણે અને જવાબદારીપવાક સાઇકલ ચલાવશ. તમે એ ખાતરી કરાવવા જવાબદાર છો કે તમે ઇ-
સાઇકલનો સર કરો છો.
લક્ષતપણે ઉપયોગ કરવા શારીકરક રીતે સક્ષમ છો અને તમે તમારા પોતાના જોખમે સવારી
7. બાકાતકરણ અને મોકૂફી
7.1. જો તમે કોઇપણ સમયે આ શરતો અને / અથવા કોઈ લાગુ કાયદાઓનું પાલન ન કરો તો અમે તમને સ્કીમમાં સહભાગી થવામાં અને ઇ-સાઇકલનો ઉપયોગ કરવામાં બાકાત કે નનલલબત કરીએ તેવું બની શકે.
7.2. શરતોનું લબન-અનપ
ાલન ગન
ાકહત પ્રકૃનતનું હોય (ઇ-સાઇકલની ચોરી થવી સકહત) ત્યાં અમે આ
બાબતની જાણ પોલીસને કરવાનો અને સબ
નધત માકહતી પોલીસને જાહર
કરવાનો કરવાનો અનધકાર
અનામત રાખીએ છીએ. આ શરતો અને કોઈ લાગુ કાયદાઓના લબન-અનપ
ાલનના સદ
ભામાં પોલીસે
પરૂ ી પાડેલી માકહતીનો તમને સ્કીમમાં સહભાગી થવામાથી અને ઇ-સાઇકલના ઉપયોગમાથી બાકાત કે નનલલબત રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે તેવું બની શકે.
7.3. જો તમને સ્કીમમાથી બાકાત કે નનલલબત કરવામાં આવે તો અમે તમને ઉછીની આપેલી ઇ-સાઇકલ રદ કરીશું અને તમારે તમારા બકુ કિંગ કન્ફમેશનમાં જણાવેલા સ્થળે અમને ઇ-સાઇકલ (અને કોઈ સહાયક
સાધનો) પરત કરવા રહ્ાં નકહતર લેટ ફી લાગુ થશે. જો તમે ઇ-સાઇકલ પરત કરવામાં નનષ્ફળ જાવ તો અમે વધુ કાયાવાહી કરવાનો અનધકાર અનામત રાખીએ છીએ.
8. સમસ્યાઓ અને સમારકામ (કરપેસા)
8.1. જો તમે ઇ-સાઇકલ સાથે કોઈ સમસ્યા અનભ
વો તો મહર
બાની કરીને તે સર
લક્ષત જણાતી વહલામા
વહલી તકે તેનો ઉપયોગ કરવાનું બધ
કરશો અને કોઈ નવલબ
કયાા વગર અમને અહીં જાણ કરશો,
bookings.makingcyclingeasier@cyclinguk.org.
8.2. અમે શક્ય હોય ત્યા, ઇ-સાઇકલને કરપેર કરાવવા અથવા તબદીલી ઇ-સાઇકલ મેળવવા વ્યાજબી પ્રયત્નો
કરીશ,ુ નસવાય કે:
8.2.1. પરચર કરપેર કરાવવું હોય અથવા ચેઇન ઊતરી ગઈ હોય (માત્ર TIER-નસવાયની ઇ-સાઇકલ્સ)
અથવા સેડલ અનકૂળ કરવાના હોય, જે તમે વ્યાજબી ધોરણે તમારી જાતે કરી શકો છો; અથવા
8.2.2. તમારા દુ રુપયોગના પકરણામસ્વરૂપે નકસાન થાય.
8.3. જો તમે તમારા કાયસ્થળે થી TIER ઇ-સાઇકલ ઉછીની લેતા હો તો, તમારે ઊતરી ગયેલી ચેઇન ફરીથી કફટ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ નહીં. તેને બદલે, તમારે તમારી બાઇક તમારા કાયસ્થળે પરત કરવી જોઇએ અને / અથવા અમને અહીં ઇમેઇલ મોકલવો જોઇએ: bookings.makingcyclingeasier@cyclinguk.org અથવા તમારા કાયસ્થળે અમારા પ્રનતનનનધને જણાવવું જોઇએ કે ચેઇન ફરીથી કફટ કરવાની જરૂર છે. TIER ઇ-સાઇકલ્સમાં નક્કર રબર ટાયસા હોય છે અને તેમાં પરચર પડશે નહીં.
9. અકસ્માત / નકસાન પામેલી, ખોવાયેલી કે ચોરાયેલી ઇ-સાઇકલ્સ
9.1. તમારે ઇ-સાઇકલ્સને કોઈ નકસાન થવાની, ખોવાઈ જવાની કે ચોરી થવાની ઘટનાની જાણ અમને
ઇમેઇલથી કરવી રહી: bookings.makingcyclingeasier@cyclinguk.org.
9.2. ઇ-સાઇકલ ચોરી થવાના કકસ્સામાં આ સ્કીમમાં તમારી સામેલગીરી જણાવીને, તમારે આની જાણ સૌથી નજીકના પોલીસ સ્ટેશને કરવી રહી, અને તમારે ઇક્ન્સડન્ટ રેફરન્સ નબર, તેમજ ઇ-સાઇકલ ચોરાઇ હોય
તે સ્થળનો ફોટોગ્રાકફક પરાવાની નકલ મેળવીને અમને ઇમેઇલથી મોકલવી રહી.
9.3. તમે ઇ-સાઇકલ લઇને જતા હો તે સમયે જો તમારે કોઈ અકસ્માતમાં સડોવાવું પડ,ે અથવા કોઈ વ્યક્રતને
ઈજા કે વસ્તન
ે નક
સાન થાય તો તમારે સર
લક્ષત લાગે ત્યારે ઇ-સાઇકલનો ઉપયોગ કરવાનું રોકવું રહ્ુ
અને અમને અકસ્માત અને કોઈ નકસાનની જાણ અહીં ઇમેઇલ મોકલીને કરવી રહી:
bookings.makingcyclingeasier@cyclinguk.org અથવા ઇવાન્સ સાઇકલ્સના સ્થળે જ્યાથી તમે ઇ- સાઇકલ લીધી હોય, જો તમે ઇવાન્સ સાઇકલ મારફતે તે ઉછીની લો. જો તમે નજીવી ટક્કર સકહત, કોઈ
ટક્કર કે અથડામણમાં સડોવાયેલા હો તો, આ સ્કીમમાં તમારી સામેલગીરી જણાવીને, તમારે તેની જાણ
પણ સૌથી નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી રહી, અને તમારે અમને પોલીસ ઇક્ન્સડન્ટ રેફરન્સ નબરની નકલ મેળવીને અમને ઇમેઇલથી મોકલવી રહી.
10. જવાબદારી અને વીમો
10.1. તમે ઇ-સાઇકલ અને કોઇપણ સહાયક સાધનો ઉછીના લો તે દરનમયાન અમારી નમલકત (અથવા
અમારા ભાગીદારોની નમલકત, લાગુ પડે તે મજબ) બની રહે છે.
10.2. ઉછીની લો તે દરનમયાન અમે તમને પરૂ ી પાડેલી ઇ-સાઇકલ અને કોઈ સહાયક સાધનો ખોવાઇ
જાય, ચોરાઇ જાય કે તેને નકસાન થાય તે માટે તમે જવાબદાર રહો છો.
10.3. અમે આ શરતો હઠ
ળ અમારા વ્યાજબી નનયત્રણ બહારની ઘટનાઓથી કારણભત
અમારી ફરજોમા
થતો કોઈ નવલબ કે નનભાવવામાં નનષ્ફળતા માટે જવાબદાર નથી.
10.4. અમે ચોક્કસ કાયાસ્થળો મારફતે ઉછીની લીધી હોય તે માટે, TIER (કટયર) ઇ-સાઇકલ પર પરૂ ા
પડાતા Qi (વાયરલેસ) ચાજજગ જવાબદાર નથી.
અને/અથવા મોબાઇલ ફોન હોલ્ડસા બગડવા માટે કે તેની નનષ્ફળતા માટે
10.5. એકવાર તમે ઇ-સાઇકલ મેળવી લો એટલે, તે ઉછીની લેવાની શરૂઆતમા, તમે ત્રણ-મકહનાનુ
સાઇકલલિંગ UK સભ્યપદ (મફતમા)
તમારી ઇ-સાઇકલ મેળવો તેના ટંકૂ
મેળવશો, જેમાં ત્રાકહત પક્ષનો જવાબદારી વીમો સામેલ છે. તમે સમયમાં સભ્યપદ નવશે નવગતવાર માકહતી મેળવશો. અમે અમારી
નવવેકબદ્ધુ િથી સભ્યપદ ઓફર સધારવાનો કે રદ કરવાનો અનધકાર અનામત રાખીએ છીએ. પહલેથી
સાઇકલલિંગ UK સભ્ય હોય તેવા સભ્યો આ સ્કીમ મારફતે ઇ-સાઇકલ ઉછીની મેળવવાના પકરણામસ્વરૂપે સભ્યપદમાં નવસ્તરણ, વધારાનું સભ્યપદ કે વળતર મેળવશે નહીં.
11. ડેટા સરક્ષણ
11.1. અમે તમારી અંગત માકહતીનો ઉપયોગ કેવી રીતે કરીએ તેનું સચાલન અમારી ગોપનીયતા નીનત
(લલિંક નીચે સમાવી છે) કરે છે. અમે તમારી અંગત માકહતીનો ઉપયોગ જે રીતે કરીએ છીએ તે નવશે માકહતી મેળવવા કૃપા કરી ગોપનીયતા નીનત કાળજીપવાક વાચો.
https://www.cyclinguk.org/article/making-cycling-e-asier-privacy-notice
12. રદકરણ
12.1. તમે ઇ-સાઇકલ ઉછીની મેળવવામાં સધારો કે રદ કરાવવા અમને અહીં ઇમેઇલ મોકલીને સપક
કરી શકો છોેઃ bookings.makingcyclingeasier@cyclinguk.org અથવા ઇવાન્સ સાઇકલ્સના સ્થળ પરત કરીને જ્યાથી તમે ઇ-સાઇકલ લીધી હોય, જો તમે ઇવાન્સ સાઇકલ મારફતે તે ઉછીની લો.
12.2. સ્કીમ ચાલુ રહવા સધ
ી તમારું ઉછીનું લેવાનું શરતી રહે છે. સ્કીમ સમાપ્ત થતા સધ
ી સકહત (પણ
એટલું જ સીનમત નથી), અમે કોઇપણ કારણસર તમને ઉછીનું આપલું તાત્કાલલક રદ કરી શકીએ. જો
તમને ઉછીનું આપેલું રદ થાય તો, તમારે તમારા બકુ કિંગ કન્ફમેશનમાં જણાવેલા સ્થળે ઇ-સાઇકલ અમને નવના નવલબે પરત કરવી રહી.
13. ફકરયાદો
13.1. જો તમને આ શરતો કે તમારે ઉછીનું લેવા નવશે કોઇ પ્રશ્નો હોય, અથવા તમે ફકરયાદ કરવા ઇચ્છો તો, કૃપા કરી અમારો સપકા અહીં ઇમેઇલથી કરો: bookings.makingcyclingeasier@cyclinguk.org
14. અપડેટ્સ
14.1. અમે આ શરતો સમયાતરે અદ્યતન કરીએ તેવું બની શકે.
15. અન્ય
15.1. તમારે તમારા સરનામામાં કોઈ ફેરફાર કે તમારી નવગતોમાં બીજી કોઈ અદ્યતન માકહતીની જાણ વ્યવહારું હોય એટલી વહલામાં વહલી તકે અમને અહીં ઇમેઇલ મોકલીને કરવી રહી: bookings.makingcyclingeasier@cyclinguk.org.
15.2. તમે અને અમારા નસવાય બીજી કોઈ વ્યક્રત આ કરાર સાથે પક્ષકાર બનતી નથી. અન્ય કોઈ વ્યક્રત પાસે આમાના કોઈ નનયમો લાગુ કરવા કોઈ અનધકારો રહશે નહીં.
15.3. તમે આ શરતો હઠ બની શકે.
ળ તમારા કોઈ અનધકારો બીજી કોઈ વ્યક્રતને તબદીલ કે ફાળવી ન શકો તેવુ
15.4. જો આ શરતોની કોઈ જોગવાઇ અમાન્ય કે લાગુ કરવામાં અશક્ય ઠારવવામાં આવે તો, તે
જોગવાઇ કાઢી નાખવામાં આવશે અને બાકીની જોગવાઇઓ કાયદા હઠ બનાવાશે.
ળ સપ
ણા પ્રમાણમાં અમલી
15.5. આ શરતો હઠળ કોઈ અનધકાર કે જોગવાઇ લાગુ કરવામાં નનષ્ફળતાથી આવા અનધકાર કે
જોગવાઇની માફીનું નનમાાણ થશે નહીં.
15.6. જો શરતોનું બીજી કોઈ ભાર્ામાં ભાર્ાતર કરવામાં આવે અને શરતોની આવનૃ િઓ વચ્ચે કોઈ અસગતતા હોય તો, આમાં અંગ્રેજી આવનૃ િને અગ્રતા આપવામાં આવશે.
15.7. આ શરતો ઇંગ્ગ્લશ અને વૅલ્સ કાયદાથી સચાલલત થશે અને આ શરતોના સદભામાં આપણાં વચ્ચ
કોઈ નવવાદોની સનાવણી ઇંગ્ગ્લશ અને વૅલ્સ કોટામાં થશે.