૧. આ કામની અવિધ નાણાકીય વષર્ સને ૨૦૨૩-૨૦૨૪, ૨૦૨૪-૨૦૨૫ તેમજ ૨૦૨૫-૨૦૨૬અથવા તો નવો કરાર ન થાય cયાં સધીની રહશે ે. ૨. વાિષર્ક અંદાȐ મહાનગરપાિલકાની જĮિરયાત અનસાર જુ દી જુ દી કુલ ૫,૦૦,૦૦૦ મƣટી- કલર િપ્ર-િપ્રƛટેડ ƨટેશનરી (રસીદ) (૮૦–૯૦ જી.એસ.એમ.–ચેક-બકુ...
રાજકોટ મહાનગરપાિલકા સેƛટ્રલ ƨટોર િવભાગ, રાજકોટ. તા. ૨૪/૦૪/૨૦૨૩
મહાનગરપાિલકાની િવિવધ શાખાઓની િનયત નમનાની રસીદોની નીચેની બાજુ તેમજ
પાછળની બાજુ એ ’યવસાિયક િવજ્ઞાપન છાપવાના કામની શરતો નીચે મજબ રહશે.
૧. | આ કામની અવિધ નાણાકીય વષર્ સને ૨૦૨૩-૨૦૨૪, ૨૦૨૪-૨૦૨૫ તેમજ ૨૦૨૫-૨૦૨૬ અથવા તો નવો કરાર ન થાય cયાં સધીની રહશે ે. | ||
૨. | વાિષર્ક અંદાȐ મહાનગરપાિલકાની જĮિરયાત અનસાર જુ દી જુ દી કુલ ૫,૦૦,૦૦૦ મƣટી- કલર િપ્ર-િપ્રƛટેડ ƨટેશનરી (રસીદ) (૮૦–૯૦ જી.એસ.એમ.–ચેક-બકુ પફĽરેટેડ) િવનામƣયે છાપી આપવાની રહશે ે Ȑમાં આગળની બાજુ એ ૩’x૮’ ની તેમજ પાછળની બાજુ એ ૫’x૮’ની સાઇઝમાં મƣટી-કલર જાહરાત છાપી શકાશે. | ||
૩. | રાજકોટ મહાનગરપાિલકા ̳ારા કાયદાની જોગવાઇ મજબની િવગત દશાર્વતા િનયત નમનાના રસીદના પ્રcયેક િપ્ર-િપ્રƛટેડ ƨટેશનરીના નમનાની નીચેની બાજુ એ તેમજ પાછળની બાજુ એ નગં દીઠ જાહરાત છાપવાનું ƛયનતમ મƣય ૦.૦૫ પૈસા રહશે ે. | ||
૪. | રાજકોટ મહાનગરપાિલકા ̳ારા િનયત નમનાના રસીદના પ્રcયેક િપ્ર-િપ્રƛટેડ ƨટેશનરીના નમનાની નીચેની બાજુએ તેમજ પાછળની બાજુ એ નગં દીઠ જાહરાત છાપવાનું ƛયનતમ | ||
મƣય ૦.૦૫ પૈસા રહશે ે. | |||
૫. | આ કામે નાણાકીય વષર્ની શĮઆતમાં ૫૦,૦૦૦ નગં રસીદ આિસ. મેનેજરRી, વેરા વસલાતની સહીથી તેમજ તેઓ સચવે તેટલા નગં લેિખત / મૌિખકમાં જણા’યાના િદન–૭માં છાપી Ȑ તે લગત ઝોન કચેરીએ અથવા સેƛટ્રલ ƨટોર િવભાગને પહҭચતા કરવાના રહશે ે. | ||
૬. | આ કામે રાજકોટ મહાનગરપાિલકા 6ારા જĮિરયાત મજબની ƨટેશનરીની માગણી કયાર્ના િદવસ-૭માં અચકુ પરી પાડવાની રહશે ે. એજƛસીને જાહરાત ન મળે તો પણ રાજકોટ મહાનગરપાિલકા ̳ારા જણા’યા મજબની િપ્ર-િપ્રƛટેડ ƨટેશનરી િદવસ–૧૦માં પહҭચાડવાની રહશે ે. જો િનયત સમય મયાર્દામાં ƨટેશનરી િપ્રƛટ કરી પહҭચતી કરવામાં નહી આવે તો િવલબં બદલ પ્રિતિદનના Į. ૫,૦૦૦/- (અંકે Į. પાચં હજાર) દંડ પેટે ભરવાના રહશે ે. | ||
૭. | ઓફર સાથે EMD પેટે Į. ૫૦,૦૦૦/- ભરવાના રહશે ે અને Ȑ પેઢી / કંપનીને કામ ફાળવવામાં આવશે તે પેઢી / કંપનીએ કરાર કરવાનો રહશે ે તેમજ કરાર સમયે િનયત થનાર પેઢી / કંપનીએ ડીપોઝીટ પેટે Į. ૧,૦૦,૦૦૦/- ભરવાના રહશે ે cયારબાદ EMD પેટે ભરેલ Į. ૫૦,૦૦૦/- પરત કરવામાં આવશે. |
૮. | આ કામે િનયત થનાર એજƛસીના કરાર ભગં બદલ રાજકોટ મહાનગરપાિલકાના તમામ કામોમાથી એજƛસીને ‘લેક લીƨટ કરવામાં આવશે. | |||||
૯. | આ કામે રસીદ દીઠ Ȑ દર નક્કી થાય તે પ્રમાણેની રકમ ઓડર્ર મƤયે અથવા તો ƨટેશનરી સપ્રત કયેર્ િદવસ – ૧૫માં કરતી વખતે રોકડેથી અથવા તો કિમશનરRી, રાજકોટ મહાનગરપાિલકાના નામનો ƨથાિનક બેƛકના માઇકર ચેકથી અથવા તો ડીમાƛડ ડ્રાફટથી ચકવવાની રહશે ે. જો િનયત સમય મયાર્દામાં રકમ ચકવવામાં નહીં આવે તો ૧૮% ’યાજ સાથે રકમ ભરપાઇ કરવાની રહશે ે. | |||||
૧૦. | આ કામે ઓફર ƨવીકારવાનો મહાનગરપાિલકાનો અબાિધત રહશે ે. | તેમજ | નામજં ુ ર | કરવાનો | કિમશનરRી, | રાજકોટ |
૧૧. | પ્રિસSધ થયેલ જાહરાત પરcવે કોપીરાઇટના ભગં તેમજ અƛય કોઇ કાયદાના ભગં બદલના કાનની િવવાદો બાબતે અંગેની તમામ જવાબદારી આ કામ રાખનારની રહશે ે. | |||||
૧૨. | આ કામનું ƛયાયક્ષેત્ર રાજકોટ શહરે રહશે ે. | |||||
૧૩. | આ કામે ઓફર કરનાર પેઢી/એકમ જો Ȑ તે શહરની ƨથાિનક નગરપાિલકાની કચેરીમાં નҭધાયેલ છે તે બદલ ’યવસાય વેરાની પહҭચ રજુ કરવાની રહશે ે. | |||||
૧૪. | આ કામે ઓફર કરનાર પેઢી/એકમ ઇƛકમટેકસ/જીએસટી હઠળ નҭધાયેલ છે તેના પરાવા માટે પાન કાડર્/જીએસટી રજીƨટેશનની ખરી નકલ રજુ કરવાની રહશે ે. | |||||
૧૫. | આ કામે થયેલ કરારની શરતોમાં પ્રવતર્માન કાયદાની જોગવાઇ મજબ સધારો/ઉમેરો/રG કરવાનો હક્ક કિમશનરRી, રાજકોટ મહાનગરપાિલકાનો અબાિધત રહશે ે. | |||||
૧૬. | આ કામે થનાર કરારની ƨટેLપ ડKટી તેમજ િવિવધ કરો કામ રાખનાર પાટfએ ભરવાના રહશે ે. | |||||
૧૭. | કરારની અવિધ દરિમયાન જĮર જણાયે મહાનગરપાિલકાની સચના મજબનો પ્રેરક સદં ેશ િવના મƣયે છાપી આપવાનો રહશે ે. |
નાયબ કિમશનર રાજકોટ મહાનગરપાિલકા