વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય લવભાગ www.vmc.gov.in
ક્રમ | જગ્યાનુાં નામ | xx x xxx |
૧ | આયુર્ મેડીકિ ઓલફસર -કરાર આધારીત | ૬ |
૨ | જુ લનયર ક્િાકગ (Out Sourcing) | ૮ |
૩ | કેસ રાઇટર (Out Sourcing) | ૧૯ |
૪ | પટાવાળા (Out Sourcing) | ૧૩ |
૫ | આયાર્ેન (Out Sourcing) | ૨૧ |
૬ | ડર ેસર –UCHC (Out Sourcing) | ૬ |
આરોગ્ય લવભાગ
વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય લવભાગ xxx.xxx.xxx.xx
ભરતી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાાં આરોગ્ય લવભાગમાાં GUHP અાંતગગત અર્ગન પીએચસી, 24*7 અર્ગન પીએચસી તેમજ અર્ગન સીએચસી ખાતે ૧૧ માસનાાં કરાર આધારીત તેમજ આઉટ સોલસિંગથી નીચે જણાવેિ જગાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનિાઇન અરજીઓ માંગાવવામાાં આવે છે. આ માટે ઉમેદવારે xxx.xxx.xxx.xx વેર્સાઇટ પર તા.-૧૩/૦૩/૨૦૨૪ (૧૩.૦૧ કલાક) થી તા.૨૨/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાાં ઓનિાઇન અરજીઓ કરવાની રહેશે.
(૧) કોઇપણ સાંજોગોમાાં ટપાિ કે રૂર્રૂ અરજી સ્વીકારવામાાં આવશે નહી. ફક્ત ઓનિાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષલણક િાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માલહલતઓ વડોદરા મહાનગરપાલિકાની વેર્સાઇટ xxx.xxx.xxx.xx પરથી મેળવવાની રહેશે.
નોાંધઃ- ઉપરોક્ત જગા ઉપરાાંત ભલવષ્યમાાં ખાિી પડનાર કે નવી માંજુ ર કરાર આધારીત કે આઉટ સોલસિંગની જગા ભરવા માટે ઉપર મજુ ર્ની કેડર ઉપરાાંત ર્ીજી અન્ય કેડર માટે પણ
૨ વર્ગ સુધીની પ્રલતક્ષા યાદી તૈયાર કરવામાાં આવશે.
ડે.મ્યુલનલસપિ કલમશનર
પી.આર.ઓ. નાં ૧૬૪૯/૨૩-૨૪ વડોદરા મહાનગરપાલિકા
ભરતી માટેની જાહેરાત
(જાહેરાત ક્રમાંકઃ ૧૬૪૯/૨૦૨૩-૨૪)
ક્રમ | જગ્યાન¸ં નામ | ક¸ િ જ ગ્યા | શૈક્ષણીક િાયકાત | લિક્સ પગાર (પ્રલત માસ) |
૧ | આયુર્ મેડીકિ ઓલફસર- કરાર આધારીત | ૬ | આયુવેદ કે હોલમયોપોથીમા સ્નાતકની ડીગ્રી | ૨૨૦૦૦/- |
૨ | જુ લનયર ક્િાકગ (Out Sourcing) | ૮ | (૧) કોઇ પણ લવર્યમાાં સ્નાતક અને કોમ્યૂટર એપ્િીકેશનમાાં લડપ્િોમા અથવા સટીફીકેટ કોર્ગ (૨) MIS લસસ્ટમનો ૩ થી ૫ વર્નગ ો અનુભવ | શ્રમ અને રોજગાર લવભાગ, ગજુ રાત સરકારના લનયમ અનુસાર |
૩ | કેસ રાઇટર (Out Sourcing) | ૧૯ | ૧૨ પાસ તેમજ આરોગ્ય લવભાગમાાં વગગ -૪ તરીકે કરિે કામગીરીનો ઓછામા ઓછો ૫ વર્ગનો અનુભવ | શ્રમ અને રોજગાર લવભાગ, ગજુ રાત સરકારના લનયમ અનુસાર |
૪ | પટાવાળા (Out Sourcing) | ૧૩ | ઓછામાાં ઓછુ ૮ ધોરણ પાસ, અાંગ્રેજી જાણકારને પ્રાધાન્ય | Rમ અને રોજગાર લવભાગ, ગજુ રાત સરકારના લનયમ અનુસાર |
૫ | આયાર્ેન (Out Sourcing) | ૨૧ | ઓછામાાં ઓછુ ૪ ધોરણ પાસ, ૩ વર્ગનો અનુભવ | Rમ અને રોજગાર લવભાગ, ગજુ રાત સરકારના લનયમ અનુસાર |
૬ | ડર ેસર –UCHC (Out Sourcing) | ૬ | ધોરણ-૭ પાસ, ગજુ રાતી ભણેિા અને કામનો અનુભવ | Rમ અને રોજગાર લવભાગ, ગજુ રાત સરકારના લનયમ અનુસાર |
જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમદે કરવી.
વારી કરતાાં પહેલાાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીાં તેની ખાત્રી
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન xxx.xxx.xxx.xx વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાાં પહેલા ભરતીન લગતી માહહતી તેમજ સુચનાઓ xxx.xxx.xxx.xx ઉપરથી વાાંચી લેવાની રહેશે.
3. શૈક્ષલણક માહીતી: દરક
પોસ્ટ માટેની શૈક્ષહણક માહીતી જો સામલ
education qualification details મા ના હોય
તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માાં ભરવી.
4. વયમયાાદાઃ
જગા નાં ૧, ૨ અને ૩ માટે -૫૮ વર્ગ થી વધુ તેમજ લનવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીાં . જગા નાં ૪, ૫ અને ૬ માટે – ૪૫ વર્ગ થી વધુ તેમજ લનવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીાં .
5. ઉમેદવારે હનયત અરજી પત્રકમાાં ભરલ હવગતો સમગ્ર ભરતી પ્રહિયા માટે આખરી ગણવામાાં આવશે અને તેના
પુરાવાઓ કચેરી દ્વારા માાંગવામાાં આવે ત્યારે અસલમાાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સાંસ્થામાાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્્યુટર કોર્ષ અવશ્ય પાસ કરલ જોઇએ.
હોવો
7. ભરતી પ્રહિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાાં કોઇ પણ હવગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાાં આવશે તો તેનુાં અરજીપત્રક/હનમણુાંક કોઇ પણ તબકકે રદ કરવામાાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અાંગે લેહખત પહરક્ષા/મૌહખક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાહલકા ના સક્ષમ અહધકારીRી દ્વારા હનણષય કરવામાાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેહખત/મૌહખક કસોટી માટે બોલાવવામાાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતન મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહી.ાં
11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સાંપૂણષ હક/અહધકાર મ્યુહનહસપલ કહમશ્નરRી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કયાષ બાદ જાહેરાત સાંબાંધી અન્ય કોઇ સુચના માટે xxx.xxx.xxx.xx વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.
તા. ૧૩/૦૩/૨૦૨૪
ડે.મ્યુલનલસપિ કલમશ્નર(આ) વડોદરા મહાનગરપાલિકા