વ્રજ ftન્ન્જતનયકરિંગ કુંપની ગલ. પાસેથી ભાડે ખરીદ પદ્ધતત અનસ
Q-1: xxxx xxxxx તા. ૦૯-૦૯-૨૦૦૯ના રોજ રૂ. ૯,૭૨,૦૦૦ની રોકડ કકિંમતન¸ું એક યત્ર ભાડા ખરીદ
xxxxxxx ખરીદ્,¸ કરાર કરતી વખતે રૂ. ૮૧,૦૦૦ અને બાકીની રકમ ત્રણ સરખા છ માતસક
હપતામાું ૯% વ્યાજ સકહત ચકવવામાું આવી. દરકે હપતામાું સમાયેલ વ્યાજની ગણતરી દર્ાાવો.
Q-2: તા. ૧-૧-૨૦૧૬ના રોજ ર્ેફાલીએ દીપમાલા પાસેથી એક યત્ર xxxx xxxx xxxxxxx ખરીદ્.¸
રકમ નીચે મજબ ચકવવાની હતી :
તારીખ | રકમ |
૧-૧-૨૦૧૬ | ૧૧,૦૦૦ |
૩૧-૧૨-૨૦૧૬ | ૧૩,૨૦૦ |
૩૧-૧૨-૨૦૧૭ | ૧૨,૧૦૦ |
યત્રની રોકડ કકિંમત અને દરેક હપતામાું સમાયેલ વ્યાજની રકમ ર્ોધો.
Q-3: ગીતાએ ભાડે ખરીદ પદ્ધતત હઠ
ળ એક યત્ર
ખરીદ્.¸
રોકડ કકિંમત રૂ. ૯૦,૦૦૦ છે. કરાર વખતે
રૂ. ૩૦,૦૦૦ અને બાકીની રકમ રૂ. 30,000ના ત્રણ સરખા વાતષિક હપતામાું ચક વ્યાજની ગણતરી કરો.
વી. ત્રીજા વષાના
Q-4: ભાતવને એક યત્ર
ખરીદ્.¸
કરાર કરતી વખતે રૂ. ૨૦,૦૦૦ અને દરેક વષાને અંતે રૂ.
૨૦,૦૦૦નો એક એવા ત્રણ હપતાઓ ચક
વ્યા. વેચનારે વાતષિક ૫% લખ
ે વ્યાજ વસલ
કર્ું¸ છે.
એન્ર્ઇટીની ત્રણ વષા માટે વાતષિક ૫% ના વ્યાજની તતા કકિંમત રૂ. ૨.૭૨૩૨૫ છે. યત્રની રોકડ કકિંમત ર્ોધો.
Q-5: અ એ ભાડે ખરીદ પદ્ધતતએ રૂ. ૬,૦૦૦માું યત્ર
ખરીદ્.¸
કરાર વખતે રૂ. ૧,૨૦૦ ચક
વ્યા અને
બાકીની રકમ રૂ. ૧,૮૦૦ના ચાર સરખા વાતષિક હપતાઓમાું ચકવી. દરકે વષાન¸ું વ્યાજ ર્ોધો.
Q-6: તા. ૧-૪-‘૧૮ના રોજ xxxxxx xxxxx xxxxxx ર્રતો નીચે મજબ હતી :
પાસેથી એક યત્ર
ભાડે ખરીદ પદ્ધતતથી ખરીદ્.¸
(૧) યત્રની રોકડ કકિંમત રૂ. ૧,૦૦,૦૦૦ છે.
(૨) કરાર વખતે રોકડ કકિંમતની ૨૦% ૨કમ ચક
વવાની છે.
(૩) રોકડ કકિંમતની બાકી રહતી રકમ રૂ. ૨૦,૦૦૦નો એક એવા ચાર અધાવાતષિક હપતામા
વ્યાજસકહત દર વષાની ૩૦મી સપ્ટે. અને ૩૧મી માચા ચકવવાની છ.ે
(૪) ચક
વવાની બાકી રહતી રોકડ કકિંમત પર વાતષિક ૧૨% લખ
ે વ્યાજ વસલ
કરવામાું આવે છે.
યત્ર પર વાતષિક ૧૦% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવાનો છ.x xxxxx અને xxxx x
બન્નેન¸ું કહસાબી વષા ૩૧મી માચાના રોજ પરૂ ું¸ થાય છે. તૈયાર કરો :
(૧) ર્ૈવલના ચોપડામાું યત્ર
xxxxું અને કેર્ર
ન¸ું ખાત.¸
(૨) કેર્ર
ના ચોપડામાું ર્ૈવલન¸ું ખાત.¸
તમારે જરૂરી ગણતરીઓ જવાબના એક ભાગરૂપે દર્ાાવવાની છે.
Q-7: કોમલે તા. ૧લી એતિલ, ૨૦૦૭ના રોજ એક યત્ર કમલ પાસેથી ભાડે ખરીદ પદ્ધતતથી ખરીદ
કર્.ું
ચકવણીની ર્રતો નીચે મજ
બ હતી :
તા ૧-૪-૨૦૦૭ના રોજ | રૂ.૧,૦૦,૦૦૦ |
તા. ૩૧-૩-૨૦૦૮ના રોજ | રૂ.૯૦,૦૦૦ |
તા. ૩૧-૩-૨૦૦૯ના રોજ | રૂ.૮૦,૦૦૦ |
તા. ૩૧-૩-૨૦૧૦ના રોજ | રૂ.૭૦,૦૦૦ |
તા. ૩૧-૩-૨૦૧૧ના રોજ | રૂ.૬૦,૦૦૦ |
દરેક વષાની ર્રૂઆતની બાકી ઉપર વાતષિક ૨૦% લખે વ્યાજ ગણવાન¸ું છે. ઘટતી જતી બાકીની
પદ્ધતતએ વાતષિક ૧૦% લખે ઘસારો ગણવાનો છે.
કોમલના ચોપડામાું બધા વષા માટે આમનોંધ લખો.
Q-8: તા. ૧-૧-’૦૮ના રોજ ભાડા ખરીદ પદ્ધતતએ એક યત્ર
ખરીદ્,¸
જેની રોકડ કકિંમત રૂ.
૨,૦૭,૦૦૦ હતી. કરાર પર સહી કરતી વખતે રૂ. ૨૦,૦૦૦ ચકવ્યા અને બાકીની રકમ પર રૂ.
૨૦,૦૦૦નો એક એવા અગગયાર અધાવાતષિક હપતામાું વ્યાજ-સકહત ચકવવાની હતી. િથમ હપતો
છ માસ પછી ચકવવાનો હતો. ઘટતી જતી બાકીની પદ્ધતતએ ૧૦% ઘસારો ગણવામાું આવે છે.
ખરીદનારના ચોપડે દરેક હપતામાું સમાયેલ વ્યાજની ગણતરી દર્ાાવી :
(૧) યત્ર ખાત¸ું (૨) વેચનારન¸ું ખાત¸ું (૨) વ્યાજ ખાત¸ું ફક્ત િથમ બે વષા માટે તૈયાર કરો.
Q-9: હતે એક યત્ર
વ્રજ ftન્ન્જતનયકરિંગ કુંપની ગલ. પાસેથી ભાડે ખરીદ પદ્ધતત અનસ
ાર ૧-૪-
૨૦૦૮ના રોજ ખરીદ્.¸ કરાર િમાણે રૂ. ૧,૨૫૦ રોકડ કરાર વખતે, જ્યારે બાકીની રકમ નીચેના
ત્રણ વાતષિક હપતાઓમાું ચકવવાની હતી. િથમ હપ્તો ૧,૬૨૫, બીજો હપતો રૂ. ૧,૫૦૦, ત્રીજા
હપતો રૂ. ૧,૩૭૫. યત્ર
પર સીધી લીટીની પદ્ધતતએ વાતષિક ૧૦% લખ
ે ઘસારો કાપવામાું આવે છે.
પેઢીન¸ું કહસાબી વષા તા. ૩૧મી કડસેમ્બરના રોજ પરૂ થાય છે. ઉપરની માકહતી પરથી હતના
ચોપડામાું યત્ર ખાત¸ું તૈયાર કરો.
Q-10: ભાગાવીએ જોસેલી ઓટો, પાટણ પાસેથી એક્ક્ટવા ભાડા ખરીદ પદ્ધતતથી તા. ૧-૧-૨૦૧૩ના
રોજ ખરીદ્.¸
એક્ક્ટવાની રોકડ કકિંમત રૂ. ૪૦,૦૦૦ છે. ચક
વણીની ર્રતો નીચે મજ
બ છે :
તા. ૧-૧-૨૦૧૩ | રૂ.૬,૦૦૦ |
તા. ૩૧-૧૨-૨૦૧૩ | રૂ. ૧૧,૦૦૦ |
તા. ૩૧-૧૨-૨૦૧૪ | રૂ. ૧૧,૦૦૦ |
તા. ૩૧-૧૨-૨૦૧૫ | રૂ. ૧૧,૦૦૦ |
તા. ૩૧-૧૨-૨૦૧૬ | રૂ. ૧૧,૦૦૦ |
ઘટતી જતી બાકીની રીતે ધસારો વાતષિક ૧૦% લખ તૈયાર કરો.
ે ગણવાનો છે. ભાગાવીના ચોપડે જરૂરી ખાતા
Q-11: તા. ૧-૪-૨૦૧૩ના રોજ પાથે એક યત્ર હકે રન ટ્રડસાે પાસેથી ભાડા ખરીદ પદ્ધતતથી ખરીદ્.¸
કરાર કરતી વખતે ૨૦% ૨કમ ચક
વી અને બાકીની ૨કમ નીચે મજ
બ ચાર વાતષિક હપતામા
ચકવવાની છે :
િથમ હપતો | ૧,૪૧,૪૦૦ |
બીજો હપતો | ૧,૨૧,૧૦૦ |
ત્રીજો હપતો | ૧,૧૫,૫૦૦ |
ચોથો હપતો | ૧,૩૯,૯૭૩ |
હકે રન ટ્રેડસાના ચોપડે તા. ૩૧-૩-૨૦૧૭ના રોજ નીચે મજબ આમનોંધ હતી. વ્યાજ ખાતે. ઉ. ૧૧,૫૫૭
તે નફા નકસાન ખાતે. ૧૧,૫૫૭
યત્ર પર ઘટતી જતી બાકીની રીતે વાતષિક ૧૦% લેખે ઘસારો ગણવાનો છ.ે ઉપરની માકહતી પરથી
પાથાના ચોપડે યત્ર ખાત¸ું અને હકે રન ટ્રડસાને ¸ું ખાત¸ તૈયાર કરો તથા હકે રન ટ્રડસાે ના ચોપડે િથમ
વષાની આમનોંધ લખો.