વડોદરા મહાનગરપાલિકા મેિેરીયા મુઆરોગ્ુ ય વવભાગ અલભયાનક્ત ગજરાત-૨૦૨૨www.vmc.gov.in પબ્લિક હેલ્થ વકકર તથા ફિલ્ડ વકક ર(પ)ુ ની કરાર આધાફરત ઈસમો મેળવવા સદં ભકમાં સચુ નાવડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વવભાગ હસ્તક વાહક જન્ય રોગ વનયત્રં ણ અને પાણી જન્ય રોગ...
વડોદરા મહાનગરપાલિકા મેિેરીયા મુઆરોગ્ુ ય વવભાગ અલભયાન ક્ત ગજરાત-૨૦૨૨ |
પબ્લિક હેલ્થ વકકર તથા ફિલ્ડ વકક ર(પ)ુ ની કરાર આધાફરત ઈસમો મેળવવા સદં ભકમાં સચુ ના વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વવભાગ હસ્તક વાહક જન્ય રોગ વનયત્રં ણ અને પાણી જન્ય રોગ વનયત્રં ણ ક્ષેવત્રય કામગીરી માટે પબ્લિક હલ્ે થ વકકર તથા ફિલ્ડ વકકર(પ)ુ ની ૧૧ માસના કરાર આધાફરત ઈસમો મેળવવા પી.આર.ઓ.નં.૮૬/૨૦-૨૧ થી પ્રવસધ્ધ કરવામાં આવેિ જાહરે ાત સદં ભકમાં કરવામાં આવેિ ઓનિાઇન અરજીઓનંુ મલ્ુ યાકં ન કરી ઉમેદવારોનંુ રીજેકશન િીસ્ટ(ગેરિાયક ઠરેિ ઉમેદવારોની યાદી) અને ડોક્યમુ ેન્ટ વેરીફિકેશન અંગે પ્રોવવઝનિ લિસ્ટ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ xxx.xxx.xxx.xx ઉપર મકુ વામાં આવેિ છે પ્રોવવઝનિ લિસ્ટ યાદીમાં સમાવવષ્ટ ઉમેદવારોએ તેઓના શૈક્ષલણક િાયકાત, જાવત, ઉંમર, અનભુ વ વગેરેના તમામ અસિ પ્રમાણપત્રો/સાધવનક પરુ ાવાઓની ચકાસણી કરાવવા માટે પોતાના િોટોવાળુ ઓળખપત્ર તથા તમામ પ્રમાણપત્રો/સાધવનક પરુ ાવાઓની પ્રમાલણત નકિ સાથે જણાવેિ તારીખ અને સમયે xxx.xxx.xxx.xx ઉપર મકુ વામાં આવેિ સરનામે સ્વખચે હાજર રહવે ા જણાવવામાં આવે છે. નોંધ :- ઉમેદવારોને અિગથી કોઇ જાણ કરવામાં આવશે નહી. ઉપર જણાવેિ તારીખે અને સમયે જે ઉમેદવાર હાજર રહશે ે નહી તેનંુ નામ પ્રોવવઝનિ યાદીમાથં ી રદ કરવામાં આવશે. પ્રોવવઝનિ યાદીમાં ઉમેદવારનો સમાવેશ િાયકાતના તમામ માપદંડોને આવધન હોઈ સદર જગ્યા માટે તેઓનો કોઈ હક્ક દાવો રહશે ે નહી. જેની સ્પષ્ટ નોંધ િેવી. પી.આર.ઓ.નં.૨૧૭/૨૦૨૦-૨૧ આરોગ્ય અમિદાર |