Agreement between MEA and BMVSS for 'India for Humanity' project extended
Agreement between MEA and BMVSS for 'India for Humanity' project extended
August 05, 2020
વિદશ
મત્ર
xxx અને BMVSS િ❛ચન
ો ‘માનિજાત માટે ભારત’ પ્રોજેક્ટ માટેનો
કરાર લબાિિામાં આવ્યો છે
ઓગસ્ટ 05, 2020
1. વિદેશ મંત્રાલયની 150મી િર્ષગાંઠનાં અિસર પર, વિદેશ મંત્રાલય (MEA) દ્િારા 9 ઓક્ટોબર 2018 નાં રોજ ‘માનિજાત માટે ભારત’ પહેલ શરૂ કરિામાં આિી હતી. આ પહેલ માનિજાત તરફ કરુણા, કાળજી અને સેિાની xxxxxxx xxxxxxx ફફલસૂફી પર ❛યાન કેવરિત કરે છે. આ પહેલ અંતગષત 12 દેશોમાં 13 કૃવત્રમ અંગ
xxxxxxxxxx કેમ્પ યોજિામાં આવ્યા હતા અને 6500 કરતા િધારે કૃવત્રમ અંગો બેસાડિામાં આવ્યા હતા. આ
કેમ્પ સંપૂણષ રીતે વિદેશ મંત્રાલય દ્િારા પ્રાયોવજત કરિામાં આવ્યા હતા અને વિખ્યાત ચેફરટેબલ સંસ્થા
“ભગિાન મહાિીર વિકલાંગ સહાયતા સવમવત” (BMVSS) દ્િારા સાકાર કરિામાં આવ્યા હતા.
2. માલાિી, ઇરાક, નેપાળ, ઇજીપ્ત, બાં❛લાદેશ, ઇવથયોવપયા સીફરયા િગેરે જેિા દેશો કે જયાં આ કેમ્પ યોજિામાં આવ્યા હતા તે દેશોમાં આ કેમ્પનાં કારણે ભારત તરફ ઘણો બધો સદભાિ િ❛યો છે. આ કેમ્પનો
❛યેય અપંગ લોકોને શારીફરક, આર્થથક અને સામાવજક પુનઃસ્થાપન પ્રદાન કરિાનો છે જે તેઓને હલનચલન શવક્ત પરત મેળિિામાં તેઓને મદદ કરીને અને આત્મ-સરમાન ધરાિતા બનાિિા માટે આદર પ્રદાન કરીને અને સમાજનાં ઉત્પાદક સ➘યો બનિામાં મદદ કરીને પ્રદાન કરિાનો ❛યેય રાખે છે. ભારત પોતાનાં મુખ્ય મૂલ્ય એિા
િસુધૈિ કુટુંબકમમાંથી તારિેલી વિકાસની ભાગીદાર અંતગષત માનિીય સહાયતા કરી રહ્યો છે.
3. આ સંદભષમાં, 5 ઓગસ્ટ 2020 નાં રોજ, વિદેશ મંત્રાલય અને BMVSS િ❛xxxxx xxxxxx િધુ 3 િર્ો માટે લંબાિિામાં આવ્યો છે, એટલે કે માચષ 2023 સુધી. સવચિ (ઇઆર) xxxx xxxxx xxxxxx વિદેશ મંત્રાલય િતી આ કરાર પર હસ્તાક્ષર કયાષ હતા જયારે xxxx xxxxx xxxxxx BMVSS િતી હસ્તાક્ષર કયાષ હતા.
નિી ફદલ્હી ઓગસ્ટ 05, 2020
DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA’s website and may be referred to as the official press release.