શીષˇક:GEISINGER દદť િધરાણ નીિત સંયુ� કિમશન પ્રકરણ િવભાગ:1.0 વહીવટી મૂળ નીિત બનાવવાની તારીખ:14 મે, 2009 આ નીિતની માિલકી આની છે:મહેસૂલ વ્યવસ્થાપન (Revenue Management) સિમિત/પિરષદની મજૂરી(ઓ):Geisinger નાણા સિમિત સિમિતની મજૂરી(ઓ)ની તારીખ:મિહનો તાતા, વવવવ
નીિત
xxxxx: XXXXXXXXX દદť િધરાણ નીિત | |
સંયુ� કિમશન પ્રકરણ િવભાગ: 1.0 વહીવટી | મૂળ નીિત બનાવવાની તારીખ: 14 મે, 2009 |
આ નીિતની માિલકી આની છે: મહેસૂલ વ્યવસ્થાપન (Revenue Management) | |
સિમિત/પિરષદની મજૂરી(ઓ): Xxxxxxxxx નાણા સિમિત | સિમિતની મજૂરી(ઓ)ની તારીખ: મિહનો તાતા, વવવવ |
નૈદાિનક એિન્ટટી (આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરતી Xxxxxxxxx એિન્ટટીનો સમાવેશ થાય છે, એટલે કે, હોિસ્પટલો, જૂથ પ્રથાઓ, િ�લિનક્સ) | |||
☒ | Community Medical Center (CMC અથવા GCMC) | ☒ | Xxxxxxxxx Jersey Shore Hospital (GJSH) |
☒ | Endoscopy Center of Xxxxxxxxx Lewistown Hospital; GLHની એિન્ટટી | ☒ | Xxxxxxxxx Lewistown Hospital (GLH) |
☒ | Family Health Associates of GLH (FHA) | ☒ | Xxxxxxxxx Medical Center (GMC) |
☒ | Xxxxxxxxx Bloomsburg Hospital (GBH) | ☒ | Xxxxxxxxx Medical Center Xxxxx (GMCM) |
☒ | Xxxxxxxxx Clinic (GC) | ☐ | Xxxxxxxxx Pharmacy, LLC |
☒ | Xxxxxxxxx Community Health Services (GCHS) | ☒ | Xxxxxxxxx Wyoming Valley Medical Center (GWV) |
☐ | Xxxxxxxxx Encompass Health, LLC | ☒ | GMC Outpatient Surgery - Woodbine; GMCની એિન્ટટી |
☒ | Xxxxxxxxx Endoscopy-Montoursville; G-HMની એિન્ટટી | ☐ | Lewistown Ambulatory Care Corporation (LACC) |
☒ | Xxxxxxxxx Xxxx’x Xxxxx Outpatient Surgery and Endoscopy Center; GCની એિન્ટટી | ☐ | Marworth |
☒ | Xxxxxxxxx-HM સંયુ� સાહસ (Xxxxxxxxx-HM, G-HM)1 | ☒ | West Shore Advanced Life Support Services, Inc. (WSALS અથવા Xxxxxxxxx EMS) |
☒ | GWV Outpatient Surgery – CenterPoint; Xxxxxxxxx Wyoming Valley Medicalની એિન્ટટી |
☒ આ નીિતમાં એક અથવા વધુ પ્રિક્રયાઓ છે જે સમ�વે છે કે તે કે વી રીતે કાયˇ કર ેછે અને �ાર ેલાગુ થાય છે. આ નીિત નીચેની Xxxxxxxxx એિન્ટટીને લાગુ પડે છે:
નોન-િ�લિનકલ એિન્ટટી (જેમાં Xxxxxxxxx વ્યવસાય/કોપ�રટે એિન્ટટી શામેલ છે જે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડતી નથી) | |
☐ Xxxxxxxxx Commonwealth School of Medicine (GCSOM) | ☐ Xxxxxxxxx System Services (GSS) |
☐ Xxxxxxxxx Health (GH or GHF) | ☐ GNJ Physicians Group (GNJ) |
☐ Xxxxxxxxx Health Plan (GHP) | ☐ ISS Solutions, Inc. (ISS) |
☐ Xxxxxxxxx Quality Options, Inc. (GQO) | ☐ Keystone Health Information Exchange, Inc. (KeyHIE) |
હેતુ
Geisingerની નીિત વતમાન અંદાિજત દદ�ની દેવાઓ અને કોઈપણ અગાઉના દદ�/બાંયધરી આપનાર બેલેન્સ બંનેને ઉકેલવાનો પ્રયાસ કરવાનો છે, િસવાય કે એવા કોઈ પણ દેવા જેની ચુકવણી કરી શકાતી નથી. આ નીિત સમ�વે છે કે કોઈ પણ વ્યિ� Xxxxxxxxx
�ારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે કેવી રીતે ચુકવણી કરી શકે છે, પછી ભલે તેઓ પોતે ચુકવણી કરતા હોય અથવા વીમો ધરાવતા હોય. આ િનયમ તમામ Xxxxxxxxx દદ�ઓને લાગુ પડે છે જેઓ કોઈપણ Xxxxxxxxx એિન્ટટી અને તેની તમામ પેટાકંપની સંસ્થાઓમાં સંભાળ મેળવી ર�ાં છે.
1 Xxxxxxxxx-HM Joint Venture એ મયાˇિદત જવાબદારીવાળી કંપની (LLC) છે જે Xxxxxxxxx Medical Center અને Highmark Health વચ્ચેના સંયુ� ઉ�ોગનું પ્રિતિનિધત્વ કરે છે.
દદť િધરાણ નીિત
મહેસ વ્યવસ્થાપન (Revenue Management)
પેજ 5 નું 2
અસર પામેલ વ્યિhઓ
• મહેસૂલ વ્યવસ્થાપન (Revenue Management)
• નાણાકીય અહેવાલ
• િSલિનકની કામગીરી
• હોિસ્પટલની કામગીરી
નીિત
દદťની વતˇમાન નાણાકીય જવાબદારીઓ અને કોઈપણ ભૂતકાળની મુલાકાતની બાકી રકમ કે જેના માટે તેઓ જવાબદાર છે તે દદťના નાણાકીય સંચારમાં સામેલ કરવામાં આવશે. જો િવનંતી કરવામાં આવે, તો દદťને એવા વ્યિ�ઓ પાસે મોકલી શકાય છે જ તેમને તેમના અગાઉના બાકી બેલેન્સની સંપૂણˇ સૂિચ આપી શકે છે. આ સિચમાં સેવાની તારીખો, કુલ શુલ્ક, વીમા ચુકવણી અને ગોઠવણો, જો કોઈ હોય તો અને દદťને હજુ પણ કેટલી રકમ બાકી છે તે િવશેની માિહતી હશે.
આ નીિતનો હેતુ િનયમો સ્થાિપત કરવાનો અને 501(r) જ5િરયાતો િવશે સ્પ�તા પ્રદાન કરવાનો છે જે Xxxxxxxxx નાણાકીય સહાય
નીિત (Financial Assistance Policy, FAP) સાથે સંકળાયેલ છે. ઉપરો� જ5િરયાતો દદťની ચુકવણી અને xxxx સાથે સબંિધત છે
કારણ કે તે દદťની તબીબી સવ
વ્યાખ્યાઓ
ાઓની પ્રાિ� સાથે સંબંિધત છે.
• નાણાકીય સહાય નીિત (Financial Assistance Policy, FAP): Financial Assistance Policy એ એવી પ્રિક્રયા છે જેનો
ઉપયોગ દદťઓ �ારે સારવાર પછી તેમની નાણાકીય જવાબદારીઓ ચ મેળવવા માટે કરે છે.
વવામાં અસમથˇ હોય, ત્યારે નાણાકીય સહાય
• કટોકટી તબીબી સારવાર અને Rમ અિધિનયમ (Emergency Medical Treatment and Labor Act, EMTALA): ઇમરજન્સી મેિડકલ ટ� ીટમેન્ટ એન્ડ લેબર એક્ટ એ સમવાયી કાયદો છે જે ફરિજયાત કરે છે કે કટોકટી િવભાગમાં આવનાર કોઈપણ વ્યિ�ની વીમાની િસ્થિત અથવા ચુકવણી કરવાની �મતાને ધ્યાનમાં લીધા િવના તેને િસ્થર કરવામાં અને સારવાર આપવામાં આવે છે.
• દદť નાણાકીય સલાહકાર (Patient Financial Counselor, PFC): પશન્ટ ફાયનાિન્સયલ કાઉન્સેલર તબીબી િબલ અંગે
દદťઓને નાણાકીય સલાહ અને સહાય આપે છે. તેઓ દદťઓ અને Medicaid અને હેલ્થકેર એક્સચેન્જ વીમો જેવી તબીબી સહાય તકો વચ્ચેના સંપકˇ તરીકે કાયˇ કરે છે. વધુમાં, તેઓ એવી વ્યિ�ઓ માટે અનુદાન અથવા નાણાકીય સહાય મેળવી શકશે જેમને વધુ નાણાકીય સહાયની જ5ર હોય. તેમનું કાયˇ નાણાકીય જવાબદારીઓનંુ ધ્યાન રાખવાનું છે જેથી દદťઓ અને િચિકત્સકો આરોગ્ય સંભાળ પર ધ્યાન આપી શકે.
• તાત્કાિલક અને કટોકટીની સેવાઓ: એવી આવશ્યક સેવા �ારે Geisingerની અંદર કામ કરતા િચિકત્સક ન�ી કરે છે કે
�વન, અંગ અથવા અપંગતાના નુકસાનને ટાળવા માટે તાત્કાિલક સંભાળ જ5રી છે.
• િબન-તાકીદની/વૈકિલ્પક સેવા: એવી સેવા કે જે �વ માટે જોખમી નથી, �ાં દદťની િસ્થિત અગાઉથી સમય િનયત કરવા માટે પૂરતો સમય આપે છે.
દદť િધરાણ નીિત
મહેસ વ્યવસ્થાપન (Revenue Management)
પેજ 5 નું 3
• તબીબી રીતે જ5રી: પર
ાવાઓ �ારા સમિથˇત કાળ�ના નૈદાિનક ધોરણો અનુસાર વાજબી, જ5રી અને/અથવા યોગ્ય
માનવામાં આવતી પ્રવિૃ �ઓથી સંબંિધત. તેનાથી િવપરીત, િબનજ5રી આરોગ્યસંભાળમાં આવા કારણનો અભાવ છે.
• દદťના ખચ: ડૉલરમાં રકમ કે જે દદť/બાંયધરી આપનારને પ્રદાતા/સિુ વધા �ારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે
કાયદેસર રીતે ચુકવણી કરવી જ5રી છે. આમાં વીમાધારક દદťઓ માટે સહ-ચુકવણીઓ, સહ-વીમો, કપાતપાત્ર અને કવર ન થતી સેવાઓ માટેની ચુકવણીઓનો સમાવેશ થઈ શકે છે.
• કટોકટી તબીબી િસ્થિત (Emergency Medical Condition, EMC): એવી તબીબી િસ્થિત કે જે પયા ગંભીરતાના તીવ્ર
લ�ણો �ારા પોતાને સ્પ9 કરી રહી છે કે તાત્કાિલક તબીબી ધ્યાનની ગરહાજરીમાં આમાં પિરણમી શકે છે: વ્યિ� (અથવા
અ�ત બાળક) ના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકવુ; અથવા ભાગની ગંભીર �િત.
શારીિરક કાય�માં ગંભીર �િત; અથવા કોઈપણ શારીિરક અંગ
• તબીબી તપાસ પરી�ા (Medical Screening Exam, MSE): કટોકટીની તબીબી િસ્થિત (EMC) છે કે નિહ તે �ણવા માટે લાયકાત ધરાવતા તબીબી વ્યિ� (Qualified Medical Person, QMP) �ારા કરવામાં આવતી તબીબી પ્રિક્રયા.
જવાબદારીઓ
મહેસૂલ વ્યવસ્થાપન આ નીિતનું સંચાલન કરશે.
સાધનો/પુરવઠો
લાગુ પડતું નથી
પ્રિક્રયા
I.
A. સેવાના સ્થળ પર વસૂલાત
• વીમા ધરાવતા દદťઓ પાસેથી તમામ સહ-ચુકવણીઓ, કપાતપાત્ર અને બાકી અગાઉના બેલેન્સ લેવામાં
આવશે. સ્વ-ચુકવણી કરનાર દદťઓને Xxxxxxxxx તરફથી ખચˇના અદાજ પ્રા� થશે. સેવા પૂરી પાડવામાં
આવે તે પહેલાં, તમામ િબન-તાકીદની/વૈકિલ્પક સેવાઓ માટે ખચˇ ચૂકવવો આવશ્યક છે.
• સેવા પહેલાં, દદťને કોઈપણ બાકી રકમની �ણ કરવામાં આવશે. તે રકમો પહેલાં અથવા સેવાના સ્થળે એકિત્રત કરવામાં આવશે. જો દદť ચુકવણી કરવાની �મતા ન હોવા છતાં ચુકવણી કરવાની ઇચ્છા વ્ય� કર છે, તો સેવા પહેલાં, દદťને ચુકવણી અન/ે અથવા નાણાકીય સહાય િવકલ્પોની સમી�ા કરવા દદť નાણાકીય સલાહકાર પાસે મોકલવામાં આવશે.
B. તાત્કાિલક અને કટોકટીની સેવાઓ
• આ નીિત ફ� િબન-તાકીદની/વૈકિલ્પક, તબીબી રીતે જ5રી િનમણકો અને પ્રિક્રયાઓ પર લાગુ પડે છે. જો
િનયત મુલાકાતને તાત્કાિલક તરીકે ફરિજયાત કરવામાં આવે, તો દદťને તેમના અંદાિજત ખચˇની �ણ
કરવામાં આવશે અને ચકવણીની િવનંતી કરવામાં આવશે. જો કે, ચુકવણીના અભાવના પિરણામે દદťની
સંભાળ મોકૂફ રાખવામાં આવશે નિહ.
C. કટોકટી સેવાઓ
• EMTALA નીિત અનુસાર, દદťને EMTALA હેઠળ વ્યાખ્યાિયત કયાˇ મુજબ "કટોકટીની તબીબી િસ્થિત" (EMC) હોય તેવી ઘટનામાં, દદťની ચુકવણીની રીત અથવા વીમાની િસ્થિતની તપાસ માટે પરવાનગી આપવા
દદť િધરાણ નીિત
મહેસ વ્યવસ્થાપન (Revenue Management)
પેજ 5 નું 4
તબીબી તપાસ પરી�ા (MSE) અને યોગ્ય સારવાર મોકૂફ રાખવામાં આવશે નિહ. લાગુ પડતા સમવાયી અન રા�ના િનયમોના પાલનમાં, Xxxxxxxxx હંમેશા દદťઓને તેમની ચુકવણી કરવાની �મતાને ધ્યાનમાં લીધા
િવના કટોકટીની અને તબીબી રીતે જ5રી સંભાળ પરૂ ી પાડશે.
• પ્રસૂિતવેદના અને પ્રસૂિત એકમો અને હોિસ્પટલમાં અન્ય કોઈપણ એકમો કે જે તાત્કાિલક ધોરણે િનમણૂકની
આવશ્યકતા િવના તાત્કાિલક ધોરણે કટોકટીની તબીબી પિરિસ્થિતઓની સંભાળ પરી પાડે છે, તેને EMTALA
હેઠળ કટોકટી િવભાગ તરીકે વગťકૃત કરવામાં આવે છે અને તે આ નીિતનું પાલન કરતી હોવી જોઈએ. તેવા કટોકટી િવભાગોમાં, દદťને નૈદાિનક રીતે િસ્થર કયાˇ પછી અને તે નFી કયાˇ કે દદťને કટોકટીની તબીબી
િસ્થિત નથી, દદťના ખચˇની ચચાˇ થશે. આ વાતચીત કાં તો પથારીમાં હોવાના સમયે અથવા િડસ્ચાજˇ સમયે થશે. િડસ્ચાજˇ કરતા પહેલાં, Xxxxxxxxx સિવધામાં દાખલ થયેલા દદťઓને ઓળખવામાં આવશે અને નાણાકીય પતાવટ માટે તેનંુ િનરી�ણ કરવામાં આવશે.
• જો દદť પાસે વીમો નથી, તો દદťના સહકારથી, Xxxxxxxxx �ારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે વળતર સુરિ�ત કરવાના પ્રયાસમાં દદť વતી તબીબી સહાય માટે અર� કરશે. વીમાધારક દદťઓ જેમનો ખચˇ બાકી હોય, તેઓને દદť નાણાકીય સલાહકાર પાસે મોકલવામાં આવશે જો તેઓ તેમની ચુકવણી કરવાની �મતા અંગે િચંતા દશાˇવે છે.
II. છૂટ માટેની નીિત
A. �ારે દદťને િબન-તાકીદની/વૈકિલ્પક સેવાઓ જોઈતી હોય અને તેની પાસે વીમો ન હોય અથવા તે સેવાઓ
આવરી લેવામાં આવતી ન હોય તેવા સજ
ોગોમાં, દદťને કુલ ચાજન
ા આધારે છૂટ ઓફર કરવામાં આવી શકે છે. આ
નીિતના સંદભˇમાં િનયમો નીચે આપેલા છે:
▪ આ નીિત સ્વ-ચુકવણી, સહ-ચુકવણીઓ અને કપાતપાત્રોને લાગુ નિહ પડે.
▪ આ પ્રકારની છૂટમાં પેકેજ પ્રાઇસ પ્રોગ્રામનો સમાવેશ થતો નથી.
▪ િબન-તાકીદની/વૈકિલ્પક સેવાઓ પર કરવાનો રહેશે.
ી પાડવામાં આવે તે પહેલાં, તેમના પર છૂટ આપવાનો કરાર નFી
▪ જો કોઈ દદťને તાત્કાિલક/કટોકટી સેવાઓ માટે સારવાર માંગતુ હોય અને દદť પાસે વીમો ન હોય અથવા સેવાઓ કવર ન કરેલી હોય, તો તે સેવાઓ પ્રદાન કરવામાં આવશે અને િવિવધ ચુકવણી િવકલ્પોનું
િનધાˇરણ પછીથી કરવામાં આવશે.
III. વસૂલાત નીિત
A. પ્રાથિમક વીમાની ચુકવણી કયાˇ પછી સ્વ-ચુકવણી કરનારા દદťઓ અને સ્વ-ચુકવણીની બાકી રકમની વસૂલાતની પ્રિક્રયા પણ આ નીિતમાં વ્યાખ્યાિયત કરવામાં આવશે (જોખમ વ્યવસ્થાપન અપવાદોને આિધન). વસૂલાત પ્રિક્રયા નીચે વણˇવેલ છે:
▪ તમામ દદťઓને તેમના િબિલગ સ્ટેટમેન્ટ �ારા Geisingerની નાણાકીય સહાયતા નીિત અને ચુકવણી
િવકલ્પો સાથે અમલમાં આવી શકે તેવી કોઈપણ અસાધારણ વસૂલાત િક્રયાઓની સમજૂતી સાથે જણાવવામાં આવશે.
▪ વ્યિ�ઓને સૂિચત કરો કે નાણાકીય સહાય માટેની અર�નો સમયગાળો પૂરી પાડવામાં આવેલ સંભાળ
માટે િડસ્ચાજˇ પછીની પ્રથમ િબિલંગ સ્ટેટમેન્ટની તારીખથી 240 િદવસનો છે.
▪ ત્રણ (3) મિહના પછી, જે દદťઓના દેવા બાકી છે તેમની યાદી મેનજમેન્ટને આપવામાં આવશે. આ
દદťઓ પાસે તેમના દેવાની પતાવટ કરવા માટે ત્રીસ (30) િદવસનો સમય હશે તે પહેલાં તેઓ અવેતન
દદť િધરાણ નીિત
મહેસૂલ વ્યવસ્થાપન (Revenue Management)
પેજ 5 નું 5
દેવાની શ્રેણીમાં સ્થાનાંતિરત થાય છે. જો દદť તરફથી કોઈ જવાબ ન મળે, તો અમે આગળના પગલા પર
આગળ વધીશું. ત્રી� િબિલંગ િનવેદનમાં નીચનાની દદťઓને �ણ કરવા માટે આ ભાષા શામેલ હશ:
તમને અહીં સૂિચત કરવામાં આવે છે કે જો તમે બાકી ચુકવણીની રકમનું િનરાકરણ કરવાની તમારી
જવાબદારી પૂરી નિહ કરો, તો આ નોિટસની તારીખથી 30 િદવસ પછી તમારા ક્રેિડટ રકોડˇ પર
પ્રિતિબંિબત નકારા�ક ક્રેિડટ િરપોટˇ ક્રેિડટ િરપોિટ�ગ એજન્સીઓને જમા કરવામાં આવી શકે છે.
▪ એક પૂવˇ-વસૂલાત પ્રિક્રયા કે જે ચાર (4) મિહના સુધી િવસ્તરે છે અને જેમાં "સેવાની તારીખ" અથવા જે સમયે બાકીની રકમ બાંયધરી આપનારની જવાબદારી બને છે તે સમયથી ચાર (4) દદťના સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે.
▪ શ5આતના ચાર મિહના પછી, જો કોઈપણ બેલેન્સ બાકી રહે છે, તો તેને "દેવા જેની ચુકવણી કરી શકાતી નથી" શ્રેણીમાં સ્થાનાંતિરત કરવામાં આવશે અને છ (6) મિહના સુધી વસૂલાત એજન્સીને આપવામાં આવશે. વધુમાં, દદťની માિહતી ક્રેિડટ િરપોિટ�ગ એજન્સીઓને �ણ કરવામાં આવી શકે છે.
▪ તદુપરાંત, જો આ સમયમયાˇદા પછી બાકીની રકમ ચકવવામાં નહીં આવ, તો બાકીની રકમ છ (6)
મિહનાથી વધુ ન હોય તેવા સમયગાળા માટે બી� પ્લેસમેન્ટ એજન્સીને સોંપવામાં આવશે.
▪ કેસ-દર-કેસના આધાર,ે દદťની માિલકીની કોઈપણ િમલકત પર દાવો સ્થાિપત કરવા માટે કાનૂની
જોડાણો લાગુ પડતું નથી સંદભ�
કાયવ
ાહી િવચારી શકાય છે. અમે કોઈપણ દાવાઓને લાગુ કરવાનો પ્રયાસ કરીશું નિહ.
પુરાવા વસ્તુ A: નાણાકીય સહાય અને નીિત
પુરાવા વસ્તુ B: દદťનું ટ� ાન્સફર અને કટોકટી તબીબી સારવાર અને શ્રમ અિધિનયમ (Emergency Medical Treatment and Labor Act, EMTALA)
દસ્તાવેજ માિહતી
િનમાણˇ ની તારીખ | સુધારણા/સમી�ાની તારીખ* | સ્રોત | મજૂર કરનાર અને તારીખ |
08/18/2004 | 5/14/09 | િવભાગ િનરી�ક (Dept Supervisor) | VP, મહેસૂલ વ્યવસ્થાપન |
2/8/11 | |||
3/29/18 | |||
1/25/21 | |||
4/20/22 | |||
ફાઇલનંુ નામ: O:\home\C\Bs\PUB\RC Policies & Procedures\ADMINISTRATIVE\grl9040_patient_credit_policy020811.doc |